Тёмный
No video :(

He Odhaji | હે ઓધાજી મારા વ્હાલાને | Singer: Aishwarya Majmudar | Music: Gaurang Vyas 

Sur Sagar Music
Подписаться 1,5 млн
Просмотров 5 млн
50% 1

Full Track Available For Download From i-Tunes or Buy CD From
www.indiabazaar...
Language: Gujarati
Music: Gaurang Vyas
Singer: Aishwarya Majmudar
Executive Producer: Alpesh Patel
Digitally Mastered by: Derek Roberts of Dr Creative Productions | www.drcreativeproductions.co.uk
Recordist: Krishna Sirgaonkar
Recorded at: Virtual Studios, Sanjaya, India.
Copyrights and Publishing: Sur Sagar
VFX by: Vijay Dave | Varun Creations
For more Devotional Songs, Bhajans, Garba, Aarti, Classical Music
Visit us at: www.indiabazaar.co.uk | E-mail: info@senseworldmusic.com
#gujaratisong #garba2018 #aishwaryamajmudar

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@anandsolanki5641
@anandsolanki5641 5 лет назад
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી હે મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી મથુરા ના રાજા થયા છો ગોવાળો ને ભૂલી ગયા છો માનીતી ને મોલે ગયા છો રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી એક વાર ગોકુળ આવો માતાજી ને મોઢે થાવો ગાયો ને હમ્ભાડી જાઓ રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી વ્હાલાની મરજીમાં રહેશું જે કહેશે તે લાવી દેશું કુબજા ને પટરાણી કેશું રે એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી તમે છો ભક્તો ના તારણ એવી અમને હૈય્યા ધારણ એ ગુણો ગાય ભગોચારણ રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી Amazing
@sanjaykabariya1197
@sanjaykabariya1197 4 года назад
Nice
@hemangacharya9655
@hemangacharya9655 4 года назад
Anandbhai sundar alekhan karyu chhe 2 jagya par edit karvani jarur lage chhe 1.Maniti ne mole gya chho 2.gulo gay bhago charan
@rachanasoni5512
@rachanasoni5512 4 года назад
Superb awesome.... He odhaji... 👌
@manohardassedani9648
@manohardassedani9648 4 года назад
Anand Solanki !
@rc5505
@rc5505 4 года назад
Nice...
@janakjoshi6417
@janakjoshi6417 5 лет назад
અદ્ભૂત રચના.. હૃદયસ્પર્શી સ્વર અને સુર.. આ વિનંતિ જરૂર "પરમાત્મા શ્રીકૃષ્ણ" સુધી પહોંચી જ હશે..
@jitugadhvi9262
@jitugadhvi9262 3 года назад
ભગા ભા ચારણ ની રચના છે ભાઇ
@kishorpatel5660
@kishorpatel5660 5 лет назад
ગુજરાતી લોકસંગીતના અદભુત ખજાનામાંથી વિણેલું એક સુંદર મોતી... માં સરસ્વતીની કૃપા સદાય તમારા પર વરસતી રહે...ઐશ્વર્યા મજમુદાર... # સ્વર કિન્નરી...
@saiilesh1767
@saiilesh1767 3 года назад
આવા સોંગ સાંભળવાથી મનને એકદમ શાંતિ મળી જાય છે અને પ્રભુ આપણી પાસે જ હોય એવો એહસાસ થાય છે !!!,👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍
@mineshpatel7557
@mineshpatel7557 2 года назад
Apsriruty right
@saiilesh1767
@saiilesh1767 2 года назад
@@mineshpatel7557 thanks
@pinkalpatel9448
@pinkalpatel9448 5 месяцев назад
Aaaaaaaaaaaàaa.​@@saiilesh1767
@pinkpoetry4800
@pinkpoetry4800 Год назад
I'm not Gujarati but since I'm a Shri Krishna devotee, someone forwarded me this Bhajan and I'm as usual in tears🙏🏻 My Love for Kanha ji is just increasing day by day with all his Grace and language has not been a barrier anymore. Any language bhajan of my Kanha draws me closer to him and I only ask shelter at his lotus Feet🙏🏻🙌🏻❤😘⚘🌷💐 Dear Aishwarya! Your voice is Divine and very much calming for a disturbed mind. May Shri Krishna bless you abundantly 🙌🏻🙏🏻 Jai Jai Shree Radhe Radhe Shyam Shyam🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻
@rafiqueajmeri4417
@rafiqueajmeri4417 5 лет назад
Wow...pure soul...I am muslim but listened this again and again...superb vocal and justified excellently...
@zalarajdipsinh836
@zalarajdipsinh836 5 лет назад
I respect you man👍👍
@bhaktisitapara
@bhaktisitapara Год назад
4
@bhaktisitapara
@bhaktisitapara Год назад
That u 379
@bhaktisitapara
@bhaktisitapara Год назад
94994y
@CJ21_Vlogg
@CJ21_Vlogg Год назад
U r most welcome dear 💓
@user-fu3wj5lv8h
@user-fu3wj5lv8h Год назад
આ ગીતના ઘણા વર્ઝન ઘણા ગાયકોના કંઠે સાંભળ્યા. પણ ઐશ્વર્યા ના મધુર કંઠ માં સાંભળી મન ને શાંતિ મળે છે... અત્યંત હ્રદય સ્પર્શી રીતે ગાયું છે.... વારંવાર સાંભળવું ગમે છે
@pareshpatel6365
@pareshpatel6365 День назад
આ યુગ કેટલો સુંદર હશે આંખો ભીની થાય જેટલી વાર સાંભળીયે એટલી વાર 🙏🙏🙏♥️♥️♥️
@jagdishrupabhinda3888
@jagdishrupabhinda3888 3 года назад
My Father's fav krishna bhajan .. he always listen this at night ....miss u papa 🥺🙏🏼😘.. lov u my true FRIEND my PAPA💐
@NCZ_ED
@NCZ_ED Год назад
Rip om shanti
@B_vala8252
@B_vala8252 4 года назад
આ ભજન હું દિવસ માં એક વખત અવશ્ય સાંભળું છું. બહુ જ સરસ. ઐશ્વર્યા જી નો અવાજ .. ગ્રેટ ગ્રેટ ગ્રેટ... આવા અવાજ માં આ ગીત કોઈ ગાઈ શકે નહીં. ખૂબ સરસ
@programofficericdskutchh9014
@programofficericdskutchh9014 2 года назад
ખરેખર અદ્ભુત એશ્વર્યા જી આપનો સુર પરમાત્મા સાથેની અનુભૂતિ કરાવે છે
@harshadshah1125
@harshadshah1125 6 лет назад
Everybody loves this bhajan and gives credit to G. Vyas and A. Mujmudar but we are thankful to Charan Bhagat who wrote this song.
@anandshah3581
@anandshah3581 6 лет назад
Harshad Shah jay shree krishna
@koynad7599
@koynad7599 6 лет назад
Voice of Charan Bhagat is Aishwarya Majmudar so due credits automatically go to her.
@sampatronak91
@sampatronak91 3 года назад
barabar bhai ... aa peli vaar khabar padi ... charan bhagat ji ne SHAT SHAT NAMAN
@MAHADEV_BHAKT_7016
@MAHADEV_BHAKT_7016 3 года назад
So melody's song sing by my all time favorite singer this so is like a magical when I listen alone my all sadness is gone it make me happy happy from every situation This song is feelings with love
@chetanpatel9258
@chetanpatel9258 2 дня назад
Aishwarya you have given perfect justice to this song amazing emotional and cutely sung God Bless
@amarmeta1
@amarmeta1 6 лет назад
એક ગુજરાતી માટે તો આવા ગીતો ખુબજ ગમે. તમારો સ્વર પણ એટલો જ સરસ છે.
@thakornimoj2491
@thakornimoj2491 4 года назад
ખુબ સરસ છે. પ્રભાવિત થઈ ગયો. રાધે રાધે.
@kshamaphonephone608
@kshamaphonephone608 3 года назад
ભજન સાંભળતા જ અશ્રુ સાથે સમાધિ લાગી જાય..સૂરીલો મીઠો અવાજ વારંવાર સાંભળવા નું મન થાય
@ethandax8900
@ethandax8900 3 года назад
I know Im asking the wrong place but does anybody know of a trick to log back into an instagram account..? I was stupid lost my login password. I appreciate any tips you can offer me!
@xzavierbridger7693
@xzavierbridger7693 3 года назад
@Ethan Dax instablaster =)
@SANKHLAMUSIC-S
@SANKHLAMUSIC-S 3 года назад
sachi vaat chhe, best Bhajan ever..🙏
@payalshah6758
@payalshah6758 5 месяцев назад
Bro this is
@payalshah6758
@payalshah6758 5 месяцев назад
not appropriate to put it in RU-vid comments and I don’t know how to do it
@namratasonagara249
@namratasonagara249 5 лет назад
My 5 month baby boy... Everyday listen this song....He stop crying and sleep very well....Anytime..He wake up...With sing song...Aaaa.aaaa😃 ur voice such a magic touch by God...
@jagrutipatel1008
@jagrutipatel1008 2 года назад
I always listen in the morning and night time my eyes are full with tears and fill like near kanhaji. .. couldn't stop crying and ohhhhh.lots of great fillings... Hare Krishna hare Krishna Krishna Krishna hare hare.
@jayeshchheda7104
@jayeshchheda7104 3 года назад
વારંવાર સાંભળવું ગમે એવા મધુર સ્વરે ગવાયેલ ખુબજ સુંદર ગીત.
@pdparmar
@pdparmar 5 лет назад
I literally had tears in my eyes! Very smooth and heart touching voice!!! Aishwarya, you did full justice to the soul and spirit of the song! 👍👍
@bharat-tf7uh
@bharat-tf7uh 9 месяцев назад
She is Gujarati Lata Mangeshkar!!
@alpadedhia3117
@alpadedhia3117 3 года назад
I love ur voice since....SA RE GA MA.....and dis song is sooooo devine......n dat tooo in ur voice.....which enhance it to the nxt level...love u....GOD BLESS YOU....
@mineshpatel7557
@mineshpatel7557 2 года назад
Sacchu kahu to aa bhajan sambaru 6u tyare aevo.anubhav thay 6e ke bhagvan pase j 6e , , life Na tansan dukha bhuli javay 6e , great voice aisawariya majmundar , and great bhajan , Jay shree Krishna 🙏
@pravinmakwana8367
@pravinmakwana8367 4 года назад
प्रेम भक्ति की पराकाष्ठा , ऐश्वर्या मजमुदार की कर्णप्रिय आवाज़ । अदभुत ।
@shaileshpandya1389
@shaileshpandya1389 3 года назад
વાહ.. વાહ.. સુપર્બ...જેટલું મીઠું ગીત એટલી જ સ્વરમાં મિઠાશ... અદ્ભુત.. અદ્ભુત
@rachanapatel115
@rachanapatel115 7 лет назад
Don't have words God bless you dear little girl
@zarnaahir8328
@zarnaahir8328 Год назад
My daughter is 7 months now , since she was born she only sleeps Listening this song .
@sachinpanchal9919
@sachinpanchal9919 5 лет назад
પુત્ર વિયોગ માં થી વધારે કોણ સારી રીતે સમજી શકે !!!!! ... ભગત ચારણે યશોદા માતાની વેદનાને ખુબ જ સરસ રીતે શબ્દોમા કંડારી છે...
@pravinmakwana8367
@pravinmakwana8367 4 года назад
માનેતી ને મોલે ગયા છો રે . આ મનોવ્યથા ગોપીઓની છે .
@jankibarotpalanpura2485
@jankibarotpalanpura2485 4 года назад
wahhhh
@dhavalakbari9917
@dhavalakbari9917 4 года назад
Das mitha nu bhajan che
@hiteshgohil6824
@hiteshgohil6824 Год назад
બીજા લતા મંગેશકર વાહ
@shirishsagathia7420
@shirishsagathia7420 10 месяцев назад
આ વ્રજગોપીઓ નો ભાવ છે એમની મનોવેદના છે, યશોદા માતા ની નહિ.
@ashokraithatha5831
@ashokraithatha5831 3 года назад
A Wahhh ben Shu Vat Gopijano No AntahPokar Sur Tal Shath KranPiy Mitho Avaj Have To Walo Manij Jay Manvuj Pade....radhe.....
@jyotivyas9286
@jyotivyas9286 11 месяцев назад
जय श्री कृष्ण😢😢समझ नही आता गुजराती ।पर बहुत अच्छा है
@girdhargirdhar4615
@girdhargirdhar4615 6 лет назад
મારી જીંદગી નુ આ યાદગાર ગીત છે. બહુ સરસ. જય શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો મારા વાલા.
@bharatmodi8874
@bharatmodi8874 4 года назад
Nice
@foodingzone1510
@foodingzone1510 4 года назад
Bhajan kahvai .. Geet nathi a ...😇😇😇😇
@chohanmakabhai3681
@chohanmakabhai3681 3 года назад
વાહ ખૂબ સરસ 🙏
@upendradholakia
@upendradholakia 7 лет назад
😭😩 oh, My God, what melody in your voice?
@rameshbhaipatel5052
@rameshbhaipatel5052 5 лет назад
મારા 57 વર્ષ ના સાભળેલા તમામ ભજનો માં સૌથી શ્રેષ્ઠ.
@pravinasoni5680
@pravinasoni5680 4 года назад
Kl**:CToutffff
@chohanmakabhai3681
@chohanmakabhai3681 3 года назад
વાહ ખૂબ સરસ 🙏
@ashkashah4468
@ashkashah4468 3 года назад
Jay shree radhe krishna
@payalshah6758
@payalshah6758 5 месяцев назад
@@pravinasoni5680 what are you saying in the comments
@sailingintheocean
@sailingintheocean Год назад
Some what i understood not exact but got tears ...don't know y...ur voice is so touchy dear 👌
@littletune7881
@littletune7881 2 года назад
હે ઓધાજી મારા રે... જી રે... મારા વ્હાલાને વઢીને કેજો જી મને તો મનાવી લેજો રે હે ઓધજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી મથુરા ના રાજા થયા છો , ગોવાળો ને ભુલી ગયા છો (2) માનીતી ને ભુલી ગયા છો રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી એક વાર ગોકુળ આવો માતાજી ને મોઢે થાવો ગાયો ને હમ્ભાળી જાઓ રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી વ્હાલાની મરજીમાં રહેશું જે કહેશે તે લાવી દેશું કુબજાને પટરાણી કેશું રે એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી તમે છો ભક્તોના તારણ એવી અમને હૈય્યા ધારણ એ ગુણ ગાય ભગોચારણ રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે
@hiteshgandhi2166
@hiteshgandhi2166 3 года назад
What a sweet voice have u !!! Sing the Bhajans like this . Live long Ashwariaji...
@mhistory9526
@mhistory9526 3 года назад
OMG:-D It's like sweetly, melodious tune...and really touched my heart ❤️ beautiful song😊☺️😌
@rajjadwani3241
@rajjadwani3241 Год назад
Oh my god world ka best song or Bhajan , aiswarya apko 🙏❤️🙏, God bless you
@rajanpatel6904
@rajanpatel6904 2 года назад
Best Bhajan Ever… ❤❤ My I’ll daughter sleep only after playing this bhajan ❤❤
@rahiraj2004
@rahiraj2004 4 года назад
Superb. Salute to Aishwaryaji and Gaurangbhai . My eyes full of tears and heart full of emotion. just like Lataji "Lagja Gale" i will never forget it. Once again my salute to both of you from bottom of my heart.
@sureshsodha7785
@sureshsodha7785 6 лет назад
Wah Butiful song & voice
@jagrutigona3314
@jagrutigona3314 7 лет назад
Very nice aapke aawaz ki jitni tarif karu utani kam he. Yeh gaana muje behad pasand aaya me aapki fan ho gayi😙
@ashamakwana4521
@ashamakwana4521 5 лет назад
Jai shree Krishna Radhe radhe govind milade
@ritaculley7473
@ritaculley7473 5 лет назад
What a beautiful song to wake up to before my prayers thank you for spreading the love of God
@manishjani7543
@manishjani7543 3 года назад
So Amazing voice Ashwariya Majumdar. Fantastic singing.
@yogeshmangroliya6987
@yogeshmangroliya6987 6 лет назад
Thanks Sur Sagar.. for giving us this most excellent bhajan by Ashvariya. My most favourite bhajan sung so beautifully by this very talented artist in a very clear voice. My utmost thanks for bringing it to us for our enjoyment...Thank You.
@rohitpattni1715
@rohitpattni1715 2 месяца назад
This. Bhajan. Indicates. Devoties. Gopies. Love. Toward. Shree. Krishna❤❤❤❤🎉🎉🎉
@vibhabharvad3397
@vibhabharvad3397 2 года назад
આ ભજન મારુ ફેવરેટ છે આને સાંભળવાથી મનને શાંતિ મળે છે
@birjudesigner
@birjudesigner 6 лет назад
ખૂબ સરસ અવાજ છે . ભગવાન શિવ તમને લાંબી ઉંમર અને સદા સુખી રાખે આવે અરજ છે
@chohanmakabhai3681
@chohanmakabhai3681 3 года назад
વાહ ખૂબ સરસ 🙏
@shaktisinhvaghela3381
@shaktisinhvaghela3381 5 лет назад
મને આ ભજન ની રચના અદ્દભૂત લાગી મારા હૃદય માં પ્રથમ ક્રમાંકે અલેખાયેલ છે પણ આપ સૌને એ ખબર હોય તો કયો કે આ ભજન ના રાચાયતા કોણ છે કયી જ્ઞાતી ના છે એ જાણી ને સાંભળવા માં ઓર મજા આવ સે મને આ ભજન ના ઊંડા વિચાર જોય ને તેમ લાગતું કે એટલું ઊંડાણ થઈ વિચાર નાર નરસિંહ મહેતા કા મીરાબાઈ હશે ના પણ બીજા કોક છે
@truptipandya546
@truptipandya546 5 лет назад
She is nagar .
@shaktisinhvaghela3381
@shaktisinhvaghela3381 5 лет назад
Trupti Pandya .Na ho musalman che fined karo madse.
@Crazyjsp
@Crazyjsp 5 лет назад
ભગત ચારણે લખ્યું છે...જ્યારે ઓધવજી મથુરા થી ગોકુળ જાય છે ત્યારે વળતી વખતે રાધાજી. આ સંદેશો એમને આપે છે...કારણ? કૃષ્ણ ગોકુળ છોડ્યા પછી ક્યારેય ત્યાં પાછા નહોતા ગયા આવા અનેક કાવ્યો ભગત ચારણ એ લખ્યા છે. ચારણ જ્ઞાતિ. જ છે ભૂલચૂક લેવિદેવી
@umedbarot537
@umedbarot537 26 дней назад
આમાં નામાચરણ બદલી નાખ્યું ભાઇ... દાસ રે મીઠાનાં સ્વામી, આવો ને અંતર યામી, પડી શું મારા માં ખામી રે... હે ઓધાજી...
@artisane2546
@artisane2546 7 лет назад
Jai shree krishna Khubj karn priya..
@gayatriraval1429
@gayatriraval1429 4 года назад
આ ભજન સાંભળવા થી હુ બધુ જ દુખ ભુલી જાઉ છું
@rajendrabrahmbhatt9383
@rajendrabrahmbhatt9383 Год назад
જય શ્રી કૃષ્ણ.
@chiragparsana2740
@chiragparsana2740 Год назад
Saksat bhagvan ne real ma song sambhadavta hoy tem lage
@rashmivaghela7737
@rashmivaghela7737 3 года назад
Khubj Sundar🙏he yogeswar hamesha sathe reje ame amaru karma krvama Kay j muskeli na pde raksha krjo mara parivarni hmesha sathe rejo kanha🙏Jay yogeswar 🙏
@ashvinpathak8174
@ashvinpathak8174 6 лет назад
Krishna sivay baddhuj mithya Che AA jagat ma, Shree Krishna j ek sarvopari Param Satya Che..
@ashkashah4468
@ashkashah4468 Год назад
Jay shree radhe krishna
@sachinpatel4534
@sachinpatel4534 Год назад
Amazing voice. 🌷🌷🌷 No words to describe for you. God bless you.
@indumatithakkar1316
@indumatithakkar1316 2 года назад
ખુબજ સરસ ભજન, મન એકદમ શાંત થયી જાય છે આ ભજન સાંભળવાથી, કૃષ્ણ વિયોગનું દુઃખ મનને સ્પર્શી જાય છે🙏
@TheMahendradave
@TheMahendradave 6 лет назад
ઐશ્વર્યા મજુમદારે ખુબજ સુંદર ગાયુ છે. આ ભજન લખનાર ભગા ચારણ ને ગાનાર બેવ ને ખૂબ ખૂબ ધન્યવાદ.
@kaushiknandwana
@kaushiknandwana 7 лет назад
Beautifully sung. Love the clarity of the voice and the music.
@anandshah3581
@anandshah3581 6 лет назад
Mara khyal this radhaji and badhi gopi aishwaryaji me hraday ane swar ma pravesh karyo chhe a virah bhajan gawa mate jay shree radhe Krishna
@rathoddipika9376
@rathoddipika9376 7 лет назад
Awesome ........
@sameergandhi7238
@sameergandhi7238 2 года назад
I have no more words to express that how valuable this song for my life
@rathod12
@rathod12 6 лет назад
Simply beautiful....so calm and peaceful
@nandm7952
@nandm7952 Год назад
Gujarati Version Of Gopi Geetham❤❤❤
@villagelifemahilakisanguj482
@villagelifemahilakisanguj482 2 года назад
Jay murlidhar Jay murlidhar Jay murlidhar Jay murlidhar Jay murlidhar Jay murlidhar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼
@sejalmundhava4487
@sejalmundhava4487 3 года назад
Feeling peaceful of hearing this song So Nice....❤
@valmikrana3182
@valmikrana3182 6 лет назад
Really Awesome Bhajan Song...👍👍👍👍🎊🎇🎆🎉💞💗👍🥀🥀🌷🌹
@rameshmaru2532
@rameshmaru2532 5 лет назад
जय श्री सीता राम जय श्री राधे श्याम
@hirenbhatt6875
@hirenbhatt6875 7 лет назад
Nice... Very nice... Superb
@reenapujara2987
@reenapujara2987 6 лет назад
I like this bhajan very clear voice👌👌👌I like to hear because of Ashwariya sung best👍👍👌👌👌
@hareshgorsaniya126
@hareshgorsaniya126 3 года назад
Very very hartly beautiful song in my life jay shree krishna
@jennyjenny7247
@jennyjenny7247 5 лет назад
Song ke lyrics mast hai n voice bhi bahot butifulllll hai😃 maine abhi suna 👌
@kishanmaldhari400
@kishanmaldhari400 4 года назад
wow amazing song tame bhale ghani var sambhalyu hoy pan ehsas evo j thay k peli var sambhalu 6u lovely voice aishwarya mazmudar
@tusharpaija-morbigujarat5610
@tusharpaija-morbigujarat5610 5 лет назад
વાહ ક્યાં બાત હે....ગુજરાતનું ગૌરવ છો.આપ
@tusharpaija-morbigujarat5610
@tusharpaija-morbigujarat5610 5 лет назад
👌❤❤❤❤❤❤❤❤❤❤❤🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@aarambh_path
@aarambh_path 7 лет назад
Every day I am listening this bhajan.. Thank you very much Gaurang Vyas and of course Aishwarya for melody voice and making best of the best for Gujarati world.
@poonamchavda4987
@poonamchavda4987 6 лет назад
Voice so sweet...
@madhavidesai827
@madhavidesai827 5 лет назад
Nagri naat nu anmol ratan etle Aishwarya Majmudar
@vaibhavirai4617
@vaibhavirai4617 5 лет назад
My all time favrite bhajan 🙏
@Mrs.rk_kumarkhaniya
@Mrs.rk_kumarkhaniya 7 месяцев назад
આ ગીત ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ તાજો કરી દે છે અને મનને ગોપીઓની લાગણી સાથે જોડી દે છે
@maheshchotaliya1651
@maheshchotaliya1651 6 лет назад
I miss my pappa.pappa hammesha aa bhajan gata hata.
@sarvaiyaj.b6186
@sarvaiyaj.b6186 7 лет назад
wah paheli var j sambhaliye tevu lage p6i bhalene ghani var sambhalel hoy. So sweet. very nice
@meerarupabhinda2845
@meerarupabhinda2845 2 года назад
Miss u PAPA 👏🏻🥺😘
@anilmodi2253
@anilmodi2253 4 года назад
બહુજ સુંદર ગાયું છે ઐશ્વર્યા એ ,પણ પાર્થિવ ગોહિલે સમન્વય કાર્યક્રમ માં ગાયેલું ઓધાજી સાંભળો તો ડાયરેક્ટ ભગવાન સાથે ના સમન્વયની અનુભૂતિ કરાવે છે ...
@janhavithakkar908
@janhavithakkar908 6 лет назад
Very very good voice superb
@patelraj4963
@patelraj4963 6 лет назад
आवा सरस भजन रोज सवार मा साभंलवा थी मन ना बघा तणाव दुर थई जाय छे रीयली अदभुत छे
@deepavays6216
@deepavays6216 6 лет назад
Patel Raj saachi vaat che
@pratimahansoty8469
@pratimahansoty8469 5 лет назад
Very good. We r pleased.
@narendradave6254
@narendradave6254 5 лет назад
@@pratimahansoty8469 khabaj sundar vastavik comment
@jamanbhaiviroja2903
@jamanbhaiviroja2903 5 лет назад
Wonderful this song
@anilthakkar9522
@anilthakkar9522 5 лет назад
Aishwarya ji lakh lakh vandan.. Adbhut awaz..
@ranaahir7037
@ranaahir7037 4 года назад
એકદમ શાંત ભજન શાંત સંગીત જય શ્રી ક્રિષ્ના
@thakorbhaisuthar1191
@thakorbhaisuthar1191 6 дней назад
સુંદર કંઠ છે.વારંવાર સાંભળીએ છતાં મન તૃપ્ત ન થાય.
@pareshshah1987
@pareshshah1987 7 лет назад
Superb singer and superb song..superb music......keep it up aishwarya
@jayeshpatel-kx5it
@jayeshpatel-kx5it 5 лет назад
Owsome ........ Feel Like Heaven Tour.... With Golden Voice..
@hardevgadhvi9999
@hardevgadhvi9999 7 лет назад
gujrat's lata god bless you
@nilimadave9213
@nilimadave9213 6 лет назад
Wah Aishvarya,my favorite bhajan grew up stem to this and youate singing in original t une.love you Aishvarya
@pradipshah1408
@pradipshah1408 6 лет назад
lataji karta pan madhur awaz chhe ane bhajan pan prem ane bhav thi gayu chhu jay shree radhe krishna
@AjayGadhavana
@AjayGadhavana 6 лет назад
Awesome song, i feel peace once I listen this. God bless you aishwaryaji
@sanjaypatel-xe4pc
@sanjaypatel-xe4pc 6 лет назад
Very nice loud n clear voice,,,,,,I can say I fall in love of music n Bhakti
@jayantilalkotadia6339
@jayantilalkotadia6339 5 лет назад
Very nice voice
@newroopklamodelingstudio1105
@newroopklamodelingstudio1105 2 года назад
આ ભજન હું દિવસ માં એક વખત અવશ્ય સાંભળું છું. બહુ જ સરસ. ઐશ્વર્યા જી નો અવાજ .. ગ્રેટ ગ્રેટ ગ્રેટ.. ખૂબ સરસ
@sureshdassaheb9192
@sureshdassaheb9192 11 месяцев назад
My fevright bhajan I love lord krishna
@anandshah3581
@anandshah3581 6 лет назад
Innumerable times salute to charan bhagat for this bhajan jay shree krishna
@sunilmalaviya3981
@sunilmalaviya3981 6 лет назад
He Aodhaji ...Vahhh Majanudar ji su Aavaj che tamaro, Gujrati Bhajan ne Ae nava Andaj Aapyo she..
@anupapatel6158
@anupapatel6158 6 лет назад
Narayanswami
@suryakantjadav3752
@suryakantjadav3752 5 лет назад
Oldgujratimove.
@arvindparmar9041
@arvindparmar9041 Год назад
This song is sung by Diwaliben bhil.perfectly
@jayshreesakariya5577
@jayshreesakariya5577 2 года назад
આ રચનાતો મારો જીવછે એમા આટલુ સરસ સ્વરબધ્ધ આ...હા.હા વારી જાઉ🤗🤗🤗😊
@niravmahant
@niravmahant 5 лет назад
Great word and layrice and speek in each every moment,very good touch in gujrati song.
@Budh...
@Budh... 6 лет назад
superb Aishwarya.. As u r not gujarti..but sung beautifulllyyyy...loves it..
@parghianjal8924
@parghianjal8924 5 лет назад
Super
@dr.musiclover4470
@dr.musiclover4470 Год назад
She is Gujarati only
@bhavdipvyas5334
@bhavdipvyas5334 5 лет назад
What a voice no words to speak. My 9month boy never sleep if this song not play. Thanks Aishwarya for sung this from soul and heartly.
Далее
PEDRO PEDRO INSIDEOUT
00:10
Просмотров 2,9 млн