Wedding ma badha drees and saree ., servani badha pere pan tame tya chada thim rakhajooo😅😅😅😅😅😅😅 saru lagse ane new trend pan bani jayyy😂😂😂😂 tamara vlog bau mast chhe haji bhumi shell volger hot too vadhare maja aavat
વરમાં તો વરમાં હોય હો.... મજા આવશે હુ પણ આવી જ રીતે એક વાર અસ્મિતા ભાભી ની જેમ કન્યા મા બની હતી મજા આવે કન્યા દાન મોટુ દાન છે અને ડિસેમ્બર મા મારી દીકરી ગોપી નુ કન્યાદાન કર્યું