Track link for Soundcloud nnd.link/HutoJ...
હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મુને વારીશ મા। 0:10
મારા ઉરમાં છબીલાજીને પ્રોવા રે, મેણલે મારીશ મા... ટેક
જાઈશ જોવા હું તો નંદજીનો લાલો, 0:36
હાં રે મારો પરમ સનેહી લાગે વાલો રે... મા મુને ૧.
છેલછબીલો વા’લો કુંજનો વિહારી, 1:18
હાં રે એ તો જીવનદોરી છે મારી રે... મા મુને ૨
વારીશ મા રે તુંને કહું છું રે વહેલું, 2:00
હાં રે હું તો માથું જાતાં નહીં મેલું રે... મા મુને ૩
પ્રેમાનંદના સ્વામીને સારુ, 2:44
હાં રે કુરબાન કર્યું જીવિત મારું રે... મા મુને ૪
Click Subscribe for upcoming Kirtans, Kathas, Dhuns and Live Streams.
nnd.link/yt-su...
Follow us on our Social Media Platforms:
Facebook: nnd.link/facebook
RU-vid: nnd.link/youtube
Soundcloud: nnd.link/sound...
Instagram: nnd.link/insta...
WhatsApp: nnd.link/whatsapp
Twitter: nnd.link/twitter
Website: www.swaminaray...
#swaminarayan #bhujmandir #narnarayan #ghanshyam #radhakrishna #dev #swami #narayan #maharaj #darshan #kirtan #katha #dhun #mahamantra
21 сен 2024