Тёмный

Paresh rawal nu ghar ane Temnu gaam Paliyad | bollywood superstar nu ghar aneTemnu gaam paliyad | 

K.k challengers
Подписаться 13 тыс.
Просмотров 250 тыс.
50% 1

#Pareshrawal # Pareshrawalgaampaliyad #PaliyadGam #Gujarat #gandhinagar #Kalol

Опубликовано:

 

23 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 120   
@narendrarokadiya985
@narendrarokadiya985 Месяц назад
પરેશભાઈના ગામનો પરિચય સારો લાગયો,પણ પેલા ભાઈ મહેશ નરેશ ને જાણતા હોવા છતા નાના કલાકાર કહે તે બરાબર નથી,પદમવિભૂષણ જેવા ઘણા ખિતાબો મળેલ છે, Supar Star Mahesh Naresh kanodiya. જય માતાજી
@pravinkharadi5768
@pravinkharadi5768 Месяц назад
અમારાં ગામના પદ્મ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી તથા શ્રી અરવિંદ ત્રિવદી (લંકેશ) દર છ મહિને ગામ માં ફરજિયાત પણે આવતા ગામ નું નાના છોકરા ને નામ થી ઓળખતા...
@dharanidhar4888
@dharanidhar4888 Месяц назад
નરેશભાઈ મહેશભાઈ જેવા કર્મો થી મહાન છે....તેવો પરેશ રાવલ કરતા ખુબજ આગળ છે એમને સામાન્ય નહિ પણ વ્યક્તિ તરીકે મહાન છે
@SamabhaiPrajapati-ec1tn
@SamabhaiPrajapati-ec1tn 22 дня назад
ખૂબ સરસ માહિતી આપી છે તે બદલ અભિનંદન પાઠવ્યા જય શ્રી અંબે મા વડસ્મા paliyad નજીકનું ગામ છે
@VikramRaval-mv4di
@VikramRaval-mv4di 3 дня назад
❤ બહુ સરસ કુણાલભાઈ બહુ સરસ❤
@babudanzula3840
@babudanzula3840 Месяц назад
ઉપેન્દ્ર ત્રિવેદીએ એમના ગામ માં ટાઉનહોલ બનાવી આપ્યો છે
@goswamivinay2674
@goswamivinay2674 27 дней назад
અમારા ગામ માં એક જીવંત સમાધિ સિદ્ધ સ્વામી મોતી ગીરી દાદા નું મંદિર છે મુલાકાત લો દાદા ગણા પરચા છે Dabhala તા વિજાપુર
@k.kchallengers7917
@k.kchallengers7917 26 дней назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SunilPatel-hw5nn
@SunilPatel-hw5nn Месяц назад
He is an actor, he will come only when he needs something from you
@hiteshgoswami854
@hiteshgoswami854 Месяц назад
ભાઈ શ્રી તમે ખુબ સરસ જાણકારી આપી પરેશ ભાઇ રાવલ વિશે ખુબ મજા આવી આવા વિડિયો આપ બનાવતા રહેજો
@chauhanjayendrasinh7980
@chauhanjayendrasinh7980 Месяц назад
PARESH raval Gujarati 6... Te jani ne garav thay 6 pan potana gaam pratye ni koi lagani nathi te jani ne dukh Pan thay 6 bhai..
@dharmeshgajjar5222
@dharmeshgajjar5222 Месяц назад
પરેશ રાવલનું ઓ.એમ.જી ફિલ્મ જુઓ
@bhaveshsolankiofficial844
@bhaveshsolankiofficial844 Месяц назад
આ ગામને ડોલરિયું ગામ કહેવાય છે સાચું
@CHIRAGTHAKOR9708
@CHIRAGTHAKOR9708 23 дня назад
જય માઁ સુલ્લાઈ માઁ 🙏🏻🚩❤️❤️🚩🙏🏻
@k.kchallengers7917
@k.kchallengers7917 22 дня назад
🙏🏻🙏🏻
@natubhaitalpada2260
@natubhaitalpada2260 8 дней назад
કૃણાલભાઈ સનહેલતા નો હાલનો લાઈવ વિડિઓ બતાવો.
@Dev-fx3zs
@Dev-fx3zs Месяц назад
પરેશ ભાઈ જેવા તમે ફીલમ માં છો એવા જ ગામ માટે કય કરો તો સારું
@dhirensolanki9268
@dhirensolanki9268 Месяц назад
ફીલ્મ માં તો નાટક અભિનય કરવાનો હોય.. હકીકતમાં એવું નથી હોતું...
@lalsinhchavda933
@lalsinhchavda933 Месяц назад
રાવળ કે રાવલ છે ખાત્રી કરજો
@mahendrasinhchauhan2070
@mahendrasinhchauhan2070 Месяц назад
Pareshbhai karta to Mahesh Naresh lakh darjje sara jemne potana kanoda gam na name potani surname rakhi sathe j kanoda ma hospital banavi temaj bija ghana badha kamo temne potana gam mate karyu chhe.
@S.C.D_MUSIC_CHANNAL8140
@S.C.D_MUSIC_CHANNAL8140 Месяц назад
ફુલ સપોર્ટ
@rahhulrahul4853
@rahhulrahul4853 20 дней назад
Mahesh Naresh kanodya best ❤
@navin501
@navin501 28 дней назад
ગામને ગર્વ લે એવું કંઈ કર્યું નથી પરેશભાઈ એ
@amrutrathod8007
@amrutrathod8007 14 дней назад
પરેશ રાવલ નો પરિચય આપ્યો સારી વાત છે જ્યારે તેમનાજ ગામના વતની દ્વારા જાણ્યું કે એમને પોતાના વતન માં કાંઈજ કર્યું નથી ફિલ્મો મોટું નામ ધરાવે છે કરોડો રૂપિયા ની કમાણી કરે છે છતાં પોતાના વતન માં કોઈ યાદ કરે તેવું કાર્ય કરેલ નથી પોતાનું બાપદાદા નું મકાન જ વેચિદિધુ પછી કોઈ આશા ના રખાય
@bharatgorasiya9320
@bharatgorasiya9320 Месяц назад
જય શ્રી માતાજી
@rameshthakor5791
@rameshthakor5791 21 день назад
ભાઈ નરેશ ભાઈ અને મહેશ ભાઈ તો આપડા ગુજરાત ના હીરો હતા આપડા ગુજરાત નુ નામ તો એમ ના થીજ ઓર ખાયછે
@kpstudio4240
@kpstudio4240 Месяц назад
*Nice video bhai 🤟🏻👍🏻*
@sureshparmar9338
@sureshparmar9338 Месяц назад
Nais❤❤❤❤❤❤
@karanthakor4571
@karanthakor4571 Месяц назад
Good information
@sureshmachhi4847
@sureshmachhi4847 28 дней назад
વતન મોઆવું જોઈએ ❤❤❤❤❤ સુપર ભાઇ
@SunilPatel-hw5nn
@SunilPatel-hw5nn Месяц назад
Now you have to understand
@RajaniDantani
@RajaniDantani Месяц назад
❤❤❤
@ParmarSuresh-ho6ry
@ParmarSuresh-ho6ry Месяц назад
Mariah naresh Jay bhai
@user-rw3hs3kw3o
@user-rw3hs3kw3o Месяц назад
Best Stori
@vinody7b441
@vinody7b441 Месяц назад
B j p vala koine kai aapta nathi khoti aasa na rakho .
@pravinchauhan1670
@pravinchauhan1670 18 дней назад
Nice
@user-nm4vj4yc8m
@user-nm4vj4yc8m Месяц назад
Mahesh Naresh koi naana vyakti nathi...emne Kanoda ma Ghana sevaa karya karya 6e.❤hu Kanoda thhi chhu.
@K.KFacts
@K.KFacts Месяц назад
Mare bhai video banavo chhe kanoda gaam no spot joye chhe
@2vnayakvlogs486
@2vnayakvlogs486 Месяц назад
Kai na aape aa kalakaro..je hoy ae pan laile....I'm kalol
@SHUBHGAMING-vh4td
@SHUBHGAMING-vh4td Месяц назад
Jay mataji
@bhamarthakor3385
@bhamarthakor3385 Месяц назад
જય માતાજી 🙏🙏🌺🌺🌺🌺🌺
@k.kchallengers7917
@k.kchallengers7917 Месяц назад
જય માતાજી 🙏🏻🙏🏻
@kirankajavadra7075
@kirankajavadra7075 Месяц назад
❤❤❤❤🎉🎉🎉🎉
@k.kchallengers7917
@k.kchallengers7917 Месяц назад
❤️❤️❤️❤️🎉🎉🎉🎊🎊❤️❤️❤️❤️
@kirankumarpatel1754
@kirankumarpatel1754 Месяц назад
Jemne Pareshbhai rawal nu ghar rakhyu se ae mara mota dada se. Patel kanubhai bapudas Mara kutub MA Dada thai se je usa ma rahe se ane india aave se Pan khara ❤
@shaileshdafda3467
@shaileshdafda3467 Месяц назад
And naresh kanodiya samany nathi gujrati muvi na janm data se bhai
@hemubhaidesai825
@hemubhaidesai825 Месяц назад
ઠીક છે ઠીક છે
@pateldinesh6419
@pateldinesh6419 26 дней назад
પરેશ રાવલને પલીયડ ગામ મા કોઇ ઓળખ તુ નથી કે કોઇ દિવસ ગામ મા એક પૈસા નુ પણ દાન આપ્યુ નથી ખરાબ છે
@karshnbhaipopatbhaikarshnb9748
@karshnbhaipopatbhaikarshnb9748 14 дней назад
ખરે ખર ગમે તેમ તેમનું માતૃ ભૂમિ છે તો પરેશભાઈ ને ગામ પ્રતે પ્રેમભાવ હોવો જોઈએ વર્ષ મા કમસે કમ 4વખત તો હાજરી આપવી જોઈએ
@JituThakor-zd5ec
@JituThakor-zd5ec Месяц назад
Maru pailyda gam
@k.kchallengers7917
@k.kchallengers7917 Месяц назад
Ha Paliyad gaam haa 🙏🏻🙏🏻
@arvindoad3542
@arvindoad3542 Месяц назад
આખું ગામ ડોલરિયુ ગામ બધા આઉટ કન્ટ્રી રહે સે અમુક ઘર જ ખુલા સે બાકી બધા ફોરેન મા રહે સે
@kirankumarpatel1754
@kirankumarpatel1754 Месяц назад
Aa maru j gam se ane Pareshbhai nu ghar kutub ma mara Dada se anej vechatu lithu se, Patel kanubhai bapudas
@JagdishPatel-wy2ee
@JagdishPatel-wy2ee Месяц назад
Paresh ravel nu ghar joi ne suu shikhvanu mailu
@diwana.raymound.d8676
@diwana.raymound.d8676 22 дня назад
પરેશભાઈ ઐ ગામ માટે કાય કરવુ જોઇએ. ગામ લોકોએ હજુય તેમને ચાહે છે.
@viralthakor6647
@viralthakor6647 17 дней назад
Pares bhai potana vatan ne develop karvu joye vatan bhuli na javy
@kaushikparmar4395
@kaushikparmar4395 Месяц назад
Paliyad Gam kalol Gandhinagar
@GanpataVaghela
@GanpataVaghela 25 дней назад
Ola.dadane.kejo.ke.naresh.kanodiya.samany.kalakarnathi.megastar.che..su..ha.
@umedbhaiprajapatikeshabhai7196
@umedbhaiprajapatikeshabhai7196 13 дней назад
Potala gam mate garv hohu join ane gam mate kaik to karavu j joia.paisa mahtvana nathi.
@jayendrabhaipatel5946
@jayendrabhaipatel5946 Месяц назад
Badha keh chhe avaye २०nagar na s::::hachu?
@nandubhaiprajapati9819
@nandubhaiprajapati9819 Месяц назад
Maru Paliyad gam ❤
@ayesha99477
@ayesha99477 Месяц назад
Maru pan
@kokilabenjadav9688
@kokilabenjadav9688 21 день назад
Kaik to karvu j joia
@GanpataVaghela
@GanpataVaghela 25 дней назад
Gam.varao.evi.aasha.rakhasoma.kai.nay.de.bhai
@HBMucic
@HBMucic Месяц назад
Nareshthakor no intriyu lo
@VijayThakor-ju7dj
@VijayThakor-ju7dj 22 дня назад
Khare kar aa vidiyo amne moklvu joye
@rathodbhupatsang8599
@rathodbhupatsang8599 13 дней назад
Psreshravsl lobhi manas hashe atle gam mate koi yogdan nahi aapyu hoy
@NavinShah-zy9tx
@NavinShah-zy9tx 29 дней назад
Gaam nu name barobar samjatu nahi
@rajubhaipatel3195
@rajubhaipatel3195 Месяц назад
Gift City gandhinagar Ma School 6
@k.kchallengers7917
@k.kchallengers7917 Месяц назад
Kone paresh rawal le banaveli chhe school 🏫 Jo banaveli hoyto apre te video banavi daye
@pravinGJ21
@pravinGJ21 Месяц назад
અમિતાભ બચ્ચન ઈલાબાદ કાય નથી કયરૂ 😂😂😂
@user-xc5qv5qe1p
@user-xc5qv5qe1p 29 дней назад
મોટા થાય એટલે નાનાને ભૂલી જાય
@GanpataVaghela
@GanpataVaghela 25 дней назад
Aneaa.paresiyo.i.damany.kevay.kegamma.ghar.ghabhan.vichimare.aanathi.kiyo.samany.ector.kevay.ane.biju.ke.potana.vatanma.vikash.ke.yogdan.ema.emane.khabar.na.pade.
@RajpurMatah
@RajpurMatah Месяц назад
Konsa.gavhe
@RajpurMatah
@RajpurMatah Месяц назад
Pares.bhi.avtanathi
@kirankumarpatel1754
@kirankumarpatel1754 Месяц назад
gav Paliyad, tahsil Kalol, jilla Gandhinagar Gujarat
@GanpataVaghela
@GanpataVaghela 25 дней назад
Jene.film.ma.vilan.no.rol.kariyo.hoy.te.hiro.jeva.kam.kevi.rite.kare.shnehi.jano.etlu.to.vicharo
@2vnayakvlogs486
@2vnayakvlogs486 Месяц назад
Tamare try kar wo hoye to gaam na Kai prashang ma amntran aapo 2,3 lakh maagse
@nileshnayak9453
@nileshnayak9453 Месяц назад
True
@harshilpatel3791
@harshilpatel3791 Месяц назад
We don’t need Paresh Rawal help for our village . We are capable people to grow our village .
@user-bc5zo3gj6t
@user-bc5zo3gj6t Месяц назад
Chinta na karo, tunk samay ma j paresh raval ne aa vidiyo pahochi jashe.
@kvlogsvillagelifedesigomdu8564
@kvlogsvillagelifedesigomdu8564 28 дней назад
Gujarati Bollywood ma to Naresh ne mahesh presh raval krta pan agad che
@PatelIsmail-ky9xs
@PatelIsmail-ky9xs Месяц назад
Chatukar Chey
@dhirensolanki9268
@dhirensolanki9268 Месяц назад
મોદી અને પરેશ રાવલ ની બોલવાની સ્ટાઈલ એક સરખી છે..બેય અભિનયમાં પેલો નંબર... હાસ્ય નું પાત્ર હોય ત્યારે હદ....😂😂😂
@dineshjoshi3809
@dineshjoshi3809 24 дня назад
Modi ye ketla ni ma chodi nakhi style to je ni chodani hase ane tane khabar 😂😢
@dineshjoshi3809
@dineshjoshi3809 24 дня назад
Modi ni style ma ketla ni ma chodani 😂😢 jeni chodani hoy ae loko coment kare che
@navnitsurati5607
@navnitsurati5607 20 дней назад
Kay na kre modi bhakat chhe
@MukeshTrivedi-ju5cn
@MukeshTrivedi-ju5cn Месяц назад
ઓવદિત.બાહમ.સે.નાગર.નથી.
@jayendrabhaipatel5946
@jayendrabhaipatel5946 Месяц назад
नागर ब्राह्मण नथी?shu ko so biya? आ तो कोथरा मांथ बलाडू काढ़यु
@shaileshdafda3467
@shaileshdafda3467 Месяц назад
Bhai harijan na bolo dalit boloay ho have to sudhro bhai
@rathodramsinh3924
@rathodramsinh3924 Месяц назад
Gaam nu nam janavo
@chauhanjayendrasinh7980
@chauhanjayendrasinh7980 Месяц назад
Paliyad gram panchayat lakhelu 6 bhai.
@kirankumarpatel1754
@kirankumarpatel1754 Месяц назад
Gam Paliyad taluko kalol jillo gandhinagar
@hareshvaghela4829
@hareshvaghela4829 Месяц назад
Magvani bhavna janmathi hoy te su ghsnto daan aape
@lalsinhchavda933
@lalsinhchavda933 Месяц назад
બકવાસ
@ManishPatel-gg4hu
@ManishPatel-gg4hu Месяц назад
Hay hay paresh thu thu
@rameshthakor5791
@rameshthakor5791 21 день назад
ભાઈ નરેશ ભાઈ અને મહેશ ભાઈ તો આપડા ગુજરાત ના હીરો હતા આપડા ગુજરાત નુ નામ તો એમ ના થીજ ઓર ખાયછે
@VijayThakor-ju7dj
@VijayThakor-ju7dj 22 дня назад
Jay mataji
@k.kchallengers7917
@k.kchallengers7917 22 дня назад
🙏🏻🙏🏻
Далее
Самое Романтичное Видео ❤️
00:16
Udvada | Parsi | Gujarat | Tata Godrej
14:10
Просмотров 263 тыс.