જયદિપભાઇ એ સાચું જ કહ્યું સવારે ઊઠીને પેલા પાની જ પીવુ જોઈએ શરુઆત 1 ગ્લાસ થી કરી તો જુઓ મારો પોતાનો અનુભવ છે સરસ એન્જોય કરો છો તમે પિયર માં નસીબદાર છો તમે આટલા સારા સંસ્કારી લાગણશીલ ભાઇઓ-ભાભી મલ્યા છે ખૂબજ એન્જોય કરો તેવી શુભેચ્છા ભૂમિ બેન🙏👍💐👌
Tamne joi ne Mane pan mara bhai ben yaad aavi gaya ne aamari vadi ni pan yaad taza thai gai enjoy i am so happy aavo samay fari kyare male so full enjoy God bless you
Yes... jaydeepbhai perfect right ✅️ Khali pet Chay nahi pini chahiye 3 glass water drink is best Bad me pi sakte ho Chay Or Chay k Bina ankho nahi khulti ye aapaki kmjori he nay k Chay ki....
Jaydeep bhai right 6e Bhumi ben savare uthi ne 1 ya 2 glass warm water pena chahiye. Meri adat Bhumi ben jesi hi thi after covid mene bahut se changes life mai kiye jisme se this one👍
Bhumika have a lovely stay in India you should show shopping in surat and what you buy so gives us an idea where to buy when we go India next time just a suggestion
જયદીપની વાત સાચી છે ભૂમિકા ખાલી પેટે દૂધ પીવાથી ચામાં પણ દૂધ તો આવે જ ખાલી પેઠે દૂધ પીવાથી ગેસ થાય છે અને ગેસના લીધે બધી જ તકલીફ પેદા થાય છે એટલે સવારે ઊઠીને પહેલાં ગરમ પાણી પીવાનું આપણા શરીરને આપણા મગજને ગરમ વસ્તુની આદત હોય છે નહીં કે જાની તું કરી જો એક દિવસ કરી જો તરત તને ખબર પડી જશે ગરમ પાણી એટલું કરવાનું જેટલી ચાલ ગરમ હોય છે અને ચુસકી ચુસકી પીવાનું એટલે એટલી જ અસર કરશે ખ્રિસ્ત થવામાં જેટલી ચા કરે છે પછી અડધો પોણો કલાક પછી ફ્રેશ થઈ નાઓ તો પછી પણ ફ્રેશ થઈ અને નાસ્તો કરી લેવાનું. નાસ્તા કર્યા પહેલા ચા પીવાથી અચૂક ગેસ થાય છે એ વાત જયદીપની સો ટકા સાચી છે મારા ડાયટ વિશેની આ વસ્તુ મને શીખવાડી છે મને પણ આવી સેવ હતી અને મને ગેસ એસીડીટી એટલી થતી ને કે ના પૂછો વાત આજે કશું થતું નથી ચાર વર્ષથી ભૂમિકા તારા બ્લોક જોવાની એટલી મજા આવે છે કે ના પૂછો અને તમારા ભાઈ બહેનો નો પ્રેમ જોઈને તો વાહ રે વાહ જયદીપ જેવો સ્વભાવ આખા ઘરનો સ્વભાવ સારું છે. જેવી રીતે આખા ઘરના દરેક સભ્યોનો સ્વભાવ સરસ છે કોઈ એવું વ્યક્તિ નથી કે જે એકબીજા સાથે ચડો કરીને વાત કરી એકબીજાને જોઈન્ટ મારે સોરી ટોંટ મારી
Temari puri family ketli seras che Bhumika ben Behu mama Jaydeepbhai ane Hardik bhai Bhanejonu ketlu dhyan rakeche Sarikaben bhi khubej vhal kereche bhanejone je bhavtu kertu hoy a bedhu benavin khevedaveche
Jaydee bhai right atleast 2 glass water first thing in morning abd and bhumika I'm sharing my own experience I'm addicted tea in afternoon but i had bad experience that day i decided no matter what i stop drinking afternoon tea and take 3 weeks and after that i don't feel like to have tea, try atleast half glass you can do it you have better chance know might you start tomorrow with bhai👍
Boo boo mast vlog 👌👌👌👌 full enjoy 😉 Surat ma pan chalk bazar pase zoo chhe sarthana ma zoo chhe ane dumas na beach 🏖 ni visit karo shivu adi hezu badha ne maja aavse