It was like watching in Sabarkantha. ST bus forgot to stop at the hotel. And the driver-conductor ran the bus on the wrong side for 9 km risking the lives of the passengers to take the bus to the hotel. Due to the negligence of the driver, conductor of the ST bus on the Ambaji-Khambhat route, 80 passengers were inconvenienced.
સાબરકાંઠામાં જોવા જેવી થઈ. હોટલ પર એસટી બસ ઉભી રાખવાનું ભુલી ગયા.અને ડ્રાઈવર-કંડક્ટરે બસ હોટલ લઈ જવા માટે મુસાફરોના જીવ જોખમમાં મુકીને 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી.અંબાજી-ખંભાત રૂટની ST બસના ડ્રાઈવર, કન્ડક્ટરની બેદરકારીના કારણે 80 પેસેન્જરને હેરાન થવાનો વારો આવ્યો.n18oc_samachar
#Gstrc #sabarkantha #stbusgujarat #gujaratinews18 #gujaratinews
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...
26 авг 2024