Тёмный

Happy Raksha Bandhan : માનસિક રીતે અસ્વસ્થ ભાઈને માતાની જેમ સાચવતી બહેનને મળો 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 168 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 155   
@girishrabara6022
@girishrabara6022 2 месяца назад
કોટી કોટી વંદન આ બહેન ને🙏 પ્રવર્તમાન સમયમાં આવી બહેન ભાગ્યે જ જોવા મળે. ફરી ફરી આ બહેન ને પ્રણામ 😊
@ShitalDod-t7d
@ShitalDod-t7d 2 месяца назад
એક બેન માં નું રૂપ છે ભગવાન તમને હિંમત આપી છે બેન એક ભાઈ બેન no જીવ છે 😢😢
@saumil8546
@saumil8546 2 месяца назад
આજ સાચી ‌રકશાબધન છે ❤
@pankajthakor5291
@pankajthakor5291 2 месяца назад
ધન્ય છે બહેન તમને તમે પોતાનુ જીવન સમર્પિત કરી નાખ્યું ભાઈ માટે
@chhatlanibhawna4882
@chhatlanibhawna4882 Месяц назад
Love you didi ❤❤❤
@bharatpancholi2611
@bharatpancholi2611 2 месяца назад
વાહ .ધન્ય છે આ બહેન ને ભાઈ માટે જીવન સમર્પિત કરી દીધું.
@madhusudanparmar4734
@madhusudanparmar4734 2 месяца назад
ધન્ય ધન્ય છે બહેન તમને દિલ પ્રણામ કરીને તમને અભિનંદન છે માઁ કે ઈશ્વર નું તમે રૂપ છે ❤🎉
@ninanaik4015
@ninanaik4015 2 месяца назад
સાચું રક્ષાબંધન 😇🙏💐
@bhavik9889
@bhavik9889 2 месяца назад
🙏😊 રક્ષાબંધન ની ખુબ ખુબ શુભેચ્છાઓ બહેન
@sanjayvaland4500
@sanjayvaland4500 2 месяца назад
મોટી બહેન એ પિતા સમાન છે. 🙏🙏
@yoginidave6047
@yoginidave6047 2 месяца назад
ધન્ય છે બેન તમને 🙏 ઈશ્વર આપ પર ખૂબ કૃપા કરે એવી પ્રાર્થના. ભાઈ ખરેખર નસીબદાર છે. શબ્દ જ ખૂટી પડે શું કહીએ.ભાવુક થઈ જવાય એવું આપનું જીવન છે
@masalamind67902
@masalamind67902 2 месяца назад
આ બહેન ને ધન્યવાદ🙏🙏અંતર ના આશીર્વાદ. પ્રભુ આપને ખૂબ શકિત આપે😊
@Political_khichdi
@Political_khichdi 2 месяца назад
મને ગર્વ છે મારા ધર્મ અને સંસ્કૃતિ પર . જય શ્રી રામ
@prayagm3271
@prayagm3271 2 месяца назад
Tamara jevi ben aa world ma malvi durlbh che.. Dhanyavad
@RamilabenGadhavi
@RamilabenGadhavi 2 месяца назад
બેન તમને ધન્યવાદ છે બેન તમને ધન્યવાદ છે તમારા ભાઈની સેવા તમે કરો છો સારું
@rameshbhaipurohit3084
@rameshbhaipurohit3084 2 месяца назад
ધન્યવાદ ધન્યવાદ બેન હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤
@rashmibahuguna8753
@rashmibahuguna8753 2 месяца назад
Behan tamne Shakti aape bhagwan. Tame karekhar manavta ne define karo cho. Tamaru jeevan NXT jeevan bahut naseeb lai ne avso.God bless u duniya ni khushiyan madein tamne.Himat na haarta ben
@nareshpatel273
@nareshpatel273 2 месяца назад
Heart touching , true ,pure and selfless love for brother. 🙏🙏
@khedutkahaani1633
@khedutkahaani1633 2 месяца назад
બારેમાસ રક્ષાબંધન.... ધન્યવાદ છે બેન ....
@chandrakantPatel-ow6ck
@chandrakantPatel-ow6ck 2 месяца назад
આવી બહેનને ખૂબ ખૂબ અભિનંદન
@npnpp7646
@npnpp7646 2 месяца назад
ભાઈ માટે પોતાના જીવનમાં મુસીબતો નો સામનો કરવો પડે એનાં માટે જીંદગી ભાઈને સાચવવા અર્પણ કરી એ ધન્યવાદ ને પાત્ર છે...
@LalabhaiPatel-ei8kr
@LalabhaiPatel-ei8kr 2 месяца назад
ધન્ય છે બેન નીઆજે સાચી મૂડી છેઆજ રક્ષાબંધન છે આ જીવન
@nikunjsheth118-mb8kp
@nikunjsheth118-mb8kp 2 месяца назад
બેન ધન્ય છે તમને અને તમારી શક્તિ ને
@jigneshnayaknayak1764
@jigneshnayaknayak1764 2 месяца назад
ભગવાન. ‌.તમને..શકતી‌‌..આપે
@bhagibenpatel3731
@bhagibenpatel3731 2 месяца назад
Khub Khub dhanyvad ben ne ❤❤❤
@ravalyd9173
@ravalyd9173 2 месяца назад
Bhagwan tamne himmat aape Proud of u sister
@hanshaben7bakrochia57
@hanshaben7bakrochia57 2 месяца назад
ખૂબ ખૂબ ધન્યવાદ બહેનશ્રી ને 🎉🎉🎉
@tabassumsaiyed1151
@tabassumsaiyed1151 Месяц назад
Great👍👍 , mara papa na mota bhai pan mansik problem che, par papa emnu potana chokra kartay emnu dhayan rakhe che, khavanu, nahvanu kapda ne pehravanu, eva ladnishil loko ajni duniya ma nahi hoy bhany che aaa behane
@RathodarvindRathodarvind-t8t
@RathodarvindRathodarvind-t8t 2 месяца назад
ભાઈ પ્રત્યે બહેનનો પ્રેમ 🙏🙏🙏🙏🙏
@shambhubhaipatel6446
@shambhubhaipatel6446 2 месяца назад
Salute Bahen God may give you strength to serve your brother. God bless you
@mayabenrajput4453
@mayabenrajput4453 2 месяца назад
Tame davi ma java cho bahen❤❤
@vipuljograna4802
@vipuljograna4802 2 месяца назад
ભગવાન શિવ તમારી હર પલ ખુશ રાખે
@THEREALITYI
@THEREALITYI 2 месяца назад
બહેન તમને નમન છે. તમે બહેન ની સાચી વ્યાખ્યા છો.
@pareshdave8800
@pareshdave8800 Месяц назад
bhagvan..bahen ne Shakti ape...Ane...bhai zaldi swasth thay...
@mohankomar2889
@mohankomar2889 2 месяца назад
मारी पासे आ बहेन माते कोई शब्द नथी अने आवि बहेन जोई पन नथी अने ऐवी बहेन आ दुनियामा आवसे के केम ऐ पन सवाल छे धन्य छे बहेन तने तु तो भावसागर तरीज गई गणाय बहेन तने हु वंदन 🙏🏻करू छू जय हिन्द
@ParasChauhan-ky6rb
@ParasChauhan-ky6rb 2 месяца назад
ખુબ અભિનંદન દીદી
@alpachauhan3116
@alpachauhan3116 2 месяца назад
Dhanay che ben❤❤
@rudabhaivrajputrajput3049
@rudabhaivrajputrajput3049 2 месяца назад
આવી બહેનને શત્ શત્ નમન
@adeshadesh381
@adeshadesh381 Месяц назад
Prabhu krupa karse🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️
@ajayhingu7151
@ajayhingu7151 2 месяца назад
👏👏👏👏👏
@bipinbarot-h9y
@bipinbarot-h9y 2 месяца назад
Avi bahen ne mara Lakho pranam
@gopaldsolanki3647
@gopaldsolanki3647 2 месяца назад
❤❤❤Khub khub dhanyvad
@RakeshPatel-ru2qs
@RakeshPatel-ru2qs 2 месяца назад
ભગવાન તમને વધુ શક્તિ આપે
@sagarbhensdadiya2664
@sagarbhensdadiya2664 2 месяца назад
Salute che a bahen ne
@nmdamani5373
@nmdamani5373 2 месяца назад
Wah ishwar sukhi rakhe
@AnandThakar-u4i
@AnandThakar-u4i 20 дней назад
Bhagwaan ni dayaa thi bhai ben salamat rahe
@mayanknaik6868
@mayanknaik6868 2 месяца назад
કોટી કોટી વંદન આ બેનને. 🙏🙏🙏🙏🙏🙏
@iswardangadhavi5011
@iswardangadhavi5011 2 месяца назад
આવી બહેન નાં સવાર માં ઉઠતાં દશઁન થાય તોય જીંદગી સુધરે જાય ધન્ય છે બેન આપને
@PrakashJain-r2w
@PrakashJain-r2w 2 месяца назад
Khoob dhanyvad bahan 0:57
@FhRtrt-tf1cd
@FhRtrt-tf1cd 2 месяца назад
Dhanya chhe ben tamne
@kaushikraval7588
@kaushikraval7588 2 месяца назад
Really great job. God bless
@anilshah3595
@anilshah3595 2 месяца назад
શીતલબ્હેન શ્રી, ધન્ય છે તમને આ સેવા માટે. તમારો જેટલો રૂણાનૂબંધ હશે એટલી જ સેવા તે આત્મા કરાવશે , પરમાત્મા પલભર ની પણ ચૂક નથી કરતો ,.
@ashishgadhvi6802
@ashishgadhvi6802 2 месяца назад
હજારો પુન કર્યો હોય એને આંગણે આવી દિકરી જન્મે 🙏
@dineshbarvadiya5605
@dineshbarvadiya5605 2 месяца назад
કોટી કોટી વંદન આ બેન ને👍
@meetk_gamerz_meetkgamerz_
@meetk_gamerz_meetkgamerz_ 2 месяца назад
ખુબજ સરસ દી કોઈ ના કરી સકે 🎉❤
@dhruvrajsinhvaghelaagiya4997
@dhruvrajsinhvaghelaagiya4997 2 месяца назад
આવા ઘોડ કલયુગ માં પણ આ બેન જેવા માણસો છે ખરેખર આ વિડિઓ જોઈ ને રડવું આવી ગયું 😭
@gramsmith4675
@gramsmith4675 2 месяца назад
Amazing.....
@bharatbaldaniya4995
@bharatbaldaniya4995 2 месяца назад
આ બેનને શકિત સ્વરૂપ કહેવાય ધન્ય છે બેન
@Dev-cu1db
@Dev-cu1db 2 месяца назад
Vah ben vahh ❤❤❤
@yashpatel2773
@yashpatel2773 2 месяца назад
Jaysawminarayn🙏
@navneetmehta2149
@navneetmehta2149 2 месяца назад
Dhanya 6e bahen tamne
@RakeshPatel-ow4iu
@RakeshPatel-ow4iu 2 месяца назад
bhagvan tamari madad kare Ane Tamara bhai ne Saro Kari dey
@vedika-rg3tn
@vedika-rg3tn Месяц назад
હર બહેન ભાઇ નું સારુ j vichare chhe pan bhai koi divas bahen ni seva k ana vise na vichare 😢🎉bahen ek dil no katko chhe bhai no pan bhai kya samze chhe bahen ne mare to ek no ek bhai chhe pan aaj sudhi Mari jode bhai bahen no sabndh nhi rakhiyo bhaibhi aaviya pachhi koi bhai ne bahen ni padeli nhi reti bahen j lagtu hoy chhe badhu 😭😢દીદી TQ so much 🙏🙏🎉❤ tamne bhai ni seva ma j aakhi jindgi Puri nakhi 🎉😒😭😭🙏🙏🙏🙏
@gramsmith4675
@gramsmith4675 2 месяца назад
Great ....
@MukeshPatel-dm3zw
@MukeshPatel-dm3zw 2 месяца назад
Aa bahen ne be hath jodine pranam, bhagvan amne shati ape
@PrakashJain-r2w
@PrakashJain-r2w 2 месяца назад
Khoob Khoob dhanyvad
@krushnadevsinhvala851
@krushnadevsinhvala851 2 месяца назад
Bhenj jri shke dhanychhetmne bhen vndn kruchhu jy mataji
@AmrutaThakor-n6q
@AmrutaThakor-n6q 2 месяца назад
રામ રામ
@neetabaxi4725
@neetabaxi4725 2 месяца назад
શાબાશ બેન તમને ધન્ય છે
@jyostnabenamrutiya8348
@jyostnabenamrutiya8348 2 месяца назад
ધન્યવાદ બેન કોટી કોટી વંદન બેન
@rosannathani3823
@rosannathani3823 2 месяца назад
Ben dhanyavad che hu janu chu mare pan avi babo hato😢
@NyashiAtara
@NyashiAtara Месяц назад
Jay mataji
@madhavikapadia1106
@madhavikapadia1106 2 месяца назад
🙏🙏
@majbutsinhjadeja4391
@majbutsinhjadeja4391 2 месяца назад
ધન્ય છે આ બેન ને
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 2 месяца назад
Koti koti pranam Shital ben ne
@krishnatrade-tx1pw
@krishnatrade-tx1pw 2 месяца назад
Salute sister.
@kavitamudaliar5526
@kavitamudaliar5526 Месяц назад
God bless you both ❤🤲🙌
@PrakashJain-r2w
@PrakashJain-r2w 2 месяца назад
Khoob dhanyvad
@himanshurathod6821
@himanshurathod6821 2 месяца назад
Salute🙏🙏
@vasimshaikh8128
@vasimshaikh8128 2 месяца назад
Happy Rakshabandhan
@rathodvaljibhai3563
@rathodvaljibhai3563 2 месяца назад
ધન્યવાદ છે બેન તને
@naimashaikh747
@naimashaikh747 2 месяца назад
head's off from ankleswar❤❤
@VishalRajput-yf6ks
@VishalRajput-yf6ks 2 месяца назад
Very Very Nice Good Sister ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AshokBhai-g8k
@AshokBhai-g8k 2 месяца назад
Nice video
@girishkumarmakwana3114
@girishkumarmakwana3114 2 месяца назад
બેનને શત્ શત્ નમન 🙏
@riteshluhar8145
@riteshluhar8145 2 месяца назад
Dhanya cho ben tamne🙏🙏🙏🙏🙏
@vikramrajpurohit7777
@vikramrajpurohit7777 2 месяца назад
Koti koti naman
@ParbatBhai-r2j
@ParbatBhai-r2j 2 месяца назад
Dhany ho bahen
@rekhanimbark8891
@rekhanimbark8891 2 месяца назад
બેન તમને કોટિ કોટિ વંદન છે
@ajaypandya110
@ajaypandya110 2 месяца назад
Bahen aap sachej bhagwan no avtar cho, bhagwan ne me joya tao nathi pan aap nu karm joiye ne bhagwan hovani anubhuti jarur thay che. Aap sachej dhany cho.
@malikasing3109
@malikasing3109 2 месяца назад
આ બેન માટે મારી પાસે કોઈ શબ્દ જ નથી, બહુ મોટી સેવા કરી રહ્યા છે બેન ધન્ય છે બેન ને 😊
@AnsuyaPatel-x1u
@AnsuyaPatel-x1u 2 месяца назад
Koti koti vandan
@AnandThakar-u4i
@AnandThakar-u4i 2 месяца назад
Ben tamne koti koti vandan
@mr___kishan___1545
@mr___kishan___1545 2 месяца назад
The great sister amazing
@banesinharathod2676
@banesinharathod2676 2 месяца назад
ખુબ સુંદર 😅
@salimchoksi
@salimchoksi 2 месяца назад
ધન્ય છે બેન આપને,આ યુગ માં આપ જેવા બેન કેટલા?
@HinaParmar-xc8gu
@HinaParmar-xc8gu 2 месяца назад
You are the best sister and father and mother and tichar
@Williomson621
@Williomson621 2 месяца назад
🎉🎉❤❤
@prasikbrahmane8131
@prasikbrahmane8131 2 месяца назад
It is very difficult to find such a sister in today's world
@chetanashah1267
@chetanashah1267 Месяц назад
Great sister
@urvijani1201
@urvijani1201 2 месяца назад
Dhany 6 ben ne 🙏🏻🙏🏻🙏🏻😢😢😢
Далее
Физика пасты Карбонара 🧪🔬
00:57
Nightmare | Update 0.31.0 Trailer | Standoff 2
01:14
Просмотров 358 тыс.
На самом деле, все не просто 😂
00:45
Физика пасты Карбонара 🧪🔬
00:57