આ સીઝન માઁ પેહલી વાર એવુ બન્યું કે રૂપાલા સાહેબ એક શ્રોતા બની ને સાંભળી રયા છે.. મંત્રમુદ્ય બની ને જોઈ રયા છે.. કઈ બોલી સકતા નથી.. આ છે એક ચારણ વક્તા ની તાકાત🙏🏻 જય હો charan🙏🏻
રૂપાળા સાહેબ, યશવંતજી પાસે ખરેખર અદ્ભૂત વિજ્ઞાન સાથે લોકસાહિત્યની વાતો છે. તો શક્ય હોય તો જેટલાં વધારે એપિસોડ બનાવી તેમની પાસેથી આપણો અદ્ભૂત વારસો મેળવો એવી વિનંતી.
યશવંત ભાઇ ખુદ જ એક આપડી ધરોહર છે... જેટલું થાય એટલું એનું સાહિત્ય અને અભ્યાસ ને કંડારવા ની જરૂર છે... યશવંત ભાઇ ને માતાજી ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે