Тёмный

VARSAD ॥Naresh Thakor new romentic song॥ Dhvani production ॥ વરસાદ Vishal-Utpal 

Dhvani Production
Подписаться 400 тыс.
Просмотров 1,3 млн
50% 1

Presented by Dhvani production
#varsad
#NareshThakor
PRODUCER = mavjibhai R vadhaniya
Title = વરસાદ ॥ Varsad
Singer = Naresh Thakor
Coras =Ashvariya
Cast = Naresh Thakor , mansi Raval
Lyrics & composer = Naresh Thakor , Kamlesh thakor (sultan )
Music = vishal Modi & Utpal barot
Recoding = Sur studio Palanpur
Mix & master = Utpal barot
Concept DOP director editor Chanakya A Thakor
Makeup- jitu nai
Hair - helly
Asst cameraman- Indrajeet Sisodia
Special thanks :
Mavjibhai R vadhaniya
Swar Gujrati
Vt production
Dineshbhai Rana
#dhvaniproduction
#gujrati
#HDvideos
હો આ વરસતા વરસાદમાં
મીઠા મોરના ટહુકારમાં
તું આવને વાલી
તારી યાદ રે આવી
ઘનઘોર લાગે ગગનમાં ભલે વરસે રે વરસાદ
તને લાગે વિજનો ડરતો
વાલી કરજે મને સાદ
હા પહેલા આ વરસાદમાં કરવી મુલાકાત
તું મને કહેજે હુ કહીશ દિલની બધી વાત
રીમઝીમ વરસે વરસાદ
એમ આવે તારી યાદ (2)
મન મસ્ત મગન તનમાં છે અગન કેવી લાગી છે લગન
જુમે છે ગગન જોવે વાટ વાલમ ક્યારે થાશે આગમન (2)
એ ઝરમર ઝરમર વરસાદ
જઈ કેજે મારી વાલી ને આ વાત
થઇ કાલી ઘેલી
બધા કામ તું મેલી
આવજે વેલી વેલી
એ પવન તું પણ દેજે એને સાથ
એ નઈ માને એકલા વરસાદની વાત
એની ઝુલ્ફો ને સ્પર્શી
થોડું ભીંજાવજો વરસી
જોજો જશે એ હસી
હા પહેલા આ વરસાદ માં કરવી મુલાકાત
એ મને કહેશે હુ કહીશ
દિલની બધી વાત
રીમઝિમ વરસે વરસાદ
એમ આવે તારી યાદ (2)
સન સનન ન પવન ઘનઘોર ગગન થઇ રહ્યું છે મિલન
મન મસ્ત મગન હતું રે મનન જેની લાગી તી લગન (2)

Видеоклипы

Опубликовано:

 

19 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 537   
@BhartiBharti-rb6rc
@BhartiBharti-rb6rc 11 месяцев назад
Veery good 👍 sultan Bhai very amezing song serialsly very very nice naresh Bhai ne selut chhe ane tamne pn . Very owsom performance.....
@chamudaofficial4975
@chamudaofficial4975 11 месяцев назад
વરસે ના વરસાદ કોઇ ની યાદ આવી જાય છે ..ભૂલેલા દિવસો ફરી યાદ આવી જાય છે... વીજળી ના ચમકારા માં એની યાદ આવી જાય છે........super ......nic ......song
@DeepKumar-vq5zp
@DeepKumar-vq5zp 8 месяцев назад
❤❤❤❤
@દિનેશ_એડિટ્સ
@દિનેશ_એડિટ્સ 11 месяцев назад
સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર ❤️👌👌🥰 વરસાદ ☔🌧️
@rames4992
@rames4992 11 месяцев назад
નરેશ ઠાકોર ના સોન્ગ કોને કોને ગમે સે
@KTMLovers6358
@KTMLovers6358 2 месяца назад
Khabar nay
@vagubhavlogs6711
@vagubhavlogs6711 11 месяцев назад
અરે વાહ શુ ગીત સે મોજ પડી ગઈ દર ચોમાસે મલવા ની વાત આ વરસતા વરસાદ માં 🥰
@CHAMUNDASTUDIOMOTA
@CHAMUNDASTUDIOMOTA 11 месяцев назад
super
@choteraja1137
@choteraja1137 11 месяцев назад
દર્દ ભર્યા ગીતો તો નરેશભાઈ ઠાકોર લાવતા હોય છે શું કહેવું મિત્રો તમારુ 😢😢 આઈ મિસ યુ પાયલ😢😢❤❤
@mahendrathakor8595
@mahendrathakor8595 11 месяцев назад
મને પણ વરસાદ બહુ ગમે...કારણ કે એ બધી યાદો તાજી થઈ જાય છે
@user-es7xn2yw6o
@user-es7xn2yw6o 11 месяцев назад
❤❤❤ સુપર હિટ ગીત ગાયું છે નરેશભાઈ
@Rahul_Thakor_official_3_0_2
@Rahul_Thakor_official_3_0_2 11 месяцев назад
મોન્સુન લવ સોંગ વરસાદ નરેશભાઈ સુપર હીટ સોંગ રાહુલ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ❤❤❤
@TarjanChuhan
@TarjanChuhan 11 месяцев назад
😊😊😊😊😊😊
@rvofficial3131
@rvofficial3131 11 месяцев назад
સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@GujaratiBhai01
@GujaratiBhai01 11 месяцев назад
વાહ નરેશ ભાઈ... આપણાં ગુજરાત ના અરિજિત સિંહ છે નરેશ ભાઈ❤
@dipakparmar8496
@dipakparmar8496 11 месяцев назад
Right
@sureshthakor3662
@sureshthakor3662 11 месяцев назад
મજા આવી ગઈ નરેશ ઠાકોર ભાઇ આ સોંગ સાંભળીને 💟💟💟♥️♥️💞💞💕❤️
@AakashDaiya95
@AakashDaiya95 11 месяцев назад
Ekdum top class performance 💫💫💫💥💥💥💥
@DJDHARMESHSAVLIOFFICIAL
@DJDHARMESHSAVLIOFFICIAL 11 месяцев назад
Wah Mara Bhai Moj Tamari ❤❤❤
@Sb_Edits_1432
@Sb_Edits_1432 11 месяцев назад
નરેશ ઠાકોર નું નવું જોરદાર લવ સોંગ ❣️ નરેશભાઈ દરેક સોંગ સુપર હિટજ હોય છે 💕 તમને કેટલા લોકોને ગમે છે આ ગીત...❣️🥀
@DJHIETASH
@DJHIETASH 10 месяцев назад
Hii
@gopalthakor541
@gopalthakor541 11 месяцев назад
બાર બેઠો તો song ચાલુ કર્યું ને વરસાદ આવ્યો ❤😅 MooD fresh થય ગયો ❤😊
@chamundchhoru3733
@chamundchhoru3733 11 месяцев назад
Amazing Song 🎶 Naresh Bhia Thakor 🎉🎉🎉🎉
@thakorsanjay4617
@thakorsanjay4617 11 месяцев назад
આ સુટિંગ આબુ નું સે❤
@kajalstudiodeesa
@kajalstudiodeesa 11 месяцев назад
Bau Saras Naresh Bhaii🎉🎉❤
@vinodsolanki2344
@vinodsolanki2344 11 месяцев назад
સુપર સોંગ છે નરેશ ભાઈ
@shaileshfarm
@shaileshfarm 11 месяцев назад
રીમ ઝિમ વરસાદ શરૂ હોય અને તેમાંય નરેશભાઈ ઠાકોર ના ગીત ના ચાહક હોય તે ❤લાઈક કરે....❤
@kinjalvideoedit1432
@kinjalvideoedit1432 11 месяцев назад
સરસ સોંગ છે ભાઈ🎉❤
@Mahesh.Raj.M.R.P.9924
@Mahesh.Raj.M.R.P.9924 11 месяцев назад
વાહ ભાઈ સુ સોંગ લાવ્યા છો મજબૂત #વરસાદ 0:00
@SVEditingGujarati
@SVEditingGujarati 11 месяцев назад
સુપર સોંગ નરેશ ભાઈ વરસાદ
@parmarmanoj6927
@parmarmanoj6927 11 месяцев назад
જોરદાર નરેશ ભાઈ સોગ છે
@alpeshthakor3570
@alpeshthakor3570 11 месяцев назад
આ સોંગ જોરદાર છે નરેશ ઠાકોર
@alpeshthakor3570
@alpeshthakor3570 11 месяцев назад
ખૂબ સરસ નરેશ ઠાકોર
@Khantpruthvi----
@Khantpruthvi---- 11 месяцев назад
નવા અંદાજ માં નરેશભાઈ ઠાકોર નું ગીત આવી ગયું. કોણ કોણ રાહ જોઈ રહયું હતું..મારી જેમ ❤🤩😇💖👍
@VTPRODUCTION01
@VTPRODUCTION01 11 месяцев назад
ભાઈ જોરદાર વરસાદ લઇ ને આયા તમે તો બુમ બુમ હો ❤️
@rajuthenotty31
@rajuthenotty31 11 месяцев назад
Naresh Thakor na Song ❤❤ Super Hits j Jaay।।। Full support naresh Bhaiii❤❤
@rakesh_thakor_07rk
@rakesh_thakor_07rk 11 месяцев назад
❤❤ દિલ ને સ્પર્શી જાય છે..... Wow very nice 🎵 song's ❤❤
@sk.suresh429
@sk.suresh429 11 месяцев назад
Nice song
@thakordalpatsing2105
@thakordalpatsing2105 11 месяцев назад
વરસાદ આવ્યો અને ગીત આવ્યુ 🎉🎉
@j.r.official7514
@j.r.official7514 11 месяцев назад
So beautiful song yaar naresh Bhai Thakor કેટલું મસ્ત Feelings વાળું song છે મજા આવી ગઈ હો બાકી વરસાદ ના મોસમ માં વરસાદી song superb 🥰🤗❤
@raghu_aseda_official
@raghu_aseda_official 11 месяцев назад
હવે તો વરસાદ પણ આવી ગયો છે પણ તમે ક્યારે આવશો 2020 થી 2023 સુધી તમારી રાહ જોઈને બેઠા છીએ.અમે.💔..Payal
@bollywood_hollywood_offici901
@bollywood_hollywood_offici901 10 месяцев назад
Same bro ❤
@toofan444gaming2
@toofan444gaming2 21 день назад
😢😢 સાચો પ્રેમ ક્યારેય નથી મળતો રઘુ ભૈ 😢😢
@rd2576
@rd2576 7 часов назад
It's true😢
@SVEditingGujarati
@SVEditingGujarati 11 месяцев назад
અરે વાહ.... જોઈતું હતું ને એના કરતાં પણ જોર દાર સોંગ લઈને આવ્યા છે નરેશ ઠાકોર વરસાદ સોંગ ની સફળ બાદ પણ મિલિયન મા જશે
@sschauhanedit
@sschauhanedit 11 месяцев назад
Supar ❤
@pravinsinh_darbar_gj_07
@pravinsinh_darbar_gj_07 11 месяцев назад
શું કવ યાર એમ તો બધા સોંગ સુપર ડુપર હોય છે નરેશભાઈ પણ યાર 😍 માં કસમ આ સોંગ તો રેકોર્ડ તોડશે બધા સોંગ નો સુ સોંગ છે યાર હૈયું ભીનું ભીનું થઈ જાય છે આ સોંગ સાંભળી ને ❤️🍃🌿🌧️ એક નંબર સોંગ છે ... Jubin nautiyal ની જેમ સોંગ ગાયું છે નરેશભાઈ તમે 😍❤️🍃🌿🌧️ best singer off gujrat.... The naresh thakor only one naresh thakor ✌🏻😍
@HiteshKumar-nh3hf
@HiteshKumar-nh3hf 11 месяцев назад
નરેશભાઈ જોરદાર તમારું સોંગ છે આવા સોંગ દિવાળી માં લઈને આવજો ❤
@HiteshKumar-nh3hf
@HiteshKumar-nh3hf 11 месяцев назад
Very nice
@hittugaming81
@hittugaming81 11 месяцев назад
Jordar song ❤
@vijaychauhan6378
@vijaychauhan6378 11 месяцев назад
ખબર નહી સુ કરતા હસે આ વરસાદ ની મોસમમાં પણ એ પવન તમે પણ થોડા લહેરાવજો તમારો પવન કે આ વરસાદની મોસમમાં તમને કોઈ યાદ કરે છે........nice song...nareshbhai
@HEYAN_HENIL_
@HEYAN_HENIL_ 11 месяцев назад
Nice my favourite singer
@mrinesh7845
@mrinesh7845 11 месяцев назад
શું કરવાનું આ વરસાદની મોસમમાં દુઃખ તે એ વાત નું છે કે કોઈ gf નથી 😢
@pcgaming748
@pcgaming748 11 месяцев назад
Super ❤ naresh bhai tamara song jordar hoy chhe
@user-sj9jt7rp8e
@user-sj9jt7rp8e 11 месяцев назад
❤નરેશભાઈ. ના. 🎶ગીતો. સાંભળીને. મજા. આવી. જાય. છે. વેરી.નાઈસ.સોગ❤
@trekkingandrunnersgrouppal5871
@trekkingandrunnersgrouppal5871 11 месяцев назад
Nice 👌👌👍👍
@_gj2_kamlesh_ff
@_gj2_kamlesh_ff 11 месяцев назад
Jorda neresh bhai
@Chamunda_Studio_Rasana
@Chamunda_Studio_Rasana 11 месяцев назад
Nice Song
@jaymahakalofficail9655
@jaymahakalofficail9655 11 месяцев назад
વરસાદ નું super hit song naresh bhai thakor ❤❤
@Gaurav_Thakor
@Gaurav_Thakor 11 месяцев назад
Nice one brother
@gujratistatus1580
@gujratistatus1580 11 месяцев назад
Nice song 🎉🎉❤
@solankijagdish9906
@solankijagdish9906 11 месяцев назад
👉અરવલ્લી બાયડ થી ફલ સપોર્ટ મારા ભાઈ.....🙏❤🌧️🌩️⛈️🌨️ 👉Full Saportt Bayad GJ 31 ❤️🕊️ 👉Hindi Song પણ ઝાંખું પડે જ્યારે ભાઈ નું song આવે......🙏👑 👉 આ વરસાદ ⛈️ પણ આવી ગયો પણ તમે ક્યારે આવશો...🤔આવી જા યાર બહું યાદ આવે છે....❤😭
@Bapjivada1749
@Bapjivada1749 11 месяцев назад
Naresh Bhai👆 super song mahesh zala
@chiragthakor1052
@chiragthakor1052 11 месяцев назад
So beautiful 😍 song naresh Bhai
@parjithakor1439
@parjithakor1439 11 месяцев назад
સુપર નરેશભાઈ
@Ranjan-6419
@Ranjan-6419 11 месяцев назад
આ સોંગ અધુરૂં છે ભાઈ.. પુરૂં કરો ને પ્લીઝ ભાઈ.... કોણ કોણ નું આવું માનવું છે....🙏💐
@ajaymahala9871
@ajaymahala9871 8 месяцев назад
મારૂ
@mahirsodha138songriter
@mahirsodha138songriter 11 месяцев назад
Nice song
@rajameldigroupvadhana5317
@rajameldigroupvadhana5317 11 месяцев назад
Supar song bhai🎉🎉🎉
@halpatiroshan-4441
@halpatiroshan-4441 11 месяцев назад
Nice song heart❤taching song❤❤❤❤❤❤
@raja.jogni.official735
@raja.jogni.official735 11 месяцев назад
ખુબ સરસ સોગ છે નરેશ ઠાકોર 🎉🎉🎉
@yki6986
@yki6986 11 месяцев назад
Vah nares bhai jorr song.🎉
@royalsanjucreation7038
@royalsanjucreation7038 11 месяцев назад
Nice song naresh bhai & kamlesh jiju ❤
@thakorlalo9403
@thakorlalo9403 11 месяцев назад
❤❤❤❤❤❤❤❤so nice song naresh Bhai 🥀👍👍
@nareshjichauhan4682
@nareshjichauhan4682 11 месяцев назад
નરેશભાઈ ખુબ સરસ ગીત છે
@bhaveshthakor128
@bhaveshthakor128 11 месяцев назад
Bavu mast song 🎵 che naresh bhai thakor ❤❤
@Dk_Raja620
@Dk_Raja620 11 месяцев назад
આ ગીત કોને કોને ગમે છે 🎉🎉🎉🎉
@ranmalshindabhi2052
@ranmalshindabhi2052 11 месяцев назад
Nice song naresh bhai ❤
@digvijaysodha01
@digvijaysodha01 11 месяцев назад
Super song naresh bhai....🎉❤😊
@power_of_digay_4845
@power_of_digay_4845 11 месяцев назад
🙆Nice song naresh bhai ❤ hart touching song chhe romantic ❤
@djveer__2515
@djveer__2515 11 месяцев назад
Superb song 🎶
@thakorchehraji3030
@thakorchehraji3030 11 месяцев назад
Nice Song ❤️
@rahul00850
@rahul00850 11 месяцев назад
Supper song & music....bolliwood tipe...✌️❤️😘
@user-wz1lg6wi1v
@user-wz1lg6wi1v 11 месяцев назад
હા વરસાદ હા
@sandeepmakwana9972
@sandeepmakwana9972 11 месяцев назад
સોંગ જોરદાર છે પણ એમાં જે બેકગ્રાઉન સિંગિંગ એન્ડ મ્યુઝિક કરાવ્યું એમાં ધમાકેદાર સોંગ લાગ્યું ... આવા જ સોંગ બનાવતા રહો ❤❤❤ જય માતાજી
@pintuppgohil9979
@pintuppgohil9979 11 месяцев назад
Next level naresh thakor 🔥
@dhavalthakor3107
@dhavalthakor3107 11 месяцев назад
Nice Naresh bhai song
@rajeshthakor2532
@rajeshthakor2532 11 месяцев назад
સુપર સોંગ.. નરેશ ભાઈ ઠાકોર
@abdajay8886
@abdajay8886 11 месяцев назад
super song naresh bhai ❤❤
@f.bchauhan8372
@f.bchauhan8372 11 месяцев назад
આવુ જ સોંગ જય કુમાર નું છે સરસ.. આયો વરસાદ તારી યાદ મને આવી....
@mdthakor6649
@mdthakor6649 11 месяцев назад
Nice song Nareshji
@saraswati.official.
@saraswati.official. 11 месяцев назад
Super song Naresh bhai ❤
@Khantpruthvi----
@Khantpruthvi---- 11 месяцев назад
માર્કેટ માં બુમ પડાવશે... 👍❤🙏
@vipulrathod.1435
@vipulrathod.1435 11 месяцев назад
Jay mataji 🙏
@gj2thakor795
@gj2thakor795 11 месяцев назад
મજબુત હો નરેશ ભાઈ❤
@pomiedits2953
@pomiedits2953 11 месяцев назад
વરસાદ માં વિતાવેલી પડો આજે પણ યાદ આવે છે યે યાદો આજે તાજી થઇ ગઈ 😍miss you
@singerthakorkuvarsinhoffic2436
@singerthakorkuvarsinhoffic2436 11 месяцев назад
Nice
@tarankshirsagar6574
@tarankshirsagar6574 11 месяцев назад
વાહ ભાઈ મજા પડી ગયી ❤️🤍🤍
@AjayNayak-kx4kr
@AjayNayak-kx4kr 11 месяцев назад
સુપર સોંગ ♥️♥️❤️♥️🥰🥰♥️🥰🥰
@a.mvideostatus1171
@a.mvideostatus1171 11 месяцев назад
Nice song brother 🎉
@mrsanjayedit5690
@mrsanjayedit5690 11 месяцев назад
वाह वाह वात से तमारा सोंग नि ❤ super hit दिल थि सारु 😮 लागे से❤
@AshokThakor-yz4rc
@AshokThakor-yz4rc 11 месяцев назад
નરેશભાઈ તમારા બધા સોંગ સુપરહિટ છે ❤❤🎉
@a.mvideostatus1171
@a.mvideostatus1171 11 месяцев назад
❤❤❤
@63jayeshrajgor66
@63jayeshrajgor66 11 месяцев назад
One of the best song from nareshthakor.... Suprbb team....
@nileshsolanki1635
@nileshsolanki1635 11 месяцев назад
જોરદાર ગીત 💐💐💐
@Sk-creation_mota_chiloda
@Sk-creation_mota_chiloda 11 месяцев назад
Naresh bhai your all songs best and this song is so good 😊❤
@JayDwarkadhish-si3ev
@JayDwarkadhish-si3ev 11 месяцев назад
તમે તો બધા કલાકારો ની ટકર મારી હો ભાઈ ❤ Love you naresh Bhai Ha Thakor ha ❤❤❤❤
@navdipchauhan1802
@navdipchauhan1802 11 месяцев назад
Super song Naresh Bhai ❤❤❤
@mahicreation845
@mahicreation845 11 месяцев назад
સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર ❤👌🏻👌🏻🥰
@arundhrangi4502
@arundhrangi4502 11 месяцев назад
So beautiful song yaar naresh thakor ❤❤❤
@raghu_aseda_official
@raghu_aseda_official 11 месяцев назад
_ખરેખર બહુજ સુંદર ગીત છે.. ❤--દિલને ટચ કરી જાય છે. :__નરેશ ઠાકોર .....ખૂબ આગળ વધો એવી 🙏.માતાજી ને પ્રાથના.❤️
@parjithakor1439
@parjithakor1439 11 месяцев назад
સુપર
@parjithakor1439
@parjithakor1439 11 месяцев назад
સુપર. અલુજી.ઠાકોર