Тёмный

નરેશ કનોડિયાનો આવો ઈન્ટરવ્યૂ પહેલાં ક્યારેય જોયો નહીં હોય | Naresh Kanodiya 

Vishesh with Dinesh
Подписаться 437 тыс.
Просмотров 1,6 млн
50% 1

નરેશ કનોડિયાનો આવો ઈન્ટરવ્યૂ પહેલાં ક્યારેય જોયો નહીં હોય | Naresh Kanodiya
#નરેશકનોડિયા #નરેશકનોડિયાઈન્ટરવ્યૂ
#હિતુકનોડિયા
#નરેશકનોડિયા
#મોનાથિબા
#હિતુકનોડિયાનોઈન્ટરવ્યૂ
#નરેશકનોડિયાનોઈન્ટરવ્યૂ
#મહેશકનોડિયા
#નરેશકનોડિયાફિલ્મ
#નરેશકનોડિયાસોન્ગ
#નરેશકનોડિયાનાગીતો
#નરેશકનોડિયાનુંનિધન
#હિતુકનોડિયાનીફિલ્મ
#હીતુકનોડિયાનાસોન્ગ
#visheshwithdinesh
#dineshsindhav
#dilsewithdinesh
#gujaratinews
#gujaratifilm
#gujaratisong
#ગુજરાતીફિલ્મ
#ગુજરાતીગીતો

Развлечения

Опубликовано:

 

25 окт 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 292   
@mranil2082
@mranil2082 2 года назад
આપણું ગુજરાત આવા કલાકારોને ક્યારેય ભૂલતી નથી ને ભૂલશે પણ નહિ....તમારી જોડી આવનાર જનમમાં પણ કાયમ રહે 🧡🧡
@nixanpatel4905
@nixanpatel4905 3 года назад
માનનીય શ્રી સ્વર્ગીય મહેશભાઈ અને નરેશભાઈ બંધુ બેલડીને શત શત વંદન. 🙏 🇳🇪 🕉️ જય હિન્દ 🕉️ જય ભારત 🚩 🇨🇦 🙏
@manishbauddha5372
@manishbauddha5372 10 месяцев назад
નરેશ મહેશ કનોડિયા મહાન કલાકારો હતા હમેશ માટે અમારા દિલમાં રેહસે
@rupeshpandya3834
@rupeshpandya3834 3 года назад
મહાન અભિનેતા નરેશ કનોડિયા ને સત સત નમન. ઓમ શાંતિ 🙏🙏🙏
@CookingCafe
@CookingCafe 3 года назад
જતા જતા તમે દાન વિશેની અણમોલ વાત કહી.ખરેખર દરેક વ્યક્તિએ જીવનમાં સ્વીકારવા જેવી જ વાત છે....ખૂબ જ સરસ વ્યક્તિત્વ નરેશભાઇ નું..ખૂબ સરસ વિચારો..
@user-mi4nd4ns6b
@user-mi4nd4ns6b Год назад
કોઇ નૂગરો હોય જે આ ઇન્ટરવ્યુ સાંભળીને ભાવુક ના થાય!!!!! ❤
@BharatPatel-xe9mi
@BharatPatel-xe9mi 2 года назад
એક મહાન વ્યક્તિત્વ સેલ્યુટ મહેશભાઈ
@songsugamshihoraanand9331
@songsugamshihoraanand9331 2 года назад
નરેશભાઇ તમે કીધેલી છેલી વાત બહુ જ સાચી અને સત્ય વાત કરી
@sonamodisonamodi2732
@sonamodisonamodi2732 3 года назад
नरेश भाई नो interw ,,,एक दम owsam। छे,,, इमने एमनी, खुली ने वात करवा नी chhtaa थी दिल जीती लीधू,,, गुजराती फिल्म जगत ना ह्यदय सम्राट ने। दिल थी ❤️। सलाम ❤️❤️
@sureshdabasara183
@sureshdabasara183 Год назад
નરેશભાઈ હર હર મહાદેવ હર દિવ્યાગંત નરેશભાઈ ની વાત સનાતન સત્ય વાત છે જે કીડી ને કણ ને હાથી ને મણ પુરૂ પાડતા હોય તેની સામે પૈસા નો ફેકાય જે ને ખરેખર પૈસાની જરૂર છે તેને આપો તે મહાદેવ ને પણ ગમશે ઑમ જય શ્રી કેદારનાથ હર હર મહાદેવ હર ઑમ નમઃશિવાય ઑમ મહાકાલેશ્વર મહાદેવ નમહઃ ઑમ જય શ્રી સેતુબંધ રામેશ્વર હર હર મહાદેવ હર
@baktaverkarani1852
@baktaverkarani1852 3 года назад
OM SHANTI MAHESH N NARESH KANODIA
@ramjishamliya6509
@ramjishamliya6509 3 года назад
નરેશ કનોડિયા સાહેબ આપનો નામ ગુજરાતી ફિલ્મો મા હમેંશ ની માટે અમર રહેશે...you are best actor all time in gujarati Movies...❤️❤️❤️
@mangalsinhmakwana355
@mangalsinhmakwana355 3 года назад
TIGER ABHI ZINDA HAI .....LOVE YOU MAHESH ND NARESH FOREVER MISS YOU SO MUCH .........😢😢
@dineshranarana7440
@dineshranarana7440 3 года назад
નરેશભાઈ કનોડીયા જેમાં વિશે કીધું બહુ સાચી જ વાત છે
@ashishdeshmukh6244
@ashishdeshmukh6244 2 года назад
सर आपका इंटरव्ह्यू देखने बाद आपको दिलं से सेल्युट ...,....👍👍👍🙏🙏🙏🙏🙏 आशिष देशमुख
@VisheshwithDinesh
@VisheshwithDinesh 2 года назад
Thanks
@jayantiparmar6495
@jayantiparmar6495 3 года назад
ભગવાન ને પૈસા ની શી જરૂર? કોઈ માણસ ના કામમાં આવે એવી જગ્યા એ દાન કરો,એક દમ પ્રેક્ટીકલ વાત કરી, મને ખૂબ જ ગમી, વાહ!
@nareshgor5959
@nareshgor5959 3 года назад
On Santi
@athalrana6743
@athalrana6743 Год назад
Free Ca
@hirajithakor3536
@hirajithakor3536 Год назад
@@athalrana6743 3 cw
@hiteshthakkar5961
@hiteshthakkar5961 3 года назад
માં વિષે સાંભળીને ઘણું દુખ થાય છે, ખરેખર માં વિના સુનો સંસાર
@kalpanaacharya5216
@kalpanaacharya5216 3 года назад
Nareshbhai a interview ma bilkul adambar vagar sachi rite interview apyo....Bane Bhaio vachhe nu bonding to zordar hatu...pan kutumb mate pan atalo j prem hato....A Ahmedabad ma hoi tyare amani pase help mangva avnar loko ne amane khali hathe java nathi didha....Common men jyare paisa kharchi ne amani films jova jata a badha ne puru valtar maltu...means potana dukh dard bhuli ne films joi ne recharge thai jata.... Down to Arth akhu kanodiya family che....Dholiwood films na a Amitabh hata....Bane Bhaio matra sadehe nathi....Baki Amar che ane rahese 🙏🙏🙏Amne Shradhhanjali na hoi.... Salute hoi🙏🙏🙏👍👍👍💐💐💐
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 года назад
Thanks
@ram.thakoragol6162
@ram.thakoragol6162 3 года назад
ખુબ સરસ. અને સાચી વાત છે કે દાન ની જરુરત ભગવાન ને કે માતાજી ને જરુર નથી કોઈ ગરીબ કે ભુખ્યા ને દાન આપવું જોઈએ
@smitajoshi881
@smitajoshi881 2 года назад
7h
@smitajoshi881
@smitajoshi881 2 года назад
3
@smitajoshi881
@smitajoshi881 2 года назад
66
@ketanraychand4863
@ketanraychand4863 2 года назад
Legend is never daie. Dount to urth Naresh Sir. You are my ideal. My favorite superrstaar miss you so much Sir. 😪😪😪
@sanjaychaudhari-vu3mb
@sanjaychaudhari-vu3mb 4 месяца назад
એક સમય હતો જ્યારે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ગુજરાતી ફિલ્મો જોવા માટે થીએટરોમાં પડાપડી થતી
@ramilabenparmar8882
@ramilabenparmar8882 3 года назад
વાહ કાકા વાહ સલામ છે તમને વંદન કરું છું તમને કે આટલી ઊંચાઈએ પહોંચવા છતાંય તમે તમારી ગરીબીના દિવસો ભૂલ્યા નથી અહંકારની એક બુંદ પણ ઊડતી નથી કનોડાગામ નું ગૌરવ છો તમે કાકાશ્રી જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@vinodchaudhary1578
@vinodchaudhary1578 3 года назад
Kanoda gam nu nhi gujrat nu gurav hata naesh sir om shanti
@vishalkhakhla3532
@vishalkhakhla3532 2 года назад
Good interview
@bhagabhaichudasama1051
@bhagabhaichudasama1051 3 года назад
વાહ નરેશભાઈ સરસ વાત કરેલી. અભિનંદન.
@vitthalbhaipatel2502
@vitthalbhaipatel2502 2 года назад
Very much useful to progress wanting personals.
@thetygra
@thetygra 3 года назад
Tiger Abhi zinda he hamare Dil me Miss you
@rajugoswami4962
@rajugoswami4962 3 года назад
100 times salute To our naresh bhai
@hemakatara2430
@hemakatara2430 3 года назад
Bhgvan mahesh & naresh kanodiyaa bnne bhai ni aatma ne shanti aape ane aemnaa parivar aa dukh sahan krva ni shakti aape aevi mari prabhu ne parathnaa 🙏🙏🙏
@maadev9240
@maadev9240 3 года назад
Wah bapu
@bhai5948
@bhai5948 2 года назад
👍🏼👍🏼🌷👌🏼👌🏼
@manishamomaya2975
@manishamomaya2975 3 года назад
બધા ના દિલ માં આ જોડી કાયમ અમર રહેશે...પુરાય ન એવી ખોટ પડી...પરિવાર ને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે....ને એ બધું બેલડી ની આત્મા ને પ્રભુ શાશ્વત સુખ અર્પે
@sodhabhupatsinh713
@sodhabhupatsinh713 2 года назад
Naanpan ma Naresh kanodiya Ghani filmo Joyeli che waah kanodiya saheb Jay Hind Jay Bharat Ram Ram
@parmarganpat2119
@parmarganpat2119 2 года назад
Naresh and mahesh kanodiya dono mahaan insaan the gujraat ka gaurav i miss dono bhai dil se namaskaar karta hun
@chiragbakshi5216
@chiragbakshi5216 3 года назад
Last lines he spoke ,he literally blew my mind, he was so right, give. Money, food. to needy people who really needs it. RIP 🙏🙏🙏
@anjalistudioraner1277
@anjalistudioraner1277 Месяц назад
🎉વાહ નરેશભાઈ 🎉 ખરે ખર આવા મહાન કલાકાર ને ધન્ય છે🎉 એમની યાદ કાયમ રહેશે
@khushitjaina-1194
@khushitjaina-1194 2 года назад
Bhagvan Naresh bhai Kanodia ni aatma ne Shanti aape 🙏❤️
@shilpeshrathod4771
@shilpeshrathod4771 Год назад
Nice
@manishapunambhairana8432
@manishapunambhairana8432 2 года назад
Great👍 super star of Gujarati entertainment world
@pranjalsenjaliya_w-o_autotune
@pranjalsenjaliya_w-o_autotune 3 года назад
Really Motivational Speech
@l.vjadeja931
@l.vjadeja931 2 года назад
Good
@dineshmoradiya4236
@dineshmoradiya4236 2 года назад
Good video bhai 🕉 Sai ram
@haroonshaikh9
@haroonshaikh9 3 года назад
Love you...miss you....great Maheshbhai_Nareshbhai....RIP.
@Maheshkumar-lv9uw
@Maheshkumar-lv9uw 3 года назад
ૐ શાંતિ
@mehrunissacharaniya1315
@mehrunissacharaniya1315 3 года назад
May his soul rest in eternal peace, Aameen
@TejashPatel1234
@TejashPatel1234 Год назад
One of the gurati moovie one and only naresh kanodia only one miss you sir
@javanithakor6604
@javanithakor6604 3 года назад
🎻🎤🙏🙏
@devendrachavda4797
@devendrachavda4797 2 года назад
The Great 👌👌👌👌
@kishorashish7327
@kishorashish7327 3 года назад
ખૂબ સરસ ઇન્ટરવ્યૂ... જય હો...🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 года назад
Thanks
@premilamaru7262
@premilamaru7262 2 года назад
Yes it's very true those lines said by Naresh Kanodia that is in the end
@SanjayKumar-jg7uv
@SanjayKumar-jg7uv 3 года назад
👍👍👍🙏🙏🙏
@shyamkahar6583
@shyamkahar6583 6 дней назад
Ek dum saacho original kalakaron ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@sandhyamaankad2634
@sandhyamaankad2634 Месяц назад
Yes.nareshbhai ni vat sachi.Dan yoga patra new karvu.atyre aa kalakar Apni vache nathi rahya. Koti koti naman bane bhaione.❤chirshani baxe Om shanti❤
@dineshvankar4315
@dineshvankar4315 3 года назад
Good નરેશ સર 🙏🙏🙏🙏🙏
@bhaveshprajapati1
@bhaveshprajapati1 3 года назад
RIP..... Aap ni dan karva ni vat ne ame pan aamara jivan ma utari chu.......
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 2 года назад
મહાદેવ હર,,,
@pranjalsenjaliya_w-o_autotune
@pranjalsenjaliya_w-o_autotune 3 года назад
Salute to Naresh Sir
@kalpeshparmar9462
@kalpeshparmar9462 3 года назад
Legend of Gujarati film
@vgnadodanadoda2221
@vgnadodanadoda2221 2 года назад
જય માતાજી
@krishnagohil715
@krishnagohil715 3 года назад
Very nice 👌
@dasarath1039
@dasarath1039 3 года назад
NiC
@lalitmandli8816
@lalitmandli8816 3 года назад
Love you very much Shree Naresh Kanodiya saheb 🌹🥰❤️🙏
@rajeshbhaipatni8858
@rajeshbhaipatni8858 2 года назад
હર મહાદેવ 🙏🙏👍
@arvindvaniya2909
@arvindvaniya2909 3 года назад
Saras interview che Naresh bhai
@DhansukhgavaGava
@DhansukhgavaGava 2 года назад
નરેશ ભાઈ ના ત્રીજા ભાઈ વિષે માહિતી આપી હોત તો સારું થાત
@titanarmy2016
@titanarmy2016 2 года назад
Best
@anilbhaisachani3214
@anilbhaisachani3214 3 года назад
ખૂબ સરસ વાત કરી આભાર
@jashvantdabhi7154
@jashvantdabhi7154 3 года назад
Naresh bhai. Tamaro. Etrvyu. Anne. Gamyo. Khub. Sarah vat. Kari. Para ntu .atla .Mota .mega .mileniyamyam. Super .star .Banya. Satatame Tamra. Badpanni. Garibi. Na. Divaso. Ne. Bhulya. Nathi
@mukeshprajapati1768
@mukeshprajapati1768 3 года назад
I miss u sir...really bahuj saras motivational speech aapi sir...
@mahendravanzara1625
@mahendravanzara1625 2 года назад
All time miss you Naresh Saheb Bhagwan Tamara aatma ne shanti aape 😔
@firozkhanpathan2380
@firozkhanpathan2380 2 года назад
Saccha insan hai I salute
@dushyantbhatt343
@dushyantbhatt343 3 года назад
Bhai, Nareshbhai ane Maheshbhai, safdta ni aatli sidio chadya pacchi pan aatla jamin sathe jodayela rahya e sanskar chhe, Gujarat ni aa praja ne pan sat sat naman ke jemne jamin par sangharsh karnara aa be mahan manso ne mathe rakhi maan sanman aapyu..... ane chhelle..... Mahadev Harrrrrrr e to bhai Bholenath na bhakat no j aavo naad kari sake....... banne ni aatma ne bhagvan shanti arpe ane aa j gujarat ma fari janmi seva kare evi prathna....
@btsgirldiya5536
@btsgirldiya5536 3 года назад
Perfect man
@parmarramesh8970
@parmarramesh8970 3 года назад
નરેશ કનોડિયા, રહેશે સદાય સ્મરણ મા ।
@shekh__________001
@shekh__________001 3 года назад
નસરૂદીન
@shekh__________001
@shekh__________001 3 года назад
નસરૂદીન
@S.C.D_MUSIC_CHANNAL8140
@S.C.D_MUSIC_CHANNAL8140 Год назад
ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર તરફ થી
@vinodmewada3339
@vinodmewada3339 3 года назад
ओम शांति ओम
@jadejavanrajsinh1690
@jadejavanrajsinh1690 3 года назад
Jay mataji bhai sachivat che naresbhai ni
@daibenmak4117
@daibenmak4117 2 года назад
Bahu sars vat kari
@brijeshparekhofficial5953
@brijeshparekhofficial5953 3 года назад
Waah bhai waah
@vinodvaghela2175
@vinodvaghela2175 3 года назад
Super
@devangraval-ol3gg
@devangraval-ol3gg Месяц назад
દાન કોને આપવું એ જે એમણે કહ્યું તે ૧૦૦% સત્ય છે. બહુ સાચું અને સારું કહ્યું
@shyamkahar6583
@shyamkahar6583 6 дней назад
Kanodiya brother is a great 👌👌👌👌👌❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@Mirnakrish
@Mirnakrish 3 года назад
He is superstar of gujrati cinema ❤️
@mimicry8286
@mimicry8286 2 года назад
Wahhhhh
@shaileshchaudhari833
@shaileshchaudhari833 2 года назад
Last me rula diya sir.
@unstoppable9090
@unstoppable9090 3 года назад
Dinesh bhai good work
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 года назад
Thanks
@sambhuthakor8162
@sambhuthakor8162 3 года назад
હા મોજ હા
@ayesha99477
@ayesha99477 3 года назад
I will miss you both sir
@jayshreedave3307
@jayshreedave3307 3 года назад
Sachi vat che. Bhgvan pase to che ..jya kam aave tya aapo to jivan jivi jvay.
@deepakahir701
@deepakahir701 3 года назад
Miss you Naresh kaka
@newsaipestcontrolservicemo41
@newsaipestcontrolservicemo41 3 года назад
સુપર
@rasiklalchauhan2538
@rasiklalchauhan2538 3 года назад
Nareshbhai je dan vishe kahyu a to kharekhar 100% sachi vat chhe.
@maadev9240
@maadev9240 3 года назад
મહાદેવ હર... નરેશ કનોડિયાના
@utaransh3025
@utaransh3025 3 года назад
The real super star⭐.. Most talented actor..
@user-kp3by1jf4e
@user-kp3by1jf4e 3 года назад
સવારામસાંખટ ભજનીક મોટાપીપળવા,જયરામાધણી
@dharmusevra999
@dharmusevra999 2 года назад
મહાદેવ હર
@zalajitendrasinh1059
@zalajitendrasinh1059 3 года назад
Naresh kanodiya mara mate supreme ⭐start che
@vstivsti2766
@vstivsti2766 3 года назад
😭😭😭😭😭😭😭😭😭
@9925273821
@9925273821 2 года назад
First Gujarati super star
@nirupasharma7495
@nirupasharma7495 3 года назад
Om Santi..🙏🙏
@sappaimtiyaz7869
@sappaimtiyaz7869 3 года назад
No 1
Далее
Как пронести Конфеты В ТЮРЬМУ
19:16