Тёмный

Polycystic Ovary Syndrome PCOS (Gujarati) - CIMS Hospital 

Marengo CIMS Hospital
Подписаться 319 тыс.
Просмотров 9 тыс.
50% 1

પૉલીસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) તે એક સ્ત્રી માં રહેલ સેક્સ હોર્મોન્સ નું અસંતુલન છે. PCOS ની આ ઝાંખી માં શામેલ છે, શરીર માં અમુક હોર્મોન્સ અસાધારણ માત્રા માં હોવા અને કેવી રીતે તેઓ ના કારણે કેટલાંક લક્ષણો થાય છે, તેમજ આ સ્થિતિ માટે ની સારવાર ના વિકલ્પો.
સિમ્સ ગાયનેકોલોજી એન્ડ ઑબ્સ્ટેટ્રિક્સ.(www.cims.org)
Connect with us:
/ cimshospitals
/ cimscancer
/ cimshospital
/ 3603904
/ pins
૩૫૦ બેડ વાળી, મલ્ટિ સુપર સ્પેશિયાલિટી (અનેક પ્રકાર ના રોગો / સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ ના નિદાન, સંભાળ અને સારવારો પૂરી પાડતી હોસ્પિટલ) અને ગુજરાતની શ્રેષ્ઠ હોસ્પિટલો માંથી એક છે, જે વિવિધ પ્રકાર ની નિદાન અને સારવાર સેવાઓ પૂરી પાડે છે એવી સિમ્સ (CIMS) હોસ્પિટલ, અમદાવાદ.
વૈશ્વિક આરોગ્યસંભાળ ના ઉચ્ચ ધોરણો ની સેવાઓ આપતી, સિમ્સ હોસ્પિટલ ને, સમગ્ર ભારત માં ઉચ્ચ ગુણવત્તા વાળી આરોગ્ય સંભાળ અને દર્દી ની સલામતી પૂરી પાડવા માટે, જેસીઆઈ (JCI) - જોઇન્ટ કમિશન ઇન્ટરનેશનલ (યુએસએ), એનએબીએચ (NABH) (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પીટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ) અને એનએબીએલ (NABL) (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ) ની માન્યતા ધરાવે છે.
બે પર્યાપ્ત જગ્યા ધરાવતી અને અદ્યતન અને અત્યાધુનિક ઇમારતો માં ફેલાયેલી છે - સિમ્સ પૂર્વ અને પશ્ચિમ. સિમ્સ હોસ્પિટલ, સૌથી વધુ અનુભવી ડોકટરો, નવીનતમ ટેકનોલોજી અને ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (દર્દીઓ ની સાર-સંભાળ માટે ની આધારરૂપ વ્યવસ્થા) નું મિશ્રણ પૂરું પાડે છે, જે સુનિશ્ચિત કરે છે દર્દીઓ ને વિશ્વ સ્તર ની સંભાળ અને સારવાર મળે.
આ હોસ્પિટલ એ, તેના દર્દીઓ ને, માનવીય સાર-સંભાળ આપવા માટે ની સંસ્કૃતિ વિકસાવી છે.
જો તમને આ વિડિઓ પસંદ હોય, તો અમારા વધુ શૈક્ષણિક વિડિઓ મેળવવા માટે કૃપા કરી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો (ચેનલ ની સદસ્યતા લો) અને કૃપા કરી ને તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે શેર કરો.
Medical Animation Copyright© 2017 Nucleus Medical Media, All rights reserved
www.nucleusmedicalmedia.com/n...

Опубликовано:

 

18 фев 2018

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@sati-spreadlove6133
@sati-spreadlove6133 3 года назад
Informative Useful Thank you
Далее
Avoid these 7 foods in PCOD | By GunjanShouts
9:16
Просмотров 1,3 млн
Tom🍓Jerry 😂 #shorts #achayanarmyfamily
00:14
Просмотров 12 млн
Разбудили Любимой Песней 😂
00:14
Interactive  Session with Dr. Kaumil Patel
17:09
Female Reproductive Cycle | Menstrual Cycle | Hormones
1:50:05
Resting Membrane Potential | Neurology | Dr Najeeb
2:15:48
HammerTube Hammertoe System
1:46
Просмотров 26 тыс.
Tom🍓Jerry 😂 #shorts #achayanarmyfamily
00:14
Просмотров 12 млн