Тёмный

Forest Guard ની ભરતીમાં પણ ડમી ! ફરી ડમીકાંડનું AP સેન્ટર Bhavnagar આવ્યું ચર્ચામાં જુઓ કેમ 

Navajivan News Prashant Dayal
Подписаться 353 тыс.
Просмотров 10 тыс.
50% 1

#forestguard #bhavnagar #bhavnagarnews #forestbhartinews #forestbhartiupdate #forestguardexam #bhavnagarsamachar #dummykand #gujaratinews #gujaratimasamachar #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #aajnatajasamachar #latestgujaratinews #tusharbasiya #prashantdayal #navajivannews
Other Channels:
@CrimeStoriesbyPrashantDayal @NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp:
chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...
ગુજરાતમાં ડમીકાંડ બાદ ફરી એક વખત ડમીકાંડ સામે આવ્યું છે..વળી ડમીકાંડનું એપી સેન્ટર આ વખતે પણ ભાવનગર જ હોય તેવું પણ સામે આવ્યું છે.. કારણ કે ભૂતકાળમાં ડમીકાંડના આરોપીઓ પણ મોટા ભાગે ભાવનગર જિલ્લાના જ પકડાયા હતા અને ત્યાંથી જ વધુ એક ડમી ઉમેદવાર ભરતીની શારિરિક કસોટી આપવા પહોંચ્યો અને ઝડપાઈ ગયો છે....ભાવનગરના પીપરલાનો યુવાન બીજા ઉમેદવારની શારિરિક કસોટી આપવા ગઈકાલે ગાંધીનગર પહોંચ્યો હતો અને કસોટી પાસ પણ કરી લીધી હતી પરંતુ અંતમાં તે પકડાઈ જતા સમગ્ર કાંડનો પર્દાફાશ થઈ ગયો હતો.. વિગતે વાત કરીએ ફોરેસ્ટ ભરતીમાં ડમી ઉમેદવાર કેવી રીતે ચકમો આપી બીજાની પરીક્ષા આપવા પહોંચ્યો હતો...
નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે...ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં માર્કસના નોર્મલાઈઝેશનને લઈ અગાઉ થી જ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે ડમીકાંડનો પર્દાફાશ થયો છે... એક તરફ ફોરેસ્ટ ગાર્ડ ભરતીના નારાજ ઉમેદવારોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સામે કાયદાકીય મોર્ચો માંડી હાઈકોર્ટમાં અરજી કરી છે.. તો બીજી તરફ ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા આગળ વધી શારિરિક કસોટી સુધી પહોંચી ગઈ છે.. અને ગતરોજ ગાંધીનગરના સેક્ટર 27માં સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શારિરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું..આ કસોટી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા દરમિયાન ઉમેદવારના સ્વાંગમાં ડમી ઉમેદવાર પણ કસોટી આપવા પહોંચ્યો હતો... એટલું જ નહીં ડમી ઉમેદવાર આરોપીએ તો કસોટી પાસ પણ કરી લીધી હતી ત્યાર બાદ જઈ ભાંડો ફૂટ્યો હતો કે પાસ થયેલા મહાસય તો નકલી ઉમેદવાર છે..વાત કરીએ કે નકલી મહાસય પકડાયા કેવી રીતે તો નકલી ઉમેદવાર મહાસયને ટેકનોલોજીએ પકડી પાડ્યા હતા, કારણ કે ફોરેસ્ટ ગાર્ડની શારિરિક કસોટી માટે આવતા ઉમેદવારોને પ્રથમ તો આધાર કાર્ડ અને કોલ લેટરના આધારે ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો,, અને જો ઉમેદવાર કસોટી પાસ કરે તો તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી ફિંગરપ્રિન્ટ અને આઈરીસ સ્કેન કરી ઉમેદવારની ખરાઈ કરવામાં આવી રહી હતી...આમ આ મહાસય પરીક્ષા તો કોલ લેટર અને આધારકાર્ડ બતાવી પાસ કરી લેવામાં સફળ થયો પણ વાત આવી આઈરીસ સ્કેનર અને ફિંગર પ્રિન્ટની અને ત્યારે આ આરોપી મહાસયનો ભાંડો ફૂટી ગયો કે આ તો નકલી ઉમેદવાર પરીક્ષા પાસ કરીને આવ્યો છે... આ ઘટનાની જાણ થતા જ ફરજ પરના આરએફઓ રામદેવસિંહ કનકસિંહ ગોહિલે પોલીસને જાણ કરતા ગાંધીનગર સેક્ટર 27નો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.. પોલીસે જ્યારે નકલી ઉમેદવાર આરોપી કનુભાઈ ગોબરભાઈ ચૌહાણને ઝડપી પુછપરછ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે તળાજા તાલુકાના પીપરલા ગામના હરેશ ભોળાભાઈ બારૈયા અસલ ઉમેદવાર હતો.. પરંતુ હરેશે કનુ ચૌહાણને શારિરિક પરીક્ષા પાસ કરવા માટે કામ આપ્યું હતું... જેથી કનુ ચૌહાણ ગાંધીનગર આવ્યો અને ફોરેસ્ટ ગાર્ડની શારિરિક પરીક્ષા હરેશ બારૈયા વતી આપી અને પાસ પણ કરી લીધી હતી.. આ તો ભલુ કરો આ ટેકનોલોજીનું કે જેણે કનુ ચૌહાણ અને હરેશ બારૈયાનો ભાંડો ફોડી નાખ્યો બાકી તો ડમી ફરી એક વખત કોઈની પરીક્ષા આપી નોકરી અપાવી દેવામાં સફળ થયો હોત.. આ કેસમાં ધ્યાન ખેંચે તે છે બંને આરોપીના રહેઠાણના વિસ્તાર.. બંને ઉમેદવારો ભાવનગરના પીપરાલા ગામના વતની છે અને વળી અગાઉ જે ડમીકાંડ થયો તેમાં પણ આ ગામ અને આ વિસ્તાર ખાસ ધ્યાને ચઢે તે રીતે આરોપી પકડાયા હતા અને પોલીસની તપાસનો દૌર ચાલ્યો હતો.. ત્યારે વધુ એક વખત આ જ વિસ્તાર ડમી ઉમેદવાર મામલે હોટસ્પોટ હોય તેવી રીતે બંને આરોપી ત્યાંના જ છે અને પકડાઈ ગયા છે... માટે લોકો માને છે કે આ વિસ્તારના સરકારી નોકરી કરતા લોકોની તપાસ કરવામાં આવે તો બને હજું પણ ફરી એક વાર ડમીકાંડની જેમ જ ડમીનો રાફડો સામે આવી શકે છે...

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@jayarajsinhgohil2221
@jayarajsinhgohil2221 3 дня назад
કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તો અર્ધું સચિવાલય ખાલી થયજય
@yogeshdave395
@yogeshdave395 3 дня назад
વાહ ભાવનગર વાહ પીપરલા
@virenparmar2300
@virenparmar2300 3 дня назад
@@yogeshdave395 tamara samaj na j chhe
@jaysuryavanshi3036
@jaysuryavanshi3036 2 дня назад
😂😂😂😂
@satyajitsin
@satyajitsin 2 дня назад
@@virenparmar2300 sachi vaat che bhai
@jack75750
@jack75750 3 дня назад
Bhavnagar na ek samaj na loko j aa setting kare che... hal ma nokrio pn kare che...
@nathuahir8508
@nathuahir8508 3 дня назад
Sachi vaat chhe bhai....
@thehindu9494
@thehindu9494 3 дня назад
Kayo samaj ?
@bepositivewithchudasama6523
@bepositivewithchudasama6523 3 дня назад
Koine jaherma na kahevay Kem k samajana badha Loko eva nathi hota​ "1499 high court peon bharti 2019 "ma setting krine e j samajna Loko lagel chhe.. proof nthi pan lok mukhe vato chhe.. and e pakki j mahiti chhe😂 @@thehindu9494
@JayeshBhattvlogs
@JayeshBhattvlogs 3 дня назад
😂
@villagenaturestatus77
@villagenaturestatus77 3 дня назад
Bhaman
@MahendrasinhJadeja-sv2jn
@MahendrasinhJadeja-sv2jn 3 дня назад
બરોબર છે બરોબર છે વિકાસ વિકાસ ભાઈઓ વિકાસ જ
@ruturajsinhji_gohil_timana
@ruturajsinhji_gohil_timana 3 дня назад
ગોહિલ રામદેવસિંહ કનકસિંહ proud of you ભત્રીજા સાહેબ
@jaydip0242
@jaydip0242 3 дня назад
Badha bhavnagar na sarkha nathi hota ek var avi ne jovo bhavnagar ke chokara ketli mehnat kare che , ...
@Sukhdevsinhgohil-lx7np
@Sukhdevsinhgohil-lx7np 3 дня назад
મારે બ્રહ્મ સમાજ સાથે ગાઢ સબંધ છે
@taviyadsanjaykumarlaxmanbh5040
Thank u gujrat
@SunilKumar-ff8ll
@SunilKumar-ff8ll 3 дня назад
Very Very good analysis 🎉🎉🎉🎉🎉🎉
@solankinitul7005
@solankinitul7005 3 дня назад
Bhai aakhi forest Bharati j koband vali se ama aapkadayo am a su navay se
@Sukhdevsinhgohil-lx7np
@Sukhdevsinhgohil-lx7np 3 дня назад
સમાજને ટાર્ગેટ કરવા શિવાય ધંધો નથી
@dineshkumargohil4358
@dineshkumargohil4358 3 дня назад
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
@Sukhdevsinhgohil-lx7np
@Sukhdevsinhgohil-lx7np 3 дня назад
Yuvraj ni fevrite jagya tod karva mate ni
@Sukhdevsinhgohil-lx7np
@Sukhdevsinhgohil-lx7np 3 дня назад
Koi Yuvraj ne jan karjo tod karva mate rasto khuli gayo che..😂
@thehindu9494
@thehindu9494 3 дня назад
😂
@jadejarb8704
@jadejarb8704 3 дня назад
આમાં પણ તોડ વારા ને વાંધો છે.
@jaysuryavanshi3036
@jaysuryavanshi3036 2 дня назад
😂😂😂😂😂
@samimfatani8437
@samimfatani8437 3 дня назад
Tusar bhai bhavnagar ma homgard ni bharti ma apradi vo ne hom gard ma bharti karya che..Paisa khavravya che..
Далее
Обыкновенное чудо
00:48
Просмотров 485 тыс.
Обыкновенное чудо
00:48
Просмотров 485 тыс.