સમસ્યાઓ જન્મ લે છે એ વાત 💯% સાચી પણ તેને ઉછેરીને મોટી આપણે જ કરીએ છીએ, ચિંતા કરવાનું અને મન પર લેવાનું છોડી દો, તકલીફ આપોઆપ દૂર થઈ જશે....... 🙏 શુભ સવાર 🙏
માનવ જગતમાં માનવીએ કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, શું કામ કરી રહ્યું છે, એ બધું ધ્યાનમાં રાખવા કરતાં જેટલા દૂર રહેશો તેટલા વધુ તમે ખુશ રહેશો...!! Good Morningha