મહેશ ભાઈ નરેશભાઈ ના ગયાં પછી જીવન સુનકાર થઈ ગયુ. દિલમાં ખુબજ અઘાત લાગ્યો... પ્રભુ ને પ્રાર્થના કે તેમના કુટુંબીજનો ને તેમની ખોટ સહન કારવાની શક્તિ આપે. 🙏🙏🙏🙏🙏ૐ શાંતિ શાંતિ....
I had an opportunity to see these brothers way back when I was a kiddo. Brought back many many a memories. Wish I could meet these modest brothers one day. Wouldnt it be great to be photographed with these dynamic duo. Very very impressed with their success, but more importantly, for their modesty.