Excellent Kajal Ben It is a Called Him Spritulities Language I am Proud of Your's Spritulities Philosophy Thanks Thanks of God Regards From Mr NAJARALI ALIBHAI VADASARIA Senior Advocate of Gujarat High Court Ahmedabad at TALALA Gir District Gir Somnath Gujarat State India And Mukhi of Mubarak One Fourth Mubarak Mijalish Chitravad Gir Centre His Excellency Honourable Padmvibhushan Of India His Highness Prince Karim Agakhan Saheb Institutions Jamatkhana at Chitravad Gir Jay Shree Krishna 🙏
Kajal madam 🙏🏼 Tamra vise jetlu kahiye atlu ochu che ..thanku for krishnyan... Ek stree ni no prem dost patni nu varan khub j adbhut che 🙏🏼sambhta akh pan bhini thai jai ..thanku so much madam 🙏🏼
કાજલબેન,તમારી ક્રિશ્નાયન પુસ્તક તો મારી પાસે છે જેને મેં બે વાર વાંચ્યું છે. પરંતુ આજે સંપૂર્ણ ક્રિષ્યયાન તમારે મુખે પ્રત્યક્ષ સાંભળીને ( એકજ બેઠકે )મારા હ્ર્દય માં કૃષ્ણ માટે અજબ પીડા થઈ છે. આંખો અવિરત અશ્રુ વ્હાવતી હતી.સવારે હું પૂજા કરવા બેસું ત્યારે કૃષ્ણ ની મૂર્તિ જોઈને અચાનક અશ્રુ વહી જાય છે. કૃષ્ણ નો સચોટ પરિચય કરાવ્યો તે બદલ તમારો ઘણોજ આભાર,આપને શત શત પ્રણામ.
જેટલું સાંભળ્યું હતું એના કરતા વધારે ઉત્તમ પુસ્તક પામ્યું..અને એ પણ આપના ખુદ નાં સ્વરમાં..અદભુત..સાક્ષાત રાધા કૃષ્ણ નાં દર્શન થાય છે આપના સ્વરમાં... જય શ્રી કૃષ્ણ
Thank you.. is too little for all your efforts..but then to with small token of love.. lots of hugs and kisses.. thank you for sharing .. Kajal Ma'am..love you ❤️💕💋...🤗..
મેં આ બુક 2006 મા વાંચેલી હતી 📖 મારા બાપુજી લાયબ્રેરી મા હતા એટલે વાંચવા આપેલી પણ અત્યારે ફરી થી આ બુક વાંચી તો જાણે આખી સમજ જુદીહતી જયારે તમે રાધા રૂક્ષ્મણી, અને દ્રૌપદી વિશે લખ્યું ત્યારે એવું જ લાગ્યું કે એ પાત્ર તમે ભજવો છો... અમે પણ એમાં વહી ગયા... જયારે ગાંધારી ની વાત સાંભળી ને ખરેખર રડાય ગયું.. ધન્ય છે તમારી કૃષ્ણ ભક્તિ ને 🙏THANK U આટલી સરસ અમૂલ્ય આ ભેટ આ સમાજ ને આપવા માટે..... ✨
Thank you so much for sharing our Krishna 🥰 kajalben you have taken us in gokul , we must have heard this at least 20 times- still continue listening God bless lots of love from Chicago USA
I am very crazy about your great👍👏 krishnayan. I have gone through it once. But right now I would like to read it again. But I don't have book to read and I am unable to purchase. What to do that I don't know. Pls. Do something for KAZAL BEN. I am totally depanded on your advice. ❤ thanks a lot. Laxmikant shah. 🎉
Thank you so much. Absolutely love the way you've recited this giving justice to each and every dialogue and situation. Background music...too good. Please accept my humbled thanks 🙏 🙏🙏
મારે તમને મળવું છે કાજલબેન મારે ખાલી થવું છે મેં આજે આખું કૃષ્ણાંયન સાંભળ્યું ઘણા જવાબ મળી ગયા પરંતુ માણસની યાદ દરિયો બનીને ઘૂઘવતો હોય બધું જ સમજવા છતાંય દર્દ કેમ જીવવા નહિ દેતું હોય. કૃષ્ણ તો વહાલાને આત્માસાત કરી વાતો કરતા દેહ છોડ્યો.. પણ કોરોનાએ...એ મોકો નથી આપ્યો.