@jatinbid @jayvantjinshasan @Thehouseofwonders.co.in
... ... ... ... ... ... ... ... ... ... ... ...
Lyrics: Rajpriya
Voice & Music: Jatin Bid [ JB-Musiclab ]
Presented By: Parshva Premi Parivar
Pic Credits: Priyank Sumariya
... ... ... ... ... ... ... ... ... ... ... ...
મારે ચઢવી છે સંયમ પગથાર રે,
સગપણ સંચમથી..
મેં તો સર્વે મેલ્યો સંસાર રે,
સગપણ સંયમથી..
મહામૂલો છે માનવ અવતાર રે;
પુરવ પૂણ્યે મળ્યા સુસંસ્કાર રે,
છોડી જાવું આ ઘરબાર રે;
મારો આતમ બન્યો અણગાર રે..
સંયમ મારગ છે ખાંડાની ધાર રે;
માથે પંચ મહાવ્રતનો ભાર રે,
દેજો અંતરના આશિષ અપાર રે;
સદા ગૂંજે સમર્પણ રણકાર રે..
10 апр 2024