Тёмный

Gujarat Rain Update: ગુજરાતમાં અતિભારે વરસાદ કેટલા દિવસ ચાલશે અને કયા વિસ્તારોમાં વરસાદ બંધ થશે? 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 81 тыс.
50% 1

#monsoon2024 #rainupdates #gujaratweather
ભારત પર હાલ બે મજબૂત સિસ્ટમ બની છે અને તેની અસર હાલ દેશના અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત પર પણ થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત 20 કરતાં વધારે દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. એક સિસ્ટમ હાલ મધ્ય પ્રદેશ પર છે અને તે આગળ વધી રહી છે, જ્યારે બીજી સિસ્ટમ રાજસ્થાન પર બની છે અને તે પણ ત્યાંથી આગળ વધી રહી છે, ગુજરાતના ચોમાસાને તેની શું અસર થશે જણાવી રહ્યા છે દીપક ચુડાસમા...
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 179   
@ranmalkhambhala8986
@ranmalkhambhala8986 Месяц назад
ખોટી માહિતી આપવા બદલ આભાર
@avb7340
@avb7340 Месяц назад
😂
@nagjigargoswami9694
@nagjigargoswami9694 Месяц назад
ઉત્તર ગુજરાત ના વાવ તાલુકાના રાજસ્થાન બોર્ડર ઉપર ઝરમર વરસાદ ચાલુ છે
@user-vj9ox8yg1t
@user-vj9ox8yg1t Месяц назад
સુરેન્દ્રનગર નુમૉડલકયાગયુતમેકેતાહતાવરસાદથાશેકૉઠૉયઆવૉનહી
@natvarmalinatvarmali1
@natvarmalinatvarmali1 Месяц назад
ઉત્તર ગુજરાત માં દાંતીવાડા ફુલ વરસાદ છે
@vtpurohit8129
@vtpurohit8129 Месяц назад
ઝરમર ઝરમર જ છે ભાઈ
@impossiblegamingffshorts
@impossiblegamingffshorts Месяц назад
ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા વરસાદ નુ પ્રમાણ પેલા થીજ ઘટેલુ છે દીપક ભાઈ 🌞🌞🌞
@pravinparmar6251
@pravinparmar6251 Месяц назад
Bro bar se
@user-lv2xy2zz5p
@user-lv2xy2zz5p Месяц назад
અત્યારે અમારા બેચરાજી માં બે ત્રણ મીનીટ ભારે ઝાપટું પડ્યું છે પછી બંધ થઈ ગયું બે દિવસ રાજસ્થાન માં સિસ્ટમ સક્રિય રહેશે આપણા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અસર રહેશે વરસાદ ની..જય માતાજી સર 👏
@user-vimalpshethjainsngr
@user-vimalpshethjainsngr Месяц назад
પ્રોપર સુરેન્દ્રનગરમાં આજે વરસાદ નથી.
@sharmayug5245
@sharmayug5245 Месяц назад
बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 Месяц назад
સુરેન્દ્રનગર માં 2 મહિના થી વરાપ j se ભાઈ વરસાદ આવતો જ નથી 😢😢😢😢
@PerahlabbhaiThakor
@PerahlabbhaiThakor Месяц назад
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સવાર થી છે જય માતાજી દિપકભાઈ
@hematpathar5616
@hematpathar5616 Месяц назад
સરસ માહિતી એ બદલ આપનો ખુબ ખુબ આભાર. અમારે દેવ ભૂમિ દ્વારકા માં 15 દિવસ વરાપ ની જરૂર સે ભાઈ . બધાય કામ નો આગો થાય ગયો.ax. દવા સાતી. નેદવાનું .બધુંય .કામ બાકી સે .હવે તો વરસાદ બંદ થાય તો સારું .. તમારા વિડીઓ હુ દરોજ જોવ છું.
@user-jc2so9uo7n
@user-jc2so9uo7n Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ સાવ ઓછો છે નદીયું નાળા કોરાં પડયા છે ભાઈ નડાળા ગામ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Месяц назад
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@ArajanbhaiRathod-e3d
@ArajanbhaiRathod-e3d Месяц назад
ઉત્તર ગુજરાતના થરાદ તાલુકામાં રાજસ્થાનની બોર્ડર પાસેના વિસ્તારમાં વરસાદ જરમર ચાલુ છે
@jagdishsolankijagdishsolan5986
@jagdishsolankijagdishsolan5986 Месяц назад
બોટાદ.જી.કયારે આવજે કે નહી
@hareshchandu5517
@hareshchandu5517 Месяц назад
Jay mataji
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 Месяц назад
❤ જયસીતારામ ❤
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લા દુષ્કાળ જાહેર કરી દો 2 મહિના થી વરસાદ છેજ નય 😢😢😢😢😢
@BambhaniyaValbh
@BambhaniyaValbh Месяц назад
જય સોમનાથ મહાદેવ ભાઈ
@saurabhshiksha4326
@saurabhshiksha4326 Месяц назад
અદભૂત ટેકનોલોજી
@bhaveshbhav1403
@bhaveshbhav1403 Месяц назад
👌👏👏
@user-cw7zw8om8b
@user-cw7zw8om8b Месяц назад
super
@ncc3953
@ncc3953 Месяц назад
હર હર મહાદેવ 🙏દિપકભાઈ, ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા એરિયામા આજે છૂટો છવાયો વરસાદ સાલુ છે.
@DalsaniyaKamleshbhai
@DalsaniyaKamleshbhai Месяц назад
દીપકભાઈ મોરબી વરસાદ સૂર્ય વાંધો પડે છે
@santibarayi5955
@santibarayi5955 Месяц назад
good saheb har har mahadev
@mahakalstudio2222
@mahakalstudio2222 Месяц назад
સૂરજ દાદા અને ચાંદામામા મહિના થી ક્યાં ફરવા ગયા છે.
@user-xs3qb6mp9j
@user-xs3qb6mp9j Месяц назад
અમારે,વરાપ,જોયેસે
@dilipsolanki4710
@dilipsolanki4710 Месяц назад
Thanks
@kapilvaishnev1835
@kapilvaishnev1835 Месяц назад
🌻🌻🌻🌻🌻
@ValabhaiAhir-r7i
@ValabhaiAhir-r7i Месяц назад
ખુબ જ સરસ
@harshadgadhavi1904
@harshadgadhavi1904 Месяц назад
Good Informations - thanks
@user-ub1ee2ol5n
@user-ub1ee2ol5n Месяц назад
સરસદીપકભાઈ
@hareshkareliya9115
@hareshkareliya9115 Месяц назад
સુરેન્દ્રનગર જીલ્લા મા એક મહીના થી સાટ નથી પડી
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io Месяц назад
હવે 1 મહિનો ના આવે તો પણ ચાલે બેચરાજી તાલુકાના ગામોમાં
@જગાજીઠાકોરઠાકોર-છ4ધ
સરસ ભાઈ
@ramu.arabari4501
@ramu.arabari4501 Месяц назад
ધાનેરા ના ગોલા ગામ માં ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે
@vaghranveer8427
@vaghranveer8427 Месяц назад
ભાવનગર જિલ્લા ના જેસર તાલુકા મા હજુ સુધી સારો વરસાદઃ નથી આવ્યો
@officevlogshorts7782
@officevlogshorts7782 Месяц назад
Surendr nagar ma Khoti mahiti mate aabhar
@akbarkumbhar4977
@akbarkumbhar4977 Месяц назад
આભાર દીપકભાઈ
@MaheshbhiaVasha
@MaheshbhiaVasha Месяц назад
Ok
@umeddarbar5373
@umeddarbar5373 Месяц назад
બેચરાજી તાલુકાના ધોધમાર વરસાદ ચાલુ છે હાલમાં
@ravji3877
@ravji3877 Месяц назад
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ છેલ્લા ત્રણ દિવસથી ઝરમર વરસાદ ચાલુ છે બાકી કોઈ ભારે વરસાદ નથી
@AkshayBamania
@AkshayBamania Месяц назад
Video good che
@dineshvasava3526
@dineshvasava3526 Месяц назад
Thank you sir
@msbhutiya506
@msbhutiya506 Месяц назад
દિપકભાઈ આભાર
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx Месяц назад
Very nice video dipak bhai 😊😊
@pankajdekavadiya4539
@pankajdekavadiya4539 Месяц назад
ભાઈ અમારે સુરેન્દ્રનગર જીલ્લા ના ગામડાં માં વરસાદ જ નથી તમે વરાપ ની વાત કરોસો😢
@chauhangirdhar8933
@chauhangirdhar8933 Месяц назад
જય માતાજી દીપકભાઈ
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 Месяц назад
बनास काटा धानेरा सिर्फ छूट पुट बारिश सुबह हो रही थी अब कुछ भी नहीं है।। सिर्फ बादल हे
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 Месяц назад
દીપકભાઈ ઓગસ્ટ 11 થી 16 માં 23 થી 28 માં સૌરાષ્ટ્રમાં વરસાદ જય રામદેવજી કેશોદ
@PatelAnkit-x9o
@PatelAnkit-x9o Месяц назад
Good 👍
@meru.lgovindiya4322
@meru.lgovindiya4322 Месяц назад
બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના ગામ વરસાદ આવછે કે નહી
@tirthtrambadiya3908
@tirthtrambadiya3908 Месяц назад
ભાઈ, મહાલાભ મગફળી ઉપર છાંટી શકાય??
@JayMataji-k2s
@JayMataji-k2s Месяц назад
Nice ❤
@MangalaramJogesh
@MangalaramJogesh Месяц назад
गांव गौर का तालाब मंगलाराम जी मेघवाल जाति जिला बाड़मेर❤❤❤❤❤
@dxback-hy3hr
@dxback-hy3hr Месяц назад
Dipak bhai haave tadkaa ni vaat kaaro gir Somnath ma 1 month thi tadko naathi
@sureshthakor-ug3yp
@sureshthakor-ug3yp Месяц назад
🎉 મહેસાણા ના કડીમાં વરસાદ બિલકુલ નથી આજે વણસોલ માં 6.00
@rajeshvaghela7354
@rajeshvaghela7354 Месяц назад
હળવો વરસાદ છે
@najubhainajubhai9321
@najubhainajubhai9321 Месяц назад
મોરબી નુ વાકાનેર તાલુકાના ગામડાંમાં છાંટો વરસાદ નથી અને કટિયારે આવસે
@vijayparmar7279
@vijayparmar7279 Месяц назад
દીપક ભાઇ અમરેલી જીલાનુ કોટડાપીઠા ગામ મા વરચાદ કેરે રેછે પીલજ જણાવજો ભાય
@PagiBhaveshkumar-k4d
@PagiBhaveshkumar-k4d Месяц назад
મહીસાગર જિલ્લામાં ખાનપુર બાકોર મધુ વરસાદ જ નથી નદી નાળા કોરા પડ્યા છે❤😅😂❤
@HH-1im
@HH-1im Месяц назад
Good news ❤❤❤❤
@ravji3877
@ravji3877 Месяц назад
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ તાલુકામાં ઝરમર વરસાદ ચાલુ છે
@mahapatsinhvaghela6408
@mahapatsinhvaghela6408 Месяц назад
આખો દિવસ થય ગયો હજુ વરસાદ નથી બનાસકાંઠામાં 😢😢
@dalrambhaichaudhary-lh8sv
@dalrambhaichaudhary-lh8sv Месяц назад
Dipak bhai🙏 uatar gujrat tharad varshad chalu che👍❤🎉
@AmrshiRajput
@AmrshiRajput Месяц назад
Bhagavan upar bharoso rakhao bapa
@kanubhaikatariya-qv7uh
@kanubhaikatariya-qv7uh Месяц назад
વિરમગામ માં કોઇક કોઇક વાર દર્શન દેશે વરસાદ
@kiranthakor7042
@kiranthakor7042 Месяц назад
દીપક ભાઈ ઉત્તર ગુજરાત મા વરાપ
@shaileshsolanki7387
@shaileshsolanki7387 Месяц назад
જી આનંદ તા આંકલાવ ગામ સંખ્યાડ. માં. વાદળ છાયું વાતાવરણ છે
@vijayj2004
@vijayj2004 Месяц назад
તમે આગાહી કરવાની બંધ કરો તો વરસાદ સારો થાય નહિતર આમ ને આમ ચોમાસુ પૂરું થઈ જશે છતાં તમે આગાહી કરવાનું બંધ નહીં કરો
@vithalvinjvadiy5093
@vithalvinjvadiy5093 Месяц назад
મોરબીના વાંકાનેર માં વરસાદ નથી કે આવતો
@AjitGamar-rd1kp
@AjitGamar-rd1kp Месяц назад
❤❤❤❤❤❤
@user-vimalpshethjainsngr
@user-vimalpshethjainsngr Месяц назад
આપના સમાચારમાં વરસાદ અને વરાખ શબ્દો આવે છે. તેમાં, વરાખ એટલે શું...?
@SUNILPATEL-vx5to
@SUNILPATEL-vx5to Месяц назад
વરાખ એટલે વરાપ એટલે વરસાદનો વિરામ.. આ વરાપમાં ખેડૂતો નિંદામણ અને દવાનો છંટકિવ તથા ખાતર નાખતા હોય છે. ઘણા દિવસો સુધી ઘણો વરસાદ પડે પછી વરસાદ જે વિરામ લે અથવા ગેપ પડે ઐ ખેડૂતો માટે ફાયદાકારક હોય છે. વધારે લાંબો વરાપ- કે વિરામ મગફળી, કપાસ, મકાઇ,બાજરી કે તલ જેવા પાક માટે વિટામીનનું કામ કરે છે. વરાપ એટલે વરસાદ વગરના અને ખાસ તો તડકાવાળા દિવસો. આવા દિવસો ખેતી માટે ખાતરનું કામ કરે છે અને પીળી અને નબળી પડી ગયેલી ખેતી ટપરે છે, તંદુરસ્ત થાય છે,ઉંચાઇ વધારી કાળાશ પકડે છે. વરાપનો સમય ઓછામાં ઓછો સાત દિવસનો હોવો જોઇએ અને ભારે દસેક ઇંચ જેટલા પડેલા વરસાદ પછી તો વીસ કે પચ્ચીસ દિવસનો હોવો જોઇએ. પાંચ ઇંચ જેટલા ઓછા વરસાદ પછી પંદર દિવસની વરાપ જોઇએ. આ વરાપ તડકાવાળી હોવી જોઇએ. વરાપ કે વિરામ વાદળવાળી ન હોવી જોઇએ. તડકાવાળી એક મહીનાની વરાપ ખૈડીયું ગણાય છે પાકને સુકવી કાઢે. દોઢ કે બે મહીનાની વરાપ દુકાળ ગણાય કે ખેતી નિષ્ફળ કરી દે છે.
@SUNILPATEL-vx5to
@SUNILPATEL-vx5to Месяц назад
વરાપ એટલે ખુબજ દિવસો સુધી ખુબ પરસાદ પડ્યા પછીના તડકાવાળા દસેક દિવસો.. જેથી ખેતીને ફાયદો કરતા દિવસો.
@smitachauhan9287
@smitachauhan9287 Месяц назад
દાહોદ જીલ્લામાં ગરબાડા તાલુકા માં વરસાદ બઉ જ ઓછો છે.....
@JogaranaSuresh.l
@JogaranaSuresh.l Месяц назад
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 Месяц назад
☔️
@jirasi5557
@jirasi5557 Месяц назад
The hole point is light bill is loot tijori....
@kajaldodiya2216
@kajaldodiya2216 Месяц назад
બોટાદ જિલ્લા માં વરસાદ થશે કે કોઈ સિસ્ટમ નથી?
@yogeshparmar9655
@yogeshparmar9655 Месяц назад
હા
@sandipbhaidabhi7094
@sandipbhaidabhi7094 Месяц назад
Surendra nagar nu rehvado ne Bhai have sachu bolo ne Bhai
@rajeshzampdiya6471
@rajeshzampdiya6471 Месяц назад
બોટાદ જિલ્લામાં હજુ પણ વરસાદ નથી
@bhagukhanzodiya3509
@bhagukhanzodiya3509 Месяц назад
દિપકભાઇ વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં વરસાદ ઓછો છે
@ramdevcotton9161
@ramdevcotton9161 Месяц назад
ટંકારા તાલુકામાં સાવ વરસાદ નથી મોરબી જિલ્લામાં
@LakhabhaiRathod-yl3bn
@LakhabhaiRathod-yl3bn Месяц назад
.સેલારી તા,રાપર જિ,કચ્છ માં વરસાદ ની ખાસ જરૂર છે
@OFFICIALPRAVIN587
@OFFICIALPRAVIN587 Месяц назад
Sorry pan bhai uttar gujrat ma aaghai mujab varsad nathi padto
@DharmeshParmar-lj1kf
@DharmeshParmar-lj1kf 11 дней назад
કેટલા દિવસ પંચમહાલ વરસાદ પડશે
@Radip819
@Radip819 Месяц назад
હમારે 30 દિવસથી વરસાદ ચાલુ છે ગામ ગુંજાલા
@patelmanilal9657
@patelmanilal9657 Месяц назад
સુરત શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસ થી વરસાદ નથી 🎉
@LakshmanRabari-ch3vr
@LakshmanRabari-ch3vr Месяц назад
પૂર્વ કચ્છના વાગડ વિસ્તાર ભચાઉ તાલુકો હજી વરસાદ ઓછો છે તો ફૂલ વરસાદ ક્યારે થશે એક જરા જણાવો
@vikramjepalsuigam1218
@vikramjepalsuigam1218 Месяц назад
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા વરાપ ક્યારે આવશે અને કેટલા દિવસ રહેશે
@shaktisinhgohil6239
@shaktisinhgohil6239 Месяц назад
હવે અમારે ગઢડા બોટાદ માં વરસાદ નહિ થાય તેવું લાગે છે
@vikramjepalsuigam1218
@vikramjepalsuigam1218 Месяц назад
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા માં વરાપ ક્યારે આવશે
@pravinparmar6251
@pravinparmar6251 Месяц назад
Surendranagar ma aave se
@Savajijipunmajithavrani
@Savajijipunmajithavrani 11 дней назад
5/9/2024 na roj dantiwada ma (B.K) varsad aavva thi banas nadima nava nir
@shamjibhairangpara7238
@shamjibhairangpara7238 Месяц назад
સાયલા ચોટીલા વટાવ પર સાવ વરસાદ ઓછો છે
@AzimKadri-wy6po
@AzimKadri-wy6po Месяц назад
Dwarka jilana bhanvad talu ka ma jarmar jarmar varsad roj chalu j che
@jaydevsabaliya-en2jk
@jaydevsabaliya-en2jk Месяц назад
લાનીના કૈયારે સક્રિય થા સે
@gohilprakash8583
@gohilprakash8583 Месяц назад
રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં ક્યારે વરસાદ આવશે જણાવો
@Simik-uu3xl
@Simik-uu3xl Месяц назад
सर जी धानेरा का नाम लीजिए तो हमें भी पता चले कि धानेरा में कितना बारिश होने वाली है धानेरा उत्तर गुजरात❤🎉
@ramsingparmar1516
@ramsingparmar1516 Месяц назад
દિપકભાઈ ગીર સોમનાથ જિલ્લામાં હવે વરસાદ વિરામ લઈ લે તો સારું
@diprajput519
@diprajput519 Месяц назад
Su viram no lye to saru k Junagadh ma full jarur se varsad ni
@thakorjoyatajigoda2320
@thakorjoyatajigoda2320 Месяц назад
કશું નથી બનાસકાંઠા જિલ્લામાં તો
@G.J.8.B.K
@G.J.8.B.K Месяц назад
બનાસકાંઠા ના કાંકરેજ તાલુકામાં વરસાદ ના સામાન્ય ઝાપટા
Далее