Тёмный
No video :(

SURAT_ ડ્રેનેજની સમસ્યાથી લોકો પરેશાન 

VR LIVE CHANNEL
Подписаться 40 тыс.
Просмотров 34
50% 1

સુરત : પુણાગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ
દુર્ગંધ મારતા પાણીમાંથી જવા માટે લોકો મજબૂર
અતિ દુર્ગંધ આવતા પાણીના કારણે લોકો માંદગીમાં સપડાવાની ભીતિ
વારંવાર ઉદ્દભવતી સમસ્યાને લઈ સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
સ્થાનિકોએ નગરસેવકો સામે પણ રોષ વ્યકત કર્યો
પાલિકા અધિકારીઓ ધાબા પર વરસાદી પાણી ભરાય તો પણ ફટકારે છે દંડ
ડ્રેનેજમાં દુર્ગંધ અને પાણી ઉભરાતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં
વારંવાર ઉદ્દભવી રહેલી સમસ્યાનો કાયમી નિકાલ કરવા સ્થાનિકોની માંગ
#surat ,#dranage, #penalty ,#ladies
GTPL No. 274 | Vodafone TV | Paytm | Daily Hunt | Jio TV | Joy TV | Rock TV | Harsh Communication | Siti Cable no. 576 |
Website: www.vrnewslive.com
Subscribe to our RU-vid / @vrlivechannel
Like us on Facebook: / vrlivechannel
Follow us on Twitter: / vr_live_channel
Reporting By VR TEAM
ગુજરાતી ન્યુઝ ચેનલ નંબર -૨૭૪ | ૨૪/૭ | GTPLના નેટવર્કમાં | VR LIVE
શુદ્ધ અને અણીશુદ્ધ પત્રકારત્વનો પર્યાય એટલે વી આર લાઈવ | VR LIVE.

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее