મુસાફર હું મુસાફર લહેર નિ વાટ લેવી છે અને મળે જો સથવારો સારો તો એક બે વાત કેવી છે આકાશેચાંદ તારા આ ધરતી અમારી છે સમંદર તો હૃદયમાં છે અની એક ઘુઘવાટ લેવી છે અને બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોવે તમારા બાગ ની એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર એક લહેર નિ વાટ લેવી છે રહો છો જરા મોન મહેફિલ મા જરા એક વાહ તો આ પો.