અહો આશ્ચર્યમ્💫
એક કવિની કલ્પના જ્યારે વાસ્તવિક્તામાં ફેરવાઈ
રાજુલ ને નેમ માલી જશે તું જો
તારા દેહરેથી બોલાવજો....
આદિ અનેકો હૃદયસ્પર્શી ગીતોના રચયતા
પ્રભુના વેશનો શણગાર સજશે...
ચાલો જોઈએ કવિશ્રી મુમુક્ષુ કુમાર અક્ષયભાઈ
❤️ ઋષભરાગી ના રજોહરણ રાસની ❤️
પ્રવજ્યા મુહૂર્તની સોનેરી ક્ષણો
New song
ગુરુવર આપો મુહર્ત મુજને વીર ના વેશનો
Singer - Keval Shah ( Malad )
Lyrics - Devanshi Gandhi
Music - Hardik Pasad
Video - Prit Shah (Bhiwandi)
Contact-9518585278
Special Thanks to Param Path
7 сен 2024