Тёмный

Mari Hundi Swikaro Maharaj | Narsinh Mehta Bhajans | Praful Dave I Pamela Jain | Gujarati Bhajan 

Soor Mandir
Подписаться 6 млн
Просмотров 8 млн
50% 1

Song : Mari Hundi Swikaro
Album : Chelaiyanu Halardu
Singer : Praful Dave, Pamela Jain
Music: Appu
Label : Soor Mandir
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Please "Subscribe" on Link for more Videos.
www.youtube.com...
We are glad that we meet virtually on RU-vid through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love! :)
---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Like Us On Facebook:
/ soormandir
Follow Us On Instagram:
/ soormandir
Twitter Us On:
/ soormandirindia
Follow Us On jiosaavn :
www.jiosaavn.c...
#soormandir #surmandirbhajan #gujaratibhajan #gujaratisongs #latestgujaratisong #gujarati

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@Kanubhai-df9ri
@Kanubhai-df9ri 4 месяца назад
ॐ नमः भगवते रुद्राय गणेश जी नमो नमः मां सरस्वती मां महाकाली महालक्ष्मी मा चामुंडा माता दी जय श्री श्याम राम ❤ जय श्री मां रिद्धि सिद्धि शुभ लाभ नमो नमः शिवाय ॐ 🎉❤
@soormandir
@soormandir 4 месяца назад
*Thanks for liking*
@swatisolanki4709
@swatisolanki4709 2 месяца назад
હે શામળિયા,જોજો લાજ ના જાય. અમારે એક તમારો જ આધાર છેસંકટ સમયે.દોડીને આવજો મારા વ્હાલા.શામળા.🎉
@soormandir
@soormandir 2 месяца назад
*Thank you so much*
@yashshah3484
@yashshah3484 2 года назад
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર, નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત, વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર, બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર, સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય, આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ, લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર, વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ, રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
@vallabhbhaiparmar1689
@vallabhbhaiparmar1689 Месяц назад
Dhany 6 Krishna bhakti
@rusharmyyt
@rusharmyyt 9 месяцев назад
Khub srs
@kvchavda2142
@kvchavda2142 3 года назад
સાચી શ્રધ્ધા અને વિશ્વાસ હોય તો જરૂર ભગવાન તમારી બધી જ કામનાઓ પૂર્ણ કરે છે.
@jaydipsinhjsolanki9762
@jaydipsinhjsolanki9762 Год назад
Vah vah 🇮🇳🇮🇳
@akhitsmusic
@akhitsmusic 4 года назад
Mari Hundi Swikaro Maharaj 🎼🎶🙏Superhit Gujarati Bhajan🎼🎶🙏🌷📿🎶🎼🌷🙏🏾🙏
@sohamkhorasiya4729
@sohamkhorasiya4729 4 года назад
Vau
@vaghasiyaheena4521
@vaghasiyaheena4521 2 года назад
.
@tarunpatel4688
@tarunpatel4688 7 месяцев назад
Aa Bhajan Hindu Muslim nahi samast manav jat mate chhe.
@soormandir
@soormandir 7 месяцев назад
Many Many Thanks
@b.j.gogaraaheer9660
@b.j.gogaraaheer9660 3 месяца назад
જય હો ગિરધારી
@soormandir
@soormandir 3 месяца назад
*Many Many Thanks*
@DixitPatel-us9ep
@DixitPatel-us9ep Год назад
Khub khub sares bhajn🙏👍
@bhagwanjodha9091
@bhagwanjodha9091 2 года назад
बहुत प्यार भजन,बहुत सुंदर। गायकी।
@thakormina4589
@thakormina4589 Год назад
Mari hundi svikaro maharajah samda girdhari, mane akaj tmaro adhar 🙌🙌🙌🙌
@nitasheth9283
@nitasheth9283 3 года назад
RADHE RADHE DADA
@37rutvijraval9
@37rutvijraval9 3 месяца назад
Ek no. Hundi shree shamaldas prabhu ni
@soormandir
@soormandir 3 месяца назад
*Many Many Thanks*
@Thehanumangaming007
@Thehanumangaming007 2 года назад
Jai Prabhu ni
@manishaprajapati5846
@manishaprajapati5846 11 дней назад
Verry nice bhajan Isko world record milna chahiye 🎉😊
@soormandir
@soormandir 11 дней назад
*Thanks a lot*
@rashidarupani9519
@rashidarupani9519 Год назад
Me muslim hu pr muje ye bhajn bhot achha lgta he sunna
@vijunadiad
@vijunadiad 8 месяцев назад
respact you
@saileshkapadia4113
@saileshkapadia4113 7 месяцев назад
Old songs bring pleasant memories of our childhood regardless of the content or wording - just the rang.
@kamleshrajput6428
@kamleshrajput6428 6 месяцев назад
That's because of this pleasant voice of Sir Praful Dave❤❤❤
@vandanabenparmar513
@vandanabenparmar513 2 года назад
Letest bjn is a 👃👃👃👃prfull dve👌👌👌👌👌👌👌👌narshih maheta👃👃👃👃👃👃👃
@ashkashah4468
@ashkashah4468 2 года назад
Radhe radhe
@Mansi_patel523
@Mansi_patel523 2 года назад
Maari hunddi svikaro maharaj line's... 💞💯
@manishanandola3728
@manishanandola3728 2 года назад
Khub sundar. Ek vinti chhe. Thoda varsho pahela cassette ma tamaru ek song hatu "tame gokuliyu chhodi ne jasho jo shyam to radha vina kem rahesho, prit janmo janam ni aapni ho shyam tame kem kari ne visarsho.... Please ene upload karsho to ghano upkaar🙏 ghana vakhat thi shodhu chhu
@shilajoshi2272
@shilajoshi2272 3 года назад
આ મારુ ફેવરિટ ભજન છે
@rashidarupani9519
@rashidarupani9519 Год назад
DaREK stanza NA end ma " HE SHAMLA MARI HUDI SWIKARJO " LINE RAKHI HOT TO SUUUUUUPERB LAGT
@acharyamaheshofficial0102
@acharyamaheshofficial0102 2 года назад
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર, નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત, વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર, બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર, સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય, આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ, લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર, વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ, રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ❤️
@krm875
@krm875 Год назад
dhanyavaad jai shree Krashna
@satyanarayanchura1579
@satyanarayanchura1579 Год назад
सांवरा थारी माया रो पायो नहीं पार भेद नहीं जानयो रे दयालु दिनानाथ,शामलीया सेठ जी री जय हो सा
@satyanarayanchura1579
@satyanarayanchura1579 Год назад
@VijayChauhan-ge2me
@VijayChauhan-ge2me Год назад
🙏
@RekhaChauhan-mr5gc
@RekhaChauhan-mr5gc Год назад
Jai Shree Krishna Jai Narsinh mehta
@sanjeevtanna6933
@sanjeevtanna6933 4 года назад
Wah Praful Bhai Wah Bahu Moj Awi🙏Jay Shree Krishna.👌👍Amaj Moj Karawo Praful Bhai.Bahu Saras Awaj Che Tamaro Praful Bhai.
@nagin6839
@nagin6839 2 года назад
Bhagwan aapnipan hundi swikarej chhej pane bhulijai a chhe.
@GohelGhanshyam-d9b
@GohelGhanshyam-d9b 10 месяцев назад
Jay shree nathji🙏🙏
@premgameti5863
@premgameti5863 2 года назад
1000 time listening this bhajan in full loud music 😘😘😘😘
@ashokdodiya3886
@ashokdodiya3886 2 года назад
Mne pn aa Bhajan bovj gme nicevoice
@chimanbhaipatel4890
@chimanbhaipatel4890 4 года назад
Jay shree Dwarkadhish. I like this video very much.
@darshanlodhari5770
@darshanlodhari5770 2 года назад
Great Bhajan
@વીનોદભાઇરાદડીયા
Vinod bhai radadiya na jay shree swami narayan jay shree krishna gav jambala ta visavadar distik junagath 🙏🙏🙏🙏🙏
@miyatranathuji8240
@miyatranathuji8240 3 года назад
Vi to 7th
@rajunarayancycle3249
@rajunarayancycle3249 3 года назад
Jsk
@rampatel3049
@rampatel3049 3 года назад
Wahh wahhh...
@ismailbhaikhorajiya1001
@ismailbhaikhorajiya1001 Год назад
Best bhajanik prafulbhai
@akshaythakor1011
@akshaythakor1011 2 года назад
🙏જય શ્રી કૃષ્ણ 🙏
@2heart1Soul_Sp
@2heart1Soul_Sp 2 года назад
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી શેઠ મારો શામળિયો....જથ દ્રારકાના નાથ
@meenathakar4678
@meenathakar4678 4 года назад
Wah wah very nice 👍👍🙏🙏
@purveshyadav6603
@purveshyadav6603 3 года назад
है कृष्णा है राम है श्याम है मालिक
@gadgetstech6177
@gadgetstech6177 3 года назад
I'm from Karnataka, don't understand the lyrics! But this songs just prevails the devotion🙏🏼
@pruthapatel12
@pruthapatel12 3 года назад
❤💖❤
@raviraajjayswal6846
@raviraajjayswal6846 2 года назад
This a gujrati bhajan narshimehta sing bhajan God krishna
@officialsaurav6252
@officialsaurav6252 2 года назад
@@pruthapatel12 PwwhX
@riktamehta7281
@riktamehta7281 2 года назад
Narsinh Mehta writes a promisory note in yhe name of Lord Krishna to travellers and then urges Lord Krishna to encash promissary note writeen in his name and Lord krishna encashes it ..This is true Bhakti ..
@nareshshah7080
@nareshshah7080 2 года назад
Sunder
@chachaniganpat7617
@chachaniganpat7617 Год назад
Jay thakar
@DevanshPrajapati
@DevanshPrajapati 4 года назад
Extra ordinary,mind blowing,fantastic. મનૅ આ ભજન ખૂબ ગમૅ છૅ.
@dilipadroja8346
@dilipadroja8346 4 года назад
Nice song
@latabenprajapati4482
@latabenprajapati4482 4 года назад
.
@ghanshyampatel3747
@ghanshyampatel3747 3 года назад
Mind Blowing....Extraordinary....Fantastic bhajan♡ Jay Swaminarayan 🙏
@rashidarupani9519
@rashidarupani9519 Год назад
Hu roj Gaeba rmu chhu ,aa Bhjn lgavine ne
@riyajewellery8183
@riyajewellery8183 4 года назад
Prabhu ni hajri apna bhajan ma hoy te lage
@gurumaharaj2987
@gurumaharaj2987 3 года назад
Jgm
@કુલદિપ-છ6લ
@કુલદિપ-છ6લ 4 года назад
Wah wah
@jagrutibenladani3036
@jagrutibenladani3036 2 года назад
Jay Shree Krishna 🙏 Radhe Radhe 🙏
@bhavesh4934
@bhavesh4934 3 года назад
Praful dave is best bhajan and superb voice in all india
@vasantichudasama9241
@vasantichudasama9241 3 года назад
Udhdjdjc
@mruduladoshee656
@mruduladoshee656 3 года назад
ion6"
@sanjayjetani2063
@sanjayjetani2063 2 года назад
Om
@creativeartguru7859
@creativeartguru7859 3 года назад
मने एक ज तमारो आधार रे, श्यामला गिरधारी.... सुपर लाइन.... 🙏👍🙏👍
@alkabenahir366
@alkabenahir366 3 года назад
jai Shree radhe jai Shree Krishna jai dwarikadhishe radhe radhe ❤️❤️❤️❤️❤️❤️
@vijaygadhvi6003
@vijaygadhvi6003 2 года назад
Bhagwaan dwarikadhish
@pradipsinhdodiya6738
@pradipsinhdodiya6738 Год назад
પ્રભુને રોજ પ્રાર્થના કરવી, પ્રભુમાં વિશ્વાસ રાખો ક્યારેક તો સ્વીકાર થશે જ.
@ramjigohil2830
@ramjigohil2830 Год назад
5😮😢🎉😂
@MAHAKAAL9186
@MAHAKAAL9186 Год назад
Jai shree krishna...
@valjibhaiparmar5747
@valjibhaiparmar5747 3 года назад
Very fine bhajan and sweet heart beating voice of shri prafull Dave dimond of our।culture jai dwarkadhis
@ashkashah4468
@ashkashah4468 Год назад
Jay shree radhe krishna
@bhaktipatel1507
@bhaktipatel1507 3 года назад
It is so wonderful to hear sweet soothing song Jai Shree krishana
@amisevak
@amisevak 3 года назад
Jordar Shamla nu Bhajan🙏🙏🙏
@rampratapmourya5997
@rampratapmourya5997 3 года назад
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔📿📿📿📿🙏🙏📿📿📿📿🙏🙏📿🌹🌹🌹🌹🌹🕉️🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
@annapurnarecipe5007
@annapurnarecipe5007 3 года назад
Nice bhajan👍👌
@soormandir
@soormandir 3 года назад
Thanks a lot
@JAYJOGANIHADKAIDIGITALOFFICIAL
જય શ્રી રાધે ક્રિષ્નાજી ❤
@AmitPatel-cm8bn
@AmitPatel-cm8bn 2 года назад
જય શ્રી કૃષ્ણ 💐💐🙏🙏
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 3 года назад
Jayshrikrish na
@alpeshchaudhary1601
@alpeshchaudhary1601 3 года назад
Jay Dwarkadish 😍😍❤
@arunavispute646
@arunavispute646 3 года назад
Narshih mehata hundi khup chan
@bhaveshprajapati3796
@bhaveshprajapati3796 2 года назад
Jay Shamla ji
@hareshjoshi9960
@hareshjoshi9960 4 года назад
My favourite Bhajan "Mari Hundi... " and Singer resp. Praful Daveji too. God bless him.
@RamSingh-hd6eb
@RamSingh-hd6eb Год назад
Jai shree krishna
@prakashjanijani.4161
@prakashjanijani.4161 4 года назад
Jay Dwarka Shish .
@puribensolanki8722
@puribensolanki8722 2 года назад
🌹🌹🌹🌹🌺🙏🙏🙏🙏🙏
@meghahatkar8392
@meghahatkar8392 3 года назад
Mast Bajan,🙏🙏
@sureshrathod1856
@sureshrathod1856 4 месяца назад
Nice.. Bhajan.. Of Shamla Girdhari. My father fevrit bhajan.. 🙏🌹
@soormandir
@soormandir 4 месяца назад
*Thanks for liking*
@dineshbharvad8605
@dineshbharvad8605 3 года назад
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે , શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા , વળી ધરિયાં નરસિંહ રૂપ પ્રહલાદને ઉગારિયો રે , વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે રાણાજીએ રઢ કરી , વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે , વ્હાલો ઝેરના જારણહાર રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગજને વ્હાલે ઉગારિયો , વળી સુદામાની ભાંગી ભૂખ સાચી વેળાના મારા વ્હાલમા રે , તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે પાંડવની પ્રતિજ્ઞા પાળી , વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર , નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે , તમે સુભદ્રાબાઈના વીર રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ચાર જણા તીરથવાસી ને , વળી રૂપિયા સો સાત , વહેલા પધારજો દ્વારિકા રે , એને ગોમતી નાહ્યાની ખાંત રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે રહેવાને નથી ઝૂંપડું , વળી જમવા નથી જુવાર , બેટો બેટી વળાવિયાં રે , મેં તો વળાવી ઘર કેરી નાર રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગરથ મારું ગોપીચંદન , વળી તુલસી હેમનો હાર , સાચું નાણું મારો શામળો રે , મારે દોલતમાં ઝાંઝપખાજ રે ; શામળા ગિરધારી !મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલિયા , વળી આવ્યા નગરની માંહ્ય , આ શહેરમાં એવું કોણ છે રે , જેનું શામળશા એવું નામ શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે નથી બ્રાહ્મણ નથી વાણિયો , નથી ચારણ નથી ભાટ , લોક કરે ઠેકડી , નથી શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલીયા , વળી આવ્યા નગરની બહાર , વેશ લીધો વણિકનો રે , મારું શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હૂંડી લાવો હાથમાં , વળી આપું પૂરા દામ , રૂપિયા આપું રોકડા રે , મારું શામળશા એવું નામ રે , શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હુંડી સ્વીકારી વ્હાલે શામળે , વળી અરજે કીધા કામ મહેતાજી ફરી લખજો , મુજ વાણોતર સરખાં કાજ રે ; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે - નરસિંહ મહેતા
@suryafaleja3912
@suryafaleja3912 2 года назад
Tqs
@ભજનસંગીત
@ભજનસંગીત 2 года назад
Thanku Bhai Aatlu BadHu Lakhva MaaTe😁😁
@krm875
@krm875 Год назад
jai shree krashna jai dwarkadhish
@pratiksorrathia7873
@pratiksorrathia7873 2 месяца назад
abhar mitra tamaro...jay dwarkadish
@dineshbharvad8605
@dineshbharvad8605 2 месяца назад
@@ભજનસંગીત આભાર ભાઈ મેં લખ્યું નથી ગૂગલ માંથી કોપી કયું છે
@doshimahesh5427
@doshimahesh5427 2 года назад
👌👌👌
@theunknownfreefireguy9047
@theunknownfreefireguy9047 4 года назад
Radhe krishna 🙏🙏🙏❤🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@yuvrajsinhjadeja8538
@yuvrajsinhjadeja8538 Год назад
Jay Sherri Krishna 🙏
@dipakbhaijutthabhai3047
@dipakbhaijutthabhai3047 Год назад
Jay shree krishna🙏🙏
@manishadwivedi2156
@manishadwivedi2156 3 года назад
Aa badha bhajan mane khub game che Jay shree krisan
@Adityapatel2002
@Adityapatel2002 3 года назад
Pamela jain 😍😍sweet sweet excellent super voice
@divy_bohra.
@divy_bohra. Год назад
Jay Shri Krishna
@suganchoubisa6025
@suganchoubisa6025 2 года назад
गुजराती भजन कम समझ में आते है लेकिन मेरी मा की पसंद है इसलिए पसंद आते है । एकज तमिलों आभार रे बाप 👌🙏
@kaumil123
@kaumil123 Год назад
જય શ્રી કૃષ્ણ
@rajgorbhagyalaxmi4664
@rajgorbhagyalaxmi4664 4 года назад
Hari lila ....🙏
@kalpeshchikani1672
@kalpeshchikani1672 Год назад
🙏🙏🙏🙏🙏
@daxakhamar6349
@daxakhamar6349 4 года назад
જય શામળશા શેઠ ની🙏🏻🙏🏻🌹❤
@raichandbhoot7601
@raichandbhoot7601 Год назад
Jai Jai Shree Krishna
@VictorKap
@VictorKap 4 года назад
Praful Dave, legacy of Gujarati music
@vimlabenshah412
@vimlabenshah412 3 года назад
Uyy you to the same to you to the same year you to the
@vimlabenshah412
@vimlabenshah412 3 года назад
Uyy you to the same to you to the same year you to the
@surendrashah4034
@surendrashah4034 2 года назад
@@vimlabenshah412 ,.,
@ramniksabhaya6276
@ramniksabhaya6276 4 года назад
સુપર
@sohamkhorasiya4729
@sohamkhorasiya4729 4 года назад
Supa
@krishnakanwar6501
@krishnakanwar6501 2 года назад
जय श्री राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे राधे जय श्री मन्नारायण जय श्री राम जय जय सियाराम जय बालाजी महाराज जय जय कुलदेवी सभी को कोटि कोटि प्रणाम हर हर गंगे मैया हर हर महादेव जय गौ माता की वन्दे मातरम् जय जय भारत माता की💞💞🇮🇳🙏💐🙏🚩🚩🚩🚩🚩💞🕉️
@RoyalBrothersJigarsenuj
@RoyalBrothersJigarsenuj Год назад
Radhe Radhe 💞🙏🏻
@meresawariyaji5680
@meresawariyaji5680 Год назад
🌹
@rameshsanderi5000
@rameshsanderi5000 2 года назад
આપને આ ભજનના સંદર્ભે નમન છે,નમન છે,નમન છે.વાહ રે શામળા,વાહ !!!! તારી લીલા ખૂબ ન્યારી છે.પ્રભુ તારી લીલાનો જાદુ ન્યારો છે.વળી, આપ જેવા ભજનિકો હોય અને સાંભળનાર પણ ખૂબ જિજ્ઞાસુ હોય ત્યારે ભજનની ભક્તિ ચરમસીમાએ પહોંચી જાય એ સ્વાભાવિક છે. આપને, અર્થાત્ પ્રફુલ્લભાઇ તથા પમેલાબેનને સાથે સાંભળતાં આવી લાગણી અનુભવાય છે. એ સાથે ભજનના શ્રોતાઓનું મૂલ્ય પણ કંઈ ઓછું ન આંકી શકાય. આમછતાં એક વાત રજૂ કરું તો કહીશ કે : ભક્તિ અને જ્ઞાન એ બે પાંખો વડે જ સારી રીતે વિહરી શકાય. વધુમાં કહું તો એ બે તો બે આંખો સમાન છે,બે હાથ સમાન છે, બે પગ સમાન છે. આપને જો મારી વાત સાચી લાગતી હોય તો ઉત્તમ પ્રકારનાં, વૈવિધ્યસભર,તાજાં અર્થાત્ અંધશ્રદ્ધાથી મુક્ત, હૃદયગમ્ય અને ક્રાંતિકારી તથા નાનાં પણ સચોટ માર્ગદર્શન આપતાં પ્રવચનો સાંભળવાં જરૂરી છે. આ માટે આપ ભક્તમિત્રો યુ ટ્યુબમાં પ્રસારિત થતી એક એવી શ્રેણી છે,જેને સાંભળવી ખૂબ હિતાવહ છે.જે "તાજું, યુવા અને જીવંત અધ્યાત્મ"ના નામે ઓળખાય છે. આપ એને સાંભળવા અને માણવા માટે યુ ટ્યુબમાં "રમેશ સંડેરી" લખીને સર્ચ કરશો તો આ શ્રેણીના તમામ વિડિઓ હાજર થશે.આપ તેમાંથી તેને આપની પસંદગી મુજબ શોધીને લાભ લઈ શકો છો.આભાર... ***********************************
@meghahatkar8392
@meghahatkar8392 3 года назад
Wagh mast,🙏🙏
@dhruvranaofficial8763
@dhruvranaofficial8763 3 года назад
👍❤️
@jaydipkher7106
@jaydipkher7106 3 года назад
Jay dvarkadhis
@raygorshravan1278
@raygorshravan1278 Год назад
હૂંડી એટલે શું થાય ?
@rooparathod2059
@rooparathod2059 6 месяцев назад
Order cheque
@shaileshbhaivachhani1243
@shaileshbhaivachhani1243 3 года назад
Jay shree krishna
@hetkanani6577
@hetkanani6577 Год назад
Jay swaminarayan
@20prishamakwana70
@20prishamakwana70 Месяц назад
Mane ek j tamaro aadhar re shyamla girdhari,
@soormandir
@soormandir Месяц назад
*Thank you so much*
@tejabhaiaal7266
@tejabhaiaal7266 Год назад
Jay shree Krishna namah Jay shree dwarkadhishji namah 🙏🙏
@naynaben4644
@naynaben4644 4 года назад
Jay dwarkadhish 🙏 🙏 🙏
@tadviankitstadvi1561
@tadviankitstadvi1561 Год назад
મને શામળાજી બહુજ ગમે છે જેને જન્મ આપ્યો ધરતી પર હે ભગવાન તમારી જનમો જનમ ભકિત કરું બસ એટલું જ માગું એક ભક્ત તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી ઞોપાલપુરા તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવવું જોઈએ તોજ તમે માણસ ખરા અર્થમાં છો ઈમાનદાર બનો વિશ્વ એક પરિવાર છે વિશ્વ શાંતિ એકતા સદભાવના જનકલ્યાણ ની ભાવના રાખો ગીતા ઉપદેશ નું પાલન કરો ૐ જય શિવશકિત દેશપ્રેમી બનો જય જવાન જય કિસાન જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય વતન હિન્દુસ્તાન જય જય ગરવી ગુજરાત જયભારતમાતા વંદેમાતરમ્ દેશપ્રેમી બનો જય શ્રી રામ ૐૐૐ
@soormandir
@soormandir Год назад
Thanks a lot 😊
@komalbillore5064
@komalbillore5064 4 года назад
Jay shree krishna
@knowledgeexpress3231
@knowledgeexpress3231 Год назад
Ankho ma Pani avi gya badhu nazar same thatu hoy evu lagyu
Далее