Тёмный

Sitaji ni Sajjay by Vrushti Shah 

Jain Video Hub
Подписаться 12 тыс.
Просмотров 32 тыс.
50% 1

Sati Sitaji's Sajjay with details / meaning and story in gujarati by Vrushti Shah from Surat (Gujarat), if you like our videos please SHARE | LIKE | SUBSCRIBE
LYRICS :
સીતાજીની સજઝાય
જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતર જામી
પાલવ મારો મેલને પાપી, કૂળને લાગે છે ખામી,
અડશો માજો માજો(૨).
મારો નાવલીયો દુહવાય
મને સંગ કેનો ન સુહાય, મારું મન માંહેથી અકળાય...અડશો માજો માજો.
મેરૂ મહિધર ઠામ તજે જે; પથ્થર પંકજ ઉગે
ને જલધિ મર્યાદા મૂકે, પાંગળો અંબર પૂગે.
તો પણ તું સાંભળને રાવણ, નિશ્ચય શીલ ન ખંડુ,
પ્રાણ અમારા પરલોક જાએ, તો પણ સત્ય ન છંડું.
કુણ મણિધરનો મણી લેવાને, હૈડે ઘાલે હામ,
સતી સંગાથે સ્નેહ કરી ને, કહો કુણ સાધે કામ.
પરદારાનો સંગ કરીને, આખર કોણ ઉગરીયો?
ઊંડું તો તું જોને આલોચી, સહી તુજ દહાડો ફરીયો.
જનક સુતા હું જગ સહુ જાણે, ભામંડળ છે ભાઈ,
દશરથ નંદન શિર છે સ્વામી, લક્ષ્મણ કરશે લડાઇ.
હું ધણીયાતી પીયુ ગુણ ગાતી, હાથ છે મારે છાતી,
રહે અળગો તુજ વયણે ન ચલું,કાં કુળ વાવે છે કાતી.
'ઉદય રત્ન' કહે ધન્ય એ અબળા, સીતા જેહનું નામ,
સતીઓમાંહી શિરોમણી કહીએ, નિત્ય નિત્ય હોજો પ્રણામ.

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 41   
@vandanaparesh3700
@vandanaparesh3700 2 года назад
ખૂબ જ સુંદર સજ્જાય ગાઈ છે, તમારો અવાજ ખૂબ જ સરસ છે, મે સાંભળયુ છે કે સીતા રાવણ ની જ પુત્રી હતી જન્મ થયો ત્યારે આગાહી કરવામા આવી હતી કે સીતાને લીધે રાવણ ના કુળનો નાશ માટે તેને જમીનમા દાટી દેવામા આવી હતી, અને તે જનકરાજા ને મળી અને જનકપુત્રી કહેવાઈ.
@bhartishah3919
@bhartishah3919 4 года назад
Bharat Shah very nice
@mayurivora5197
@mayurivora5197 2 года назад
Very Nice...
@kokilapatel1060
@kokilapatel1060 3 года назад
Very nice.
@nayanvora9256
@nayanvora9256 3 года назад
Thanks very nice
@chhayashah2316
@chhayashah2316 4 года назад
Khub Khub anumodna vrushtiben
@ashokdoshi3771
@ashokdoshi3771 4 года назад
Nice voice,...
@popatbhaishah4766
@popatbhaishah4766 4 года назад
Khub saras
@yatrikshah2581
@yatrikshah2581 4 года назад
અતિ સુંદર
@vaishalishah2008
@vaishalishah2008 4 года назад
Very nice....deep meaning.
@JainVideoHub
@JainVideoHub 4 года назад
Glad you liked it
@ranjanshah7100
@ranjanshah7100 Год назад
@@JainVideoHub બહુ સરસ મજાની સજ્ઝાય
@minalshah4876
@minalshah4876 3 года назад
Superb voice
@piyushshah8952
@piyushshah8952 4 года назад
Ahoo...ketli sundar vat......but ak vat nakki abhimani vare na vare hare j vare...superb
@kunaljain397
@kunaljain397 4 года назад
👌
@kaminivora7494
@kaminivora7494 4 года назад
Very nice and anumodaniya .pu sadhviji bhagwant jemne apne gyan apyu. Apna parents ane apno purusharth kharekhar kub anumodna. Thanks to whole team of jain vedio hub
@dalichamaalavjatinbhai
@dalichamaalavjatinbhai Год назад
👌👌
@kiranranka1217
@kiranranka1217 4 года назад
आपने बहुत अच्छा गाया और आपकी सजाई स्तवन सुपर्ब रहते हैं यह सीता जी की सजाई के लिरिक्स भेजिए प्लीज
@jigarshah1885
@jigarshah1885 4 года назад
Very nice voice,best hestoricalsajjay, paryution parv in special 8 diva's nice sajjay and stavan gao ji
@maheshshah381
@maheshshah381 4 года назад
🙏🙏🙏 pranam very nice superb. Excellant🙏🙏🙏
@mgharia999
@mgharia999 4 года назад
JAI JINENDRA
@toralssheth9270
@toralssheth9270 4 года назад
Amazing
@sharshil323
@sharshil323 4 года назад
Very nice Sajjay with beautiful voice and Raag
@neetashah9338
@neetashah9338 4 года назад
nice
@maitryshah6854
@maitryshah6854 3 года назад
Very nice👍
@sangeetanahar2565
@sangeetanahar2565 4 года назад
Very nice
@sheelashah6724
@sheelashah6724 3 года назад
खूप सुंदर सज्जाय छे अने आपे खूप सरस राग मा गाई छे शु आप आ सज्जाय नो फोटो मोकली शकशो बेन एटले लखी लेवा थाय please
@seemashah9581
@seemashah9581 4 года назад
Hi I like the way you describe sajjay, please sing one more sitaji ni sajjay, which ends up at " Shiyalvanti naar"
@khyatisanghvi40
@khyatisanghvi40 4 года назад
For better tune for this sajjay, please contact hemguna maharaj saheb, her voice gives goosebumps
@manjarirawji8771
@manjarirawji8771 3 года назад
🙏Excellent narration but 🙏this Audio has got corrupted... pls replace or post it again
@ranjanachoudhari11
@ranjanachoudhari11 Год назад
कृष्ण नेमीनाथ की सझय्या
@madhubenshah6671
@madhubenshah6671 Год назад
કણેકારણિયે
@jigishamehta8471
@jigishamehta8471 4 года назад
Want the lyrics of the sajjay to be displayed down so that if we want to write for our use we could do so without any mistake. Please
@miloniwedsvishaves3477
@miloniwedsvishaves3477 3 года назад
GVrustishah
@khushboo602
@khushboo602 4 года назад
Can u plsz share the lyrics in Hindi
@pramilapatwa1137
@pramilapatwa1137 4 года назад
Aapki aavaj bahut hi achchi hai per hindi bhasha me sajjay sunna chahte hai
@ayushjain4244
@ayushjain4244 4 года назад
Pleas send stavan in Hindi and I also want kuberdat ki sajay and agyaras ki stavan and sajaay
@rajubhaishah4852
@rajubhaishah4852 2 года назад
એક અઢાર નાતરા ની સઝાય છે તે ગાઈ ને યુ-ટ્યુબ મા મોકલશોહ
@khushboo602
@khushboo602 4 года назад
Plsz send lyrics in hindi
@chetanashah8137
@chetanashah8137 4 года назад
Video pause che
Далее
Live Sajjay & Stavan by Vrushti Shah
18:02
Просмотров 138 тыс.
Amrutvel ni Sajjay || Mahopadhyay Yashovijayji M.S.
19:51
Сколько стоят роды мечты?
00:59
Просмотров 883 тыс.
Sajjay & Stavan
19:34
Просмотров 45 тыс.
Сколько стоят роды мечты?
00:59
Просмотров 883 тыс.