ગાંધી જયંતીના ૧૫૧ માં વર્ષની ઉજવણીના ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ કરી રહ્યું છે એક અનોખું કેમ્પેઈન ‘ મારામાં ગાંધી હજુ જીવે છે !’
જાણીતા વક્તા કુમારી રાધા મહેતા વાત કરી રહ્યા છે ગાંધીજી સાથે જોડાયેલા પોતાના ખાસ ‘ કનેક્શન’ની, ગાંધીજીની એ ક્વોલિટીસ અને એ પ્રસંગો જે રાધાને પ્રેરણા આપે છે અને ખૂબ ગમે છે !
દરેકના ગાંધીજી જૂદાં છે, અહીં આપણને રાધા મહેતાના ગાંધીજી જાણવા મળે છે; નવા સંદર્ભ સાથે.
Initiative by - Vivek Desai, Managing Trustee of Navajivan Trust
Project Co-ordinator - Raam Mori
Still Photography - Manvita Desai, Shilpa Desai
Videography - Farhad Shaikh
Technical Support - Rangjyot
Post Production - Vijaygiri FilmOs
9 окт 2024