Тёмный

harini murati Mangal Kari re હરિની મૂર્તિ મંગલકારી રે, સહજાનંદ સ્વામી WITH LYRICS IN DESCRIPTION 

DEV UTSAV MANDAL RAJKOT
Подписаться 8 тыс.
Просмотров 438
50% 1

હરિની મૂર્તિ મંગલકારી રે, સહજાનંદ સ્વામી;
એ તો જીવનદોરી છે મારી રે, સહજાનંદ સ્વામી…૧
માથે સુંદર પાઘ સમારી રે…..... સહ૦
તેમાં છોગલાં ફરતાં ભારી રે…... સહ૦ ૨
કેસર તિલક સુખકારી રે… ......... સહ૦
મોતીની માળા ગળે તે ધારી રે… સહ૦ ૩
જરકસિયા જામા એ ભારી રે…... સહ૦
ગુચ્છ તોરા કલંગી અનુસારી રે.. સહ૦ ૪
એની મૂર્તિ તે કામણગારી રે…... સહ૦
જોઇ મોહ્યાં સૌ નરનારી રે…..... સહ૦ ૫
એની વાતો હરિ સુંદર સારી રે… સહ૦
ધર્માનંદ કહે ચરણ પર વારી રે…સહ૦ ૬
This is a regular daily live kirtan bhakti by shri Dev Utsav Mandal at shree Swaminarayan temple, Bhupendra road, Rajkot, Gujarat, India
આ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે શ્રી દેવ ઉત્સવ મંડળ રાજકોટ દ્વારા દરરોજ સાંજે નિયમિત થતી કીર્તન ભક્તિના કીર્તનો છે

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@darshandhanani8522
@darshandhanani8522 Год назад
Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan 🙏🙏🙏🙏🙏
Далее
O’zim bilib ketvotudima😅
01:00
Просмотров 649 тыс.