Тёмный

GUJARATI JALSO 2019 | VADODARA ( Baroda ) | LOCKDOWN MA  

Gujarati Jalso
Подписаться 546 тыс.
Просмотров 1,7 млн
50% 1

GUJARATI JALSO 2019 | VADODARA (Baroda) | Full Show
Live: ગુજરાતી જલસો વડોદરામાં | જાણીતા અને માનીતા કલાકારોના કાફલા સાથે #GujaratiJalsoVadodara
આયોજન યુનાઈટેડ જૈન્સ ઑફ વડોદરા દ્વારા જૈન સોશ્યિલ ગ્રુપ વડોદરા મિડટાઉન, સી. એલ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને જીતોના સંયુક્ત ઉપક્રમે
Artist : Parthiv Gohil ,Osman Mir , Manoj Joshi , Bhoomi Trivedi Smit Pandya ,Kinjal Dave , Mirande Shah , Utkarsh Mazumdar, tushar shukla , khalil dhantejvi
Gujarati Jalso is a festival representing various shades of Gujarati Culture - Folk Literature, Music, Drama and Poetry with a literary and aesthetic approach. Earlier seasons were organized in Mumbai in 2013, 2014, 2017. In 9 states of USA also it was organized in 2017. On social media, more than 10 million people have enjoyed this festival. For the first time, it is organized in Ahmedabad with a galaxy of famous artists.
ગુજરાતી અસ્મિતાને સમર્પિત ‘ગુજરાતી જલસો’ ઉત્સવ વિવિધ શહેરોમાં યોજાતો રહે છે. અત્યાર સુધી મુંબઈ, અમદાવાદ અને અમેરિકાના નવ શહેરોમાં સંપન્ન થયેલો ‘ગુજરાતી જલસો’ ઉત્સવ પહેલી વાર વડોદરામાં યોજાશે. શનિવાર 1 જૂને સાંજે 7.30 કલાકે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે.
પાર્થિવ ગોહિલ પ્રસ્તુત આ ઉત્સવમાં પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી, પદ્મશ્રી અભિનેતા મનોજ જોશી, ગાયક ઓસમાન મીર, ભૂમિ ત્રિવેદી, કિંજલ શાહ, માનસી પારેખ ગોહિલ, મિરાંદે શાહ, નાટ્યકલાકાર ઉત્કર્ષ મઝુમદાર, હાસ્યકલાકાર સ્મિત પંડયા, શાયર ખલીલ ધનતેજવી અને કવિ-સંચાલક તુષાર શુક્લ ભાગ લેશે. આ નિમિત્તે ખલીલ ધનતેજવીના નવા ગઝલસંગ્રહ સોપાનનું વિમોચન કરવામાં આવશે.
કાર્યક્રમના બે કલાક પહેલાથી ગુજરાતની વિશેષ વાનગીઓ ધરાવતા વાનગી-વૈભવ અને ઉત્તમ ગુજરાતી પુસ્તકો, ફિલ્મ-નાટકની ડીવીડીનું પ્રદર્શન શરૂ થશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે પાર્થિવ ગોહિલ પ્રસ્તુત આ ઉત્સવનું આયોજન યુનાઈટેડ જૈન્સ ઑફ વડોદરા દ્વારા જૈન સોશ્યિલ ગ્રુપ વડોદરા મિડટાઉન, સી. એલ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને જીતોના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આતાપી વન્ડરલેન્ડના સૌજન્ય અને ઈમેજ બુક કલ્ચર ટ્રસ્ટ તથા શ્રી વિલેપાર્લા કેળવણી મંડળના સહકારથી આ ઉત્સવ યોજાયો છે. પ્રવેશ માટે વડોદરાનો સંપર્કઃ
Navlakhi ground thrilled with excellent cultural program "Gujarati Jalso" dedicated to the Gujarati Heritage was celebrated at Vadodara with a grand success. Against heat waves of whether, this programme proved to be a great relief on 1st June at Navlakhi ground. Presented by Parthiv Gohil, organized by United Jains of Vadodara with courtesy of Aatapi Wonderland, on behalf of Reliance Industries Ltd, with the support of Shemaroo this program was thoroughly enjoyed by audience of 4500 people. A great cooperation by Jain Social Group Vadodara Midtown, C. L. Shah Charitable Trust, Jito-Vadodara, Image Book Culture Trust and Shree Vile Parle Kelavani Mandal made the remarkabale. Initially tribute was paid to the students who died in the accident at Surat. The cultural show started with Sairam Dave's song praising Gujarat. Manasi Parekh Gohil and Mirande Shah created the atmosphere of Tarnetar Festival presenting songs covering the festive mela. Kinjal Dave presented her popular songs in a rhythmic way. Bhoomi Trivedi performed a collage of songs covering different roles and emotions of women. Humorist Smit Pandya kept the color of humor moving with hilarious jokes. Manoj Joshi's in-depth drama scene, a modern presentation by Utkarsh Mazumdar, songs covering different shades and moods of language presented by Parthiv Gohil, excellent compering by Tushar Shukla, classic gazals by Khalil Dhantejvi, songs presented with rhythmic energy by Osman Mir made the day. Deepak Raag and Malhar Raga's presentation proved to be a classic rendering. On this occasion, Khalil Dhanatevi's new poetry collection 'Sopan' was released by Parthiv Gohil in the presence of Utpal Bhayani & Hiten Anandpara. Invited Artists were honored with a memento. Jain Social Group Midtown's President Chirayu Jasani, Aatapi Theme Park's Bindiyaben Shah, Secretary Chirayu Kothari and President Parasmalji of Jito-Vadodara had been an important contributor to the success of the festival. As many cultural organizations and groups joined there hands, Gujarati Jalso became a rainbow in the true sense.
#GUJARATIJALSO

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 594   
@hitenownworld6991
@hitenownworld6991 3 года назад
મારી ભાષા જ મારી ઓળખણ, મારી ભાષા જ મારું અભિમાન.. જય જય ગરવી ગુજરાત...
@Sheetalpatolabysunilsalvi
@Sheetalpatolabysunilsalvi 2 года назад
Nu n b no no no. No. No. No. b no. No j b
@jigneshkankotiya1069
@jigneshkankotiya1069 4 года назад
તબલચી જોરદાર છે. ખરેખર ગાયકો તો સરસ છે જ પણ તબલા વાદક દ્વારા જે જુગલબંધી અપાય છે તેને કારણે તમામ ગીતો ખુબ જ સુંદર રીતે રજુ થયા છે..
@anitashah8547
@anitashah8547 3 года назад
Sss
@vipulgoyani4376
@vipulgoyani4376 3 года назад
Yes
@janvispatel8553
@janvispatel8553 4 года назад
મારી ભાષા જ મારી ઓળખણ, મારી ભાષા જ મારું અભિમાન.. જય જય ગરવી ગુજરાત... અડીખમ ગુજરાત.. અખંડ ભારત 🙏 ચમ સો વડોદરા...👏👏👏 - સંજય પટેલ from પાટણ
@SavorNow
@SavorNow 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7dXt-Q39MiM.html જય જય ગરવી ગુજરાત..
@forvijaypatel
@forvijaypatel 4 года назад
@@SavorNow ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QJmZ0wAW2bM.html
@forvijaypatel
@forvijaypatel 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QJmZ0wAW2bM.html
@jayntibhaigujjar9654
@jayntibhaigujjar9654 3 года назад
Good
@gordhanranchhodpadhiyar1380
@gordhanranchhodpadhiyar1380 3 года назад
જય જય ગરવી ગુજરાત
@maradiyadevang4186
@maradiyadevang4186 4 года назад
Gujarat ni sanskriti ne aavi j rite jalvi rakho . Gujarati kalakaro ne vandan ane naman. JAY JAY GARVI GUJARAT🙏
@krishnasuhani9506
@krishnasuhani9506 3 года назад
Gujarati ma "sanskrUti" kahevay
@ajayvaria584
@ajayvaria584 4 года назад
છેલ્લા કેટલાય સમય થી આ આખો ઇવેન્ટ જોવાની ઈચ્છા હતી..એ આખરે પૂર્ણ થઈ જ ગઈ..ખૂબ ખૂબ આભાર ગુજરાતી જલસો♥️
@GujaratiJalso
@GujaratiJalso 4 года назад
Ajay Varia Thank you for showing your interest!share with your friends too!🙏
@deepaksinhparmar1310
@deepaksinhparmar1310 4 года назад
The legend of gujrat.....love u gujrat and proud to be a gujrati.......jai jai garvi gujrat
@SkyOmoji
@SkyOmoji 4 года назад
કસુંબી નો રંગ અને ધૂણી રે ધખાવી ની રાહ છેલ્લે સુધી જોઈ પણ અંતે આનંદ થયો 👍👍😍😍😍😍 ગુજરાતી ગર્વ🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉
@alishhirapara7320
@alishhirapara7320 Год назад
Real talent 👏 bhumi Trivedi
@jskjsk55
@jskjsk55 3 года назад
દેશ ભક્તિ નું છેલ્લું ગીત ' કસુંબી નો રંગ ''રાષ્ટ્ર ધ્વજ સાથે પ્રસ્તુત કર્યું . જલસા સાંભળનાર અને પ્રસ્તુત કરતા સમગ્ર ટિમ ને અભિનંદન . સાથે એક મોટી વાત તમે બધા ભૂલી ગયા જે દયાન દોરવાનું મન થયું . તમે બધા નિર્ભય રીતે આ કાર્યક્રમ અને જીવન માની રહ્યા ચો કારણકે દેશ ના સીમાડા ઉપેર આપણા સેના ના જાંબાઝ જવાનો અતિ વિષમ પરિસ્થિતેમાં ખેડે પગે ફરજ બજાવે છે . દુશમ્નો હુમલો કરે તો પોતાના પરિવાર નો વિચાર કર્યા વગર પોતાના મહામુલા પ્રાણ ની આહુતિ આપેછે . વડોદરા ના આવા એકાદ વીર શહીદ ને વીરતા અને તેમના પરિવાર ને યાદ કર્યું હોત તો કાર્યક્રમ ની છેલ્લી દેશ ભક્તિ સાથે ની મહત્વની ક્ષણ અતિ પાવન થઇ ગઈ હોટ .. જય હિન્દ .. યાદ ઉન્હેં ભી કભી કાર્લો જો લોટ કે ઘેર ના આયે .
@rawaljaydeep7223
@rawaljaydeep7223 4 года назад
અત્યંત સુંદર ગુજરાતી જલસો મોજ આવી ગઈ પાર્થિવ ગોહિલ સર ગુજરાત નું ગૌરવ 🙏👌🏼
@सिंघमभाऊ
@सिंघमभाऊ 4 года назад
वैभवशाली गुजराती संस्कृति, वन्देमातरम
@mpradadia
@mpradadia 3 года назад
Todle betho mor Ka bole shbda che.. kyan bole e apbhransh che..
@beenakharadi4323
@beenakharadi4323 3 года назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ખરેખર , ખુબજ સુંદર. ખલીલ ધનતેજવી જી ને પહેલી વખત સાંભળીને હું તો એમની કાયલ થઈ ગઈ. અને અન્ય મિત્રો ને સાંભળવાની ખુબજ મજા આવી 🙏❤️❤️❤️❤️
@HemakPatel
@HemakPatel 4 года назад
Proud to be gujarati❤😍🥰🤩....ઘર યાદ આવી ગયું ....love from Canada.
@rameshrathva1501
@rameshrathva1501 4 года назад
Yes boss
@rameshrathva1501
@rameshrathva1501 4 года назад
આપણું ગુજરાત
@bhavyabhavsar9067
@bhavyabhavsar9067 3 года назад
Yes bro
@mayurmalnika8702
@mayurmalnika8702 3 года назад
Jai gujrat garv thi bolo hu gujrati
@bhaveshtank2291
@bhaveshtank2291 3 года назад
To pachi Avi jav Gujrat ma
@renukadodiya4453
@renukadodiya4453 3 года назад
કિંજલ દવે ના પાંચ રૂપિયા કાપો..ઓવર એક્ટિંગ ના
@bhavikavanani3029
@bhavikavanani3029 3 года назад
I am so far away from Gujarat but fir bhi dil he Gujarati, moj padi gai aa sundar rajuato sambhali ne and speciaelly thanks Tusharbhai and Parthiv Gohilbhai
@amitchristie876
@amitchristie876 4 года назад
Proud to be a Gujarati (Amit Christie, Abu Dhabi, UAE) મારું ગુજરાત, મારું ગૌરવ
@mehulchawda8807
@mehulchawda8807 4 года назад
Abu Dhabi maa gujarat nu varchasvya jamavanu chhe
@siddharthshah2542
@siddharthshah2542 Месяц назад
No one asked you from where you are
@Chintanparmar
@Chintanparmar 4 года назад
11:11 Kinjal Dave 14:40 Garvi Gujarat 💎 54:30 Bhoomi 1:49:25 Mirande Shah 1:58:50 🥳 2:02:00 Mansi Parekh 2:14:20 Parthiv Gohil 2:30:00 Osman Mir 3:13:50 Dhuni re Dhakavi
@sanchitashinde2986
@sanchitashinde2986 4 года назад
..
@Gamez492
@Gamez492 4 года назад
Fav bhoomi
@SavorNow
@SavorNow 4 года назад
👌👍👏
@pritisolanki5405
@pritisolanki5405 4 года назад
Thank you
@saiyedaltaf8473
@saiyedaltaf8473 4 года назад
Mansi Parekh is multi talented mummy.. hats off.. mansi
@GuruTheSpitz
@GuruTheSpitz 4 года назад
Every single song is able to give us goose bumps.... Gujarati will understand it.
@pratikpawar2298
@pratikpawar2298 3 года назад
💯
@Aamifire
@Aamifire 3 года назад
I am not Gujrati by birth, but Gujrati by heart!!!!! I lived in Gujrat approx 3.5 yrs in 2 different periods but loved the whole time and learnt little bit of Gujrati also. Because of that I was able to enjoy more this complete video... What a wonderful compilation, Bahu Baddu Saras, ramva maate mann kari gayo :)
@gujjubhai9900
@gujjubhai9900 3 года назад
આવા ગરવા લોકો અને ગરવી ધરતી ને વંદન..જય જય ગરવી ગુજરાત..
@jalaram.t5843
@jalaram.t5843 Месяц назад
માનસી પારેખ ગોહિલ 1નંબર ગાયુ સુપર અવાજ છે❤❤❤
@jkcomputerknowledge15
@jkcomputerknowledge15 4 года назад
ગુજરાતી જલસો બહુ ખૂબસૂરત શો છે અને મારી વિનંતી છે કે દર વર્ષે આ યોજવો જોઈએ Gujarati Jalso is very beautiful Show and I request that this should be held every year.
@naitikthekdi4544
@naitikthekdi4544 4 года назад
Superb....Jay Jay Garvi Gujrat...Vande Gujrat...The Great Gujrati...👌👌👌🙏🙏👍👍👍👍
@pratikkacha4188
@pratikkacha4188 4 года назад
Proud to be gujarati...enjoying a lot...gujarati jalso....kai no ghate....wah wah wah...only appreciation
@bakuleshdoshi5139
@bakuleshdoshi5139 2 года назад
ખુબ ખુબ આભાર ,ખુબ જ સુંદર સુર અને સ્વર નો સંગમ,મધુર કંઠે ગવાયેલા ગીત. ભાવવિભોર થઈ ગયો છું...એક એક થી ચડિયાતી રજૂઆત....
@chiragsinghali
@chiragsinghali 4 года назад
Goose bumps all over! It’s 7:00 in morning and watching this!!🙏🏽🇮🇳😍
@clylusarmy9818
@clylusarmy9818 2 года назад
Thank you ☺️
@learnervivek
@learnervivek 4 года назад
Wah Parthiv bhai wah lockdown ma tame jordar jalsa karavi didha ❤️ badha j kalakar ne salute che jay jay garvi gujrat 🙏🏻
@GujaratiJalso
@GujaratiJalso 4 года назад
Vivek Ejner Thank you!
@bharatchaudhary6742
@bharatchaudhary6742 4 года назад
Gujarati jalaso na tamam staf ma congratulations.. ke loko sudhi tame ava pogaram pochado 6o... And tamam gujarati mitro ne vinatiti ke apne Gujarat na culture ne takavi rakhva mate hamesha ava pogaram ma jodata raho..🙏🙏
@GujaratiJalso
@GujaratiJalso 4 года назад
Bharat Chaudhary Thank you Share with your All friends
@mahendramodi875
@mahendramodi875 4 года назад
Wahhhhhh wahhhh sares
@charupatel8377
@charupatel8377 4 года назад
મારી ભાષા મારી ઓળખ. વાહ વાહ મારુ ગુજરાત ❤❤❤❤
@p_pradipsheth2393
@p_pradipsheth2393 4 года назад
Excellent occasion of Gujrat, proud to be Being Gujrati THANK YOU
@varshadudhela5410
@varshadudhela5410 3 года назад
જય જય ગરવી ગુજરાત. ગુજરાતના છોરું નું મને ગર્વ છે
@vinodpurohit8045
@vinodpurohit8045 3 года назад
Live nathi joyu pan video joyney atla kalakaro performance joyney jivan dhanew thai gau maja avi gaye
@drkrupachhatrodiya2721
@drkrupachhatrodiya2721 2 года назад
આહલાદક!!તુષાર શુક્લ જી ઉદઘોષક હોય અને પાર્થિવ ભાઈ અને માનસી ,કિંજલ ,જેવા ગુજરાતી આત્માઓ એકસાથે હોય પછી પૂછવું જ શુ?? ખૂબ અભિમાન છે એક ગુજરાતી હોવા નું ..આવા કલાકારોને માણવાનું ..કૃતજ્ઞતા🙏🙌
@prakashkumbhani4691
@prakashkumbhani4691 4 года назад
Very nice Gujarati jalso refresh mood
@deeprabadia3234
@deeprabadia3234 4 года назад
આપણા ડાયરાની પરંપરા ને અલગ જ મુકામ પર લય જવા માટે ખૂબ ખૂબ આભાર
@parmarlaxmi1910
@parmarlaxmi1910 4 года назад
Jay jay garvi gujrat mari gunvanti gujrat. Saras gayu kinjalben dave nu char char bandi varu geet mast chhe.
@chiragdhandhukiya6766
@chiragdhandhukiya6766 3 года назад
im gujrati , but live in chhattisgarh , i love singing , shoud i get chance to learn gujrati songs ?
@vickeykadivar6239
@vickeykadivar6239 3 года назад
Yes men you get chance to learn gujarati song
@ajayvora6005
@ajayvora6005 3 года назад
Jarur bhai
@shivnyashivaay5307
@shivnyashivaay5307 4 года назад
Only bhumi trivedi😍😍❤️
@chiragdhandhukiya6766
@chiragdhandhukiya6766 3 года назад
love from chhattisgarh , jai jai garhvi gujrat ... proud to be an indian and gujrati ... #gujju_rockes ...
@shreypatel3693
@shreypatel3693 4 года назад
ગુજરાતી જલસો પધારો પાછા વડોદરા... We are eagerly waiting for you .... If possible then please include..♥️ The Voice of Vadodara's Garba - SugamGeet♥️ .. Atul Dada, Nisha Upadhyay Kapadia, Achal Maheta, Vatsala Patil 🤩🤩🤩😉😉
@vikrambhatiya
@vikrambhatiya 3 года назад
મારા ગુજરાતી ભાઈ તથા બહેન કલાકારોનો ખૂબ ખૂબ આભાર કે ગુજરાતી સંસ્કૃતિ ને જીવંત રાખવામાં અટલી મહેનત કરે છે ❤❤❤👏 દિલથી ગુજરાતી
@hasmukhgohel3960
@hasmukhgohel3960 4 года назад
વાહ ગુજરાતી જલસો/તુષારભાઈ આપને ચરણોમાં વંદન
@bhavinbhatt8497
@bhavinbhatt8497 4 года назад
Gujarati IS ALWAYS THE BEST AND ALWAYS SUPERB, BUS AAVI RITE GUJARATI BHASA NE SADAYE AAPDE AAGAD VADHARTA RAHIYE ANE AJUY KAHU, KE AAPDE ENGLISH OCHU BOLINE GUJARATI VADHARE BOLVANU CHALU KARYE TO MANE LAGE CHE KE HAJU AAPDI BHASA NU MAAN VADHE ANE AAPDE GUJARATI unitedly EK BIJA NO HATH PAKDI NE ANE EK BIJANE MADAD KARINE VADHARE PRAGATI KARYE
@GujaratiJalso
@GujaratiJalso 4 года назад
Thank you! N share with your friends
@pravinchavda7945
@pravinchavda7945 3 года назад
જુગ જુગ જિયો ઓસમાણ સાહેબ હું તમારો સૌથી સૌથી સૌથી વધારે ફેન છુ
@shyamhathal5439
@shyamhathal5439 3 года назад
BHOOMI TREVEDI BEST OF 😎😎😀😀
@jigarthakkar7990
@jigarthakkar7990 3 года назад
The whole show was steal by the flute player. Awesome 👍 Totally amazing 🥰
@dakshabenchaudhari9073
@dakshabenchaudhari9073 3 года назад
Super
@techparth4123
@techparth4123 4 года назад
Finally done this most awaiting program of this jalso. Bau time thi rah joto hato aa jalso jova mate.
@shefalishah4551
@shefalishah4551 4 года назад
Ek thi ek umada kalakar and performance..jay jay garvi gujarat!!
@RajPatel-es9qp
@RajPatel-es9qp 2 месяца назад
We are bit behind in England just discovered this in 2024 .🙏Respect what s show.
@PD-iu2sr
@PD-iu2sr 4 года назад
It is such a good show...i am watching first time this all the well-known artist watching on a single stage it's awesome...i am from Vadodara...Parth Desai...
@GujaratiJalso
@GujaratiJalso 4 года назад
Parth Desai Thank you so much! Share with your family and friends!🙏
@vimalshah7452
@vimalshah7452 4 года назад
Bhumi Trivedi is rock.... 😍😍
@hardikkakadiya7199
@hardikkakadiya7199 2 года назад
Cool voice and Heart touching voice Superb bhoomi trivedi 😍😍😍
@sanjuvala968
@sanjuvala968 4 года назад
Bhumi trivedi ur voice is rockz..
@hemantsinghrathore2755
@hemantsinghrathore2755 3 года назад
What A performance yaaaar. Solid he boss ekdam solid
@sunilmascarenhas6562
@sunilmascarenhas6562 4 года назад
Super se upar
@429vanjaramilan6
@429vanjaramilan6 4 года назад
Parthivbhai Gujarati Jalso Ma Falguni Pathak toh joyech 😭
@Mastytime111
@Mastytime111 4 года назад
Awsome gujrati is gujrati
@anirudhsinhchudasama21
@anirudhsinhchudasama21 4 года назад
Khalil dhantejvi saheb adbhut sir.... Salut to you...
@harshshah1823
@harshshah1823 4 года назад
I'm missing geta rabri Ha gujarati ni mojj ha 😍🤘👍✨
@bhavanapatelabsolutelytrue2625
@bhavanapatelabsolutelytrue2625 3 года назад
" મારે ટોડલે બેઠો રે મોર "કાં" બોલે ? "ક્યાં" નહી.currect please.આભાર💅🤗
@parmaranimet4324
@parmaranimet4324 2 года назад
Moj padi gyi sambhdine j
@vickyjoshi7553
@vickyjoshi7553 4 года назад
Very beautiful voice bhumi trivedi 🙏🙏har har mahdev 🙏🙏
@krupapopat8501
@krupapopat8501 4 года назад
Super jalso
@navoditabhatt5410
@navoditabhatt5410 2 года назад
Hu tu tu tu Jami Ramat ni rutu... Wow 😳❤️
@rakeshrathva8322
@rakeshrathva8322 4 года назад
Vah mara Gujarati
@hemamehta9925
@hemamehta9925 4 года назад
Very nice
@shubhamnena4402
@shubhamnena4402 4 года назад
પાર્થિવ ભાઈ હંમેશા આગળ વધો
@ParthivGohil
@ParthivGohil 4 года назад
subham nena AAPNO AABHAR. 🙏
@viralchauhan2101
@viralchauhan2101 4 года назад
@@ParthivGohil 😊
@vijaysolanki6929
@vijaysolanki6929 4 года назад
Nice super moj padi Bhai Bhai................👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@bkkomal2907
@bkkomal2907 4 года назад
Rock..bhumi trivedi
@smitpatel7930
@smitpatel7930 4 года назад
love this whole show , but finding aditya gadhvi hope u invite him on next show
@SavorNow
@SavorNow 4 года назад
Hi smit ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BtEyYPfzWhk.html
@thakorjayesh3202
@thakorjayesh3202 4 года назад
Smit padya superb
@nimeshprajapati1326
@nimeshprajapati1326 3 года назад
Awesome feeling after see this jalso Thanks for best valuable program
@pankajsinhpadhiyar544
@pankajsinhpadhiyar544 4 года назад
Thanks For Uploading Gujarati Jalso 2019. જય જય ગરવી ગુજરાત
@hemamehta9925
@hemamehta9925 4 года назад
Good
@darshanabhatt1989
@darshanabhatt1989 3 года назад
જલસો પડી gayo Love from UK 🇬🇧
@bhagirathrajyaguru3263
@bhagirathrajyaguru3263 4 года назад
Superb... Parthiv bhai gohil 👌👌💐💐😘
@tirthhirpara7032
@tirthhirpara7032 3 года назад
very very nice. this is the best one.
@jogendernathkompalli2003
@jogendernathkompalli2003 3 года назад
Parthiv Gohil's blasting performance, Bhoomi Trivedi 's divinity in singing, Manasi's simplicity, Mirande's high tonal quality, Osman Mir's traditional and folk singing likewise each and every singer and musician is best but my favorite is Kinjal Dave. The way she enjoys on the stage makes me feel happy. Kinjal please sing a song for India.
@heppy9610
@heppy9610 4 года назад
Vah parthiv bhai
@hansrajsomaiya3119
@hansrajsomaiya3119 2 года назад
Thanks. For. Send. Geets are all gujrati geets very nice
@shyamhathal5439
@shyamhathal5439 3 года назад
BHOOMI. TREVEDI FULL BEST 😎😎😎😎😀😀😀😀😀
@narendratanna
@narendratanna 4 года назад
ખરેખર મોજ પડી ગઈ
@GujaratiJalso
@GujaratiJalso 4 года назад
Narendra Tanna Thank you
@bharatgosrani1649
@bharatgosrani1649 4 года назад
બધા કલાકારે બહુ મોજ કરાવી
@Vickstravel143
@Vickstravel143 3 года назад
Jay mata ji, lockdown ma kya hatu 😇😇🙏
@TheKforkandarp
@TheKforkandarp 4 года назад
ધન છે ગુજરાત ,ધન છે ગુજરાતી ,જય જય ગરવી ગુજરાત
@anandpatel5347
@anandpatel5347 4 года назад
Finally avi j gyo Gujarati Jalso
@vipulpatel21212
@vipulpatel21212 2 года назад
ખુબ સરસ મજા પડી જાય તેવો પ્રોગ્રામ થયો વારંવાર જોઇ ને પણ થાક ના લાગે તેવી ઈવેન્ટ છે
@smarteducation2422
@smarteducation2422 4 года назад
Vah moj vah
@jeminkukadiya5278
@jeminkukadiya5278 4 года назад
Superb Parthiv sir Ava j jalsa karavta raho
@Jeet-ut1uk
@Jeet-ut1uk 4 года назад
Su vat che parthiv sir😍😍😍
@deepakmahadik6190
@deepakmahadik6190 4 года назад
🤔💐🙏
@shreebhagwantimbermart6665
@shreebhagwantimbermart6665 4 года назад
Aava program karta raho evi subh kamna
@SavorNow
@SavorNow 4 года назад
exactly
@kamleshsuthar4246
@kamleshsuthar4246 4 года назад
Superb singing Bhoomi Trivedi..... Kamlesh Suthar from Radhanpur...
@rppandya8327
@rppandya8327 3 года назад
Gujarati jalso programme is very natural and organic like...it had proved by this programme that gujarati people are intrested for music, songs sher shayri and real culture .. Not only but artist and singers are really efferents naturally..last bit not selute to encher sh.Tusharbhai
@bharatchavda3160
@bharatchavda3160 3 года назад
Hero ni entry last ma j Osman mir moj
@BARAIYAYOGESHBHAI
@BARAIYAYOGESHBHAI 3 года назад
👌👌👌👌👌👌👌
@nilampatel575
@nilampatel575 3 года назад
Jay jay garvi Gujarat ❤️❤️❤️❤️❤️
@atulshah4697
@atulshah4697 29 дней назад
ખરેખર! મજા પડી ગઈ!!!!
@KiranPatel-hi2mt
@KiranPatel-hi2mt 4 года назад
Wah Bhoomi.Energetic
@meenabavishi8017
@meenabavishi8017 24 дня назад
Vatan Prem sachcha shudhdh ho 👌💯✅✌️👍
@chahnaapancholi2440
@chahnaapancholi2440 4 года назад
Jay jay garavi gujrat gujrati garba & gujrati song to super 6 teni to vat j na thay
Далее
Jalso Unplugged Garba Jukebox | (Navratri 2024)
49:15
Пчёлы некроманты.
00:46
Просмотров 26 тыс.
Falguni Pathak London Wembley 2024
28:22
Просмотров 16 тыс.