Тёмный

Rakesh Barot | જન્મો ની પ્રીત તારે ને મારે | Janmo Ni Preet Tare Ne Mare | Gujarati New Song 2024 

Saregama Gujarati
Подписаться 3,5 млн
Просмотров 698 тыс.
50% 1

આ પ્રેમની મૌસમમા, લેટેસ્ટ રોમેન્ટિક ગુજરાતી ગીત સાથે તમારો પ્રેમ બતાવો - "જન્મો ની પ્રીત તારે ને મારે" રાકેશ બારોટ દ્વારા ફક્ત ‪@SaregamaGujarati‬ પર
Credits:
Title: Janmo Ni Preet Tare Ne Mare
Singer: Rakesh Barot
Producer: Red Velvet Cinema
Artist: Rakesh Barot ,Sweta Sen
Music: Dipesh Chavada
Lyrics: Rajesh Solanki
Concept & director: Pranav jethva jp
Creative Head : Dhyey Films & Team
Choreographer: Dipak turi
DOP: Bhavdip desai
Technical Support: Jenish Talaviya
Mack-up, Hair: Hasmukh limbachiya
Editing: Ravindra s rathod
Poster: Raj choraliya
Location: Bangkok, Pataya
Sp. Thnx: Suresh Savaliya ( Tanatan Restaurant , Pataya)
Lyrics:
હો તને જોઈને મને એવું રે લાગે (૨)
જન્મોની પ્રીત છે તારે ને મારે
હો આંખો મળે છે જ્યાં તારી ને મારી (૨)
તારો બની જાવ એવો અરમાનો જાગે
હો મારા કિસ્મત માં શું છે ખબર રે નથી(૨)
મારી બની જા.....
મારી બની જા શું કહેવું છે તારે
હું તને જોઈને મને એવું રે લાગે (૨)
જન્મોની પ્રીત છે તારે ને મારે (૨)
આમ અડધા રહી ને જીવાતું નથી
તમને જોયા વિના હવે ચાલતું નથી
હો મારી બાહોમાં આવી જા કહું છું તને
તને નીરખીયા વિના રહેવા તું નથી
હો મારે કહેવી છે દિલની ઘણી વાતો તને (૨)
મારી બની જા.....
હો મારી બની જા હવે શું તું વિચારે
હો તને જોઈને મને એવું રે લાગે (૨)
જન્મોની પ્રીત છે તારે ને મારે(૨)
હું અગર મોસમનો મેહુલો વરસી ગયો
તારો રૂપ નો દિવાનો મને કરી રે ગયો
હો હું તો પાગલ પ્રેમી બનીને ફરતો રહું
તારા પ્રેમમાં આ જિંદગી હું હારી રે ગયો
હો તારા શ્વાસોથી શ્વાસ મારો મળી ગયો
તારા દિલનો જવાબ રે મળી રે ગયો
મારી બની જા.....
હો મારી બની જા તારું દિલ પણ એ ચાહે (૨)
મારી બની જા શું કહેવું છે તારે.......
#JanmoNiPreetTareNeMare
#rakeshbarot
#saregamagujarati
#gujarati
#rakeshbarotnewsong
#gujaratinewsong2024
#gujaratilovesong
#gujaratisong
#ગુજરાતીગીત
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 254   
@sureshthakor3662
@sureshthakor3662 7 месяцев назад
જૉયતું હતું એના કરતાં પણ વધારે મજા આવી ગઈ રાકેશ ભાઇ બારોટ ❤❤❤❤❤
@SangeetaMehada
@SangeetaMehada 7 месяцев назад
1:13 👉🔔👈 1:16 🤎🥵😘
@vipulravalofficial4783
@vipulravalofficial4783 7 месяцев назад
મસ્ત સોંગ છે રાકેશ ભાઈ તમારું દિલથી ગમી ગયું ❤❤❤
@SangeetaMehada
@SangeetaMehada 7 месяцев назад
2:21 👉🔔👈 2:23 💖😁🙄
@AjitKapdi
@AjitKapdi 4 месяца назад
હા.મોજ.હા.
@user-yp5qn6rq4s
@user-yp5qn6rq4s 7 месяцев назад
Supar... pappu....❤❤❤❤
@P1a2v3a4n
@P1a2v3a4n 7 месяцев назад
ઉતર ગુજરાત નો ટઈકટો મોરલો આવાજ ના બૈતાજ બાહદસા મણિરાજ બારોટ ના ભાણેજ રાકેશ બારોટ 🙏🙏
@SangeetaMehada
@SangeetaMehada 7 месяцев назад
2:08 👉🔔👈 2:10 🤎🥵😘
@P1a2v3a4n
@P1a2v3a4n 7 месяцев назад
@@SangeetaMehada 👉 sangeeta mahada 🙏🙏
@sureshthakor3662
@sureshthakor3662 7 месяцев назад
કોણ કોણ રાકેશ ભાઇ બારોટ ના આશિક છે તો લાઇક કરો જોઇએ કેટલા લોકો રાકેશ ભાઇ બારોટ અને પસંદ કરે છે 👍👍👍👍⭐⭐⭐⭐💟💟💟🌹🌹❣️❣️💞💞
@bumbadiyagulab
@bumbadiyagulab 5 месяцев назад
💜💛💚💓💔💝💘💗💖💕💟💞💞👍👍👍👍👍👍👍👍
@statusboy930
@statusboy930 7 месяцев назад
સરસ સોંગ છે રાકેશ ભાઈ ❤❤❤❤
@DhamakaGujarati
@DhamakaGujarati 7 месяцев назад
સુપર ❤️
@NeetuNitya-ob5yn
@NeetuNitya-ob5yn 7 месяцев назад
Khub saras song super hit song thase ❤❤❤❤❤❤
@VDRadhanpur
@VDRadhanpur 7 месяцев назад
માતા, પિતાની લાંબી ઉંર્મ માટે એક લાઈક કરી દો મિત્રો ❤ જય વિહત માઁ 🙏🏻
@SURESH1964.
@SURESH1964. 7 месяцев назад
Supar che ❤️❤️❤️❤️👍👍👍👍👍👍👌👌👌💫⭐🌟✨💥💯💯💯💝💝
@nayakginiyansing8394
@nayakginiyansing8394 7 месяцев назад
Vaha Rakeshabarot Maro vahalo kalakar chhe hu bolu chhu Nayak mangalsing ham motipura
@sandipthakor-uw4tw
@sandipthakor-uw4tw 7 месяцев назад
Jabar jast song chhe 👌👌
@nayakginiyansing8394
@nayakginiyansing8394 7 месяцев назад
રાકેશ બારોટ નું સોંગ કોને ગમે છે વહા રાકેશ બારોટ એનું મગજ કોનું છે બહું હિટ સોંગ ઉતારે છે વહા રાકેશ બારોટ મારો વહાલો કલાકાર છે
@Bhavesh_rabari241
@Bhavesh_rabari241 7 месяцев назад
Nice song ❤️ Banas ma hit bhai 🥰
@user-st5iz5mp3g
@user-st5iz5mp3g 7 месяцев назад
સુપર હીટ સોંગ ❤❤❤🎉🎉
@bhaveshthakor6106
@bhaveshthakor6106 7 месяцев назад
Supar
@desaigopal1666
@desaigopal1666 7 месяцев назад
રાકેશ ભાઈ તો ૨૦૨૪ મા ભુકા કાઢી નાખે એવા સોંગ બનાવે છે ખુબ સરસ છે
@SgamarSgamar-wf5rt
@SgamarSgamar-wf5rt 5 месяцев назад
😮 Kxo
@mahesh.thakor.vlog.
@mahesh.thakor.vlog. 7 месяцев назад
હા રાકેશ બારોટ શું ગીત ગાયું છે વાહ રાકેશ ભાઈ ❤
@mukeshthakor8470
@mukeshthakor8470 7 месяцев назад
રાકેશ ભાઈ તમારા ગીતો અમારા દિલમા વાગે છે🎵🎵👌👌❤❤❤❤❤❤❤❤❤❤
@SangeetaMehada
@SangeetaMehada 7 месяцев назад
1:40 👉🔔👈 1:42 🔓😋👌
@maheshgamar8882
@maheshgamar8882 7 месяцев назад
Boom padave hoo
@ajitbaria8561
@ajitbaria8561 7 месяцев назад
❤વાહ રાકેશભાઈ શું તમારી મોજ રાકેશ બારોટનું સોંગ કોને કોને ગમે છે લાઈક અને શેર કરો❤
@mayurrathodofficial9959
@mayurrathodofficial9959 7 месяцев назад
Aashiq Of Rakesh Barot ❤
@rohitajol8998
@rohitajol8998 7 месяцев назад
સુપર હિટ ગીત રાકેશ ભાઈ ❤❤❤❤
@gujjuroudyking7909
@gujjuroudyking7909 7 месяцев назад
Supar song
@Desaihamir-qt1fh
@Desaihamir-qt1fh 7 месяцев назад
હા બના હા
@rajamahakaliofficial2549
@rajamahakaliofficial2549 7 месяцев назад
હારાકેશભાઈહાબૂમબૂમ❤❤❤
@Hitesh_thakor312
@Hitesh_thakor312 7 месяцев назад
Superr
@user-nz1ic4tl9v
@user-nz1ic4tl9v 7 месяцев назад
સુપર હિટ સોંગ છે રાકેશ ભાઈ બારોટ બધા ચાહક મિત્રો ને મારા જય શ્રી રામ
@SangeetaMehada
@SangeetaMehada 7 месяцев назад
2:33 👉🔔👈 2:35 🔓😋👌
@mordigital2688
@mordigital2688 7 месяцев назад
થાયલેટનુ સુટિગછે
@kavirajdigital2626
@kavirajdigital2626 7 месяцев назад
Gajab
@jaheshanavadiya9539
@jaheshanavadiya9539 7 месяцев назад
Nice song Rakesh Bhai love you....❤❤❤
@viralvr4171
@viralvr4171 7 месяцев назад
રાકેશ બારોટ ના રોજ સોંગ કોને ગમે શે ❤
@pintudetal
@pintudetal 7 месяцев назад
Rakesh Barot words are not fun, everything else is strong. If a song with good words had been shot in such a place, it would have been great.
@VinajiSolanki
@VinajiSolanki 7 месяцев назад
જય માતાજી ❤❤❤❤❤
@dipakchavdadipakchavda4990
@dipakchavdadipakchavda4990 7 месяцев назад
મોજ રાકેશ ભાઈ ની
@adthakor2409
@adthakor2409 5 месяцев назад
હું એક છોકરી ને પ્રેમ કરું છું એની ને મારી જન્મો ની પ્રીત તો નથી પણ તમે બધા દુઆ કરો કે મને મારો પ્રેમ મળી જાય.. અને અમે જન્મો ના સાથી બની જઈએ... ખૂબ સરસ સોંગ રાકેશ ભાઈ....
@sbh932
@sbh932 7 месяцев назад
Boom padavi didhi aa songe to vaah bhaai vaah
@DjNP-143
@DjNP-143 7 месяцев назад
Nice song
@SolankiJagdish612
@SolankiJagdish612 7 месяцев назад
Bayad Gj 31 ❤️ full saportt mara bhai
@AjayRajput-u3q
@AjayRajput-u3q 7 месяцев назад
નાઈસ ગીત
@sureshthakor3662
@sureshthakor3662 7 месяцев назад
સુપર સોંગ રાકેશ ભાઇ બારોટ 💟💟💟💟💟💞💞💞
@SRSTATUS2
@SRSTATUS2 7 месяцев назад
કોને કોને આ સોંગ ગમ્યું ❤
@nareshsakariya4726
@nareshsakariya4726 7 месяцев назад
બવજ સરસ સે
@Desaihamir-qt1fh
@Desaihamir-qt1fh 7 месяцев назад
શૂટિંગ દુનિયાનું કર્યું હો લાઈક ઠોકો
@parghiramesh3239
@parghiramesh3239 7 месяцев назад
Super ela moj aavi gai ane 14 pchi dil tut se mate ek sad song lavo
@Marvadisanjaybhai7773
@Marvadisanjaybhai7773 7 месяцев назад
લાયા લાયા એક નંબર સોંગ 🎤🎧 મારા રાકેશ બારોટ ભાઈ❤🙏 મારા તરફથી તમારી આ saregama Gujarati ટીમ ને 👑જય દ્વારકાધીશ👑 I'm Sanjay nani kadi
@m.ndigital7987
@m.ndigital7987 7 месяцев назад
સુપર
@rakesh_barot_offlcial_4516
@rakesh_barot_offlcial_4516 7 месяцев назад
❤❤❤
@Jitesh-h
@Jitesh-h 7 месяцев назад
વાહ રે વાહ રાકેશ ભાઈ... મારી પાસે ગુજરાતી સોંગ લખેલું છે કોઈને જોઈએ તો કૉમેન્ટ કરજો
@JadavvanrajsinhRaner
@JadavvanrajsinhRaner 7 месяцев назад
Very Very super song rakesh barot ❤❤❤
@kiran143.7
@kiran143.7 7 месяцев назад
❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌
@kb_thakor_07
@kb_thakor_07 7 месяцев назад
Ma Chamunda Belas You ❤️😘 Tamara Video Ne Khub View Male
@srdigital9573
@srdigital9573 7 месяцев назад
👌👍❤️
@DASHRATH.THAKOR.7310
@DASHRATH.THAKOR.7310 7 месяцев назад
રાકેશ બારોટ નું સોંગ કોને ગમ્યું ❤❤❤
@ThakorKamshiji
@ThakorKamshiji 7 месяцев назад
Ha.supar
@Solankiranjit4781
@Solankiranjit4781 7 месяцев назад
Hii Good Suaper Hiat Gujarati song Rakesh Bharot 👌👌👌👌
@HarubhaComedy
@HarubhaComedy 7 месяцев назад
શુંપર
@dhanabaraiya5650
@dhanabaraiya5650 7 месяцев назад
🌝🟠ૐહરિરામ🌝🟠 ૐહરિરામ 🌝🟠 ૐહરિરામ 🌝🟠 ૐહરિરામ 🌝🟠 ૐહરિરામ 🌝🟠 ૐહરિરામ 🌝🟠 ૐહરિરામ 🌝🟠
@statusboy930
@statusboy930 7 месяцев назад
જય સધી માં ❤
@kavirajdigital2626
@kavirajdigital2626 7 месяцев назад
Jakkas
@srdigital9573
@srdigital9573 7 месяцев назад
👌👌👌
@Satishkheraluofficial57
@Satishkheraluofficial57 7 месяцев назад
જન્મો ની પિત તારે ને મારે કોને કોને ગમતું ❤
@બજરંગબલી.ડિજીટલ
બહુ.સરસ ગીત છે
@bharatnirashi4985
@bharatnirashi4985 7 месяцев назад
કોને,કોને,,,સરશ,,લાગ,,યુ
@_navghan.thakor
@_navghan.thakor 7 месяцев назад
નવઘણ ઠાકોર જડીયાલી વાળા તરફથી ફૂલ સપોર્ટ
@yoyovagmar6516
@yoyovagmar6516 7 месяцев назад
Video jota song sut nthi kartu saru song hoto to maja aavta
@mr.vaghelashorts2692
@mr.vaghelashorts2692 7 месяцев назад
આ ગીત મે લખ્યું છે કેવુ છે મિત્રો
@pargivinod6082
@pargivinod6082 6 месяцев назад
હા રાકેશ ભાઈ વાહ ખુબ સુંદર વિડિયો છે ❤❤❤❤
@stdigital5502
@stdigital5502 7 месяцев назад
જેને સોંગ ગમ્યું હોય તો લાઈક કરો
@sonalsonal97
@sonalsonal97 6 месяцев назад
કોણ કોણ આ ગીત ઇન્સ્ટાગ્રામ માંથી સાંભળી ને you માં આવ્યા તે like કરો 🥰😘
@BiTTUGAMiNG16
@BiTTUGAMiNG16 7 месяцев назад
Hongkong nu location che ke su ❤❤❤
@Rajasikotarofficial95
@Rajasikotarofficial95 7 месяцев назад
💞ગુજરાત નો સુપર સ્ટાર રાકેશ બારોટ આમના જેવા કોઈ ગીત ના ગાઈ શકે...💞
@Kiran_thakor_4411
@Kiran_thakor_4411 7 месяцев назад
🎉🎉
@Vikram_Raval
@Vikram_Raval 4 месяца назад
લાયા લાયા રાકેશભાઈ..હો❤❤❤
@SanreshGamar
@SanreshGamar 5 месяцев назад
Gayl ashik ko keliye wha Rakesh Barot tamaru sog ❤
@user-sh4qp3jo1x
@user-sh4qp3jo1x 6 месяцев назад
મૂવી માં દરિયાનો કિનારો જોવા મળે મસ્ત લાગે ❤❤❤❤❤
@dineshbhai_panchal_
@dineshbhai_panchal_ 6 месяцев назад
કોણ કોણ ઈન્સ્ટાગ્રામ માંથી સીંધુ કૂદીને અહીંયા આવિયું છે😅❤??
@MukeshKumarKumar-xy3gf
@MukeshKumarKumar-xy3gf 6 месяцев назад
😂😅😅 haa haa 😅
@sastatusofficial5990
@sastatusofficial5990 6 месяцев назад
કોને કોને મનગમ તું જીવન સાથી મળિયું છે
@djbaba8132
@djbaba8132 6 месяцев назад
Gujarati git moj alag che❤ kajal ben jignesh Rakesh Bhai ❤ I like Gujarati ❤
@Poshinaofficial
@Poshinaofficial 7 месяцев назад
Rakesh Barot Moj Masti Video😂
@djremixsonggujrati
@djremixsonggujrati 7 месяцев назад
આ સોંગ મેં રિમિકસ કર્યું છે
@MukeshKumar-j7j7e
@MukeshKumar-j7j7e 6 месяцев назад
Barot Samaj Gourav Rakesh Bhai ♥️♥️♥️♥️♥️
@HiteshDaiyaAakal-je9et
@HiteshDaiyaAakal-je9et 7 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kaushikdudhrejiya6176
@kaushikdudhrejiya6176 6 месяцев назад
Dudharejiya aarti kaushik verry nice 👍👍👍 song Rakesh Bhai barot thanks most welcome
@user-ru3fu2xf6v
@user-ru3fu2xf6v 7 месяцев назад
Miss you FUGU ❤
@ParmarSunilkumar-j9y
@ParmarSunilkumar-j9y 6 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉મોજ
@____107-es4fw
@____107-es4fw 7 месяцев назад
❤❤May fan rakesh brother❤❤
@ketanbaraiya2498
@ketanbaraiya2498 6 месяцев назад
Hare Krishna hare Krishna
@hakabh_p
@hakabh_p 6 месяцев назад
વારા કેશ ભાઈ
@humanity.alive_133
@humanity.alive_133 7 месяцев назад
ગુજરાતી ગીત ગામડા મા મજા આવે, થાઇલેન્ડ મા નહી........😂😂😂
@feelings_for_you_2107
@feelings_for_you_2107 6 месяцев назад
Man game tya maza kare ...
@ShivaKodarvi
@ShivaKodarvi 6 месяцев назад
​@@feelings_for_you_2107😊0à😢
@ikhodaltelefilms
@ikhodaltelefilms 6 месяцев назад
ભાઈ ગીત જોય ખુશ થાવાય ગુજરાતી આફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ નો વિકાસ છે
@Maheshgohel722
@Maheshgohel722 6 месяцев назад
Ha
@UdayKhodla
@UdayKhodla 4 месяца назад
​@@feelings_for_you_2107QQ❤ QQ❤❤❤❤❤
@Bkkinggomadiya
@Bkkinggomadiya 7 месяцев назад
Su git che
@mraravindRomiyo
@mraravindRomiyo 7 месяцев назад
Jena love nu name p thi chalu thay te lick ❤❤
@oprohityt7231
@oprohityt7231 7 месяцев назад
મારી જેમ ઇન્સ્ટાગ્રામ માંથી રીલ જોઈ આવ્યા હોય તો લાઇક કરો.... 💯
@dineshbharvad-cs1yu
@dineshbharvad-cs1yu 7 месяцев назад
❤😊❤
@KalpeshVaghela-hv1bg
@KalpeshVaghela-hv1bg 7 месяцев назад
જાવ ચેનલ મા
@MaheshmakavanaMakavanama-fm8sh
@MaheshmakavanaMakavanama-fm8sh 7 месяцев назад
.આતો થાયલેન્ડ નું.સૂટીગ.છે
@RanjitThakor-pd1pu
@RanjitThakor-pd1pu 6 месяцев назад
Aa new song Dil ma utari gayu 🤭☺️☺️☺️🥰🥰💫🤭🤭😌😌❤️❤️
@JigarLuni-wf4yh
@JigarLuni-wf4yh 7 месяцев назад
Rakesh barot na bewfa na song mast hoy 😮
@dipakmakwana1504
@dipakmakwana1504 6 месяцев назад
સુપર ડુપર હીટ સોન્ગ
@SunilThakur-v5e
@SunilThakur-v5e 7 месяцев назад
❤❤❤ love song ❤❤❤❤
Далее
Inside Out 2: BABY JOY VS SHIN SONIC
00:19
Просмотров 4,8 млн
Tame Bhuli Gaya To Hu Shu Karu
6:28
Просмотров 5 млн
TASVEER TARI DIL MA (From "Sorry Sajna")
6:50
Просмотров 2,6 млн