જય શ્રી સ્વામિનારાયણ... બને દેશ ગાદી સંસ્થાનના આચાર્ય જ્યારે પણ મોટા ઉત્સવ થતાં હોય ત્યારે ભેગાં મળીને એક થઈ ને ઉજવી છું તો મહારાજ અતિ અતિ રાજી થાશે.... હવે સંપ્રદાય માં સંપ સુહદ ભાવ એકતા લાવવી ખુબ જરૂરી છે... કોઈ પણ મંડળ હોય પણ બધાં જ મહારાજ શ્રી હરિ ને લઈ ને છે માટે એક થાવું..... ધન્ય ધન્ય છે બન્ને ગાદી ને... જય શ્રી સ્વામિનારાયણ...
Jay shree swaminarayan sap hoy taya bhakti ne sakti hoy avij rite tamo UK padharo to bavuj sarash thay ajendaraparshadji maharaj ne vinati tame UK kenton mandir ma Avi ritej sathe beshi ne darshan apo to anad ave nice to see to in UK 🙏🙏
It must be very confusing for Swaminarayan devotees. Acharya Kausalendraprasad also meets Rakesh prasad. Im not a Swaminarayan nor do I intend to be however if I wanted to join I would be confused as to who to take Diksha from as being from South Gujarat I would need to go to Vadtal Gadi.
તમે ક્યાં ગામ માં રહો છો, જો તમે અમદાવાદ નજીક રહેતા હોયતો તમારે અમદાવાદ દેશના આચાર્ય પાસેથી દીક્ષા લેવાની અથવા તમે વડતાલ નજીક રહેતા હોયતો વડતાલદેશ ના આચાર્ય પાસેથી દીક્ષા લેવાની, પણ દીક્ષા લેતા પહેલા મૂળ સંપ્રદાયની શિક્ષાપત્રી અને દેશવિભાગનો લેખ પ્રથમ વાંચજો, સંપ્રદાયને પ્રથમ સમજવાનો પ્રયત્ન કરજો
Vadtal desh ka Acchariya1008Rakesh prsadji maharaj he vho ake betha he vho vadtal ka Acchariya nahi he vho ghagda khor he samprday ko badnam karta he laxminaryan dev ni milkat le ke betth gya he tum hari bhktto kya shikhoge