🥳 Round - 3 ના મુકતોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી શ્રીજીમહારાજ અને ગુરુજીને રાજી કરવા કૃતિઓ તૈયાર કરી છે.🎊 તો આવો દરરોજ નિહાળીએ નૂતન કૃતિઓને અને મહારાજ અને ગુરુજીનાં મહિમાસભર થઈ અને સર્વેને Share કરીને તેમને પણ મહિમાસભર કરીએ.
21 окт 2024