મને તો ફિલ્મ નો ડાયલોગ બહુજ પસંદ આયો ભુલ માની તો માફ કરી દઈશ સામે પડ્યા તો સાફ કરી દઈશ આજે આ ડાયલોગ સાંભળ્યા પછી મને જે ગુજરાત નો સાવજ હતો એવા સુપર સ્ટાર જગદીશભાઈ ની યાદ આવી ગઈ જગદીશભાઈ હંમેશા સુપર હીરો જ રહેશે એમનુ સ્થાન એમના ચાહકો ના દિલમા કાયમ રહેશે મીસ યુ જગદીશભાઈ
વિક્રમ ભાઈ નું સોરી બોલવાનું એકજ કારણ હોય સકે છે કે એમના લગ્ન એક્ટર બન્યા પહેલા થઈ ગયા હતા અને દરેક ફિલ્મ માં હિરોઈન ને મારા ટાઇગર ને પ્રપોઝ કર્યા છે કે હું તમારી જોડે લગ્ન કરવા માગું છું અને વિક્રમ ઠાકોર બોલે છે હમ સોરી બકા મારા લગ્ન થઈ ગયા છે😂