Тёмный

Gopal Bharwad | Mara Nasib Futya | મારા નસીબ ફૂટ્યા | ગોપાલ ભરવાડ |New Gujarati Song 2024 |Ram Audio 

Ram Audio
Подписаться 4,8 млн
Просмотров 146 тыс.
50% 1

Gopal Bharwad New Gujarati Sad Song 2024 "મારા નસીબ ફૂટ્યા " ‪@RamAudio‬
Full Song Available for Downloading & Streaming Online:-
♫JioSaavn : shorturl.at/hmizw
♫Wynk : shorturl.at/sp4rz
♫Gaana :shorturl.at/QJJZR
♫Instagram Reels : / 1154280232358986
♫Amazon Music : shorturl.at/9BHDL
♫Spotify : shorturl.at/Z2EpK
♫RU-vid Music : • Mara Nasib Futya
♫Apple Music : / mara-nasib-futya-single
Song:Mara Nasib Futya
Title:મારા નસીબ ફૂટ્યા
Singer:Gopal Bharwad
Artist:Neha Suthar,Karan Rajveer,Shahid Sheikh
Co.Artist:Dinesh Shah,Adil Shaikh,Sanjay Raval,Pintu
Make-up :Kinjal Raval
Project by :Jigar Chauhan
Music : Shashi kapadiya
Lyrics & composer Jigar Chauhan
Edit :Naresh Rajput
Director & concept : Faruk Gayakwad
Dop:Sehzad Mansuri (Tipu)
Production:Mahesh Prajapati,Sanjay raval
Producer:Sanjay Patel
Music Label:Shri Ram Audio And Telefilms
Lyrics:
હો...મેં જેને પ્રેમ ક્યો મારા થી એ રૂઠયા...(૩)
મારી જાન હતી એને દગો કર્યો મારા નસીબ રે
ફુટયા...(૨)
હો... પથ્થર દિલ એ
નિકળી સનમ એ
દદૅ નો દુખાવો આપી ગઈ એ...
હો... મારી હસતી ખેલતી જીંદગી બરબાદ કરી ગઈ એ...(૨) સાઈન.

હો... કેટ કેટલું રાખ્યું તારૂં કોમ નારે આયું
મને તે રજળતો મેલી મોઢું ફેરવી નાખ્યું
હો... મુજ ભોળા ને ભોળવી તે તો શેનું વેર વાળ્યું
પારકાને સાથે મળીને દિલ મારૂં બાળ્યું...
હો...મે તેને પ્રેમ ક્યો
તે મને દગો કયો
મારો ભરોસો તોડી નાખ્યો...
હો... મારી હસતી ખેલતી જીંદગી બરબાદ કરી ગઈ એ...(૨) સાઈન.

હો... દિલમાં રાખી દિલના તેતો સંબંધ નાખ્યા કાપી
મને બરબાદ ક્યો તોયે જાનું તું ના થાકી...
હો... તને માની પોતાની તોયે જીંદગી તે બગાડી
મારા જીવતરમાં આવી આગ તે લગાવી...
હો... આંખ મારી રોતી રઈ
હસતી તું તો રઈ
તને પ્રેમ કરી મારી ભુલ થઈ...
હો... મારી હસતી ખેલતી જીંદગી બરબાદ કરી ગઈ એ...(૨)
હો...મેં જેને પ્રેમ ક્યો મારા થી એ રૂઠયા...(૩)
મારી જાન હતી એને દગો કર્યો મારા નસીબ રે
ફુટયા...(૨)
---------------------------------------------------------
Do Subscribe, Like And Share
---------------------------------------------------------
RU-vid Channel Subcribe On:-
www.youtube.com/ @RamAudio
For More Entertainment Like us On instagram:-
/ ram_audio
Like us On Facebook:-
/ shriramaudioandtelefilms
For More Entertainment Like us On Twitter:-
/ shriramaudio
For More Entertainment Follow On :)-
www.dailymotion.com/ShreeRamAudio
#gopalbharwad #ramaudio #newgujaratisong2024 #MaraNasibFutya
#ગોપાલભરવાડ

Видеоклипы

Опубликовано:

 

27 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 72   
@arjan.lambriyalambriya1786
@arjan.lambriyalambriya1786 21 день назад
હા ગોપાલ હા❤❤❤
@meenarathod2181
@meenarathod2181 22 дня назад
Jordar ectig dinesh Bhai nice song
@manojvansfodiya1531
@manojvansfodiya1531 22 дня назад
સુપરસોગ
@user-jy5ez3le9k
@user-jy5ez3le9k 15 дней назад
હા ગોપાલભાઈ ભરવાડ
@MatambhaiBharwad-rw4mb
@MatambhaiBharwad-rw4mb 21 день назад
સરશ❤❤
@Yashdigitalstudiofagvel536
@Yashdigitalstudiofagvel536 21 день назад
🙏🏻સુપરહિટ સોંગ 💯ગોપાલ ભાઇ ભરવાડ 🙏🏻જય માતાજીમિત્રો 💯
@Justalover-yp8yj
@Justalover-yp8yj 7 дней назад
સૂપર ગોપાલ ભાઇ ❤
@user-gs7ny8pp5h
@user-gs7ny8pp5h 23 дня назад
Congratulations Gopal Bharwad 🎉🎉🎉
@ArvindSolanki-bv7cz
@ArvindSolanki-bv7cz 21 день назад
Bahu sars git chhe good loketion.
@pankajraval5476
@pankajraval5476 23 дня назад
Nambar.1 song
@Rehankhan-mo7bb
@Rehankhan-mo7bb 18 дней назад
Bhai bhai
@mddigital7183
@mddigital7183 23 дня назад
આપડી કોમેન્ટ બનાસકાંઠા થી ❤
@zalamegharajzala3517
@zalamegharajzala3517 23 дня назад
Peli like apdi se bhai ❤
@dineshtiptop803
@dineshtiptop803 23 дня назад
ખરેખર આ ગીતમાં બધા સાથે કામ કરવાની ખુબજ મજા આવી
@jayeshthakor4042
@jayeshthakor4042 21 день назад
😅😅😅😅😅😅😅
@AlpeshBharwad-hs4pp
@AlpeshBharwad-hs4pp 22 дня назад
હા ગોપાલ ભાઇ વાહ ગીત જોરદાર છે ભાઈ 🎉🎉હો
@s.p.king..official6063
@s.p.king..official6063 23 дня назад
પેલી કોમેન્ટ આપડી ❤
@NikhilHadiyel-gn2sq
@NikhilHadiyel-gn2sq 12 дней назад
Karan bhai jor dar
@BarotAjay-x3d
@BarotAjay-x3d 23 дня назад
Wc. Chenal. Congratulations bhai gopal bhai nice bhai. And jigar Bhai
@MakavanaRutik
@MakavanaRutik 23 дня назад
કોને કોને ગોપાલભાઈ ભરવાડ ના સોંગ ગમે છે ❤👍
@user-ot6xz4vg7y
@user-ot6xz4vg7y 6 дней назад
😊l
@laxman_rabari
@laxman_rabari 23 дня назад
👌❤️💓💖👍
@dineshtiptop803
@dineshtiptop803 23 дня назад
Super song lyrics jigar bhai Super work & director Farooq sir
@ThakorKiran-hd1um
@ThakorKiran-hd1um 16 дней назад
નાઇસસુપરગુડ❤❤❤❤
@hrnews6563
@hrnews6563 23 дня назад
Nice song very good act❤👍 Dinesh bhai
@devrajkumarrawat368
@devrajkumarrawat368 22 дня назад
Nice lyrics/Composition Bhai Congratulations Jigarbhai 🎉
@ArvindSolanki-bv7cz
@ArvindSolanki-bv7cz 21 день назад
Jordar git chhe.
@NayanSekhaliya-bj5tl
@NayanSekhaliya-bj5tl 11 дней назад
Dinesh bhai police ma sara lagi so jane psi
@Rajaravechiofficial
@Rajaravechiofficial 23 дня назад
❤❤❤❤
@vipulbharwad8717
@vipulbharwad8717 22 дня назад
Nice song ❤❤❤
@mehuldarji3660
@mehuldarji3660 18 часов назад
Super song 😍
@DashuRaval
@DashuRaval 19 дней назад
❤Ha moj ha ❤ super song 🎉
@KalpeshNayak-B
@KalpeshNayak-B 23 дня назад
Super song ❤❤❤
@thakormukesh8010
@thakormukesh8010 23 дня назад
😊
@Ravi.vdhiyari
@Ravi.vdhiyari 22 дня назад
Super..imee.se😢😢😢😢😢😢❤❤❤
@BambhaniyaMehul-uh9vw
@BambhaniyaMehul-uh9vw 20 дней назад
Super song se
@royal.thakorjaydip333
@royal.thakorjaydip333 22 дня назад
❤❤❤❤❤🎉🎉
@ashwinthakor59
@ashwinthakor59 22 дня назад
💔🔥😅
@bkofficial9994
@bkofficial9994 21 день назад
Goaplji ❤suyar koine na ko ❤dukh thay se hoo vala❤❤❤
@agpatul1808
@agpatul1808 22 дня назад
સૂપર ગોપાલ ભાઈ
@JamodVipul-dv2wj
@JamodVipul-dv2wj 22 дня назад
V S❤
@mayankparmar7982
@mayankparmar7982 22 дня назад
Jigarbhai Chauhan ❤❤❤ jordaar mara Bhai ❤🎉🎉🎉🎉
@dipakprajapati8689
@dipakprajapati8689 23 дня назад
Nice lyrics
@user-sc5jr8jj9g
@user-sc5jr8jj9g 23 дня назад
સૂપર ભાઈ આજૅ બધા ટ્રેક્ટર માં આજ ગીત વાગે છે traktor lover gj 08
@indravadantalpada9535
@indravadantalpada9535 21 день назад
Bhai 🙋🏻 jordar song che 😢 hu tane su message kru. Ek Ek liti mast che yaar
@MadarsinhChauhan6698
@MadarsinhChauhan6698 22 дня назад
આપણી લાઈક ❤❤❤❤
@ajaypanchal3904
@ajaypanchal3904 22 дня назад
Nice acting big brother 💕 Karan rajveer jordar acting ❤ brother 💕 love you
@ratanfilmkaprupar4077
@ratanfilmkaprupar4077 11 дней назад
બનાસકાંઠા ને બૌ ગમતા લોક ગાયક
@parsotamvaghela1780
@parsotamvaghela1780 22 дня назад
Miss you tejal 💔😭
@ThakorKiran-hd1um
@ThakorKiran-hd1um 16 дней назад
દીલદુખેસેભાઇ😢😢😢😢😢
@Shivangidigital
@Shivangidigital 22 дня назад
Very very nice lyrics and composition Jigarbhai 🎉🎉
@vishuedit6110
@vishuedit6110 10 дней назад
Aa song instagram ma trending kem na aayu
@raghu_aseda_official
@raghu_aseda_official 23 дня назад
I miss you Payal ..❤ બઉ ઓછો હતો જીવનમાં સાથ તમારો પણ મારી યાદો જીવનભર રહેશે નસીબમાં સાથ લખ્યો નહી હોય પણ તમારાથી પ્રેમ જીવનભર રહેશે બીજું તો શું કહું મારા જીવ..!! એક બીજાને અલગ થયે ઘણો ટાઈમ થઈ ગયો પણ આંખોને ઇંતજાર હંમેશાં તમારોજ રહેશે Love you Mara Jiv..P.😢
@parsotamvaghela1780
@parsotamvaghela1780 22 дня назад
Miss you dobu😢
@toofan444gaming2
@toofan444gaming2 16 дней назад
રઘુ ભાઈ જવાબ તો અપાય YAR 😢
@raghu_aseda_official
@raghu_aseda_official 16 дней назад
@@toofan444gaming2 શું જવાબ આપુ બોલો તમારો નંબર મોકલો ભાઈ પછી જવાબ આપુ
@abdulmatinDeowan7740
@abdulmatinDeowan7740 14 дней назад
Ham bangali so şad ❤❤❤❤❤❤❤
@RitiksinhRitik-dq7bx
@RitiksinhRitik-dq7bx 17 дней назад
🎉🎉🎉🎉
@HetalBharvad-mq8tr
@HetalBharvad-mq8tr 18 дней назад
nice ❤
@Remix_Again
@Remix_Again 23 дня назад
Kon kon gopal bharwad ne dil thi pasand kre che...?❤❤❤
@KaviGeetkaar
@KaviGeetkaar 23 дня назад
Good lyrics che ❤
@ketanmakwana182
@ketanmakwana182 15 дней назад
❤😂❤
@thakormukesh8010
@thakormukesh8010 23 дня назад
@meldiofficial2909
@meldiofficial2909 23 дня назад
Nice gopal bharwad song ❤❤❤
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io 23 дня назад
Nice video and nice acting super ❤❤
@user-kz1gj5rl4y
@user-kz1gj5rl4y 23 дня назад
Super
@JinjariyaParesh
@JinjariyaParesh 20 дней назад
આવા ગીત કેવી રીતે બનાવો છો મારે બનાવવા છે મને શીખવાડ છો
@JinjariyaParesh
@JinjariyaParesh 20 дней назад
મારે પણ યૂટ્યુબ માં અપલોડ કરવા છે
@bhaijaan_Aryan
@bhaijaan_Aryan 23 дня назад
Nice song 🎉
@RamboRathod185
@RamboRathod185 22 дня назад
G
@3note3
@3note3 17 дней назад
All sim Port in to BSNL
Далее
The Trump rally shooting from a photographer's POV
00:58
skibidi toilet 76 (part 2)
04:28
Просмотров 15 млн
Ruzayela Ghav Taja Thai Gaya
6:04
Просмотров 10 млн
MACAN - Я хочу с тобой  feat SCIRENA
3:18
Просмотров 168 тыс.
Mirjalol Nematov - I love you (Videoklip)
3:56
Просмотров 2,8 млн
JJAM
3:06
Просмотров 1,6 млн
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32