Тёмный
No video :(

Ganesh Jadeja Gondal પર યુવકનો આરોપ, તેને Jayrajsinh jadeja ના લોકોએ જબરદસ્ત માર માર્યો હતો |Nirbhay 

Nirbhay News Gopi Ghanghar
Подписаться 260 тыс.
Просмотров 566 тыс.
50% 1

#ganeshjadeja #ganeshgondal #jayrajsinhjadeja #nirbhaynewsgopighanghar
Ganesh Jadeja Gondal પર યુવકનો આરોપ, તેને Jayrajsinh jadeja ના લોકોએ જબરદસ્ત માર માર્યો હતો |Nirbhay
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી RU-vid ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 842   
@Aryan_Makwana_1408
@Aryan_Makwana_1408 2 месяца назад
ગોપી બેન તમારી હિંમત ને સલામ છે બેન ચાલુ ધારાસભ્ય સામે અવાજ ઉઠાવી તમારા આભાર
@mukeshbhaimakwana416
@mukeshbhaimakwana416 2 месяца назад
ધન્યવાદ પત્રકાર બહેન અને આશિષભાઈ જય ભીમ
@farukshah8837
@farukshah8837 2 месяца назад
આશીષ કુજલીયા ધન્યવાદ જાણ કરવા બદલ🙏
@nathubhaivaghela1875
@nathubhaivaghela1875 2 месяца назад
ધન્યવાદ છે ગોપીબેન ને સાચા પત્રકાર આને કહેવાય
@user-ob3uu8qb8o
@user-ob3uu8qb8o 2 месяца назад
જય હિન્દ મિત્રો પત્રકાર ગોપીબેન જેવા નીડર હોય તો સામે જવાબ આપવા વાળા આશિષ ભાઈ પણ નીડર અને મર્દ છે જે આ વાર્તાલાપ થી સાબિત થાય છે મિત્રો.
@baldevsinhjadeja5037
@baldevsinhjadeja5037 2 месяца назад
સાચો ક્ષત્રિય નિર્બળ ને દબાવે નહીં સ્ત્રી અને ગાય નું સન્માન કરે એ જ સાચો રાજપૂત
@MakwanaMehul-uj3vt
@MakwanaMehul-uj3vt 2 месяца назад
Wah bhai wah..Ekdum sachi vat che bhai...tamari vat thi Tamara sanskar dekhay che...vandan che Tamara mata ne🙏🙏🙏
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ Месяц назад
Ha bhai j interview vada bhai che ana dhandha news ma jojo pela na atle khbr padse aane kshatriya j sidho kari sake
@user-xe6zv2ju8c
@user-xe6zv2ju8c 25 дней назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-cUOl6J0_I-U.htmlsi=akPsiWB3v4jMph04 =================== *मुस्लिम बनेला दलित भाईयों ने मारी ने या प्रलोभन थी पाछा हिंदु बनाव्या पांचमां भाई कही ने पोताना मां बाप नी काटिया नी दोणी आपी.....* दरबारो नो पांचमो भाई दलित छे दलित दरबारो ना साथमां होय परंतु लूख्खागीरी थी जातिवाद आंतकवाद थी ऐकता तूटे छे अने आ ऐकता तोड मां पटेल[GENERUL] पोलिटिक्स होय तेवुं देखाय छे | *ST SC OBC MINORITIS =86%गमार गुमराह छे...* जे षडयंत्र ने जाणता नथी वणॅ जाति अने धमॅ नी फूट थी GENERUL वाळो जाडेजा OBC दरबारो ने आगळ करी दे छे... *14%आबादी GENERUL नो 70%थी 90%कब्जो सलामत सवणॅशाही /जनरलशाही सलामत* KDM19NEWS 8000228633🇮🇳
@user-fk5hz9mv8g
@user-fk5hz9mv8g 2 месяца назад
બાપો બાપો આશિષ કુંજલિય હિંમત ને સલામ
@gopalChavda-sm4cc
@gopalChavda-sm4cc 2 месяца назад
ગોપી બહૅન ની હિંમત ને ખુબ ખુબ અભિનંદન
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 2 месяца назад
Kam hu tamam karish
@vaghelabharat-hp6wv
@vaghelabharat-hp6wv 2 месяца назад
બહેન. આના કરતાં તો અંગ્રેજ ને નમન
@vaghelabharat-hp6wv
@vaghelabharat-hp6wv 2 месяца назад
ભાજપછે બેન. આ ભાજપની નિશાની છે. આ ગણેશ. એવી જગ્યાએ ભરાય ગયોછે કે તે અને તેનો હવે રાજુભાઈ શું છે. એ ખબર પડશે. કેમકે એ એ 13:49
@devshivarsakhiya4618
@devshivarsakhiya4618 2 месяца назад
આશિષભાઈ અને ગોપીબેન આપની નીડરતા ને 100/100 સલામ.
@bipinmalaviya8933
@bipinmalaviya8933 2 месяца назад
નામ "નિર્ભય ન્યુઝ" ખાલી નામ નુ નથી એ આ ન્યૂઝ થી સાબિત કરી દીધું તમે
@rameshtirgar6812
@rameshtirgar6812 2 месяца назад
આશિષ કુંજડિયા .. ભાઈ આ હકીકત બતાવવા બદલ આપને ધન્યવાદ્
@alpeshmakadiya2391
@alpeshmakadiya2391 2 месяца назад
ગોંડલ પોલીસ બોવજ ડરે એ મેં નજર સમક્ષ જોયેલું
@amrutlalparmar2126
@amrutlalparmar2126 2 месяца назад
આ પોલીસ નહિ કૂતરા કહેવાય
@mahindrachaudhary9361
@mahindrachaudhary9361 2 месяца назад
12:25 o9
@vishal_baraiya_1118
@vishal_baraiya_1118 2 месяца назад
To vardi su kaam ni
@amrutlalparmar2126
@amrutlalparmar2126 2 месяца назад
@@vishal_baraiya_1118 amuk polis to mota lokona pag ma j hoy che
@nalinkumarbhavsar3100
@nalinkumarbhavsar3100 2 месяца назад
​@@amrutlalparmar2126😅😮😮😮😅
@chauhankiran1157
@chauhankiran1157 2 месяца назад
ધન્યવાદ સાચી જાણકારી આપવા બદલ અને તમારી જીગર ને
@vaghelamukesh7765
@vaghelamukesh7765 2 месяца назад
ધન્યવાદ! જૂનાગઢ પોલીસ Advocate mukesh n vaghela
@hitenyadav7411
@hitenyadav7411 2 месяца назад
ભાજપ ની મીઠી નજર છે ....ગોંડલ ઉપર .....એકવાર UP જેવુ મતદાન કરો .....
@amrutamrut4104
@amrutamrut4104 2 месяца назад
પોલીસ સાથે લાઈવ કેમ કરતા નથી...? પોલીસ ને પણ બધુ પૂછો.. કોઈ પોલીસ ને પૂછતું નથી... ?????????????
@niks8879
@niks8879 2 месяца назад
ધારા સભા મા મત સુ કામ આપો સો
@dhirensolanki9268
@dhirensolanki9268 2 месяца назад
દલિતો ગોંડલ આવે ત્યારે આ વાત સ્ટેજ પરથી કહેજો..... અને સહકાર આપજો.. દસ્તાવેજી આધાર પુરાવા પણ આપજો.
@alpeshmakadiya2391
@alpeshmakadiya2391 2 месяца назад
આપશે જ ભાઈ પાટીદારો પણ આનો ભોગ બનેલા છે
@dhirensolanki9268
@dhirensolanki9268 2 месяца назад
@@alpeshmakadiya2391 કેસનાં આધાર પુરાવા ભેગા કરીને રાજુભાઇ સોલંકી ને આપી દો.. બાકીનું કામ થય જશે..
@visitingvlognilesh5777
@visitingvlognilesh5777 2 месяца назад
કેમ એલા બિ ક લાગે ?
@user-uq9gf3rd9q
@user-uq9gf3rd9q 2 месяца назад
ખૂબ ખૂબ અભિનંદન ગોપી બેન સરસ રીતે રીપોર્ટીંગ કરો તેમાટે
@KishorkumarchauhanChauhan
@KishorkumarchauhanChauhan 2 месяца назад
આષીશભાઈ...આપની...ઇશ્રવર આપની રક્ષા કરે...આપને હિંમત આપે...એવી પ્રાથના....
@santoni_sarvani_05
@santoni_sarvani_05 2 месяца назад
આશિષ ભાઈ ને માં ભગવતી ના રખવલા 🙏🏻🇮🇳🙏🏻
@jaysukhalalgoti2008
@jaysukhalalgoti2008 2 месяца назад
ગોંડલના ગાઠીયા, ગોંડલના ગાંડા અને ગોંડલના ગુંડા પ્રખ્યાત છે. જે ભાઈ બોલે છે તે સત્ય છે.
@dynamiceducation3270
@dynamiceducation3270 2 месяца назад
ગોપી મેડમ, શાબાશ..તમારી હિંમત ને ગુજરાતની જનતા વતી સો સો સલામ...
@mavjibhaibochiya2946
@mavjibhaibochiya2946 2 месяца назад
આવા લોકો ને આજીવન જેલમાં મોકલી દેવા જોઈએ
@RawatMukeshbhai-le3kl
@RawatMukeshbhai-le3kl 2 месяца назад
હર્ષ સંઘવી સાહેબ સાંભળો!
@dilipbhandari9881
@dilipbhandari9881 2 месяца назад
એવી આશા રાખી શકાય???
@MaheshChauhan-zo6vy
@MaheshChauhan-zo6vy 2 месяца назад
ધન્યવાદ અશિષભાઈ
@RawatMukeshbhai-le3kl
@RawatMukeshbhai-le3kl 2 месяца назад
મીડિયા લોકતંત્ર નો એક સ્તંભ છે સમાજ માં શાન્તી મિડિયા વાળા લાવી શકે
@RawatMukeshbhai-le3kl
@RawatMukeshbhai-le3kl 2 месяца назад
પાપ ભરાયું છે હવે
@manubhaisoni506
@manubhaisoni506 2 месяца назад
આ ખેલ ભાજપ ની રહેમ નજર હોય તો જ શક્ય બને છે
@pareshchauhan6773
@pareshchauhan6773 2 месяца назад
ખુબ ખુબ અભિનંદન ભાઈ તમને
@user-fz6dg5ie3n
@user-fz6dg5ie3n 2 месяца назад
આશીર્ષ ભાઈ ગોપી બેન સાચી વાત જણાવું બદલ ખુબ ખુબ આભાર
@RawatMukeshbhai-le3kl
@RawatMukeshbhai-le3kl 2 месяца назад
જેની ઉપર અત્યાચાર થયો તે આગળ આવે
@rameshbhaipanseriya7211
@rameshbhaipanseriya7211 2 месяца назад
આ ભાઈ ની વાત સાચી છે
@hitenyadav7411
@hitenyadav7411 2 месяца назад
આશિષ ભાઈ PMO માં ફરિયાદ કરો ....રિજલ્ટ મળશે .....
@jiteshvaghasiya1118
@jiteshvaghasiya1118 2 месяца назад
No male
@indiancitizen2229
@indiancitizen2229 2 месяца назад
Tadipar result apse em😆
@Rupeshshah411
@Rupeshshah411 2 месяца назад
Kadva tane kay khabar chhe.
@indiancitizen2229
@indiancitizen2229 2 месяца назад
@@Rupeshshah411 bhai tu shah chhene etle vadhare khotu lagyu hase, pan aaj haqiqat chhe.
@Rupeshshah411
@Rupeshshah411 2 месяца назад
@@indiancitizen2229 Ashish Bhai ji Rayani murder case ni vaat kare chhe, te riyani pote murder case maa shaamel hato.
@user-wh7gn9fo4g
@user-wh7gn9fo4g 2 месяца назад
હજુ સુધી ગોંડલ આઝાદ થયુ નથી.
@ambedkarambedkarjaybhim1504
@ambedkarambedkarjaybhim1504 2 месяца назад
જયરાજસિંહ આને લુખાગીરી કેહવાય
@trilokpuriguru7343
@trilokpuriguru7343 2 месяца назад
नारी शक्ति की पहचान है निर्भय हो
@user-jy6qs3rh6t
@user-jy6qs3rh6t 2 месяца назад
સીધી મેજિસ્ટ્રેટ ને અરજી કરાય પોલીસ ફરિયાદ ન લે તો
@chandrpalnilesh4238
@chandrpalnilesh4238 2 месяца назад
ગોપીબેન આપનો ખુબ ખુબ આભાર
@ghayalgujju
@ghayalgujju 2 месяца назад
Nirbhay news Nirbhayta thi Kam kare che well done 👏🏻 Gopi ben Great job
@babulalrafaliya3581
@babulalrafaliya3581 2 месяца назад
Gopi ben Ghangar ne 100 / 100 salaam .
@user-uq4gp2oq1g
@user-uq4gp2oq1g 2 месяца назад
આ ભાઈ ની સાચી વાત છે
@ndjadeja2300
@ndjadeja2300 2 месяца назад
Khub khub dhanyawad Gopi ben
@mevadanayan499
@mevadanayan499 2 месяца назад
Whaa bhai good work 👏 🙌 & gopi mem
@user-jy7pi1oj3b
@user-jy7pi1oj3b 2 месяца назад
Junagadh ni police ne dil thi salam se jay hind
@atulbhanderi2186
@atulbhanderi2186 2 месяца назад
Salute sir...
@dehulmayala2721
@dehulmayala2721 2 месяца назад
Great news
@j.mmakadiya9904
@j.mmakadiya9904 2 месяца назад
ધન્યવાદબેન
@user-uq4gp2oq1g
@user-uq4gp2oq1g 2 месяца назад
ગોપીબેન ધન્યવાદ
@KalpeshPatel-gg2ju
@KalpeshPatel-gg2ju 2 месяца назад
ભાઈ બધુ સાચુ કે ગોંડલ માં જયરાજ લુખો છે પોલીસ ને એના ખિસ્સા માં રાખે છે પણ ત્યાંની આમ જનતા સુ રાત દિવસ ઉગી જાય છે તમારી માનુ ધાવણ તમે નથી ધાયુ બાયલાઓ તમેજ એને ગુંડો બનાયો છે આટલા બધા કેસ અવાર નવાર થાય છે તો તમે કેમ બંગડીઓ પેરીને ગરમાં બેઠા સો થઈ જાવ તમે એના જેવા તોજ એને ખબર પડશે
@rameshbhaisavaliya8751
@rameshbhaisavaliya8751 2 месяца назад
🎉
@bachubhaimaru273
@bachubhaimaru273 2 месяца назад
Ashish. Bhai 🙏🙏🙏🙏. Selute 🎉🎉
@user-pe7zu6fz4r
@user-pe7zu6fz4r 2 месяца назад
હું ગોંડલ મા હોવ ને મારા પર આવો કોઈ લુખ્ખો અત્યાચાર કરવાનો ખાલી પ્રયત્ન કરે...કસમ થી ત્યાં જ પતાવી દઉં..
@dynamiceducation3270
@dynamiceducation3270 2 месяца назад
વાત કરવી સરળ છે આ ગુંડાઓ એ એમના જ્ઞાાતિ ભાઈઓ પર પણ जुल्म કર્યા છે
@ghanshyambhaimakwana8081
@ghanshyambhaimakwana8081 2 месяца назад
JIO SHER JIO
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS 2 месяца назад
Good evu j karvanu...
@m.s6104
@m.s6104 2 месяца назад
વાહહ બાપુ પતાવીજ દેવાના
@melabhaichauhanmelabhaicha4706
@melabhaichauhanmelabhaicha4706 2 месяца назад
😅😅😅😅😅
@sonirajubhai3733
@sonirajubhai3733 2 месяца назад
ગોંડલ ની પોલીસ ખુબ ધન્યવાદ આને કહેવાય વિકાસ કંઇક સમજાયું
@MantoRasiya
@MantoRasiya 8 дней назад
ગોપીબેન તમને લાખ લાખ ધન્યવાદ
@parmarnarendra5410
@parmarnarendra5410 2 месяца назад
બેન અને ભાઈ ને સેલ્યુટ
@pravinbhaisolanki8684
@pravinbhaisolanki8684 Месяц назад
Ashisbhai dhanyavad chhe.aapne.....❤❤❤❤❤
@maruramesh9251
@maruramesh9251 2 месяца назад
Jay hind
@haritsinhgohil5112
@haritsinhgohil5112 2 месяца назад
Pap no ghdo bhray ગયો છે તમે સહન kariyu તેમને Dhnayvad aaemne ભગવાન જરૂર badlo aapse
@manubhaiparmar1201
@manubhaiparmar1201 2 месяца назад
ખૂબજ ખરાબ થઈ રહયું છે, હજું પણ અમુક લોકો પોતાને સર્વેસર્વા રાજા માને છે
@kanubhaiparmar662
@kanubhaiparmar662 2 месяца назад
ગોપી બેન ને સલામ સત્ય બહાર લાવવા બદલ🙏👍
@ranvirsih7840
@ranvirsih7840 2 месяца назад
Drek jane j chhe kbulta nthi
@ranvirsih7840
@ranvirsih7840 2 месяца назад
Aama heran thta lokona pxplta jvabo sklpo srapo mddoma jodavani na taiyario drekne ndi chhe
@ranvirsih7840
@ranvirsih7840 2 месяца назад
Gnes gondl thi chdiyata gunegaro bnaskathama.b kanthama nani ay geg andaje aath hjar puri bnaskantha policene gunakhorima mddo krva phelethi drave chhe aemni puri gegne khunakhori varsahima mleli chhe 90% fir na krva policene dhrpkd tpas kortma asl aaropi asl.bnavv asl jgya asl tpas purA nam na krva ane gulami krva.mddo krva policne 22vrsthi drave chhe drek adhikario netao srkari rjistro peno na dur upyog.fon aava tpaso roki levama.aave chhe 2ja nmbre srpncho 3 nbre jbbrsih prkas aay viju obji vni beno bnevio sali sathu 4nbrre chd rch d p bhu kesr a blk bl k s s n s s jo s so ti o chnddn s.pa n ravtji kl r do s u mbhi j m.dimv m😢
@rathodatulkumar4238
@rathodatulkumar4238 2 месяца назад
Great job both of you
@prakashaahaniya4137
@prakashaahaniya4137 2 месяца назад
Good patrakarita
@mukeshsolanki9620
@mukeshsolanki9620 2 месяца назад
हम आप के साथ है जय भीम
@j.mmakadiya9904
@j.mmakadiya9904 2 месяца назад
આશિષ ભાઈ તમને પણ ધન્યવાદ
@Exhsgalf
@Exhsgalf 2 месяца назад
જુનાગઢ પોલીસ ની કામગીરી બીરાદવી પડે …….🎉🎉🎉🎉
@hiteshmaru5404
@hiteshmaru5404 2 месяца назад
Na Junagadh police pan gondal jevi j chhe
@Exhsgalf
@Exhsgalf 2 месяца назад
@@hiteshmaru5404 હા હોઈ શકે પરંતુ પહેલી FRI કરી એ પણ જોવા નું તો ખરી ….. નહીતર આવી બાબતો મા પહેલા તો ફરિયાદ જ નથી લેતા …….. તો હું એ બાબત મા ખુબજ ધન્યવાદ આપું જુનાગઢ પોલીસ ને
@ParthChavda-vb9te
@ParthChavda-vb9te 2 месяца назад
Ena jevi j che Jem jayraj thi Gondal ni police bive che m junagadh ni police pan aa junagadh na Gunda thi bive che ena par ghana badha case che pan tya Gondal sudhi reli karva pochi gyo
@Exhsgalf
@Exhsgalf 2 месяца назад
પરંતુ એક વાત તો કહેવી પડે ….. જુનાગઢ પોલીસ ગુનો તો દાખલ કર્યો ….? નહીતર પહેલા એજ પ્રશ્ન આવે કે પોલીસ ગુનો દાખલ કરે છે કે નહી ….??
@mansukhbhaiustad4791
@mansukhbhaiustad4791 2 месяца назад
Thank you bahen....your video support
@gopaltrambadia8915
@gopaltrambadia8915 2 месяца назад
આ.બહેન.તથા.આશીષ.ભાઈનીવાતસાચીછે.
@user-we2eo1eb4v
@user-we2eo1eb4v 2 месяца назад
SPL Salut for Gopi gangar Didi Ji For Such Such Such Such Such Such Such Such Bat Ke Leye
@jayashparmar5804
@jayashparmar5804 2 месяца назад
Gopididi apni nidarta ne 100 100 salam
@VanrajVanrajparmar-sq4yl
@VanrajVanrajparmar-sq4yl 2 месяца назад
વા સિંહ 🦁 વા સલામ સે તમારી હિંમત ને
@vijaybhaidhirubhaiparmar8900
@vijaybhaidhirubhaiparmar8900 2 месяца назад
😂
@NayakDipak-jx6du
@NayakDipak-jx6du 2 месяца назад
આમેટર સાઉથ ના ફિલ્મ જેવી છે
@mangaramjeshingani3181
@mangaramjeshingani3181 2 месяца назад
गोपी बेन आवी लुखा गीरी गुजरात ना बधा शहेरो मा छे😂😂😂😂😂
@kevalpatel9814
@kevalpatel9814 2 месяца назад
Dhanyvad
@kishorbaraiya4139
@kishorbaraiya4139 2 месяца назад
ગોપી બેન બોવ સારુ કામ સે તમારુ આભાર
@kusumchauhan8662
@kusumchauhan8662 2 месяца назад
સત્તાધારી પક્ષ ની રહેમ નજર હોય તોજ આવુ બધુ ચાલે.
@01.lake.25
@01.lake.25 2 месяца назад
Gopiben Tamari Himmat Ne Salam ❤
@bharatbharvad455
@bharatbharvad455 2 месяца назад
તમારી વાત સાચી ભાઈ
@victorb22622
@victorb22622 2 месяца назад
आपकी हिम्मत को सलाम ,जब आपको सलाह देने वाला , नवजीवन वाला खुद डर के जयराजसिन्ह के पक्ष में वीडियो बनाकर रखा है ,देवासी जोशी भी बचाव में लगी है
@user-wm8yj6vt1m
@user-wm8yj6vt1m 2 месяца назад
Jati wad na lidhe Police ane ન્યાય તંત્ર nyay kari saktu nathi
@anilvaghela8443
@anilvaghela8443 2 месяца назад
બેન ધન્યવાદ તમારી હિમ્મત ને.. સાચું લોકો.. સામે.. લાવો છો.. કાયદો બધાં માટે સરખો છે.. ગરીબ હોય કે અમીર...
@user-xi6gw4lo9f
@user-xi6gw4lo9f 2 месяца назад
પોલીસ દરે છે
@arvindsinhjadeja8582
@arvindsinhjadeja8582 2 месяца назад
બેન તમારો ખુબ ખુબ આભાર
@user-os7lj9dj4s
@user-os7lj9dj4s 2 месяца назад
આશિષભાઈ તમારી હિંમત ને સરાના
@girish.b.pandya.bhiloda997
@girish.b.pandya.bhiloda997 2 месяца назад
બંને ભાઈ બહેન ની હિંમત ને દાદ આપું છું, પરંતુ, હું માનું છું કે, તમારે બંનેએ ધ્યાન રાખવું જરૂરી છે.
@d.mrathod4833
@d.mrathod4833 2 месяца назад
Wah Bhai wah dhanyavad ho
@bharatjoshi2799
@bharatjoshi2799 2 месяца назад
Jay ho...
@prpatelsdop6024
@prpatelsdop6024 2 месяца назад
હવે સિંઘમ ની જરૂર છે
@waytofun6680
@waytofun6680 2 месяца назад
Ha ave che Singham 3 jaldi shooting thai gai 😂😂😂😂
@zalaharendasinh3278
@zalaharendasinh3278 2 месяца назад
Vadhare. Jaldi. Hoyto. Salman. Khan. Ne. Bolavilo. Navroj. Bhetho. Hashe
@waytofun6680
@waytofun6680 2 месяца назад
@@zalaharendasinh3278 ha bhegi bhegi dabangg pan batavi daine🤣
@meghajibhaivora394
@meghajibhaivora394 2 месяца назад
ગોપીબેન પત્રકાર મહેતા સાહેબ આ વિડિયો મોકલવા વિનંતી તમારી તટસ્થતા ને અભિનંદન ધન્યવાદ
@pravinsolanki6301
@pravinsolanki6301 2 месяца назад
Ben sachi vat karva badal Khub Khub abhinandan
@Sibly______8
@Sibly______8 2 месяца назад
વાહ ગોપી બેન વાહ
@JogadiyaprakashJogadiyaprakash
@JogadiyaprakashJogadiyaprakash 2 месяца назад
ગોપીબેન તમને ધન્યવાદ છે.કે તમે નીડરતાથી તમારી વાત મૂકી રહ્યા છે.આશિષભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે આવા ગુંડાઓનું સત્ય જણાવી રહ્યા છો...
@alpeshparikh7760
@alpeshparikh7760 2 месяца назад
નીડરતા ને સલામ
@ashokbhaipatel6780
@ashokbhaipatel6780 Месяц назад
Kunjadia bhai tamne salam chhe 🙏
@mayurkapadiya4625
@mayurkapadiya4625 2 месяца назад
Excellent work
@parmarghanshyam4180
@parmarghanshyam4180 2 месяца назад
વાહ ગોપી બેન ગુડ work
@jigneshpadhiyar1408
@jigneshpadhiyar1408 2 месяца назад
ગોંડલ કાયરોનો ગઢ છે
@user-jy6qs3rh6t
@user-jy6qs3rh6t 2 месяца назад
વડ એવા ટેટા બાપ એવા બેટા ✔️
@bkatpara
@bkatpara 2 месяца назад
કોર્ટે શા માટે રિમાન્ડ ન આપ્યાં??? શું મેજીસ્ટ્રેટ ને કોઈ ભય હતો?
@kilavatmadhavdas9714
@kilavatmadhavdas9714 2 месяца назад
ગોપીબેનતમનેસૌ.સૌ.સલામ
@user-go6cv3uy8m
@user-go6cv3uy8m 2 месяца назад
વાહ ભાઈ વાહ તમે મરદ છો
@sureshghughal8030
@sureshghughal8030 2 месяца назад
સાચી વાત છે આશિષ ભાઈ ની
Далее
ПОЁМ НАРОДНЫЕ ПЕСНИ🪗
2:04:11
Просмотров 1,1 млн
Коротко о моей жизни:
01:00
Просмотров 409 тыс.
Wife habit 😂 #shorts
00:16
Просмотров 62 млн
ખોટી કલમ લગાડશો તો....
4:39
ПОЁМ НАРОДНЫЕ ПЕСНИ🪗
2:04:11
Просмотров 1,1 млн