Тёмный

Gujarat Unique Temple| Surat નું અનોખું મંદિર, ઉધરસ મટાડવા માટે ભક્તો રાખે છે બાધા | Gujarat Tak 

Gujarat Tak
Подписаться 1,2 млн
Просмотров 3,3 тыс.
50% 1

#Gujarat #UniqueTemple #GUT016 #gujarattak #gujaratnews #gujaratpolitics
સુરતમાં માતાજીનું એક એવું મંદિર જ્યાં લોકો ખાંસી માટે બાધા રાખે છે. એટલું જ નહીં ભક્તો અહીં દેશ વિદેશથી આવે છે. લોકો બાધા પુરી થયા બાદ માતાજીને ગાંઠિયા ચઢાવે છે. સુરતમાં અંબિકાનિકેતન પાસે એક એવું મંદિર આવ્યું છે, જ્યાં લોકો ખાંસીની બાધા રાખે છે અને આ મંદિર ખોખલી માતાના મંદિર તરીકે ઓળખાય છે. માત્ર પાર્લે પોઇન્ટ જ નહીં પરંતુ કાપોદ્રા વિસ્તારમાં પણ ખોખરી માતાનું મંદિર છે અને તેની ખાસિયત છે કે બાધા પૂર્ણ થયા બાદ ભક્તો માતાજીને ગાંઠીયા અર્પણ કરે છે.
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી RU-vid ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@surakhabenpatel1067
@surakhabenpatel1067 Год назад
જયમાતાજી
@Taksh791
@Taksh791 Год назад
વરાછાના લંબે હનુમાન રોડ પર ખોખલી માતાજીનુ મંદિર છે.
@artipatel7631
@artipatel7631 10 месяцев назад
Jai khokhli maa
@raghuchauhan2492
@raghuchauhan2492 5 месяцев назад
Jay Maa Khokhali Jay Bhagavan
@devendrasinh362
@devendrasinh362 Год назад
Jay matadi
@MrinmoyBanik-eq1rv
@MrinmoyBanik-eq1rv Год назад
মা আমার ছোট ছেলে হাপানি মুক্ত হলে তোমায় গিঠিয়া নিবেদন করবো ।কৃপা করো মা
Далее
Hurricane Milton: Storm damage in Fort Myers, Fla.
01:05
Dragon Blood Whitening Cream
00:35
Просмотров 4,3 млн
Vishvambhari Stuti - Kinjal Dave - KD Digital
6:34
Просмотров 137 млн
Hurricane Milton: Storm damage in Fort Myers, Fla.
01:05