Тёмный

TITLE SONG | FAKT PURUSHO MATE | SONG OUT NOW 

Jannock Films
Подписаться 35 тыс.
Просмотров 35 тыс.
50% 1

Song: Fakt Purusho Mate
Singer: Vishal Dadlani
Music: Kedar-Bhargav
Lyrics: Bhargav Purohit
Mixing and Mastering: Abhishek Ghatak
Guitars: Ishan Das
Sitar: Bhagirath Bhatt
Song Arranged and produced by: Mir Desai
ફક્ત ફક્ત ફક્ત પુરુષો માટે
ફક્ત ફક્ત ફક્ત પુરુષો માટે
ફક્ત ફક્ત ફક્ત પુરુષો માટે
મહિલાઓ માટે થઈને પુરુષો માટે
હસલ બસલ છે
સદીઓથી દેખાડી ફરતા મસલ મસલ છે
ફોકટના ઇગોની આખી ફસલ ફસલ છે
કોની લઇ પરવાનગીને ઓઢી આ મરદાનગી એ પઝલ પઝલ છે
સખ્ત સખ્ત સખ્ત પુરુષો માટે
ફક્ત ફક્ત ફક્ત પુરુષો માટે
ફક્ત ફક્ત ફક્ત પુરુષો માટે
મહિલાઓ માટે થઈને પુરુષો માટે
છે પોતે તો ગબો ને ગભરુ પણ કહે છે એને બિચારી
હી ડરે છે દબાવી નહિ જો તો શી પડી જાશે ભારી
રખળ ડખળ છે
સંતુલન નથી સિસ્ટમ આખી રખળ ડખળ છે
ક્યાંક છે ઢીલ્લી ક્યાંક ટાઈટ પકડ પકડ છે
ક્યાંય નથી જે લખિયા એવા રુલ ને ભૂંસવા લાવો કોઈ રબડ રબડ છે?
સખ્ત સખ્ત સખ્ત પુરુષો માટે
ફક્ત ફક્ત સખ્ત પુરુષો માટે
ફક્ત ફક્ત ફક્ત પુરુષો માટે
મહિલાઓ માટે થઈને પુરુષો માટે
#SongOutNow #FPM #faktpurushomaate

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@cinemashow1989
@cinemashow1989 Месяц назад
મજેદાર સોંગ 💥💥
@___youknow___2043
@___youknow___2043 Месяц назад
Oho mind blowing ❤😊
@rahulrjinjariya3801
@rahulrjinjariya3801 Месяц назад
Bollywood singer.... Vishal dadlani Jordaar song ❤
@Iamliarliar
@Iamliarliar Месяц назад
બહુ ખર્ચો કરી નાખ્યો ભાઈ❤❤❤
@priyamvashi2187
@priyamvashi2187 Месяц назад
Loved the music
@vatsaltrivedi1024
@vatsaltrivedi1024 Месяц назад
The vina part is just❤️❤️❤️❤️❤️😊
@goswamiharshad1353
@goswamiharshad1353 Месяц назад
Fast comment
@teamidiots6522
@teamidiots6522 Месяц назад
Maja na aavi 😢
@kishanbhirbhidiya4322
@kishanbhirbhidiya4322 Месяц назад
❤Super song sir ❤
@vaibhavbagthria5659
@vaibhavbagthria5659 Месяц назад
Jordar😍
@harshravalia8125
@harshravalia8125 Месяц назад
Mahilao mate jevi maja nathi aa vakhte
@Angrejimedium0608
@Angrejimedium0608 Месяц назад
🎉🎉🎉
@Sanskariboysujal028
@Sanskariboysujal028 Месяц назад
🥳🥳🥳✨✨✨
@vishaldarji1937
@vishaldarji1937 Месяц назад
Aama kai song jevu lage 6?
@ankitupadhyay-i2b
@ankitupadhyay-i2b Месяц назад
ના મજા આવી
@yuvrajdancharan6382
@yuvrajdancharan6382 Месяц назад
મહિલાઓ માટે ગીત વધારે સારું હતું આના કરતા
@Bhavin031
@Bhavin031 Месяц назад
ગીત માં બિલકુલ મજા નથી - ફિલ્મ શરૂઆત માં હોય તો સારું બાકી મૂડ ના બગાડવો ચાલુ ફિલ્મ માં વચ્ચે
Далее
Ничего не делаю всё видео 😴
00:33
Once a Cheater | Stand-up comedy by Swati Sachdeva
20:33