ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મ શ્રેણીમાં નેશનલ એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ ગુજરાતી દિર્ગદર્શક અભિષેક શાહે બનાવી છે. બીબીસી ગુજરાતીએ ફિલ્મ સાથે જોડાયેલાં શ્રદ્ધા ડાંગર, ડેનિશા ઘુમરા, આકાશ ઝાલા, આર્જવ ત્રિવેદી, મૌલિક નાયક, જયેશ મોરે, કિશન ગઢવી, કૌશાંબી ભટ્ટ, તર્જની, સમીર તન્ના, અર્શ તન્ના, કોરિયોગ્રાફર ત્રિભુવન બાબુ સાથે ખાસ વાતચીત કરી.
7 ноя 2019