Тёмный

Mithi Mari Aakhdi Na Tara | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan | 

Meshwa Lyrical
Подписаться 224 тыс.
Просмотров 500 тыс.
50% 1

‪@meshwalyrical‬
Presenting : Mithi Mari Aakhdi Na Tara | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |
#ram #shreeram #lyrical #gujaratibhajan #devotional
Album Name : Ram Bhajan - 03
Audio Song : Mithi Mari Aakhdi Na Tara
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Bhajan
Deity : Shree Ram
Temple: Ayodhya Ram Mandir
Festival : Ram Navmi
Label : Meshwa Electronics
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા.....(2)
પ્રાણ થકી પ્યારા પ્રભુ લાગો છો વ્હાલા(2)
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા.....(2)
રાજા દશરથ ઘેર જન્મ ધર્યો છે (2)
પિતાની આજ્ઞા પાળનારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
સરયૂ કિનારે કેવટ પાસે (2)
નાવિક પાસે નાવ માંગનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
શૂર્પણખાને મોહ થવાથી (2)
લક્ષ્મણે નાક કાન કાપ્યા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
સતી સીતાને મોહ થવાથી (2)
માયાવી મૃગ મારનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
વાલી વાનરને હણ્યો એકબાણે (2)
સુગ્રીવને સહાય આપનાર
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
રાજા રાવણને રણમાં રે રોળ્યો (2)
વિભીષણને રાજ્ય આપનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા
શ્રી વલ્લભના સ્વામી શામળીયા (2)
ભક્તોની ભીડ ભાંગનારા
હો.....રામ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા
હો...રામ પ્રાણ થકી પ્યારા

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 61   
@DasharathThakor-uh3qr
@DasharathThakor-uh3qr Месяц назад
Jay shree Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Jay mataji
@natvarbhaipatel4315
@natvarbhaipatel4315 9 дней назад
જય સીતારામ👏👏👏
@YashrajsinhJadeja-d7g
@YashrajsinhJadeja-d7g 7 дней назад
બહુ સરસ ભજન છે ❤❤
@NaranbhaiVasava-p1y
@NaranbhaiVasava-p1y 28 дней назад
Ram Ram ❤❤❤
@kapilapatel7283
@kapilapatel7283 Месяц назад
Jay Shree Ram ❤❤
@RahulVavdiya
@RahulVavdiya 2 месяца назад
જયશ્રી રામ❤❤❤❤❤❤❤
@dakshapandhi1676
@dakshapandhi1676 8 месяцев назад
Sunder bhajan Jai shree Ram
@kamlajoshi6836
@kamlajoshi6836 5 месяцев назад
જય જય શ્રી રામ
@vineshhathila6173
@vineshhathila6173 8 месяцев назад
Very good 👍 મધુર અવાજ છે 🙏🙏
@varmorachamanbhai8327
@varmorachamanbhai8327 7 месяцев назад
🌹🙏 જય શ્રી રામ જય જય સીતારામ 🙏🌹🚩
@લીલાબેનબલદાણીયા
ખુબસરસ
@ginoyagopal9833
@ginoyagopal9833 8 месяцев назад
Khub saras🎉
@kantilalpatel4188
@kantilalpatel4188 8 месяцев назад
Khub saras🎉
@GovndTlapada-sm2uo
@GovndTlapada-sm2uo 8 месяцев назад
Ram
@sonalgodhani1287
@sonalgodhani1287 8 месяцев назад
Bhul oxygen
@jayrampatil5098
@jayrampatil5098 7 месяцев назад
So nice bhajan ❤
@BharatBhai-j7d
@BharatBhai-j7d 7 месяцев назад
😊
@rupamakwana9380
@rupamakwana9380 6 месяцев назад
વાહ સરસ બહુ જ સુંદર કંઠ છે સુંદર ગાવ છો બેન જય શ્રી રામ ❤❤
@dodiyamadhvi2973
@dodiyamadhvi2973 3 месяца назад
Mast bhajan 6
@dipikapatil1176
@dipikapatil1176 8 месяцев назад
@vasavaprakash3643
@vasavaprakash3643 7 месяцев назад
જય શ્રી રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ
@veenapurohit9809
@veenapurohit9809 6 месяцев назад
Beautiful, soothing voice. Mithi avaz. Very nice bhajan. Thank you.❤❤❤❤❤❤❤❤❤❤
@arunakelkar973
@arunakelkar973 6 месяцев назад
Jai shree ram🙏🙏
@Itz_Maulik07
@Itz_Maulik07 8 месяцев назад
❣️ Jay ❣️ shree ❣️ ram ❣️ garv ❣️ se ❣️ ham ❣️ hindu ❣️ hai 🚩
@RajeshRana-b9x
@RajeshRana-b9x 5 месяцев назад
સુંદર ભજન છે
@alkashukla1390
@alkashukla1390 7 месяцев назад
Jay shreeram
@jeethabhaipatel1382
@jeethabhaipatel1382 6 месяцев назад
ખૂબજ સુંદર ભજન છે.
@bijalsinhkukadiya950
@bijalsinhkukadiya950 6 месяцев назад
Bmk
@bijalsinhkukadiya950
@bijalsinhkukadiya950 6 месяцев назад
0
@bijalsinhkukadiya950
@bijalsinhkukadiya950 6 месяцев назад
Bm*
@neeladave3947
@neeladave3947 8 месяцев назад
Supap ram ram
@tanushreemoulick4879
@tanushreemoulick4879 8 месяцев назад
Jay shree Sita Ram 🙏🏻🌷💐🪔💖
@manumanybhai9646
@manumanybhai9646 8 месяцев назад
Good
@PravinpPatel-xu7xh
@PravinpPatel-xu7xh 8 месяцев назад
Pravinpatel Jai see ram😊
@meenavaghela8552
@meenavaghela8552 8 месяцев назад
Jay shree Ram 🙏
@mehulkumardamor5989
@mehulkumardamor5989 4 месяца назад
Jay Shree Ram Ram
@IshvarBavaji
@IshvarBavaji Месяц назад
ધન્યવાદ,,ફરઈઅંમનએ,આવા,મીઠા,કી રતન,આપજો
@PravinpPatel-xu7xh
@PravinpPatel-xu7xh 8 месяцев назад
Jai see ram
@manishraval4499
@manishraval4499 6 месяцев назад
!! Jay shree ram !! 🚩 ❤
@solankiashok1685
@solankiashok1685 6 месяцев назад
Jay shri ram
@solankiashok1685
@solankiashok1685 6 месяцев назад
RAM
@LadduKeshavVlogs
@LadduKeshavVlogs 8 месяцев назад
Radhe radhe radhe radhe radhe radhe
@solankidashubha1485
@solankidashubha1485 6 месяцев назад
જય માતાજી
@dabhianiket9221
@dabhianiket9221 6 месяцев назад
Very nice 🎉👍
@mr.sanjay590
@mr.sanjay590 8 месяцев назад
Jᴀʏ sʜʀᴇᴇ Rᴀᴍ
@kantilalpatel4188
@kantilalpatel4188 8 месяцев назад
Very good 🎉🎉😊❤🎉🎉🎉🎉🎉🎉
@VejibenBaria
@VejibenBaria 7 месяцев назад
❤❤❤shundar❤❤❤
@user-uv3pg8qe2q
@user-uv3pg8qe2q 8 месяцев назад
Jay sree sita ram❤🙏🥰💯
@user-lx5js7ro4l
@user-lx5js7ro4l 7 месяцев назад
0:20 0:21 0:23
@jagrutipatel9482
@jagrutipatel9482 7 месяцев назад
Nice bhajan
@ankitdalwadi1432
@ankitdalwadi1432 8 месяцев назад
Jay siyaram
@manishraval4499
@manishraval4499 6 месяцев назад
!! Jay shree ram !! 🚩 ❤
@PravinpPatel-xu7xh
@PravinpPatel-xu7xh 8 месяцев назад
Jay see ram😊
@KrunalVaghela-td5ol
@KrunalVaghela-td5ol 7 месяцев назад
Jay shree ram🙏
@masukjethi1818
@masukjethi1818 8 месяцев назад
❤ જય શ્રી રામ ❤❤❤❤
@BipinbhaiThakkar-j4j
@BipinbhaiThakkar-j4j 8 месяцев назад
JAY SHREE RAM
@DARSHAN_289
@DARSHAN_289 7 месяцев назад
Jay Shree ram🚩
@anjukharadi9058
@anjukharadi9058 6 месяцев назад
Jay siyaram
@dipikabenninama5331
@dipikabenninama5331 2 месяца назад
Jay shree ram
Далее
Shiv Mala (Ashtottar Shatnaam Mada)
16:08
Просмотров 2,6 млн
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Просмотров 9 млн
У НАС ДОМА ЗАВЕЛАСЬ КРЫСА 🐀
01:00
⚡ #RodrygoGoes ✖️ #Mbappé ⚽ #UCL
00:11
Просмотров 468 тыс.
KARELA MA KRISHNA JOYA RE
12:34
Просмотров 4,3 млн
Bhagawatji No Ambo
16:31
Просмотров 10 млн
Ram Jeva Swami Toy Sukhda Na Pami - Satsang Kirtan
11:27
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Просмотров 9 млн