THINK MORE એ ગુજરાત ના એવા વિદ્યાર્થીઓની સંઘર્ષ ગાથા રજૂ કરે છે જેમને પોતાની સફળતા પાછળ ઘણો સંઘર્ષ કર્યો છે એટલે જ અમારી ટેગ લાઈન છે Struggle Behind The Success THINK MORE ના પ્લેટફોર્મ પર કોઈ પણ કોચિંગ ક્લાસ , કોઈ પણ પબ્લીકેશન નું પ્રમોશન કરવામાં આવતું નથી જે વિદ્યાર્થી સફળ થયા તે કેવી રીતે અને એવું તો બીજા બધા થી શું અલગ કર્યું કે તેમણે લાખો સ્પર્ધકો સાથે ની હરીફાઈ માં સફળ થયા .. તો આપના ધ્યાન માં કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેમણે ક્લાસ -૩ ( PSI -ASI ) થી લઈને GPSC - UPSC સુધી ની પરીક્ષા પાસ કરી હોય અને તે પોતાની રણનીતિ (Strategy) શેર કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને પ્રેરણા સ્રોત અને મદદ થવા ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરાવવા વિનંતી . Contact on What’s app : 81605 91626
Ghana badha madam vise lakhe chhe congratulations ne e badhu to thik chhe kadach koi comment madam pase to nahi pochti hoy etle thanks na hakdar to ae chhe ke jemne aa chanel banavi chhe ...So thanks Chanel jene banavi aene
સર બૌ સરસ માર્ગદર્શન મળે છે તમારી ચેનલ ના આ વીડિયો થી હુ પણ government જોબ કરું છુ પણ મને એક ઈચ્છા છે કે GPSC પાસ કરી dysp બનવું છે તો આવા વીડિયો મને બૌ મોટીવેશન આપે છે thanks sir આવા વીડિયો મુકતા રેજો