THINK MORE એ ગુજરાત ના એવા વિદ્યાર્થીઓની સંઘર્ષ ગાથા રજૂ કરે છે જેમને પોતાની સફળતા પાછળ ઘણો સંઘર્ષ કર્યો છે એટલે જ અમારી ટેગ લાઈન છે Struggle Behind The Success THINK MORE ના પ્લેટફોર્મ પર કોઈ પણ કોચિંગ ક્લાસ , કોઈ પણ પબ્લીકેશન નું પ્રમોશન કરવામાં આવતું નથી જે વિદ્યાર્થી સફળ થયા તે કેવી રીતે અને એવું તો બીજા બધા થી શું અલગ કર્યું કે તેમણે લાખો સ્પર્ધકો સાથે ની હરીફાઈ માં સફળ થયા .. તો આપના ધ્યાન માં કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેમણે ક્લાસ -૩ ( PSI -ASI ) થી લઈને GPSC - UPSC સુધી ની પરીક્ષા પાસ કરી હોય અને તે પોતાની રણનીતિ (Strategy) શેર કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને પ્રેરણા સ્રોત અને મદદ થવા ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરાવવા વિનંતી . Contact on What’s app : 81605 91626