Тёмный

Prabhu Na Margde | Saiyam Song | Virti | Jain Diksha Song | Kaivan Shah Surat diksha video 

Kaivan shah
Подписаться 3,6 тыс.
Просмотров 153 тыс.
50% 1

Prabhu Na Margde
Singer :- Kaivan Shah
Lyrics :- Saiyam Raagi
Music :- Tejas
Recording & Mixing :- Musical Aroma Films
Jaydeep Raval & Tejas
Editing :- BH Producten House
Bhavik Vankawala & Hardikbhai (Surat)
Chours :-
Tejas & Kaivan
Video Credit :-
Special Thanks to all videographer & photographer to make diksha video wich are taken in prabhu na margde song.
Follow
Instagram :- kaivan_shah_22?...
Lyrics..
મારગડો ઉજમાળ બને.
પ્રભુના મારગડે જા રે વીરા
મારગડો ઉજમાળ બને
વૈરાગી સાચો થઈ જા રે વીરા
મારગડો ઉજમાળ બને.
ઉછળે છે ઉર્મિઓ આજે ઉરે કાળજનો કટકો થાશે દુરે
કેમ કરી છૂટશે સંગ તારો
હૈયું આ તારા રે વિરહે જુરે.
પાછું વાળીને ના જોતો વીરા.. મારગડો
તારા રે સ્મિતમાં ગીતોં હતા
પડછાયા તારા મનમીત હતા
તારા વિના કેમ રહેશું હવે
તારા રે સ્નેહ સંગીત હતા
હૈયાના સગપણ ના છૂટે વીરા..
સંસાર તુજને લાગ્યો ખારો
છૂટશે હવે સંગાથ તારો
યાદ આવશે સથવાર તારો
ક્યારે રે આવશે મારો વારો
મોહ ઘેલી મમતા ન ટુટે વીરા..
હોંશે હોંશે તું વેશ ધરે
મુક્તિ તણું વરદાન વરે
જીવન હો તારું એવું ઉજ્વલ
દેવ ના દેવ તુજ સેવા કરે
આશિષ અંતરના લઇ જા રે વીરા..
પગલે પગલે જબકે સંયમ જ્યોતિ
તપ અને ત્યાગના વરસે મોતી
કરજે સદાય એ વેશનું જતન
ઉજળા એ વેશને લાખો નમન
સાચું આરધન તું કરજે વીરા..
સુના પડ્યા સૌ સ્વપ્નો અમારા
વ્યાકુળ સઘળા સ્વજનો તારા
તારી ખુશીમાં હરખતા હૈયાં
તૂટી પડ્યા આજે વિરહે તારા.
મહાવીરનું જીવન તું જીવજે વીરા..
મારગડો ઉજમાળ બને...

Опубликовано:

 

19 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@veenajain7687
@veenajain7687 2 года назад
Mannbhavan prabhu no marg
@kishorsheth112
@kishorsheth112 Год назад
@pritishah2655
@pritishah2655 2 года назад
Prabhu na margde
@parvashah4054
@parvashah4054 2 года назад
Saras🙏🙏
@priyankagamit4070
@priyankagamit4070 2 года назад
🙏🙏🙏🙏
@ashananda3869
@ashananda3869 Год назад
So so nice i can't words...explain
@bhaveshkaria1703
@bhaveshkaria1703 2 года назад
Khub Khub Anumodana 🙏
@sanghvisanyam3078
@sanghvisanyam3078 2 года назад
❤️❤️
@sadhanashah7265
@sadhanashah7265 2 года назад
Eexxllent 👍👍🙏
@neethujain5395
@neethujain5395 Год назад
Awesome
@rimixworld
@rimixworld Год назад
આત્મા ને હલ્લવી દેતી આ અદ્ભૂત રચના બનાવવા બદલ આભાર.......
@jainijain4419
@jainijain4419 Год назад
Superbbb 😍🤩
@yashvimehta162
@yashvimehta162 2 года назад
Outstanding ❤️❤️
@ankitdoshisurat2631
@ankitdoshisurat2631 2 года назад
Awesome 🙏🙏🙏🙏🙏
@sehulsanghavi207
@sehulsanghavi207 2 года назад
❤️❤️❤️
@darshanjain3194
@darshanjain3194 2 года назад
Awesome song😍❤️
@bhavanahundiya8281
@bhavanahundiya8281 2 года назад
🙏❤️🙏❤️🙏
@bhavinisalot2417
@bhavinisalot2417 Год назад
Wonderful lyrics
@user-zb3zd9uf5m
@user-zb3zd9uf5m 2 года назад
Outstanding ❤❤
@shahsthought5288
@shahsthought5288 2 года назад
Awesome 👌👌👌👌🙏🙏
Далее
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mare To Levani Che Diksha
6:53
Просмотров 427 тыс.
Harkhe Aashu Aavi Rahya || Kaivan Shah
4:25
Просмотров 24 тыс.
Saiyam Mashup | Jain Diksha Songs | Saiyam Sargam
12:12
Rajpath Par Janara 2.0
5:00
Просмотров 1,4 тыс.
Rajul Ne Nem Mali Jase Tu Joo
4:40
Просмотров 1,5 млн
SAIYAM NI KARO TAIYARI (Jain Diksha Song)
7:05
Просмотров 310 тыс.
Ant Che Anant Nahi
5:58
Просмотров 1,7 млн