Тёмный

Vachan Veviki Je Nar Nari | Lyrical Video | Gangasati Bhajan | Meena Patel | Studio Siddharth 

STUDIO SIDDHARTH
Подписаться 1,2 млн
Просмотров 3,8 тыс.
50% 1

#studiosiddharth
➤➤ ભજન :- વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ
વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે તેને પાયજી ...
વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે તેને પાયજી ...
યથારથ વચન ની શાન જેણે જાણી રે ...
કરવું પડે નય બીજું કાંય રે ...
વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે તેને પાયજી ...
વચન માં સમજે તેને મહાસુખ ઉપજે રે ...
ગત રે ગંગાજી કેવાય જી ...
વચન માં સમજે તેને મહાસુખ ઉપજે રે ...
ગત રે ગંગાજી કેવાય જી ...
એકમન થઇ ને રે ... આરાધ કરે તો તો ...
નકળંક પરસન થાયજી ...
વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે તેને પાયજી ...
બ્રહ્માદિક લાગે તેને પાયજી ...
વચને થાપન અને વચને ઉથાપન પાનબાઈ
વચને મંડાય ગુરુ ના પાઠજી ...
વચને થાપન અને વચને ઉથાપન પાનબાઈ
વચને મંડાય ગુરુ ના પાઠજી ...
વચન માં પુરા ઈ તો નહીં રે અધૂરા ને...
વચનો નો લાવો જોને ઠાઠજી ...
વચનો નો લાવો જોને ઠાઠજી ...
વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે તેને પાયજી ...
બ્રહ્માદિક લાગે તેને પાયજી ...
વસ્તુ વચન માં... છે પરિપૂરણ પાનબાઈ
વચન છે ભક્તિ કેરું અંગજી ...
વસ્તુ વચન માં... છે પરિપૂરણ પાનબાઈ
વચન છે ભક્તિ કેરું અંગજી ...
ગંગાસતી એમાં બોલ્યા રે પાનબાઈ
કરવો વચનવાળા નો સંગજી ...
કરવો વચનવાળા નો સંગજી ...
વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ
બ્રહ્માદિક લાગે તેને પાયજી ...
બ્રહ્માદિક લાગે તેને પાયજી ...
બ્રહ્માદિક લાગે તેને પાયજી ...
---------------------------------------------------------------------------------------------------------
નમસ્કાર ,
ગુજરાતી સંગીત ના પાયોનીયર સ્ટુડિયો સિધ્ધાર્થ દ્વારા પ્રસ્તુત કન્ટેન્ટ હર હંમેશ લોકપ્રિય રહ્યા છે .આપને રોજ સાંભળવી ગમે તેવી રચનાઓ અહીં અમો પ્રસ્તુત કરતા રહેશુ. અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી,બેલ આઇકોન નું બટન પ્રેસ કરવાથી અમારા રેગ્યુલર અપડેટ મળતા રહેશે.
© નિર્માતા : સ્ટુડિયો સિધ્ધાર્થ - શ્રી રણજીત હેરમા
Information About :
♪ Song : Vachan Viveki Je Nar Nari - Lyrical
♪ Singer : Meena Patel
♪ Producer : Studio Siddharth - Ranjit Herma
♪ Lyrics: Gangasati
© All Copyrights Reserved to Studio Siddharth - Ranjit Herma - Rajkot
તમારી પસંદગીના ગીતો સાંભળવા માટે અમારા પ્લેલીસ્ટ ની લીંક
➤➤ પ્રાચીન ભજનો : • ગંગાસતી વાણી ભાગ - ૧ (...
➤➤ પ્રભાતિયા : • પ્રભાતિયા - મીના પટેલ ...
➤➤ મહાકાળીમાં ના ગરબા : • પંખીડા ઉડીજાજો પાવાગઢ ...
➤➤ રામદેવપીર ભજન : • મારે પાટે પધારો આલમ રા...
➤➤ ખોડિયારમાં ના ગરબા : • ભીંજાય ઘરચોળું ભીંજાય ...
➤➤ ગુજરાતી ભજન : • દેવાયત પંડિત ભજન || ...
➤➤ પ્રાચીન લગ્નગીત : • MOR TARI SONANI CHANCH...
➤➤ ગુજરાતી લોકગીત : • પાટણ થી પટોળા મોંઘા લા...
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@jasminkansara478
@jasminkansara478 3 месяца назад
jordaar...
@dharmeshbhaipatel5656
@dharmeshbhaipatel5656 3 месяца назад
વાહ કોકિલકંઠી મીનાબેન પટેલ. અદ્ભુત અવાજ
Далее
Новый хит Люси Чеботиной 😍
00:33
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Просмотров 1,7 млн