Dear all,
Garba is a form of dance, as well as a religious and social event that originates in Gujarat , india...garba is the longest and largest dance festival in the world, it's performed during "Navaratri."literally meaning 'nine nights',is the dedicated to goddess Durga-the feminine form of divinity.
This navratri we are back with the beautiful cover of the garba "Maa aadya shkti "...we are going to dedicate this cover song to all of you, with all our heart.
We hope you all will fall in love with this beautiful composition,and divine music.Each word of this garba is a connection with the goddess herself.
પ્રણામ.,
નવરંગી ,નવલી અને સહુની પ્રિય નવરાત્રિમાં આપ સહુને ભક્તિ,ભાવ અને અલૌકિક વિશ્વની અનુભૂતિ કરાવતો આ પૌરાણિક સુંદર ગરબો "મા આદ્યશક્તિ" આપ માટે રજૂ કરીએ છીએ.આશા છે કે આ હૃદયસ્પર્શી ગરબો તમને આનંદ આપવાની સાથે સાથે ભક્તિરસમાં તરબોળ કરી દે...અને તમારાં તન મન સાથે આનાં શબ્દો તમારાં હોઠે પણ રમતાં થઈ જશે એ ખાતરી છે.
ગરબાનું સંગીત એક અલગ જ અનુભૂતિ કરાવીને તમને પ્રાચીન સમયના વાતાવરણમાં લઈ જઈ આહલાદક અનુભવ કરાવશે.એક એક બોલ માતાજી પ્રત્યે ખૂબ પ્રેમાળ ભાવ ઉત્પન્ન કરે છે.
Lyrics:-
આદ્યશક્તિ તુજને નમું રે બહુચરા,
ગુણપત લાગુ પાય.
દીન જાણીને દયા કરો રે બહુચરા,
મુખે માંગુ તેમ થાય.
આદ્યશક્તિ તુજને નમું રે બહુચરા
ગુણપત લાગુ પાય....
વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા,
ગુણ તમારાં ગવાય.
એવી ચોસઠ બે'ની મળી સામટી રે બહુચરા,
માન સરોવર જાય.
આદ્યશક્તિ તુજને નમું રે મા નવદુર્ગા,
ગુણપત લાગુ પાય....
આદ્યશક્તિ તુજને નમું મા નવદુર્ગા,
ગુણપત લાગુ પાય....
છંદ
હે.......ધવલાંબર ધરણી, ઉજ્જવલ વરણી,
શંકર ધરણી શંકરણી,
નિશ જન નિર્જરની રક્ષા કરણી
અશરણ શરણ અધહરણી
આસી ગિરીવરણી,શિવ સર ચરણી
હિમ ઉદરણી,તું હી તાજી રહો
રાજી રાજી હમ પર માજી
અજા ઉમાજી અંબાજી મા....
Credits:
Vocals: Urvashi pandya & Kashyap Upadhyay
Music Arranged and Produce by:- Kashyap Upadhyay
choir:-
Disha Pandya,
Lata Chauhan,
Trupti Dave,
Komal Pathak Pandya,
Abhay Anjariya,
Om Dave,
Krunal Dave,
Mehul Vaghela,
Recorded At:-
Shree Nilkanth audio art,Rajkot(Kishor Bhatt)
Mixd and masterd by:- Hardik sagar and Kashyap upadhyay at Nina sound design
Shankh played by:-Satishbhai Chauhan
video credits
D.O.P.:- Parth Pandya and Hardik Pandya
Camera:- Parth Pandya and Hardik Pandya
Support Camera:- Hitesh Chavada
Edit:-Hardik Pandya and parth Pandya
Khelaiya:- Aryans Group
special thanks to:-
Rasikbhai J Pandya(Father of Urvashi pandya),
Disha Pandya,
Ishoj,
Yagna desai,
Dhaval joshi,Shree Dhareshwar mandir,
Jignesh chavada,Shree Hanumanji mandir,
Urvashi pandya's Social Media links:
Face book
/ urvashi.urvashi.169
Kashyap Upadhyay's Social media links
Facebook
/ kashyapmuzik
Instagram:-
/ kashyapupadhyay
Parth pandya's social media links
Face book:-
/ photomediastudio.work
Hardik pandya's official website link:-
www.fotobookstu...
Aadhya shakti available on Google play
play.google.co...
Aadhya shakti available on Apple music
music.apple.co...
Aadhya shakti available on Spootify music
open.spotify.c...
Aadhya shakti available on iheart radio
www.iheart.com...
18 сен 2024