વ્હાલી વ્હાલી ધનવી ને જન્મદિવસ ની ખૂબજ શુભેચ્છાઓ જીવન મા ખૂબ પ્રગતિ કરે માતા પિતા નુ પરિવાર નુ નામ રોશન કરે 🎂🍫💐 આજે તો મા દિકરી ઍ તો સરસ મેચીંગ કર્યુ છે ગણપતિ દાદા ના પાંચ દિવસ નાપૂજા આરતી ગરબા ના વ્લોગ જોઈ આનંદ થયો વિશાલ ભાઈ તમારા ઘર મા કેટલા પણ મહેમાન અવે છે પણ ગીચ નથી થતી બધા સરસ રીતે બેસી શકે છે મોજ માણીશકે છે તમારા પરિવાર નુ દિલ બહુ મોટુ છે 👏🏻👏🏻💐💐
Happy birthday dhavni beta and Jay Shri ben God bless you Happy Ganpati bappa Vasajn Vishalbhai, Ronybhai , Kamlesh Bhai Modi Family. Saras Vasajn karu.
Ganapati bapa ghare gaya aa saru cha pan aamnu visrajan thay aa gamtu nathe dhanvi to radva lagi pan aamne aakh ma Aasu aavi gaya Happy birthday little princess dhanvi🎁🎂💐🎉🥳🎊🍫🌟🧚♀️
Ghar Khali Khali thi gyu evu lage che 😊 Mane video ma atyar thi evu lage che to tamare to Ghar mathi bappa nu visarjan karyu to tamne ghar ma kevu lagyu hase