Amir ali mustak sharam avee joee tamea ander thee papee chhoo keam ki modi no tamea shukguzaar nathhee tamea malik pasea gunahgaaar chho tam nea maaf nahee karea qudrtee azaab avshea tamara uper
કચ્છ નહીં જોયું તો દુનિયા માં કશું જ નહીં જોયું... આ વિડીઓ માંથી દેશ ને એક સુંદર મેસેજ ગયો છે...કે જે અફવાઓ દેશમાં ફરે છે તેવું કહી નથી...ખૂબ સરસ બેન ખૂબ સરસ...
મોટા શહેર માં કારણ વગર નો વાદ વિવાદ હોય જ્યારે ભારત નાં દૂરના ગામડા માં જ્યને તમે ઘણું સરસ કામ કર્યું છે : તમારા જિંદાદિલ તટસથભાવે થતાં પત્રકારત્વ ખૂબ જ ધન્યવાદ
કચ્છ માં પાણી પહોંચે એના થી અમને કોઈ વાંધો નથી પહોંચવું જ જોઈએ....પણ જો નર્મદા નુ પાણી કચ્છમાં પહોંચી શકતું હોય તો... છોટાઉદેપુર/ પંચમહાલ/નર્મદા/દાહોદ માં કેમ નહિ...... એ તો નર્મદા નદીની નજીક આવેલા જિલ્લાઓ છે. આ બધું વોટ મેળવવા એન્ડ પબ્લિસિટી થાય એના માટેના ગતકડાં છે.... ગુજરાત માં એક મેસેજ જાય કે અમે ચેક કચ્છ માં પાણી પહોચાડ્યું છે બાકી બીજું કઈ નથી...
Bhai tya dem bandhela j chhe and pani made j chhe , samaj ma khoto msg na felavo potana angat swarth mate , ane tya pahadi vistar chhe to taklifo vadhi jay chhe but tame bolo chho a akey jila ma pani ni tanglee nathi , aa vistar ma gujarat no saro avo varsad bhi thay chhe
😂😂😂 aa dekhade che k tamane modi thi nafrat che baki game te thay aavse to modi j,tamare modi nu sachu manavu j nathi ,italiyan ni gand dhoya rakho pappubhaktano😂😂😂
વાહ...ભાભી.... લાઈન પર આવ્યા એમ ને... કેમ કેજરીવાલ નું પેકેજ પૂરું થય ગયું લાગે છે.... સંસુદર પહેલા બહુ બળ કરતી હતી... બિચારી ને ખુબ દુઃખ થતું હશે સાહેબ ના વખાણ સાંભળી ને.... સાંભળી ને પણ પાસુ વિડિયો અપલોડ કર્યો.... બની શકે હવે ભાન આવી હોય....
Ek vat ni khabar nathi padti ,,,sara video,,saru gam ,,sara ane samajdar loko sathe sanvad ,,,kem ke loko sarkar koi pan hoy kam ne lay ne fariyado rehti j hoy chhe pan je gam na loko potane madela labho thi khush chhe ane te kam apnne bstave chhe ane camera nu kam chhe te batavvanu ,,,temano j ek aa video chhe to,,,,,apde tene godi media tarike kem jovu joiye .....tamne to tamaro bap ek chaddi ane shirt navu lavi de to akha gam ne batavta hoy to aa to akha pradesh no vikas chhe loko te bstave chhe to ankho ma badtra kem thati hoy chhe