Тёмный
No video :(

Rajbha Gadhvi || Rajput Ane Bhil || આ રાજપૂત ની વાત ભીલ વગર અધૂરી હોત || Bhil Ni Khumari 

Rajbha Gadhvi Official
Подписаться 904 тыс.
Просмотров 934 тыс.
50% 1

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 770   
@damorjagdish8861
@damorjagdish8861 2 года назад
લાખ લાખ અભિનંદન આપતા હોય છે સાહેબ હા મારું ભીલ . જય ભીલ જય આદિવાસી .
@rajbhagohil8393
@rajbhagohil8393 11 месяцев назад
⚔️મેવાડમા રાણા પ્રતાપસિહ અને સોમનાથ મા હમીરજી ગોહિલ નો સાથ આપી ને જેમણે પોતાના પ્રાણ ની આહુતી આપી એવા ભીલો ને મારા હજારો વંદન છે.મારા દેશના ભીલ મહાન છે.ભીલો ને જ્યાંરે જરૂર પડે ત્યારે અમને યાદ કરે ક્ષત્રિયો તમારી સાથે જ છે.જય હો વિર વેગડાજી જય હો વિર હમીરજી જય હો રાણા પૂજા ભીલ જય મહારાણા પ્રતાપસિંહ 🚩 राणी जाया भीली जाया भाई भाई 🤝🧑‍🤝‍🧑
@pankajgarasiyaofficial4923
@pankajgarasiyaofficial4923 2 дня назад
Jay ho 🌟
@vasaiyageetaben2460
@vasaiyageetaben2460 Год назад
તમે અમારા આદિવાસી ભીલ ની વાતો કરો છો એમા અમને બહુ આનંદ થયો છે આવી વાત કોઈ કલાકાર નથી કરતા તમને નવ લાખ લોબડીયાલી માતાજીઓ ખુશ રાખે અમને સાંભળી જનુન આવી જાય હો ભાઈ 🙏🙏👌👌👌👌🏹🏹🏹🏹🏹
@mr_vipin_bamniya_007
@mr_vipin_bamniya_007 2 года назад
રાજભા સર આદિવાસી સમાજની પ્રસન્સા કરવા તમારો ખૂબ ખૂબ આભાર .... જય જોહર🏹 જય આદિવાસી🏹🏹
@rajshigova9327
@rajshigova9327 Год назад
Lllllllll
@rajshigova9327
@rajshigova9327 Год назад
Ll
@environment01
@environment01 Год назад
🌄🌿🌿सभी में आदि है हम... भील..... आदिदेव ..महादेव.. 🌏🌎🌾🌾🏹🏹🏹 भाई सभी भील ऐक हि है..... सभी आप ने अप ने बाप पिछे जाव तो सभी भील मे हि मीले गे और भील आदिवासी है और आदि देव... महादेव.... 🙏🙏🏹🏹🏹🌾🌎🌎 जय आदि देव........ 🙏🙏🙏👋👋
@kalyanvaniya-rx2yx
@kalyanvaniya-rx2yx 6 месяцев назад
Very good 👍
@dashratrana8526
@dashratrana8526 2 года назад
भीलो का नाम आयगा तो सभी जलेंगे क्यू की पहले भी ते आज भी हैं सूरा सूर वीर शत्रिय भीलको नमन है जय जोहार जय भारतमाँ 🚩🚩🚩🚩🏹🗡️⚔️🐯🐯🐯🚩🚩🚩🚩🚩
@thealonerider7709
@thealonerider7709 Год назад
Jai shree ram
@mandoddinesh6874
@mandoddinesh6874 Год назад
Bhil is king 👑 jay Johar jay Aadiwasi
@royalhunters1114
@royalhunters1114 2 месяца назад
​@@mandoddinesh6874भील वीर राजवंश है जो जन्मसे धनुष्य बाण राखता है, मर्दोवाले शोक शिकार करता शिकारी है !❤
@jitendrachaudhari4872
@jitendrachaudhari4872 Год назад
વાહ કવિ રાજ. ભીલો વગર ભારત દેશ નો મહાન ઈતિહાસ અધૂરો છે
@manojchaudhary1434
@manojchaudhary1434 Год назад
વાહ વાહ કવિરાજ જય માતાજી જય આદિવાસી
@shamjibhil4289
@shamjibhil4289 4 месяца назад
અમારા આદિવાસી ભીલ સમાજ ની વાત કરી કલાકાર તમને ખૂબ ખૂબ આભાર માનુછુ જય માતાજી
@nareshgamar742
@nareshgamar742 Год назад
જય આદિવાસી
@kamleshvlog3035
@kamleshvlog3035 Год назад
હે કવિ રાજ તમારો હું ચાહક હતો પણ આજે પહેલી વાર આદિવાસી ભીલ નો પ્રસંગ સાંભળ્યો આ પ્રસંગ ની વાત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન જોહાર
@vijaybhaikharadiya9555
@vijaybhaikharadiya9555 2 года назад
વાહ કવિરાજ મને ગર્વ છે ભીલ નો દીકરો છું
@pavangohil1821
@pavangohil1821 2 года назад
કવિ શ્રી રાજભા ગઢવી અમારા આદીવાસી ભીલોના પ્રસંગ રજુ કરવા ખુબ ખુબ અભિનંદન જય આદિવાસી જય જોહાર
@vikramtaviyad379
@vikramtaviyad379 2 года назад
ગોવીદઞુરૂ
@mahetaneha6764
@mahetaneha6764 2 года назад
p
@damorvikas3137
@damorvikas3137 2 года назад
Bhai ek vat bolu koli samaj maa bhil sarnem ave che.
@damorvikas3137
@damorvikas3137 2 года назад
Kem ke me aa video maa comments mari che amaa ek mane ke che ke bhil sarnem koli samaj maa ave che piz Ripley apje.
@jadishjambukiya3024
@jadishjambukiya3024 2 года назад
@@damorvikas3137 ha koli samaj ma bhil sari nem aave. Se. Som nath ni aaju baju 100 k. M. Sudhi koy bhil samaj nathi rehta.. Only koli samaj re se..somnath mla koli. se..
@rathwageeta3317
@rathwageeta3317 2 года назад
ખૂબ ખૂબ આભાર અમારા આદિવાસી સમાજ નો પ્રસંગ રજૂ કરવા બદલ જય આદિવાસી જય માતાજી
@bhjandhambhjanmadhi9905
@bhjandhambhjanmadhi9905 3 года назад
વાહ ભાઈ વાહ ભિલ ની વાત કરી છે એટલે હવે મહારાણા પ્રતાપ ની સાથે એક રાણા પુંજા ભીલ પણ હતો એને પણ યાદ કરજો સાહેબ મહારાણા પ્રતાપ પણ મુજામાં હતા આ યુધ્ધ માં પછી આ ભીલે સાથ આપ્યો હતો તો આવા વીર ને કે ભુલીયે હા ભીલ પણ આવા છે હો ભલે ઈ જંગલ માં રહેતા જય એકલેગ જી જય ભિલ પ્રદેશ જય આદિવાસી જય માં ચામુંડા
@stgamer4486
@stgamer4486 Год назад
Ha bhaii bhiloye sath aapyo too.maharaan prtap ne...❤️🚩⚔️
@manishkumarmanish7578
@manishkumarmanish7578 Год назад
आ वात 100 टक्टा हाशी है
@damorchunilal2102
@damorchunilal2102 11 дней назад
વાહ મારા ભાઈ કવિ રાજભાઈ તમે હમારા આદિવાસી ભાઈઓ વિશે આવો.ઉલેખ કરિયો તમે ખૂબ.ખૂબ. અભિનદન પાઠવું
@manharhathila211
@manharhathila211 5 дней назад
વાહ હાવજ વાહ આદિવાસી ભીલ ની જૂના જુગ વાત કરવા વાતો કરવા બદલ આભાર જય જોહાર જય આદીવાસી ❤❤❤
@environment01
@environment01 Год назад
🌄🌿🌿सभी में आदि है हम... भील..... आदिदेव ..महादेव.. 🌏🌎🌾🌾🏹🏹🏹 भाई सभी भील ऐक हि है..... सभी आप ने अप ने बाप पिछे जाव तो सभी आदिवासी मे हि मीले गे और भील आदिवासी है और आदि देव... महादेव.... 🙏🙏🏹🏹🏹🌾🌎🌎 जय आदि देव........ 🙏🙏🙏👋👋आदि देव नमो नमः..... 🌏🌏🏹🏹🏹🏹
@rameshrana9525
@rameshrana9525 Год назад
आदिवासी आदी दैव महादेव की जय
@user-xh5ki2vi7
@user-xh5ki2vi7 22 дня назад
પહેલીવાર કોઇ કલાકાર ના મોઢે ભીલ ની વાત સાંભળી ત્યારે ખૂબ આનંદ થયો રાજભા ભાઇ તમને લાખ લાખ જોહાર જય આદિવાસી 🏹🏹
@user-xw1gd6gx7z
@user-xw1gd6gx7z 2 года назад
बहुत धन्यवाद गढ़वी बा जय जोहार जय आदिवासी
@ganeshpadvi8205
@ganeshpadvi8205 Год назад
જય જોહાર જય આદિવાસી
@rajneeshtadvi_
@rajneeshtadvi_ 3 года назад
જય જોહાર 🏹 જય આદિવાસી 🏹
@parsingbhabhor7948
@parsingbhabhor7948 Год назад
ગઢવી કવિ ને લાખ લાખ અમારા આદિવાસી સમાજ તરફથી તમને વંદન jay Johar જય આદિવાસી
@user-qe9pq3zv8z
@user-qe9pq3zv8z Год назад
જય આદિવાસી જય જોહાર
@Natural11011
@Natural11011 2 года назад
વાહ !! કવિશ્રી રાજભા ગઢવી અમારા આદિવાસી (ભીલોનો)પ્રસંગ રજુકરવા બદલ ખુબ ખુબ અભિનંદન .જય જોહાર જય આદિવાસી 🏹 🏹
@dabhimahendra7392
@dabhimahendra7392 2 года назад
B
@dabhimahendra7392
@dabhimahendra7392 2 года назад
B
@jadishjambukiya3024
@jadishjambukiya3024 2 года назад
Vegdaji dada koli se... Bhil to temni sarnem se.
@ankitvasava3.08
@ankitvasava3.08 2 года назад
@@jadishjambukiya3024 kone kidhu
@jadishjambukiya3024
@jadishjambukiya3024 2 года назад
Koli samaj pase itihasik sarkari purava se. Vegdaji bhil koli samaj na se. Am Tamari pase koy purava hoy to janavo. Hava ma tir no feko
@hemiltonhazzz4968
@hemiltonhazzz4968 2 года назад
આપ કી જય જય આદિવાસી જય જોહાર 🏹🏹🏹 આભાર આપનો કે આ આંખે પટ્ટી બંધ દુનિયા સામે અમારો સાચો ઇતિહાસ રજુ કરવાં સારું🙏🙏🙏 કોઈક દિવસ પૂર્વ પટ્ટી આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવા વિનંતી અરવલ્લી,સાતપુડા, વિંધ્યાચળ અને સહ્યાદ્રી આદિવાસી સમાજ માટે
@rakeshtadvi9152
@rakeshtadvi9152 2 года назад
વાહ કવિરાજ વાહ... ઇતિહાસના વીરપુરુષોની જાણકારી આપવા બદલ ખુબ ખુબ આભાર🙏
@sanwarrana7514
@sanwarrana7514 3 года назад
🙏जय माता दी जय भील राज 🙏
@vijaydamor6790
@vijaydamor6790 Год назад
જય જોહાર જય આદિવાસી રાજભા ગઢવી ની જય હો
@divyeshvasava2707
@divyeshvasava2707 2 года назад
Jay Rajputana... Jay Adivashi
@sodhabhupatsinh713
@sodhabhupatsinh713 2 года назад
Hu Rajput chu pan Amne Rajasahi ma Bhil samaj no Bahu saath madyo che Divyesh Bhai Rajsthan ma Bhil samaj ne Bhil Rana keva ma Aave che Jay Ho Bhil Rana Jay mataji
@kirittaviyad93
@kirittaviyad93 2 года назад
@@sodhabhupatsinh713 હા બાપુ
@sodhabhupatsinh713
@sodhabhupatsinh713 2 года назад
@@kirittaviyad93 🙏
@sodhabhupatsinh713
@sodhabhupatsinh713 2 года назад
🙏
@jadishjambukiya3024
@jadishjambukiya3024 2 года назад
Bhil k aadivasi koy se j nahi. Vegdadada ni sarnem bhil se.. Koli samaj na vegda dada . Sachu to bolo.. G pa maro so
@rohitvalvi5712
@rohitvalvi5712 2 года назад
🏹જય આદિવાસી🏹 🙏જય યાહા‌ મોગી 🙏
@baratagomanratava
@baratagomanratava 3 дня назад
લાખ લાખ અભિનંદન ગઢવી સમાજ ને જય જોહર જય આદિવાસી
@damorvikas3137
@damorvikas3137 3 года назад
વાહ ચારણ કવિ વાહ . જય આદિવાસી જય જોહાર🏹💪
@kirangohil8138
@kirangohil8138 2 года назад
Jay rajputana
@santoshbilwal48
@santoshbilwal48 День назад
🙏🌹શ્રી રાજભા ગઢવી ને ખુબ ખુબ અભિનંદન જય આદિવાસી જય જોહર 🌹🙏
@ajitvasava3119
@ajitvasava3119 2 года назад
જય હો કવિરાજ🙏🙏🙏🙏🙏 જય હો હો રાજપૂતાના🙏🙏🙏🙏🙏 જય આદિવાસી 🏹🏹🏹🏹🏹
@Rathva_vipu
@Rathva_vipu 2 года назад
જય આદિવાસી🏞️ પ્રકૃતિ પૂંજક 🏞️
@kirittaviyad93
@kirittaviyad93 3 года назад
જય ભીલ.... જય જોહાર... જય આદિવાસી
@tulsichuhan8032
@tulsichuhan8032 2 года назад
,,🙏🙏🙏 Jay Ho Bhil samaj Jay Johar Jay Adivashi
@manumachhar9432
@manumachhar9432 Год назад
हल्दी घाटी युद्ध में महाराणा प्रताप को राणा पूंजा भील ने साथ दिया था रानी जाया भीली जाया भाई भाई जय मारवाड़ जय राजस्थान
@bhayubhai1942
@bhayubhai1942 11 дней назад
Jay johaar Jay adivaash ha rajba Gadhvi ni moj ha gir
@pankajkumarcharaopt6168
@pankajkumarcharaopt6168 2 года назад
Johar
@taralsanjivkumar875
@taralsanjivkumar875 3 дня назад
વાહ ભાઈ રાજભા જય જોહાર જય ભીલ
@RiteshRathwa88
@RiteshRathwa88 9 месяцев назад
આભાર કવિશ્રી રાજભા 🌱🏹🙏
@ravindrabilwal323
@ravindrabilwal323 2 года назад
જય ભીલ.. જય આદિવાસી 🏹
@sureshbhil5108
@sureshbhil5108 2 года назад
વાહ ચારણ વાહ ,,,,ખૂબ ખૂબ ધન્યવાદ ,,જોહાર🌾🏹🏹🏹🏹
@Naresh.tabaviNaresh.tabavi
@Naresh.tabaviNaresh.tabavi 17 дней назад
Jay Johar Jay aadivasi rajbha gadhvi na lakh lakh lakh vandan
@royalrathwaghoghamba2893
@royalrathwaghoghamba2893 2 года назад
જય જોહાર
@02arpan18
@02arpan18 Год назад
જય આદિવાસી 🙏 જય હો રાજપુતાના 🚩
@mr_tadvi_gj34
@mr_tadvi_gj34 Год назад
Jay Aadivasi 🏹🦁 Jay Rajput ⚔️🦁
@mehul.meda.302
@mehul.meda.302 Год назад
Jay ho mara bhil ni
@Ashok.tadvi94
@Ashok.tadvi94 5 месяцев назад
Jay johar jay adivasi 🏹🏹
@user-wx2nf5zt8p
@user-wx2nf5zt8p 2 года назад
આભાર, રાજભા ગઢવી.
@gamarashish8236
@gamarashish8236 2 года назад
Jay johar... Jay adivasi..... Jay rajputana...... ⋆♔〘Ł€Ꮆ€ŇĐ〙♔
@chaudhariashok5695
@chaudhariashok5695 Год назад
Jay johar rajbha ghadvi 🏹
@JD_02-j2d
@JD_02-j2d Год назад
જય જોહાર જય આદિવાસી🙏🙏🙏
@bhilramesh1471
@bhilramesh1471 Год назад
कोली समाज में जन्मे हुए विर योद्धा विर वेगड़ाजी भील को मेरा प्रणाम जय हो सोमनाथ महादेव
@raviraj-bq8dr
@raviraj-bq8dr 3 года назад
aavi j rite maherbani kari ne bhil samaj vise bolo to duniya ne khabr pade 🙏🙏🙏🙏🙏🙏 jay rajputana jay maharana pratap jay rana punja bhil
@factwithindia1470
@factwithindia1470 3 года назад
Ha sachi vat Che bhai Jay johar 🙏🙏🙏🙏
@pavanmr.minamapavan421
@pavanmr.minamapavan421 3 года назад
Open bhai
@pavanmr.minamapavan421
@pavanmr.minamapavan421 3 года назад
Ha maro bhil ha
@sanwarrana7514
@sanwarrana7514 3 года назад
जय राणा पूंजा जी जय वेगड़ा जी 🙏🙏
@rahulpateliya3935
@rahulpateliya3935 3 года назад
aabhar bhai ❤️🙏
@keshava473
@keshava473 11 месяцев назад
जय आदिवासी
@gyanvatsalswami817
@gyanvatsalswami817 2 года назад
રાજભા ધન્યવાદ આજ તમારા કારણે હિન્દુ સમાજ એક થયો છે ને તમે હજુ હિન્દુ ને એક કરી હકો એડલી તાકત આ હિન્દુ રાજભા ગઠવી મા અને આમ જ હિન્દુત્વ ને આગળ કામ આવે એવા દુહા અને પંસગો હિન્દુ 18 વરળ ને કેજો હુ હિન્દુ રોહન ભરવાડ 🚩 જય શ્રી રામ 🚩 🚩જય હિન્દુ રાષ્ટ્ર 🚩
@pradipamaliyar5147
@pradipamaliyar5147 5 месяцев назад
🏹Jay johar🏹 Jay adivasi🏹
@rabarirabari279
@rabarirabari279 3 года назад
બીજુ તો હુ શુ બોલુ કવિરાજ પણ રાતના 2.30 વાગે સાહિત્ય સાભળી નિદર નથી આવતી હર હર હર હર હર હર હર હર 🙏🙏
@damorvikas3137
@damorvikas3137 3 года назад
હે ચારણ કવિ તમારો એક ડાયરો અમારા આદિવાસી વિસ્તારમાં કરું ને અમારા સમાજના ના યુવાનો ના રુંવાડા ઊભાં થઇ જાય અને ખાસ તો મારા દાહોદ માં ‌ જય જોહાર....
@lalsinghdamor6248
@lalsinghdamor6248 3 года назад
હાચુ ભાઈ પણ એના માટે આખો ડાયરો બોલાવવો પડે અને દાહોદ બોલાવવા હોય તો ખર્ચો કરવો પડે બાકી આદિવાસી માટે તો રાજ ભા બોલે છે એમાં કઈ આપડે કેવું નો પડે ભાઈ રાણા પૂંજા વિશે તો રાજ ભા એ બધી વાત કરે છે ડાયરા માં ભાઈ ક્યારેક પેલા કાઠિયાવાડ માં આવજો ડાયરા માં હું બે વાર જોય આવ્યો છું અમરેલી માં ડાયરા માં આપડા દાહોદ વાળા ક્યારેક બોલાવે તો રાજ ભા ને હંભળવા આખું ભીલ પરદેશ આવે હો ભાઈ
@damorvikas3137
@damorvikas3137 3 года назад
@@lalsinghdamor6248 Divas avse to ek var to bolavu
@damorvikas3137
@damorvikas3137 3 года назад
@@lalsinghdamor6248 સમાજ પેલા કરતા ઘણો જાગૃત થયો છે .
@jadishjambukiya3024
@jadishjambukiya3024 2 года назад
Vir vegdaji dada koli samaj na se Bhil to temni sarnem se.. Kay jana joya vagar lay hala so. Navra.
@damorvikas3137
@damorvikas3137 2 года назад
@@jadishjambukiya3024 bhil sarnem only bhil adivasi maa ave atle mane khabar che koli samaj ave ke nai te khabar nai
@mahesh.k.sangada3498
@mahesh.k.sangada3498 11 месяцев назад
કવિ શ્રી રાજભા અમારી આદિવાસી ની સંસ્કૃતિ અને ઈતિહાસ લોકો સુધી પહોંચાડવા બદલ ખુબ ખુબ આભાર
@rajendarkumarvasaiya3170
@rajendarkumarvasaiya3170 Год назад
Jay Johar jay adivasi
@s.l.rathwaofficial5511
@s.l.rathwaofficial5511 2 года назад
Jay johar 🏹👍 આવા તો અનેક આદિવાસી શૂરવીરો છે.
@bhilarjun2745
@bhilarjun2745 2 года назад
Jay mataji rajbha gadhvi jordar daro bhil samaj vise mahiti badal 🦁🦁🦁🏹🏹🏹🏹🏹🎯🎯🎯🎯🎯🔱🔱🔱🔱🔱
@tigerqueen5867
@tigerqueen5867 2 года назад
Vandan che raaj bhaa gathvi ji ne bil pradesh ke bhilni aapko salute karti he johaar vandan karti he।
@mrpargishort360
@mrpargishort360 Год назад
Jay johar.
@adiwasiboy__raju4810
@adiwasiboy__raju4810 11 месяцев назад
હમારા આદિવાસી નું વર્ણન કરવા બદલ ખુબ ખુબ આભાર
@vipul.bhuriya5441
@vipul.bhuriya5441 2 года назад
🏹Jai Johar 🏹 jay 🙏 _Aadiwasi
@rameshbhaimakwana6234
@rameshbhaimakwana6234 2 года назад
જય ઠવિ રાજ જય ભીલ રાજ
@jadishjambukiya3024
@jadishjambukiya3024 2 года назад
Vegdaji dada koli samaj na se Bhil temni sarnem se .
@vnpatan
@vnpatan Год назад
જય આદીવાસી👑
@vipulsinghparmar8223
@vipulsinghparmar8223 Год назад
જય રાજલ માં
@RajNinama-ns6xe
@RajNinama-ns6xe 2 года назад
जय जोहार जय आदिवासी 🏹
@RameshKumar-lp9io
@RameshKumar-lp9io Год назад
જય આદીવાશી❤❤
@manishdamor7257
@manishdamor7257 3 года назад
Jay Bhil Jay Adivasi Jay Johar
@ashwinbhil2232
@ashwinbhil2232 3 года назад
Jay johar jay Adivasi jay bhil 🙏🙏🙏
@pargibharatpargibharat9973
@pargibharatpargibharat9973 Год назад
Adivashi. Na bhagvan tamne khub agal mare.. Jay tatiy mama
@mayurpariyasinger1582
@mayurpariyasinger1582 2 года назад
જય હો.. રાજભા...સાહેબ... મોજ... મતિયાદેવ... તમને ખુબ આગળ વધારે... ભા... જય હો...
@user-wb7ed4iv7e
@user-wb7ed4iv7e Год назад
Rajbha gabvi jay johar jay aadivaashi
@raviraj-bq8dr
@raviraj-bq8dr 3 года назад
vaah raj bha vaah aabhar tamaro bhil samaj vise bolva badal 🙏🙏🙏🙏🙏🙏🙏
@ashwinbhil2232
@ashwinbhil2232 3 года назад
Jay johar jay Adivasi jay bhil 🙏🙏🙏🙏
@user-cr5zm4do9n
@user-cr5zm4do9n 3 года назад
@@ashwinbhil2232 ઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝજ
@mavtar..dijitalmudetha8197
@mavtar..dijitalmudetha8197 2 года назад
Ha rajbha gadhavi ha
@jayantidamor7154
@jayantidamor7154 Год назад
Vah rajbha vah
@dilipsinhyadav1111
@dilipsinhyadav1111 3 года назад
જોરદાર પ્રસંગ કવિરાજ ચારણ રાજપુત હમારા સાવજ
@DAHODkaamavi
@DAHODkaamavi 2 года назад
Vaha mara gadvi. Mara adivachi samaj ni yad karva badhal kub. Khub abhar bhai
@rajubhaikatara96
@rajubhaikatara96 2 года назад
Jai johar jai adivasi
@vasavaprakash1528
@vasavaprakash1528 3 года назад
Jay johar 🏹🏹
@bijalbhaigrcc8920
@bijalbhaigrcc8920 Год назад
Jay adivasi Jay bhil pardesh
@surapsinghbariyarktputbhil4439
@surapsinghbariyarktputbhil4439 3 года назад
जोहार जय जोहार राजभा ने
@ashwinbhil2232
@ashwinbhil2232 3 года назад
Jay johar jay Adivasi jay bhil 🙏🙏🙏
@rutik30269
@rutik30269 2 года назад
Jay birasha Jay johar
@vinoddamor8491
@vinoddamor8491 Год назад
Ha Rajbha gadvi
@Samirbandodiya69
@Samirbandodiya69 6 месяцев назад
Jay AADIVASI BHEEL ❤
@naharkingjohar266
@naharkingjohar266 Год назад
Vah rajbha gadhvi
@ToofanDjOficial
@ToofanDjOficial 3 года назад
Khub Khub Dhanyawad 🙏🙏 Rajbha Gadhavi Jay Johar Jay Aadivasi
@amitmeena7668
@amitmeena7668 6 месяцев назад
Jau Johar Dada jay Aadiwashi
@bhilhiren9876
@bhilhiren9876 3 года назад
Jay Johar 🙏🏼 Jay adivasi Jay mogal maa🙏🏼 Haa mama ha moj aavi gayi
@MukeshThakor-ry2un
@MukeshThakor-ry2un 3 года назад
હા તમારી મોજ હા ગઢવી
@Thevillageboy3800
@Thevillageboy3800 2 года назад
❤️🙏🏻 જય આદિવાસી 🙏🏻❤️
@sharadkumar_bhil_4320
@sharadkumar_bhil_4320 2 года назад
Khub Khub Aabhi nandan Rajbha Jay BHIL🚩
@lalitvakhala7318
@lalitvakhala7318 Год назад
જય 🏹 જોરદાર🏹 જય🏹 આદીવાસી 🏹
@bharatbhaichaudharyzazam8205
@bharatbhaichaudharyzazam8205 3 года назад
વાહ કવીરાજ 🙏 જય માતાજી જય રૂપલ માં 🙏
@indiangkstudy7191
@indiangkstudy7191 2 года назад
Jay johar Jay adivasi Jay Rajaputana
@govinddevdharupabhai4707
@govinddevdharupabhai4707 2 года назад
jay adivasi
@ghanshyamdhodiya4166
@ghanshyamdhodiya4166 3 года назад
Jay Johar🏹
@ashwinbhil2232
@ashwinbhil2232 3 года назад
Jay johar jay Adivasi jay bhil 🙏🙏🙏
@vijaysakariya8303
@vijaysakariya8303 3 года назад
સૌમેયા ની સખાતે રાણો હમીરજી ગોહિલ 🙏🏼
@ghayalrabari272
@ghayalrabari272 2 года назад
ટુ ધી એક
@dashratrana8526
@dashratrana8526 2 года назад
bhilna dikrane Rano rana kevay bhai
@jadishjambukiya3024
@jadishjambukiya3024 2 года назад
Bhil koy nathi.. Vir vegda dada koli se Bhil temni sarnem se..
@maheshamaliyar4379
@maheshamaliyar4379 Год назад
Jay johar
@vinoddamor8491
@vinoddamor8491 Год назад
1000વંધન રાજ ભા ને
@hatialking3666
@hatialking3666 2 года назад
Thanks_rajbha_gadhavi
Далее
Rajbha Gadhvi || Bhimshi Thapaliya
56:32
Просмотров 1,1 млн
Х.евая доставка 😂
00:23
Просмотров 1,3 млн
Kavi Rajbha Gadhvi || vihal raba ni vat
35:23
Просмотров 843 тыс.