Тёмный

Weather Expert Paresh Goswami એ કૃષીમંત્રી Raghvji Patel ને કેમ ખેડૂતોના મુદ્દે સલાહ આપી ? | Nirbhay 

Nirbhay News Gopi Ghanghar
Подписаться 278 тыс.
Просмотров 52 тыс.
50% 1

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 173   
@GanpatSinghVaghela-b6y
@GanpatSinghVaghela-b6y 14 дней назад
પરેશ ભાઈ ની વાત બધી સાચી છે ખેતરે પાવડો ઉપાડે તો ખબર પડે 👍🙏 ગામ એ ગામ 🙏👍
@dpatel1382
@dpatel1382 14 дней назад
વાહ પરેશભાઈ ખેડૂતનુ દર્દ તમને સમજાય છે.તેથી અમને આનંદ છે.
@ratubhairathavi8840
@ratubhairathavi8840 14 дней назад
પરેશ ભાઈ આપ ખેડુત ના ભગવાન બરાબર છો ભાઈ તમે ગમે તૈમ સરકાર ને સમજાવ છો પણ નથી સમજની કારણ સરકાર ને કાન સેજ નય
@MukeshtMakavana
@MukeshtMakavana 13 дней назад
😊​@@ratubhairathavi8840
@madhabhaipatel8555
@madhabhaipatel8555 14 дней назад
ખુબ સાચી વાત છે પરેશભાઈ ખેડૂતો માટે સરકાર દ્વારા સાચો વળતર નથી મળતો
@sonagarajignesh7821
@sonagarajignesh7821 14 дней назад
પરેશભાઈ ની સાચી વાત છે
@faljibhaichaudhary8282
@faljibhaichaudhary8282 14 дней назад
બિલકુલ સાચી વાત કહી રહ્યા છે પરેશભાઈ
@sureshghiyal1813
@sureshghiyal1813 14 дней назад
પરેશ ભાઈ તમે ખેડૂત માટે જે વાતો કરોછો પરેશ ભાઈ તમે એક એવા યોધ્ધા છો જેમ ને હુ ખેડૂત યોધ્ધા નામ આપીસ ખૂબ ખૂબ આભાર પરેશ ભાઈ
@himatchakani1821
@himatchakani1821 14 дней назад
પરેશભાઈ ને નિર્ભય ન્યુજમાં બોલાવવા બદલ ગોપીબેન નો આભાર.પરેશભાઈ ખેડૂતોના મ્હિસા છે
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi 14 дней назад
5:47 જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@shaileshmakvana6275
@shaileshmakvana6275 14 дней назад
પરેશ ગોસ્વામી તો પરેશ ગોસ્વામી છે જય માતાજી 🙏🏻🙏🏻
@NavajiThakar
@NavajiThakar 13 дней назад
ખડુતનિ વાચા બદલ આભાર પરેશ ભાઈ
@HarishBhutani-eg3of
@HarishBhutani-eg3of 13 дней назад
પરેશભાઈ ને મારા ધન્યવાદ છે ❤❤❤
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 14 дней назад
જય માતાજી પરેશભાઈ ને બેન ને ખૂબ ખૂબ અભિનંદન જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા મારા ખેતરમાં મધવંતી અને ઓઝત બે નદી નું પાણી પાંચ ફુટ પાંચ દિવસ સુધી પાણી ચાલ્યુ આઠ વિધાનુ મગફળી વાવેતર ચૌદ મણ કર્યુ 2100 રૂપિયા નું મણ વાવ્યું વાવેતર ફેલ થયું છે
@rajendradodiya8378
@rajendradodiya8378 14 дней назад
રાઘવજી પટેલ ખાલી વતોહ કરે છે પણ😢
@HarishBhutani-eg3of
@HarishBhutani-eg3of 13 дней назад
ખરેખર પરેશભાઇ ની વાત એકદમ સાચી છે ❤❤❤
@rameshmakwana684
@rameshmakwana684 14 дней назад
વાહ વાહ ભાઈ વાહ તમારી વાત એક દમ સાચી છે❤❤❤❤❤થી આભાર
@hasmukhdesai5031
@hasmukhdesai5031 14 дней назад
પરેશભાઈ અભિનંદન સરસ માહિતી આપી તમે
@ayadanbhaipatel8647
@ayadanbhaipatel8647 13 дней назад
પરેશભાઈ તમે ખૂબ સાચી વાત કરી છે ખેડૂત ખૂબ જ દેવાદાર છે
@jadabhai8608
@jadabhai8608 14 дней назад
એક દમ👍🙏
@j.msolanki596
@j.msolanki596 8 дней назад
ધન્યવાદ સાહેબ
@HariAhir-f5o
@HariAhir-f5o 14 дней назад
ખેડૂત,ને,પોતાનૂ,મગજ,થી,ખેતી,કરેતો,અન,ખુબ,પાકે,એમસે,પોતના,ખેતરમાં,પાણીની,આવક,જાવક,ખાસ,ધયાન,રાખવી
@ashvinjalu6098
@ashvinjalu6098 13 дней назад
સારી વાત કરી પરેશભાઈ એ બદલ આભાર
@atulbhaiparmar5789
@atulbhaiparmar5789 13 дней назад
ખુબ ખુબ અભિનંદન પરેશ ભાઇ અને બહેનને
@RaviPatel-vy6hy
@RaviPatel-vy6hy 11 дней назад
ખુબ ખુબ સરસ પરેશભાઈ
@kdgidiya4809
@kdgidiya4809 14 дней назад
Kcc bank loan nu 4 % vyaj Gujarat sarkar last two year thi rebate nathi malyu.
@Ajaym34gaming
@Ajaym34gaming 14 дней назад
💯 sachi vat se paresh bhai ni kheduto ne valter aapvu j padse
@AvThakor-m8i
@AvThakor-m8i 12 дней назад
વાહ.વાહ.પરેશભાઈ
@user-sk8oi5en6z
@user-sk8oi5en6z 14 дней назад
પરેશભાઈ ખેડુતો માટે સારી વાત કરી છે અને બિજુ તો મારું તો એવું માનવું છે કે બીજા રાજ્યોમાં જો દેવામાફ. થાય છે તો ગુજરાત કેમ નહીં નરેન્દ્ર ભાઇ મોદી અને આનંદીબેન પટેલ. જેવા મુખ્યમંત્રી મલતા નથી જ્યારે નરેન્દ્ર ભાઈ દિલ્હી ગયા છે ત્યારે કરી ને કોઈ પણ નેતા પ્રજા ની પડી નથી જ્યારે ચુંટણી સમય આવે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ દેશ માટે આ કામ કયું મોદી સાહેબ તો બહુ સરસ કામ કરે છે ગુજરાત ના નેતા એ સુ કયું
@padhiyarpatubha8329
@padhiyarpatubha8329 14 дней назад
👍
@kidechaashish8878
@kidechaashish8878 13 дней назад
જય જવાન જય કિસાન
@dilipgohil9970
@dilipgohil9970 14 дней назад
jay mataji pareshbhai g 🌹🌹🌹
@pithayatbhaisindhav4955
@pithayatbhaisindhav4955 12 дней назад
રાઘવજીભાઈ હાલી શકતા નથીને ખેતી ક્યાંથી કરે ખેડૂત ને નામે મજા કરે
@ashvinbhaimakvana6061
@ashvinbhaimakvana6061 14 дней назад
પરેશ ભાઈ સાસી વાત છે ચોટીલા તાલુકાનુ ગુંદા
@AvThakor-m8i
@AvThakor-m8i 12 дней назад
ખુબ.સરસ
@navinchudasama6180
@navinchudasama6180 12 дней назад
સાહેબ તમને selute se
@JentiMakvana-io7fw
@JentiMakvana-io7fw 14 дней назад
બાપાસીતારામ
@RasuRathva-k3w
@RasuRathva-k3w 14 дней назад
અમારા વિસ્તારોમાં મહિના થી, વરાપ નથી,, 8:36
@sanjaymakvana3471
@sanjaymakvana3471 12 дней назад
પરેશ ભાઈ ની 1000 વાત સાચી છીએ..
@sindhavghanshyam-c2v
@sindhavghanshyam-c2v 14 дней назад
💯 % sachi vat 6e
@mahipatdabhi3266
@mahipatdabhi3266 14 дней назад
100%Sachi vaat
@kidechaashish8878
@kidechaashish8878 13 дней назад
વા પરેસભાઈ વાત સાસિ
@PramukhClinical-el7kc
@PramukhClinical-el7kc 14 дней назад
પરેશભાઈ શરશ
@himatsinhjadeja5858
@himatsinhjadeja5858 14 дней назад
વા પરેશભાઈ સાચી વાત કરી તમે
@milesurmeratumhara4813
@milesurmeratumhara4813 14 дней назад
Wah.. bilkul sahi kaha.
@gamianil9425
@gamianil9425 14 дней назад
Raghvi ne kheti na k ni pan khbar nathi padti
@RamdeDer
@RamdeDer 14 дней назад
कीसान अने जवाननी मजाक थाई छे
@KhumabhaiPatel-rh2jy
@KhumabhaiPatel-rh2jy 14 дней назад
❤❤❤❤❤
@veljibhaimalani2172
@veljibhaimalani2172 13 дней назад
પરેશ ભાઈ તમારી વેદના ખુબ સાચી છે ખુબ ખુબ અભીનંદન જય માતાજી ધન્ય વાદ
@ajaybuchiya5457
@ajaybuchiya5457 14 дней назад
Very nice
@Vishal.Bhai.1201
@Vishal.Bhai.1201 14 дней назад
જય માતાજી પરેશભાઈ ❤
@nadodaravi9520
@nadodaravi9520 14 дней назад
પાટણ જિલ્લામાં પણ પુર જેવી સ્થિતિ સે પાક નિષ્ફળ ગયો સે સમી તાલુકાના વિસ્તારો માં ખૂબ પાણી સે
@Ajaym34gaming
@Ajaym34gaming 14 дней назад
❤❤❤
@nanjibhaipatel5860
@nanjibhaipatel5860 13 дней назад
પરેશ ભાઈ ખુબખુબ ધન્યવાદ સાચીવાતકરી
@solankibhikhabhai8176
@solankibhikhabhai8176 14 дней назад
Werri good paresh bhai
@AvThakor-m8i
@AvThakor-m8i 12 дней назад
ખુબ.સરસ❤ 19:10 19:12 19:14
@gujaratikalubhaigujaratika3502
@gujaratikalubhaigujaratika3502 14 дней назад
પરેશભાઈનીવાત100ટકાસાચીછેએકહેછેએમાકાયખોટુનથીનમસકાર
@ઈશ્વરભાઈચૌધરી-ય3ર
👏💪👌વાહ પરેશભાઈ વાહ
@DilipbhaiParecha
@DilipbhaiParecha 10 дней назад
પરેશ ભાઇવેધરસયકલ સરકારનીખોવાણી છે
@hardikkanani2832
@hardikkanani2832 14 дней назад
Forest ni kamgiri sari che bhai
@makbulkhorajiya7272
@makbulkhorajiya7272 13 дней назад
Khuba sari vat che
@mukeshnariya8349
@mukeshnariya8349 9 дней назад
પંચાયત.કહે.એટલાને.સહાય.મળે.
@user-uk6yd5qe9l
@user-uk6yd5qe9l 13 дней назад
સાચી વાત કીધી પરેશભાઈ
@KanchansinhVaghela-di4yr
@KanchansinhVaghela-di4yr 14 дней назад
nice very very
@sherasiyamirshad8338
@sherasiyamirshad8338 14 дней назад
Tameto 20000 kyo so 6800 j apese
@parth3372
@parth3372 14 дней назад
🎉
@DharmendarGosvami
@DharmendarGosvami 14 дней назад
Good.vat
@HashuRaja
@HashuRaja 14 дней назад
Khedut no dikroj kheti kare bija nahi bija spes teknolojini ni kheti kare
@bachubhaimaru273
@bachubhaimaru273 14 дней назад
Good morning 🎉🎉. Namaskar ji Bahan ji 🎉🎉
@bhaveshrathod8122
@bhaveshrathod8122 13 дней назад
Vha sachi vat kari
@jadabhai8608
@jadabhai8608 14 дней назад
૧૦૦ ટકા વાત કરી છે ભાઈ🤝🤝
@MahendrRathva-vy1ew
@MahendrRathva-vy1ew 13 дней назад
વાહ પરેશ ભાઈ તમે અમારા ભાઈ બન્યા અમને આનંદ થાયુ
@sanjayhiranisanjayhirani6901
@sanjayhiranisanjayhirani6901 14 дней назад
🎉🎉
@JentibhaiKalthiya
@JentibhaiKalthiya 13 дней назад
સરકારી,સહાય,ભાજપ નાપાડા,લુખા,હલકીના,ને,આપેસે
@MulaniRameshbhai
@MulaniRameshbhai 9 дней назад
Sarkar bigi var tamne kisan banave bhagvan
@bhagirathsinhjadeja8030
@bhagirathsinhjadeja8030 13 дней назад
Rajkot taluka ma lilo duskal se Gujarat ma p.m.fasal vima yojna chalu thai Jai kisan Jai mataji
@SanjayVekariya-t4s
@SanjayVekariya-t4s 14 дней назад
Eakdam sachivat kari rahya chhe pares bhai ni sarve karsu sarve karsu pachhi.................................
@rajnikantpatel9711
@rajnikantpatel9711 13 дней назад
અમારે ટંકારા તાલુકા મા 182% વરસાદ થયો છે એવું સરકાર કયે છે
@mukeshnariya8349
@mukeshnariya8349 9 дней назад
નેતાઓને.મળે.છે્
@લાલજીસરવૈયા-લ7ન
ભારે આવશે બેન ભારે નથી ભારે ગરમી છે મારુ નામ લાલજી છે માણસો માદા પડી રેયા છે ખુબ મસોરો છે આવશે ભારે વાવાઝોડુ
@Harshad-mn9fz
@Harshad-mn9fz 14 дней назад
Paresh bhai 1 akarna 6800 aape 6
@SanjayVekariya-t4s
@SanjayVekariya-t4s 14 дней назад
Aavnara samay ma dupliket anaj khavu padse kheduto kheti chhodi rahya chhe
@parulsantoki7387
@parulsantoki7387 14 дней назад
Adhikari potana khisa bhare che
@Ajaym34gaming
@Ajaym34gaming 14 дней назад
Paresh bhai sathe haji video muko
@chavdakhimachavda8662
@chavdakhimachavda8662 13 дней назад
😊
@sherasiyamirshad8338
@sherasiyamirshad8338 14 дней назад
Hectare 6800 j apese
@bavaliyaprakash378
@bavaliyaprakash378 13 дней назад
પૂરતો ભાવ મળે તો ઘણું છે..બાકી તો બધુબરોબર છે
@sherasiyamirshad8338
@sherasiyamirshad8338 14 дней назад
Hec
@shantilalramani1372
@shantilalramani1372 14 дней назад
પરેશ ભાઈ. વરસાદ. આધારિત. વાવેતર માં. 8500 રૂ. આપવાનાચે. એની. નોંધ લેવા વિનંતી. બિન. પિયત. નું. વળતર. છે
@patelyogesh1158
@patelyogesh1158 11 дней назад
25:12
@VishnubhaiPatel-p8m
@VishnubhaiPatel-p8m 13 дней назад
14:23
@SanjayVekariya-t4s
@SanjayVekariya-t4s 14 дней назад
2022 ma kheduto ni dabal aavak thai jase
@parulsantoki7387
@parulsantoki7387 14 дней назад
Kheduto ni aatma hatya nu karanaj sarakar che
@SanjayVekariya-t4s
@SanjayVekariya-t4s 14 дней назад
Aavnaro samay ma khava mate duplikesan no samno karvo padse teni javabdar bjp sarkar rehse
@vjbhimani3104
@vjbhimani3104 13 дней назад
Raghvjibhai khedut chhe. Khetino puro anubhav chhe
@ranchhodfofariya9356
@ranchhodfofariya9356 14 дней назад
12500 aape6e hektarna
@MayankPatel-kv9yf
@MayankPatel-kv9yf 12 дней назад
pareshbhai aa weather cycle ketla time sudhi khorvayeli raheshe aavata varshe 2025 sudhi ma regular thai jashe
@SanjayVekariya-t4s
@SanjayVekariya-t4s 14 дней назад
Pradhan mantri fasal bima yoj na 🤔
@chimanbhaibhanderi4644
@chimanbhaibhanderi4644 14 дней назад
Sarkar na malatiyanej sahay malese kheduto ne Kay maltu nathti
@SanjayVekariya-t4s
@SanjayVekariya-t4s 14 дней назад
Kedut viro dhi sarkar chhe.
@SanjayVekariya-t4s
@SanjayVekariya-t4s 14 дней назад
Kheduto have kheti chhodo bhai
@shreymalani8020
@shreymalani8020 13 дней назад
હાલાજી તારાહાથ વખા ણૂ
Далее