Тёмный

વિક્રમ ઠાકોર કેમ રાખે છે લાંબા વાળ? જીવન વિશે ખુલીને કરી વાત | Vikram Thakor | News18 | N18V 

News18 Gujarati
Подписаться 3,1 млн
Просмотров 596 тыс.
50% 1

Why does Vikram Thakor keep long hair? Talk openly about life
વિક્રમ ઠાકોર કેમ રાખે છે લાંબા વાળ? જીવન વિશે ખુલીને કરી વાત.n18v
#vikramthakor #exclusiveinterview #interviewwithcelebrities
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Опубликовано:

 

8 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 903   
@DhavalPargi-nc3bx
@DhavalPargi-nc3bx 8 месяцев назад
આદિવાસી સમાજ તરફથી વિક્રમભાઈને અભિનંદન
@JayeshHathila-fk8ye
@JayeshHathila-fk8ye 8 месяцев назад
જય જોહાર જય આદિવાસી 🏹🏹🏹 દાહોદ કા દેશી
@thakorkapil6406
@thakorkapil6406 8 месяцев назад
Thanks ભાઈ ફૂલ સપોર્ટ ❤❤❤
@vikramraval9995
@vikramraval9995 8 месяцев назад
હું કલાકાર તો નથી પણ વિક્રમ ભાઈ મારા આદર્શ છે... હું એમને જોઇને ગાતા શીખ્યો છું... આજે સ્કુલ,કૉલેજ મારા દરેક શૈક્ષણિક ક્ષેત્રમાં મારી ઓળખ સિંગિંગ ના લીધે થયી છે... Always thank you thakor ❤❤❤
@sodhasarkar4043
@sodhasarkar4043 8 месяцев назад
I think મને યાદ છે ત્યાં સુધી વિક્રમ ઠાકોર 2006 માં ગુજરાતી સંગીત અને ફિલ્મની દુનિયામાં આવ્યા હતા ત્યારે હું 6 વર્ષનો હતો દરેકના ઘરે ટીવી નહોતાં ત્યારે પણ જેના ઘરે ટીવી હતું ત્યાં dvd player થી મૂવી ચાલુ કરે ત્યારે આખું ફળિયું ભેગુ થઈ હતું 💯🙌 આજનો કોઇ પણ કલાકાર કે સિંગર તે સમયે નહોતો બધા વિક્રમ ઠાકોર પછી આવ્યા 💯🙌🦅
@Ashish_Creation9106
@Ashish_Creation9106 8 месяцев назад
2008 થી લઇ ને અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર રાજ કરતા એવા અને સમાજ નું ગૌરવ સુપર સ્ટાર આપણા ભાઈ વિક્રમ ભાઈ ઠાકોર ❤
@arvindbariya2321
@arvindbariya2321 8 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂ó😊
@mihirsinhvihol7701
@mihirsinhvihol7701 8 месяцев назад
Nxjskkakakaiaakkakakakakaokakakakqq❤
@mihirsinhvihol7701
@mihirsinhvihol7701 8 месяцев назад
DhsusjisjayajjzzjjJKajakkaiamM😢😂🎉hdhsjskk❤
@mihirsinhvihol7701
@mihirsinhvihol7701 8 месяцев назад
Hjs❤jakaalakwkwskskkskl😂
@harshadranaharshadrana7641
@harshadranaharshadrana7641 6 месяцев назад
ભાઈ ૨૦૦૮ નઈ ૨૦૦૬ થી
@Batuoffcial
@Batuoffcial 8 месяцев назад
હું રાજપૂત છું..પણ વિક્રમ ભાઈ નો ફ્રેન્ડ છું...વિક્રમ ભાઈ ની જે સ્ટગલ કહાની છે એના વિશે એક પિક્ચર બનાવો...
@JalujilalajiThakor
@JalujilalajiThakor 8 месяцев назад
પોતાનું જીવન જીવી ને બીજાને એમની શીખ આપે છે એવા છે અમારા સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ખૂબ ખૂબ જીવો એવી ભગવાનને પ્રાર્થના
@vijaythakor1112
@vijaythakor1112 8 месяцев назад
સીરા નું શાક ના થાય અને વિક્રમભાઈ ની કોઈ વાત ના થાય આઈ લાઈક યુ વિક્રમભાઈ ❤❤
@thakorkapil6406
@thakorkapil6406 8 месяцев назад
મિલેનિયમ મેગા સ્ટાર વિક્રમ ઠાકોર ❤❤❤❤❤❤❤
@shravanthakor420
@shravanthakor420 8 месяцев назад
સરસ મેડમ તમે વિક્રમ ભાઈ ની વાતો જણાવી દિલથી આભાર
@j.r.official7514
@j.r.official7514 8 месяцев назад
ખૂબ જ સરળ સ્વભાવ નો માણસ છે vikram Thakor અને કોઈ જાત નું અભિમાન નથી Gujarati dictionary માટે ખૂબ જ મોટી ભેટ છે કે આવો Super star king મળ્યો આટલો મોટો star હોવા છતાં પણ બીજા નાના સામાન્ય માણસો જોડે સારી રીતે રહે છે Best Singer તો છે જ પણ સાથે સાથે Best Actor છે Vikram always super star and always king 👑❤
@jayeshthakor2834
@jayeshthakor2834 8 месяцев назад
સુપર સ્ટાર નું ઇન્ટરવ્યૂ જોવાની મજા આવી ગઈ ⭐ super ho Vikram Bhai
@rpgujarat8537
@rpgujarat8537 8 месяцев назад
સુપરસ્ટાર અભિનેતા વિક્રમ ઠાકોર આટલો મોટો માણસ સાદું જીવન જીવે છે ધન્ય છે આ માણસાઈ ને ❤ જય માતાજી વિક્રમ ઠાકોર
@user-ky6nc7cm6p
@user-ky6nc7cm6p 8 месяцев назад
આટલા મોટા સિંગર હોવા છતા સાદું જીવન અને અભિમાન નથી
@vishalAmreli
@vishalAmreli 7 месяцев назад
Moto singer? Kya angle.thi?? ગુજરાત માં આની.કરતા ઘના મોટા સિંગર ને કલાકાર છે ભાઈ આ એની સામે 1% ભી નથી
@We_Gujarati_forever
@We_Gujarati_forever 7 месяцев назад
​@@vishalAmreliHase Bhai Hase Khus Re Tu
@vishalAmreli
@vishalAmreli 7 месяцев назад
@@We_Gujarati_forever ha chhej tu taru kam kr Vikram aatlo moto kalakar nthi k te badha thi moto thay jay Anathi mora.mota kalakro padya chhe Ne insta ma Ani reel aave tyare joje Ane koi olkhta pan nthi Nw comment vachje kyarek😀😂khbr pdi jay ketlo famous chhe😂
@vishnuthakorsingar3297
@vishnuthakorsingar3297 8 месяцев назад
વિક્રમ ભાઈ ની વાત જ અલગ છે ❤❤❤
@jayveerofficial8849
@jayveerofficial8849 8 месяцев назад
વિક્રમ ભાઇ મે ગણા બધા કલાકારો જોયા બોલિૂડ સાઉથ ના ગુજરાત ના પણ તમારા જેવું સદુ સિમ્પલ લાઇફ સ્ટાઈલ મને બવ ગમે છે કોઈ અભિમાન નઈ
@pipalyakunal2494
@pipalyakunal2494 8 месяцев назад
My favourite actor and singer Vikram thakor ❤
@kalasetu7182
@kalasetu7182 8 месяцев назад
ખૂબ નમ્ર કલાકાર.. મેં એક જ ફિલ્મ કરી છે, વિક્રમ સાથે.. પણ ખૂબ પ્રેમાળ... God bless you Vikram.
@arunbarot6246
@arunbarot6246 8 месяцев назад
વાહ ભાઈ વાહ વિક્રમ ભાઈ.જે ડાયરાના બૈતાજ બાદશાહ સનેડાના માણીગર મણીયારો.મણિરાજ ભાઈ બારોટ. ને યાદ તો કર્યા.
@vrajraj7636
@vrajraj7636 8 месяцев назад
Dhollywood king vikram thakor❤ with good nature and simple person
@user-ty9bh9tl7h
@user-ty9bh9tl7h 8 месяцев назад
વિક્રમભાઈ નો સભા બહુ સારો છે અને મારા ફતેપુરા માં પણ આવે છે. દાહોદ
@abhesingthakor8265
@abhesingthakor8265 8 месяцев назад
વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર ખૂબ ખૂબ અભિનંદન તમારી ફિલ્મઆવી રહી છે
@dilipvasavadhalnagar4730
@dilipvasavadhalnagar4730 8 месяцев назад
મારા ફેવરેટ સિંગર એક્ટર વિક્રમ ઠાકોર થેન્ક્સ 👍♥️♥️♥️
@sandipshertha212
@sandipshertha212 8 месяцев назад
Super Star Vikram Bhai Thakor 🌟🌟🌟
@krhd6817
@krhd6817 8 месяцев назад
હા ભાઈ ખરેખર તમે સ્ટગલ કરી મહેનત કરી ને આજે આટલું નામ કમાયા સો અને આજે અમુક લોકો તમારા થી બહુ જલે છે તમારી સ્ક્સશ જોઈ નથી શકાતી..😢
@jaygogadigital6725
@jaygogadigital6725 8 месяцев назад
સુરેશ ઠાકોર થી સપોર્ટ વિક્રમભાઈ ને❤❤❤❤❤❤
@ThakorNikul-kf8eu
@ThakorNikul-kf8eu 8 месяцев назад
ગુજરાત ના સુપર સ્ટાર વિક્રમ ઠાકોર સાહેબ મારો દ્વારકાધીશ તમારા દરેક સપના પુરા કરે Love you so much Thakor Saheb....👍
@kiranchauhan8215
@kiranchauhan8215 8 месяцев назад
2006ની સાલ મા વિક્રમ ભાઈ ઠાકોર નુ પહેલુ મૂવી આવ્યુ એક વાર પીયુ ને મળવા આવજે.એની પહેલા તો ગુજરાતી ઇન્ડસટ્રીસ જાને ડુબી જ ગઈ હોય એમ લગતું પણ વિક્રમ ભાઈ ઠાકોર ના લીધે આજે આપડી ગુજરતી ઇન્ડસટ્રીસ ખુબ પ્રગતિ કરી રહિ છે. ધન્ય છે ગુજરાત ના સુપુર સ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર આપડી ધરો હર ગુજરાતી ઇન્ડસટ્રીસ ને ટકાવી રાખી . જય માતાજી . તમે ખુબ પ્રગતિ કરો ...🙏🙏🙏🙏
@VijayChauhan-qp8dl
@VijayChauhan-qp8dl 8 месяцев назад
Sahi vat che
@arvindthakor2870
@arvindthakor2870 8 месяцев назад
ઓલ રાઊન્ડર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર
@GJmoviereview7
@GJmoviereview7 8 месяцев назад
વિક્રમ ઠાકોર નું નામ જ કાફી છે ❤
@kamleshjithakor473
@kamleshjithakor473 8 месяцев назад
Vikram Thakor is the best singer and actor in gujarati industry
@BharatThakor-nq6uo
@BharatThakor-nq6uo 8 месяцев назад
Vikram Thakor is tha best singar and actor in gujarati industry વિક્રમ ઠાકોર
@manojvansfodiya1531
@manojvansfodiya1531 8 месяцев назад
હિરોહોયકેકલાકારતેનીશોભાએમનાવાળથીથાયછે
@vikramtvikramt2351
@vikramtvikramt2351 8 месяцев назад
પાવર ફુલ એક્શન હીરો... વિક્રમ ઠાકોર
@rajofficial8576
@rajofficial8576 8 месяцев назад
👑🌟 સુપર સ્ટાર વિક્રમભાઈ ખૂબ અભિનંદન 🙏
@mahendrathakor8595
@mahendrathakor8595 8 месяцев назад
ગુજરાત ના સુપર સ્ટાર સે વિક્રમ ભાઈ
@Silentboy_0876
@Silentboy_0876 8 месяцев назад
વિક્રમભાઈ બહુ સરસ વાત કરી છે:- જીવનમાં સંઘર્ષ કરીને લક્ષ્ય/કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે, આ બોધપાઠ મને શીખવા મળ્યો છે. આભાર વિક્રમભાઈ.🙏🏻🤗😊
@parasmakvanavasna6577
@parasmakvanavasna6577 8 месяцев назад
મારા ભાઈ ની વાત જ અલગ ઝલક છે કીગ ઓફ ગુજરાત હાવજ સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ❤❤❤
@gopalsinhrajputana737
@gopalsinhrajputana737 8 месяцев назад
ગુજરાત નો એક એવો સુપર સ્ટાર જેને દારૂ વિશે નથી ગીત બનાયું કે નથી પિકચર બનાયુ ❤💙
@vikrammelavikrammela5409
@vikrammelavikrammela5409 7 месяцев назад
સાચીવાત‌ ભાઈ
@Arvindparmarparmar-qi3bs
@Arvindparmarparmar-qi3bs 8 месяцев назад
આવો સાદગી ભયોૃ હીરો તો વિકૄમ જ હોઈ શકે આભાર વિકૢમભાઈ
@Jayu47
@Jayu47 8 месяцев назад
🥰My favourite actor sir vikaram 🙌
@user-rw6fl7sj4m
@user-rw6fl7sj4m 8 месяцев назад
❤❤❤ખૂબ સરસ vikram Bhai ❤❤❤ મારા સમાજ નું amol ratan 🙏🚩💐🤝💜💛 જય માતાજી har pal તમને ખૂબ khush rakhe aevi પ્રાર્થના 💐🤝💜💛🚩🙏
@user-sj8vl7zu9x
@user-sj8vl7zu9x 8 месяцев назад
સાચી વાત છે વિક્રમ ભાઈ એ કહ્યું કે મહેનત કરો❤❤❤❤
@manishthakorofficial3318
@manishthakorofficial3318 8 месяцев назад
ગુજરાત નો એક જ કિંગ વિક્રમભાઈ ઠાકોર 🦁❤
@thakorkapil6406
@thakorkapil6406 8 месяцев назад
હા ભાઈ હા વિક્રમભાઈ જ
@druvilthakor2377
@druvilthakor2377 8 месяцев назад
Sachi vaat Manish bhai
@ShubhashBhatti
@ShubhashBhatti 7 месяцев назад
1:06
@dahodnadesisoraniduniya
@dahodnadesisoraniduniya 7 месяцев назад
@@thakorkapil6406 Good job
@user-gd8qo3dd2y
@user-gd8qo3dd2y 7 месяцев назад
ગુજરાત નો એક મુચ વગર નો બાયલો હમજી ગયા ને
@mukeshchauhan364
@mukeshchauhan364 8 месяцев назад
All time favourite Vikram thakor ❤💫💥
@raghu_aseda_official
@raghu_aseda_official 8 месяцев назад
જય ઠાકોર સમાજ ..❤ જય માતાજી 🙏❤️
@sureshjithakor94
@sureshjithakor94 8 месяцев назад
સમગ્ર ગુજરાત તમારું આભારી છે .આજ તમે અમારું મનોરંજન માટે સારા સિંગર સારા ને બેસ્ટ એક્ટર તરીકે છો દેખાવ માં બેસ્ટ લુકિંગ ગુજરાત ના ઘણાં લોકો તમને અનુસરે છે તમારા હેર જોરદાર લાગે છે આવીને આવી movies બનાવતા રહો.. અમે તમારી સાથે છીએ..❤❤❤
@bholathakor628
@bholathakor628 8 месяцев назад
Super star Vikram thakor
@sunilgohel9975
@sunilgohel9975 8 месяцев назад
Supar Star ✨✨ Vikram Thakor ❤❤
@nileshthakr9538
@nileshthakr9538 8 месяцев назад
સુપરસ્ટાર વિક્રમ ભાઇ ઠાકોર ❤❤❤
@thakorkapil6406
@thakorkapil6406 8 месяцев назад
ગુજરાત નો એક જ સુપરસ્ટાર એટલે વિક્રમભાઈ ❤❤❤❤❤
@vishnucreation2676
@vishnucreation2676 8 месяцев назад
આ ચેનલ પર સૌથી વધુ views આ વીડિયોમાં જ રહેશે. All time ❤
@aasiram_barela
@aasiram_barela 8 месяцев назад
Vikram sir me aap ko mp sehore se follow kr rha hun or aap ke song or film dekh kr gujrati language bhi kuch shikh gya hun 2012se aap ke song sun rha hun
@ROYALGAMING1MOfficel
@ROYALGAMING1MOfficel 8 месяцев назад
Big fan vikram thalor🎉
@ranjitshinediting1032
@ranjitshinediting1032 8 месяцев назад
Gujrati film industry big star Vikram Thakor
@rajugamit8772
@rajugamit8772 8 месяцев назад
વિક્રમ ઠાકોર ની તો વાત જ અલગ છે જીતની તારીફ કરે ઉતની કમ હૈ❤❤❤
@H-R-indian-xyz
@H-R-indian-xyz 8 месяцев назад
बहोत बहोत धन्यवाद सुपर स्टार विक्रम ठाकोर 🙏🙏🙏🙏🙏 मे रायमल ठाकोर ❤❤थी आभार व्यक्त करता हु
@lalajithakor6454
@lalajithakor6454 8 месяцев назад
He is very down to earth ❤❤
@KaranThakor-xr1cy
@KaranThakor-xr1cy 8 месяцев назад
My😍 Favourite Gujarati Superstar & Singer Vikram Thakor 😘😎🤟🇮🇳
@rajachamundayoutube5925
@rajachamundayoutube5925 8 месяцев назад
Vikram Thakor The Best actors ❤❤❤
@user-kr3ly8ob2d
@user-kr3ly8ob2d 8 месяцев назад
હા વીકમ ભાઈ ની મોજ હા❤❤❤❤❤
@miteshthakor7876
@miteshthakor7876 8 месяцев назад
VIKRAM THAKOR ❤️👑
@thakornilesh30
@thakornilesh30 8 месяцев назад
MEGA STAR 🌟✨ VIKRAM THAKOR ❤
@spgabbar2212
@spgabbar2212 8 месяцев назад
ભાઇ તો ભાઇ જ સે ❤❤❤love you Vikram thakor shaheb 🎉
@lalajithakor9425
@lalajithakor9425 8 месяцев назад
❤❤જય હો ઠાકોર સમાજ
@prabhatthakor2862
@prabhatthakor2862 8 месяцев назад
અમારુ સમાજ ઠાકોર સેના વિકમ છે
@MaheshThakor-cr8om
@MaheshThakor-cr8om 8 месяцев назад
Supar Star❤
@rohitparmar608
@rohitparmar608 8 месяцев назад
🙏જય માતાજી 🙏વિક્કમભાઈ જોરદાર વિડિયો બનાવો નડિયાદ થી રોહિતભાઈ પરમાર પરિવાર તરફ થી પુરે પુરો સપોર્ટ જય માતાજી
@H-R-indian-xyz
@H-R-indian-xyz 8 месяцев назад
बहुत अच्छा interview 🚩🚩🙋🙋vikram thakor,& news 18 gujarati 🚩🚩🙏🙏
@Gothvavillegeboy379
@Gothvavillegeboy379 8 месяцев назад
All time super ✨ Star Vikram Thakor
@hirenrathod7315
@hirenrathod7315 8 месяцев назад
Vah mara sahebni moj Jay mataji🙏🏻 ❤️❤❤
@JayeshHathila-fk8ye
@JayeshHathila-fk8ye 8 месяцев назад
જય જોહાર જય આદિવાસી 🏹🏹🏹 દાહોદ કા દેશી 🎉
@b.kthakorofficial3182
@b.kthakorofficial3182 8 месяцев назад
King of the Vikram Thakor ❤
@_BHATI788
@_BHATI788 8 месяцев назад
Sabse ache actar in Gujarat❤
@sataymevjayteofficial9940
@sataymevjayteofficial9940 8 месяцев назад
વિક્રમભાઈ ઠાકોર ની વાત ના થાય Jay hind 🇮🇳
@kalusinhthakor8455
@kalusinhthakor8455 8 месяцев назад
ખૂબ સરસ.. ઈન્ટરવ્યુ 😊❤❤❤Liekid😮સંગસ હી જીવન હે..
@RonnyThakor-rc3ho
@RonnyThakor-rc3ho 8 месяцев назад
હા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર હું તમારી બધી ફિલ્મો જોઈ છે બધા ડાયલોગ અને સોંગ મને આવડે છે તમારો કોઈ પણ સોંગ કે ડાયલોગ તમારી થીયરીમાં ગાય અને બોલી શકું છું ભાઈ કમ્પલેટ તમારી સેમ ટુ સેમ સ્ટાઈલ ખાલી મારો અવાજ તમારા જેવું નથી આવતું એટલો જ ફરક ગમે તેટલા કલાકારો બને નવા સુપર સ્ટાર તો તમે જ હતા હંમેશા તમે જ રહેવાના 13વર્ષનો હતો ત્યારથી તમારો ફેન છું અને જ્યાં સુધી જીવીશ જ્યાં સુધી તમારો જ ફેન રહીશ મને પણ તમારા જેમ સિંગિંગ કરવાનું ખૂબ જ શોખ છે હું પણ કરું છું અને તમને તો મારા ગુરુજી માનું છું તમારું કોઈપણ પિક્ચર આવે એના પોસ્ટર ગામડામાં મારા ઘર પર લગાવડાવું છું ખાલી મારી એક જ ઈચ્છા છે એકવાર તમારી સાથે મુલાકાત કરવી છે ગામડા માં મને વિક્રમ ઠાકોર કહીને બોલાવે છે એટલે મને સારું લાગે છે તમે જે એકવાર મને મળશો મારું નામ કેટલું વધી જશે
@RameshParmar-mr3xk
@RameshParmar-mr3xk 7 месяцев назад
વાહ વિક્રમ ભાઈ તમારી જીવન વિશે ક હાની મહીસાગર જિલ્લા માંથી રમેશ ઠાકોર નો ફોલ સ્પોટ છે
@gopalsinhrajputana737
@gopalsinhrajputana737 8 месяцев назад
દુનિયા માં વિક્રમ તો ગના છે પણ વિક્રમ ઠાકોર એક જ છે💙💝
@gopalsolanki3723
@gopalsolanki3723 8 месяцев назад
King Of Dhollywood
@PRAVIN8575
@PRAVIN8575 8 месяцев назад
વિક્રમ સર મને લાગે છે કે તમારે તમારા બાળપણ થી લઈ ને અત્યારે સુધી તમે જેટલું પણ સટ્રગલ લ કર્યું છે તેનું મૂવી બનાવો સર પ્લીજ કેમકે તમે જો આ મૂવી બનાવો તો ગણા બધા ગામડા ના લોકો ને લાઇફ જવવની એક નવી રાહ મળી જશે સર પ્લીઝ આ મૂવી તમે બનાવજો
@VijayThakor-hu8zt
@VijayThakor-hu8zt 8 месяцев назад
ખુબ સારા કલાકાર છે..ગુજરાતી ફિલમો ને ટકાવી રાખી છે...👍🙏👑
@BROKEN....958
@BROKEN....958 8 месяцев назад
મારા ભાઈ ની વાત અલગ છે ❤
@sureshjithakor94
@sureshjithakor94 8 месяцев назад
ઠાકોર સમાજ ના દરેક લોકો યે વિક્રમ ભાઈ જેવો સ્ટ્રગલ કરવું જ જોઈએ...
@ramjirathodramjirathod498
@ramjirathodramjirathod498 8 месяцев назад
Big fan Vikram Thakor kig
@jigneshthakor2312
@jigneshthakor2312 8 месяцев назад
Ha mara Thakor samaj nu gaurav vala Ava Vikram Bhai Thakor ❤❤❤Jay mataji ❤❤❤
@jitendra__yadav__
@jitendra__yadav__ 8 месяцев назад
હુ વિક્રમ ભાઈ ઠાકોર નો બઉ મોટો ફેન છુ ઠાકોર નંબર 1 વિક્રમ ભાઈ ❤❤❤❤❤
@thakorbalvatji7219
@thakorbalvatji7219 6 месяцев назад
vikram Thakor is megastar gujrati film ❤
@parmarpravin5361
@parmarpravin5361 8 месяцев назад
વિક્રમ ભાઈ આપની સાદગી ભરી જીંદગી ની વાત જ ના થાય.
@sanjaythakor0302
@sanjaythakor0302 8 месяцев назад
Gujarati Industry Super Star Vikram bhai thakor ❤❤❤❤
@user-my4km3gz5w
@user-my4km3gz5w 7 месяцев назад
દુનિયા મા ધણા આવશે અને જશે પણ વિકમ ઠાકોર બીજો કોઈ નહી બની શકે ❤
@kantitadvi9812
@kantitadvi9812 7 месяцев назад
એટલે તો કહેવામાં આવે છે ગુજરાત ના સુપર સ્ટાર વીક્રમભાઈ ઠાકોર... 👍👍👍👍👍👍👍👍
@thakor3724
@thakor3724 8 месяцев назад
SUPER STAR VIKRAM THAKOR ❤
@devrajthakor8803
@devrajthakor8803 8 месяцев назад
❤❤❤ મોજ મોજ ❤❤❤ વિક્રમભાઈ ઠાકોર ❤❤❤ જય માતાજી❤❤❤
@arvind_thakor_01
@arvind_thakor_01 8 месяцев назад
❤ Very Nice Interview ❤️
@jaiminsinh97
@jaiminsinh97 8 месяцев назад
Big Fan Vikram Bhai THAKOR ❤😍😍
@Vicky_thakor_08
@Vicky_thakor_08 8 месяцев назад
હું પણ વિક્રમભાઈ એક કલાકાર બનવા માંગુ છું ❤❤તમારા જેવો જ ❤❤
@rdxofficialrxgroupvatva8159
@rdxofficialrxgroupvatva8159 8 месяцев назад
On & only Super Star Vikram Bhai Thakor ⭐
@rahul.shin.indroda.5019
@rahul.shin.indroda.5019 8 месяцев назад
અમારા ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ છે અમારા વિકી સર ❤ સ્ટાર એ ⭐ બવા બધા સિંગર સે ગુજરાત મા અને સારું પણ સીંગીન કરે છે પણ અમારા વિક્રમ ભાઈ નો જે અવાજ સે એમની ગાવા ની રીત સે એતો બધા કરતાં કઈક અલગ જ સે 👍 બધા સિંગરો વિક્રમ ભાઈ ઠાકોર ના પશી 😊 બેસ્ટ સિંગર viky sir 😎
@user-on4md1wg2j
@user-on4md1wg2j 8 месяцев назад
Congratulations 👏
@manishsolanki7826
@manishsolanki7826 8 месяцев назад
વિક્રમ ભાઈ હું પણ તમારો ફેન છું તમારી ફિલ્મો theatre માં જોવાનું ચૂકી ગયો છું પણ તમારી આવનારી ફિલ્મો હું મોટા પરદા ઉપર જોવાનું પસંદ કરીશ.
@jigneshjala
@jigneshjala 8 месяцев назад
Nice jordarr 😅👑🎉🎉🎉🎉👑👑👑👑👑💯💯 bhakam interview bhai 👑👑👑
@ratanrangwani
@ratanrangwani 8 месяцев назад
સરસ ઇન્ટરવ્યૂ ❤
@skthakor__ff
@skthakor__ff 8 месяцев назад
Vikram Thakor 🖤 Is King 👑
@kirtanthakor5704
@kirtanthakor5704 7 месяцев назад
વિક્રમ ઠાકોર સમાજના લોકો માટે બહુ મસ્ત કામ કરે છેvery nice 👍 super 👍 Star ⭐ Vikram Thakor
Далее