Junagadh has a magnetic force. .. Once you go, you feel like going again and again ... We Shot this video a few months ago and was waiting to release it during the monsoon .. . Most of the areas comes under the forest/ Archaeology department so it was difficult to shoot in details but ..I hope you enjoy watching the glimpses of Junagadh, Gujarat.
જૂનાગઢની ધરતીમાં એક ચુંબકીય શક્તિ છે. .. એક વખત જાઓ તો વારે વારે જવાનું મન થાય ... ત્યાંના લોકો , ત્યાંનું જમવાનું , ત્યાંની હવામાં એક અલગ લાગણી ભળેલી છે ... મોજ શબ્દનો મતલબ એટલે જૂનાગઢ ..રજુ કરું છું એક ઊડતી મુલાકાત જૂનાગઢની ... આ વિડીયો અમે કેટલાક મહિના પેહલા શૂટ કર્યો હતો અને રાહ જોતા હતા કે ચોમાસામાં જ એને રિલીઝ કરીએ.. જાણું છું કે બધું કવર નથી કરી શક્યા પરંતુ મોટા ભાગે ત્યાં ફોરેસ્ટ અને ઐતિહાસિક સ્થળો હોવાથી ખુલીને શૂટ કરવું અઘરું હતું ..આશા રાખું છું કે અમારી નાની મુલાકાત તમને ગમી હશે..
Men behind the Camera: Jaydip Bhesaniya and Kuldip Vaghela.
Drone: Jaydip Bhesaniya.
Edited by: Jaydip Bhesaniya.
Stay Location: The Fern Leo Resort & Club.
----------------------
Connect to us on Instagram, Twitter and Facebook. Search for Aditi Raval on all the social media and stay connected.
15 окт 2024