જો આહીરાણીઓના નામ નોંધાયા તો ઈતિહાસના અમર પાત્ર ઢોલીનુ પણ નામ હોવુ જ ઘટે..એનુ નામ ક્યાંક તો ધરબાયેલુ હશે જ..સંશોધનની જરૂર ખરી..આપનુ કાર્ય અદ્ભૂત અને પ્રેરણાદાયી છે.
પણ કદાચ સેન્સર બોર્ડે કેટલાક દ્રશ્યો કટ કર્યા છે. અંતિમ દ્રશ્યો કદાચ કટ કર્યા હોય અથવા તો ડાયરેક્ટરે જ કોઈ વિવાદ ઊભો ના થાય એમ સમજીને ડાયરેક્ટ ના કર્યા હોય એવું લાગે છે.
@@pragnayadav etlu j ke satya ni jit thai, khota prejudice & superstitios ni nay , last ma badha garba karva lagya , vidhva b ... & Chhata varsas aayo etle gaam no dhani b thobhi gayo & baayu ne garba karva didha ...
જો ઢોલી ક્રિષ્ન હોય તો એમણે આટલી બધી સ્ત્રીઓના બલિદાન છતાંય દર્શન ન દીધા?એમને જીવિત કરી સમાજ માં ભક્તિનો દાખલો બેસાડવો જોઈએ,ભગવાનને કોણ મારી શકે?એમણે તરત દરશન દીધા હોત તો ભગવાન અને સ્ત્રીઓ સાથે એમનો બહુ મોટો સમાજ બરબાદ ન થયો હોત...કેમ કે સ્ત્રી થી સમાજ શોભે છે વિકસિત થાય છે..
Dislike karva vala na itihas ni su khabar hoi ... Bhai karo kaik Kam to itihas Thai baki .. dislike karva vala hijda o na itihas na hoi vala ... Jai morlidhar
1452 ma to videshiyo aapna desh ma padhari chukyata.....kyathi a dholi shri krishn no avtar hoy.....satyne svikaro...a jamana ma 140 aahir strio ak dholi pachhal sati thai...a bau moti ghatna kevay...jya sudhi aapna desh ma unch nich na bhedbhav re se tya sudhi aav ghatnao banti rese....
Sav khoti vat upjavi kadheli Che .bhagava na name bnavi kadheli vat.movie ma Che e sachu Che k jyare Marta Marta jivvu pdtu htu tyare e Doli Sathe sati thyi javanu e bdhi aahiranio e vadhare saru aamjyu..
A bhai Ahir na ithass ne khoto bol vathi kohto nthi thavanu ithass ma lakhal che ane movie bnavnara ayana to paisa kamava che kai pan khoto bol se film banase pan amara ithass ne badli nhi sake ana je ithass ma che a sachu Tamara kevathi ke filem bnavara na keva this badli nhi jay
કૃષ્ણ ભગવાને પોતે પોતાની જાત ને ના બચાવી શક્યા જ્યારે એક પારાધી એ બાણ માર્યું અને કૃષ્ણ મર્યા... શુ તમેં કૃષ્ણ ભગવાન ને આ સવાલ પૂછશો કે તમે તમારી જાત ને ન બચાવી શક્યા??
એ મહાન ઢોલી શ્રી કૃષ્ણ જ હતા ગોકુળ માં એક રાસ બાકી રહી ગયેલ ત્યારે સમસ્ત ગોપીઓ ને વચન આપેલ કે આ રાસ હું જરૂર પૂરો કરીસ અને એ રસ વર્જ વાણી માં રમ્યા જેમાં ખુદ ભગવાન કૃષ્ણ જ ઢોલી હતા,આજે પણ એમના પાળિયા માં ધ્યાન થી સાંભળો તો ઢોલ ના અવાજ આવે છે,