🥳 SMVS Got Talent Phase-2 મહિલા વિભાગના Round - 2 માં મહિલા હરિભક્તોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી શ્રીજીમહારાજ અને ગુરુજીને રાજી કરવા કૃતિઓ તૈયાર કરી છે.
🎊 તો આવો દરરોજ નિહાળીએ મહિલા વિભાગની નૂતન કૃતિઓને અને મહારાજ અને ગુરુજીનાં મહિમાસભર થઈ અને સર્વેને Share કરીને તેમને પણ મહિમાસભર કરીએ.
21 окт 2024