Тёмный

Pan Lilu Joyu | Gujarati Romantic Song | Sonali Vajpayee 

Ishtar Regional
Подписаться 9 млн
Просмотров 3,9 млн
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 957   
@bapb
@bapb Год назад
જેટલું સાંભળીએ એટલું ઓછું છે આ ગીત....આટલું સુંદર ગુજરાતી ગીત અને સંગીત!!!!! ગાયિકાનો અવાજ અને ગાયિકી પણ શ્રેષ્ઠ છે....!!!
@Just_a_common_man_
@Just_a_common_man_ 11 месяцев назад
I'm a Bengali and I live in Kolkata. I don't understand this song. But I really love this song. This song's music and vocal are so soulful. It is saved in my favourite playlist. ❤
@Govindkannr
@Govindkannr 9 месяцев назад
Bro gujarati song he my fevoret ❤️
@chiragparmar3678
@chiragparmar3678 8 месяцев назад
It says that "when I saw a green leaf it reminds me of you like first rain of the season" ps:-sorry for poor English
@jivanyatra6600
@jivanyatra6600 3 года назад
હૃદય ને સ્પર્શી જાય તેવા ગીતના શબ્દો છે, અભિનય અતિ સુંદર.
@dineshgurav.9704
@dineshgurav.9704 2 месяца назад
मैं गुजराती नही मराठी हू पर ये गीत मेरे ह्रदय को बेचैन कर देता है और मुझे गुजरात... गुजराती और गुजराती भाषा बहुत ज्यादा पसंद है अगला जन्म मुझे भगवान मुझे गुजरात मे देना
@RahulParmar-pe1cb
@RahulParmar-pe1cb 3 месяца назад
સુંદર અતિ સુંદર ❤❤ જો આવી અદભૂત રચના ના સાંભળી હોય તો ગુજરાતી હોવાનું નકામું છે.
@piyushjoshi7646
@piyushjoshi7646 4 года назад
ગજબ...અદભૂત..અવિસ્મરણીય.. અતિ ઉત્તમ..શબ્દો..ભાવ..સંગીત... હિરોઈન...ફિલ્માંકન....કંઇજ ખૂટતું નથી...મઝા પડી ગઈ...પણ....કોઈ પ્રિયજનની યાદ આવી ગઈ...આંખો ભીની ભીની થઇ ગઈ...એનું શું? .....
@alpasorathiya7804
@alpasorathiya7804 4 года назад
ppl
@yadavnilesh4785
@yadavnilesh4785 4 года назад
Good song
@kaushikgandhi8565
@kaushikgandhi8565 Год назад
હંમેશ માટે ગુમાવનાર મારા જેવા ની શું હાલત થાય તે તો અનુભવાય તેજ જાણે 😢😮
@piyushjoshi7646
@piyushjoshi7646 Год назад
@@kaushikgandhi8565 yes. very true.
@rajeshbhai-gg1ui
@rajeshbhai-gg1ui Год назад
શું શબ્દ આપ્યા છે હરીન્દ્ર દવે ❤️❤️😭
@manojdivatia
@manojdivatia Год назад
ધન્ય હરિન્દ્ર દવે જી સંગીત કાર પુરોષત્તમ ઉપાધ્યાય ને સોનાલી બાજપાઇ નો મધુર અવાજ ।ગીત અમર થઇ ગયું 👍👍👌🥰🥰🙏🙏
@chaudharysatish1763
@chaudharysatish1763 3 года назад
We can proudly say that's a gujrati's music instead of rana sher ma ,char char bangadi wali gaadi and some that type of song. New generation have to learn many things from this type of music.
@Immortal_mj9066
@Immortal_mj9066 3 месяца назад
Khub Sachi vat kahi aape
@jaydip7243
@jaydip7243 3 года назад
આ ગીતમાં પ્રેમ કેટલો બધો છલકે છે.. એજ દિલ ને સ્પર્શ કરી ગયું.. 😘😘😘
@girsomnathvillagelifewiths9200
ગુજરાત તો ગુજરાત છે ભાઈ.... આખી દુનિયા ફરો પણ ગુજરાત માં આવો એટલે સુકુન મળે.... દિલ થી ❤
@mayurgazalsinger
@mayurgazalsinger 3 года назад
Back to my school and college with this songs lots of love life
@ruparachh
@ruparachh 3 года назад
🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁
@hasmukhbhaigohel7675
@hasmukhbhaigohel7675 Год назад
m
@hasmukhbhaigohel7675
@hasmukhbhaigohel7675 Год назад
@jayswalkishan222
@jayswalkishan222 2 года назад
❤❤ખુબ સુંદર સોંગ છે આ જુના દિવસો યાદ આવી ગયા❤❤
@vipulzala2642
@vipulzala2642 7 дней назад
❤ આવા સુંદર સુંદર ગીત ને અમે બહુ યાદ કરીએ છીએ
@rg6041
@rg6041 7 лет назад
awesome music & lyrics ...love from haryana....heard it 7 years back in 2009.
@Parthchaudhary5111
@Parthchaudhary5111 4 года назад
Again
@oneworld8674
@oneworld8674 2 года назад
Do u know gujrati?
@balubhaikaraparmar5389
@balubhaikaraparmar5389 Год назад
@@oneworld8674 1qq
@shahudiwan9923
@shahudiwan9923 3 года назад
Beautiful. .boj sari yado jodayli che2008 ni .. 😭😭😭 miss someone ...
@bhaveshsolani
@bhaveshsolani 4 года назад
Proud to be a Gujrati 😍
@abhishek_rathod_
@abhishek_rathod_ Год назад
Also
@vanrajthakor8349
@vanrajthakor8349 3 года назад
😭😭💔ગીત ના દરેક શબ્દો દિલ ને કોઈની યાદ અપાવી દે છે, કાસ હું જિંદગી ને rewind કરી શકતો હોત તો પાછું કોઈની મીઠી નજરો થી ઘાયલ થવા જવું છે, પાછું કોઈની એક ઝલક જોવા માટે તેની પાછળ પાછળ જવું છે, પાછું કોઈની આંખો માં ખોવાઈ જવું છે, પાછું કોલેજ ના એ કેમ્પસ માં ઝરમર વરસાદ માં કોઇની સામે ભીંજાય જવું છે,... પણ શું કરવું આજે ફક્ત મીઠી પવનની લહેરો સાથે કોઈની યાદો રહી ગઈ છે.. 😭😭💔 ખબર નય ક્યાં હશે એ માસૂમ ચહેરો.... ચાલો જવા દો ને જ્યાં હસે ત્યાં ખુશ હસે... 💔😭 પણ આ ગીત સાંભળી ને એ માસુમ ચહેરો આંખોની સામેથી હટતો નથી.. ગીત ના લેખક હરીન્દ્ર દવે ને દિલ થી સલામ
@raviparmar8702
@raviparmar8702 4 месяца назад
🥹🥹🥹
@KansaraUrmilabhen-bc7gi
@KansaraUrmilabhen-bc7gi 3 месяца назад
Very Very so nice
@xahmedabad1399
@xahmedabad1399 5 лет назад
તમે ખૂબ યાદ આવો છો. ક્યાં છો એ પણ ખબર નથી. પણ હંમેશા મારી સાથે છો . 😓😓😓😓😓 ખૂબ ખુશ રેહજો
@GandhiSaaahab
@GandhiSaaahab 2 года назад
❤️
@error-ti1us
@error-ti1us Год назад
Su thyu tu bhai??😢
@bhumikarathore1547
@bhumikarathore1547 Год назад
Ok
@mayur5326
@mayur5326 Год назад
Miss you to dear still waiting for you come soon ASAP😢😢😢😢
@hasmukhbhaigohel7675
@hasmukhbhaigohel7675 Год назад
​@@GandhiSaaahab j
@MysteryVBox
@MysteryVBox Месяц назад
આ ગીત મેં બાળપણથી સાંભળ્યું છે અને હજી પણ એની મિઠાશ સમય સાથે વધી રહી છે.my favorite song ❤
@patelvimal9084
@patelvimal9084 Год назад
जिसने प्रेम किया है उनको हि पता है इस गीत के क्या मायने है ❤
@hirenahir5442
@hirenahir5442 4 месяца назад
આ ગીત સંભાળી ને વરસાદ યાદ આવે
@jigudavera7284
@jigudavera7284 6 лет назад
as a gujrati ..hu gujrati ni sanskreeti ane sabhyatane and ava gito na racheyita one ..kaveo ne dill thi man apine sbhivadan pathvuchu...
@Manpapnis
@Manpapnis 4 года назад
મહાન સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય માટે....🙏👏👏
@sanjuffyt2557
@sanjuffyt2557 2 года назад
આ ગીત મને ખુબજ ગમ્યું.દિલ ને ટચ કરી ગયું.આભાર તમારો
@sachpatel77
@sachpatel77 9 лет назад
wow reminder of yr, first love ...... every time i remimb. my x i listen thi ssong m in usa but still love is love thankx for yr. vedio
@narmadavallakati4592
@narmadavallakati4592 6 месяцев назад
કોઈ યાદ આવી જાય એવું દિલને સ્પર્શી જાય એવું અદભૂત ગીત છે.
@navgujaratsamay1637
@navgujaratsamay1637 7 лет назад
..and its not FB or whatsapp. They came and would go, love is eternal and best felt this way. And not for everyone whom love is adrenal rush and momentum but for whom its beyond time and age. Kudos harindra dave for such iconic words. Wow what a rich culture, literature and warmth in Gujarati culture.
@harishmankodi5402
@harishmankodi5402 7 лет назад
what is more tender and touching? sonali's voice,depiction of symbols of evergreen memories or the visuals and models who acted in yje video xxxx hats off
@patel2486
@patel2486 Год назад
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
@pinakinvasava7768
@pinakinvasava7768 5 месяцев назад
Thank you ❤
@devpanchiwala4434
@devpanchiwala4434 3 года назад
Our gujrati songs and people are always proov as "old is gold"
@narudurlav8825
@narudurlav8825 4 года назад
Me bangali hu.? Mujhe Gujarati samajme ata hai. Guj nu fav song che. Mane bhu saras lage aa geet.
@gamealive6
@gamealive6 6 лет назад
મસ્ત ગીત છે જેટલી વાર જુવુ અેટલી વાર નવરાત્રી યાદ આવી જાય😊
@TheDoubleTwins1211
@TheDoubleTwins1211 9 лет назад
Very Very Nice Gujarati Songs. because now these days majority of Gujarati like Hindi songs and movies.
@smithagandhi2845
@smithagandhi2845 4 года назад
Best Song Full marks to All departments..
@melodiesmemory4256
@melodiesmemory4256 3 года назад
Not song guzhal se...
@desiboyzzvlogs5778
@desiboyzzvlogs5778 6 лет назад
Pan lilu joyu ne tame Yaad Aaya ...........what a lyrics Amezing.....tame Yaad aaya
@saharsh2652
@saharsh2652 4 года назад
This song touches the heart and makes one filled with joy, inner piece and love
@shreem8890
@shreem8890 4 года назад
Same feelings..
@madhavibhatt1825
@madhavibhatt1825 3 года назад
@@shreem8890 ai
@HarmandeepMuker
@HarmandeepMuker 4 года назад
I hardly understand Gujrati but I love this song. Very pleasant to ears and heart. 🙏
@kalpanashah3876
@kalpanashah3876 4 года назад
Ek taro chamkyone tame yad aavyy superb lovely feeling
@pritgandhi8100
@pritgandhi8100 3 года назад
Brother if u have time than please understand this song in your convenient language, you will love more...
@SuhanaKhan-zk8sn
@SuhanaKhan-zk8sn 3 года назад
Gujrati mere khayal se Sabse aasan language h sir...
@jamalishops6073
@jamalishops6073 4 года назад
ચિત્રાકંન સરસ થયૂ છે અભિનેત્રી ને કવીતા ના ભાવ સૂધી પોહચી હોવાનુ દેખાય છે Congratulations
@dharamzala76
@dharamzala76 Год назад
હવે આવા ગીતો બનતા નથી 😢😢😢
@naimishdbhatt7922
@naimishdbhatt7922 4 месяца назад
હવે લોકગીત વધુ ચાલે છે આ કદાચ સુગમ સંગીત કહેવાય 😊
@jigsparmar6830
@jigsparmar6830 2 месяца назад
Ha
@dhavalprajapati5531
@dhavalprajapati5531 2 года назад
Glory to Harindra Dave ❤️ Respect 🙏
@rameshrawal6986
@rameshrawal6986 2 года назад
really bhar pur pyar chhalke chhe aa geet ma
@siddharthvaghela528
@siddharthvaghela528 4 года назад
All Gujarati like here,I proud to be a Gujarati 👍
@fit_yashraj_339
@fit_yashraj_339 6 лет назад
A song dur rahela 2 Premi ne ek bija Ni yaad apavavaa mate Che Ane a song ne shabhar taj aakh ma Ashu AVI jaay
@ajitlalani8683
@ajitlalani8683 5 лет назад
Sachi vat chhe bhai😢😢
@raviradiya9507
@raviradiya9507 5 лет назад
Chalya rakhe Bhau
@mamtagupta9356
@mamtagupta9356 4 года назад
@@ajitlalani8683 aAàAÀAÀaàa
@nimmijadav7776
@nimmijadav7776 4 года назад
@@ajitlalani8683 you qaertzQruxxtsvgedd bvz
@NisargShah24990
@NisargShah24990 4 месяца назад
Old Memories are revived after listening this song. Gujarati songs and Gazal wow. Quite an old song and same feeling still
@jayrajrajput9365
@jayrajrajput9365 2 года назад
મને આ ગીત મને મારી દશું ની યાદ આવી જાય છે અને મને રોઝ જોવ છું
@mayankshrivastav6132
@mayankshrivastav6132 6 лет назад
waooooooo waoooo.... Truly gujarati 1song suna h bahut hi achha touching song...👌👌👌👌👌
@rajkhunt3591
@rajkhunt3591 9 лет назад
Heart touching song, nice lyrics.
@Yash_-wh7ck
@Yash_-wh7ck Год назад
Mane Haju Pan Yaad Chhe Jyare Hu 8 varsh no hato tyare mara fuva aa song bau vagadta nd mane e time thi hajju sudhi aa song bauj game chhe ❤️✨
@jaysolanki6364
@jaysolanki6364 2 года назад
Today 13 year's ago this song always favourite and forever ❤️
@rameshjadav4471
@rameshjadav4471 3 года назад
વાહ હરિન્દ્ર દવે સાહેબે શું સોંગ લખ્યું છે.
@mdhaneef18
@mdhaneef18 6 лет назад
I dont understand language bt superb tune 😍
@KPatel-yg2ic
@KPatel-yg2ic 5 лет назад
One would obviously be lost for a moment & puzzling in to loving mischievous adulthood memories after hearing this awesome song !!!!
@SohilShah_Melodyman
@SohilShah_Melodyman 6 лет назад
Amazing composition & beautiful voice! Expressed beautifully by the actress.
@brijpanchal7673
@brijpanchal7673 6 лет назад
OMG ..mne koi ni yad aavi gy miss you pppppppp....tame yad aaviya aje. .... awesome song ... heart touching...
@girishnnayakgiru3382
@girishnnayakgiru3382 Год назад
મને ગર્વ છે હુ ગુજરાતી છું
@navingoswami8265
@navingoswami8265 3 года назад
School time bhot yaad ata hai bhai logo jab hiye gana sunta hu to😥😢😥
@chandrakantpatel1500
@chandrakantpatel1500 Год назад
I’m proud because I’m Gujarati Indian
@priyalshrimali1582
@priyalshrimali1582 6 лет назад
tame yad aavya ....tame yad aavya ...tame yad aavya. ....beautiful song
@rahulrabari235
@rahulrabari235 Год назад
𝐉𝐨𝐫𝐝𝐚𝐫 𝐒𝐨𝐧𝐠 𝐂𝐡𝐡𝐞...❤️👌🏻
@vipuldesai2018
@vipuldesai2018 Год назад
Hiii
@ashishbharvad8491
@ashishbharvad8491 Месяц назад
આ ગીત સાંભળીને સ્કૂલ ના દિવસો યાદ આવી જાય છે..મને મારો પ્રેમ યાદ આવી જાય છે..s..
@rameshchandrapatidar769
@rameshchandrapatidar769 9 лет назад
ऐसे गीत दिल को छू लेते है
@pareshmoti4069
@pareshmoti4069 4 года назад
, git nahi hota gaana hota hai
@44.rohitkamble74
@44.rohitkamble74 Год назад
Very peaceful 😊 relaxing music, lyrics.. ❤❤ very nice 👍🙏👍.... Headphone aur ye song ahhh... What is awesome feeling...❤❤
@jamalishops6073
@jamalishops6073 4 года назад
ખરેખર કોઈ યાદ આવી જાય છે
@MohsinShaikh-rf2py
@MohsinShaikh-rf2py 6 лет назад
gajab...padndinu joyoune tame yad aavya ....so sweet
@youtuber-rz6xr
@youtuber-rz6xr 6 лет назад
Mind blowing starting music and lyrics also amazing overall owesome
@dhavalprajapati5531
@dhavalprajapati5531 3 года назад
Lyrics by Shree Harindra Dave
@ritikvishwakarma8300
@ritikvishwakarma8300 Год назад
Mujhe gujarati nhi aati but voice or music combination perfect h Love this song... lyrics 👍
@ajitlalani8683
@ajitlalani8683 5 лет назад
Jab jab ye song sunta hu tab tab dil chhalli chhalli ho jata he 😘😘😍😍
@pradeepagrawal7957
@pradeepagrawal7957 6 лет назад
Just remembered old sweet memories.
@headshotking9402
@headshotking9402 Год назад
Yaar Aa Song Sambhdine to Rovanu Ave Se 🥺😭
@forampatel1710
@forampatel1710 5 лет назад
Perfect for now a days 🌹🌹🌹🌹🌷🌷🌷💮💮💮💮💮
@raviradiya9507
@raviradiya9507 5 лет назад
Are you from Ahmedabad??
@devpanchiwala4434
@devpanchiwala4434 3 года назад
Some song's are not only song it's also aneyone s past good memories this song is one of them😊
@d.jmanek555
@d.jmanek555 7 лет назад
Gujrat na Music ma Amulay Song...Gujrati music nu Gaurav vadhartu aa song..👌👌👌
@neerutank8078
@neerutank8078 6 лет назад
D.j Manek vzay
@neerutank8078
@neerutank8078 6 лет назад
D.j Manek cyop MSI
@neerutank8078
@neerutank8078 6 лет назад
D.j Manek for
@tadvijayendra5222
@tadvijayendra5222 3 месяца назад
I like this song very much, it reminds me of my childhood love.❤😊
@nlbonde
@nlbonde 4 года назад
Really awesome, feel to listen the song again and again
@kartikkumarvankar3060
@kartikkumarvankar3060 4 года назад
एक अहसास...💐👍💐👍💐
@gauswamikunal828
@gauswamikunal828 5 лет назад
Great lyrics by harindr dave and also very nice voice by Sonali vajpeyee
@KajalPatel-tz8yl
@KajalPatel-tz8yl 7 лет назад
potana premi ne yad karvu hoy t a song sabhdi ley to dil pn khush thay jay verry nice song dear
@shreeram4294
@shreeram4294 5 лет назад
Kajal Patel Hii
@rajubharwad523
@rajubharwad523 8 лет назад
very nice song superb aanathi vishesh Kay hoy j na sake
@poojachavda9146
@poojachavda9146 5 лет назад
I started my music classes with this song.... My all time favourite song...
@singhaniyalalit5514
@singhaniyalalit5514 4 года назад
Until childhood my favourite song
@mukulbiophile
@mukulbiophile 2 года назад
This song became my favourite Gujarati song now😍❣️
@rahulpatni1161
@rahulpatni1161 5 лет назад
આ એક માત્ર ગુજરાતી પ્રેમ નું ગીત છે જે મને ગમે છે .
@meenavora160
@meenavora160 Месяц назад
V V Sweet And Melodious n Marvellous song "Pan Lilu Jou ne tame Yad Avya "liric by purusotam Upadhyay Writing by Harindra Dave Adbhut Rachna Heart touching song I like to sing everyday once in a time Singer is Sonali s voice is so sweet just like singing Lataji sooooooo Sweet❤❤❤🎉🎉❤❤
@parmarrahulkumar6597
@parmarrahulkumar6597 6 лет назад
Khare khar aeni Yaad aavi gai...
@kushupadhyay4565
@kushupadhyay4565 8 месяцев назад
Still this song 🎧 in my heart ❤️
@aishwarya853
@aishwarya853 7 лет назад
I love this Gazal. ...My favourite Gazal ☺☺☺☺☺
@mehulprajapati721
@mehulprajapati721 3 года назад
Yes mari pan
@proudindian7037
@proudindian7037 6 лет назад
All time great gujaratti song.. whenever i am disturbed..i listen this song
@kirtanpatel4929
@kirtanpatel4929 2 месяца назад
lovely , soulful song. bas shambhdyaa j kariye song emm laage che
@krunalmistri3420
@krunalmistri3420 7 лет назад
i m proud because i m gujarati indian
@nayanasharma2160
@nayanasharma2160 4 года назад
Hi
@mahendarreel4371
@mahendarreel4371 4 года назад
Hi
@yuvrajdancharan6382
@yuvrajdancharan6382 2 месяца назад
જેટલી વાર સાંભળીએ એટલી વાર મજા આવે છે ખરેખર માસ્ટર પીસ❤❤❤
@Amitdantani0107
@Amitdantani0107 4 месяца назад
Child hood song
@dharmeshtank1370
@dharmeshtank1370 6 лет назад
I have no word for it...but still it's best and quietly song for me.☺️👌
@rocksharma9006
@rocksharma9006 8 лет назад
juna divaso yad avi gya
@rajubharwad523
@rajubharwad523 8 лет назад
ha real ma
@s0nubhoi758
@s0nubhoi758 4 года назад
Ha yaar
@jigneshparmar4227
@jigneshparmar4227 3 года назад
Ha bhai
@gunvantpatelpatel8498
@gunvantpatelpatel8498 Год назад
Aa geet hu jyare nano hato tyare f m rediyoma sambadto hato aaj ti20varsh pehla miss u best song. He 🌹
@mohammadsehzad7243
@mohammadsehzad7243 5 лет назад
The voice and lyrics is💗
@mishtu4803
@mishtu4803 5 лет назад
Ye gana maine ooltah chashmah serial mein suni thi..I like this song...don't understand gujarati though sparing few words
@rohitdave8286
@rohitdave8286 6 лет назад
superb lyrics with nice picurisation kudos to singer n musician
@sachinj7366
@sachinj7366 8 лет назад
awesome song remembering my love
@dhavalparikh9068
@dhavalparikh9068 4 месяца назад
Best song to listen during monsoon ❤
@sureshsuthar2011
@sureshsuthar2011 8 лет назад
really heart touching song....
Далее
🎙ПОЮ ВЖИВУЮ!
3:07:23
Просмотров 914 тыс.
aespa 에스파 'Whiplash' MV
03:11
Просмотров 12 млн