સાહેબ તમારું ગણિત ભણનવાની પધ્ધતિ ખૂબ જ ગઝબ છે તમારા વિશે જેટલું લખીએ એટલું ઓછું. જેમને પણ ગણિત ના ફાવતું હોઈ એ તમામ આ સાહેબ ના બધા lectures જોઈ લેવા 100% આવડી જ જશે. ખૂબ ખૂબ આભાર પ્રશાંત સર.
sir tame ek number bhanavo chho.... tamari app ma pan fri video aram thi mali jata hoi chhe... badha video badhu samaj padi jay chhe..... thank you sir....... ❤